ભુજ : ગં.સ્વ. તારાબેન મનજી
ચોથાણી (ઉ.વ. 88) તે સ્વ. મનજી કાનજી ચોથાણી (કાળી
તળાવડી)ના પત્ની, સ્વ. ધનજી લીલાધર શેઠિયાના પુત્રી, સ્વ. કાનજી
લાલજીના પુત્રવધૂ, દિલીપભાઇ, જયંતભાઇ
(માનસી ઇન્ફ્રા.), અનિષભાઇ (અલંકાર બેંગલ્સ), તરુણા ચંદ્રકાંત પલણ (અંજાર), બીના અશોક
જોબનપુત્રાના માતા, સ્વ. મૂળજીભાઇ, સ્વ.
નવીનચંદ્ર, જમનાદાસ (જે.કે.), સરસ્વતીબેન
વિજયકુમાર જોબનપુત્રાના ભાભી, સ્વ. મધુકાંત, ઘનશ્યામભાઇ, જનકભાઇ, મુકેશભાઇ,
સ્વ. નિર્મળાબેન ગોરધનદાસ માનસતાના બહેન, નિશા,
રોશની, નીતા, ચંદ્રકાંત
ધનજી પલણ, અશોક ધનજી જોબનપુત્રાના સાસુ, ઇશાન, બોની, માનસી, બ્રિજ, માસુમ (ટેન ઇલેવન ગ્રુપ)ના દાદી, ભાવિન, અમન, મનનના નાની,
કાજલ, વિશ્વા, અજિતકુમારના
દાદીસાસુ, યોહાનના પરદાદી તા. 27-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-7-2025ના મંગળવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ
પાટીદાર સમાજ, લક્ષ્મી માર્બલ સામે, મિરજાપર હાઇવે રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખાવડાના દાવડા રવિલાલ
મનજી (ઉ.વ. 74) (એડવોકેટ / નિ. ઓ.એસ.ડી.ઈ.ઓ. ઓફિસ-ભુજ) તે
સ્વ. વિજયાબેન મનજી કાનજી (ખાવડાવાળા)ના પુત્ર, સરલાબેન (નિ. મ.શિ.)ના પતિ, સ્વ. રામજી હરજી ગણાત્રાના જમાઈ, હિરેન દાવડા (આચાર્ય,
તુગા હાઇસ્કૂલ), જલ્પા (સ્વામિ. કન્યા
વિદ્યામંદિર)ના પિતા, રશ્મિતા હિરેન દાવડા (મ.શિ. ઇન્દ્રાબાઇ
ગર્લ્સ સ્કૂલ-ભુજ), રાજેશ ભાઈલાલ ગણાત્રાના સસરા, કેશવજીભાઈ દાવડા (ખાવડાઘર), નરેન્દ્રભાઈ દાવડા (નિ.
મ.શિ.), સ્વ. દમયંતીબેન જેરામ પલણ, સ્વ.
પુષ્પાબેન મનસુખલાલ જોબનપુત્રા, જ્યોત્સનાબેન પ્રાણલાલ (માજી
સરપંચ ખાવડા)ના ભાઈ, ફાલ્ગુની, દીપિકા,
નિધિ, શાલીન, હરનેશ,
ઉરેશના મોટાબાપા, અશ્વિન, મિતેષ, ડો. કીર્તન, ડો. પ્રાચી,
તન્વી, રૂપમ, રિદ્ધિ,
નીતાના મામા, ધર્મીના દાદા, ધ્યાનીના નાના, જયશ્રીબેન નાગેશભાઈ, નરોતમ રામજી, હર્ષા લલિતભાઈ, રીટા
કિશોરભાઈ (મુંબઈ)ના બનેવી તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-7-2025ના બુધવારે સાંજે 5થી 6 રૂખાણા
હોલ, લોહાણા
મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજોડી (તા. ભુજ) : લખીબેન બાવાભાઈ
મંગરિયા (ઉ.વ. 65) તે સ્વ. બાવાભાઈ કારાભાઇ મંગરિયાના પત્ની, ડાહ્યાલાલ, હંસા, ખીમજી અને અશોકના માતા, કિશોર,
મુકેશ, દિશાના દાદી, કાંતિલાલ
શામજી ગુડાર (ગાંધીધામ)ના સાસુ, વિશાલ, વિનોદ, ઉષાના નાની, ગં.સ્વ.
ભચીબેન મગન બુચિયા (બિદડા)ના ભાભી, સ્વ. કાના હીરા જેપારના
પુત્રી, સ્વ. પચાણ ખીમા (બિદડા), સ્વ.
કરશન, સ્વ. જશા, શિવજી (નાગોર),
હરજી લખુ, દેવજી (ભુજ), પ્રેમજી
આત્મારામ, બિજલ (બિદડા)ના બહેન તા. 28-7-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 30-7-2025ના બુધવારે અને ઘડાઢોળ (પાણી)
તા. 31-7-2025ના નિવાસસ્થાને મફતનગર, ભુજોડી ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : જાડેજા
હાર્દિકાબા કનકાસિંહ (ઉ.વ. 17) તે જાડેજા કનકાસિંહ ખેંગારજીના
પુત્રી, ખેંગારજી
હાલુભાના પૌત્રી, હિતેન્દ્રાસિંહના ભત્રીજી, પુષ્પરાજાસિંહ, યશરાજાસિંહના બહેન તા. 28-7-2025ના
અવસાન પામ્યા છે. આયાવાર તા. 31-7-2025ના ગુરુવારે, સાદડી ભાયાતના ડેલામાં
તથા ઉત્તરક્રિયા તા. 8-8-2025ના શુક્રવારે નિવાસસ્થાને નાની
ખાખર ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : હાલે
વલસાડ હેમરાજ નારાણજી ઠક્કર (ઉ.વ. 78) તે સ્વ. શાંતાબેન નારાણજી
ઉમરશીંના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. યોગેશ તથા અશ્વિનના પિતા,
જિજ્ઞાબેનના સસરા, સ્વ. કસ્તૂરબેન શંકરલાલ,
કમળાબેન છગનલાલ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન નવીનભાઇ,
હંસાબેન ગોવિંદજી તથા વસંતકુમારના ભાઇ, સીમાબેન
વસંતકુમારના જેઠ, ઇશિતાબેન ચિંતન અને હિતના મોટાબાપા,
યશ અને કીર્તનના દાદા, સ્વ. વેલજી મોરારજી
ધીરાવાણી (કોઠારા)ના જમાઇ, સ્વ. લાલજી વેલજી ધીરાવાણી,
સ્વ. વિમળાબેન પ્રતાપભાઇ, સ્વ. પુષ્પાબેન પઠાઇ,
સીતાબેન (સાંગલી), ગં.સ્વ. લક્ષ્મીબેન
(કલ્યાણ)ના બનેવી તા. 28-7-2025ના અવસાન પામ્યા છે.
સ્મશાનયાત્રા તા. 29-7-2025ના મંગળવારે સવારે 11 વાગ્યે
મઉં મોટી મધ્યે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-7-2025ના બુધવારે સાંજે 5થી 6 બીએપીએસ
મંદિર, નિર્મલસિંહજીની
વાડીની બાજુમાં, ભાનુશાલીનગર, ભુજ
ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : મૂળ
ભુજના હાલે ચાંદ્રોડા (અંજાર) કંદોઈ જગદીશ (ઉ.વ. 54) તે સ્વ. હરિલાલ પ્રેમજીના પુત્ર, સ્વ. મનસુખલાલ પ્રેમજીના
ભત્રીજા, અનિલભાઇ (નાની ખાખર), દીપકભાઈ
(મથડા), ગં.સ્વ. કુસુમબેન (બેંગલોર), ગં.સ્વ.
તેજસબેન (અંજાર), સ્વ. જોસનાબેનના નાના ભાઈ, દક્ષાબેનના પતિ, માલતીબેનના દિયર, નિરાલી, આરતી, ભૂમિ, સાક્ષીના પિતા, દર્પણકુમાર પંચાસરા (ધ્રોલ), યશકુમાર વાસરાણીના સસરા, સ્વ. જમનાદાસ મગનલાલ
મકવાણાના જમાઇ, ક્રુપાલી, કિંજલ,
કમલ, સુમિતના કાકા, માધવીના
કાકાજી સસરા તા. 28-7-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 29-7-2025ના મંગળવારે સાંજે 4થી 5 પીપળેશ્વર
મહાદેવ મંદિર, નાની ખાખર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
રતાડિયા-ગણેશવાળા (તા. મુંદરા) :
દેપારા આઇશાબેન હુસેન (ઉ.વ. 85) તે મ. અદ્રેમાન હુસેનના માતા, અનવર, ઇમરાનના દાદી, મ. ઈશા અયુબ હોથી (ગળપાદર)ના સાસુ,
ઉમર અલીમામદ દેપારા, ઇબ્રાહીમ અલીમામદ દેપારા,
લતીફ અલીમામદ દેપારા, હાજી અબ્દુલ મીઠુ દેપારા,
રમજાન સિધિક દેપારા, કાસમ સિધિક દેપારાના કાકી
તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-7-2025ના
બુધવારે સવારે 10થી 11 દેપારા ફળિયું, રતાડિયા, તા. મુંદરા ખાતે.
મથલ (તા. નખત્રાણા) : મૂળ ઐયરના
સાટી હાજીમામદ જુમા (ઉ.વ. 82) તે મ. જુણસ (ઉર્ફે લધુ), અબ્બાસના પિતા, મુસા જુમાના ભાઇ, દાઉદ (નલિયા), રમધાન (મથલ), કાસમ (જિંજાય), અનવર
(મથલ)ના સસરા, રઝાક, સલીમ, સાજીદના દાદા, અદ્રેમાન (મથલ)ના મામા, સુમાર દાઉદ (નલિયા), હનીફ (મથલ), તોફિક (જિંજાય), સલીમ (મથલ)ના નાના, હાજી ફકીરમામદ (મથલ)ના બનેવી, અબ્દુલ, કાસમ, આરબ, અદ્રેમાન
(નખત્રાણા)ના મોટાબાપા તા. 28-7-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 30-7-2025ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ
જમાતખાના, મથલ
ખાતે.
લાલા (તા. અબડાસા) : સંગાર રમઝાન
હાજીહુસૈન (ઉ.વ. 37) તે સંગાર હાજીહુસૈન ઇબ્રાહીમ (માજી
સરપંચ)ના પુત્ર, હાજીઅબ્દુલ, સાલેમામદ, મ. હાસમ,
હાજીનૂરમામદ, ઇશા, જુમ્મા,
દાઉદ, કાસમના ભાઈ તા. 27-7-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 30-7-2025ના બુધવારે 10.30 વાગ્યે
લાલા ખાતે.
માતાના મઢ (તા. લખપત) : ગોરડિયા
લીલાબેન રામજીભાઇ (ઉ.વ. 55) તે રામજીભાઇ ખીમાભાઇના પત્ની, થાવરભાઇ, બુધાભાઇ, વીરાભાઇ, મંગાભાઇના નાના
ભાઇના પત્ની, કરશન, રાજેશ, રસીકના માતા, મુરા દેવા બલિયાના પુત્રી, લધુભાઇ, પૂંજાભાઇ, માનબાઇ,
લખમાબાઇ, ડેમાબાઇ, મુલાબાઇ,
પરમાબાઇ, સંજનાબાઇના બહેન તા. 27-7-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા. 6-8-2025ના બુધવારે, ઘડાઢોળ તા. 7-8-2025ના
સવારે નિવાસસ્થાને.
ઘડુલી (તા. લખપત) : કુંભાર હાજી
જુસબ ઇબ્રાહીમ (ઉ.વ. 67) તે ઇસ્માઇલ અને સલીમના પિતા, લધાભાઇ અને આદમના મોટા
ભાઇ તા. 28-7-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 31-7-2025ના
ગુરુવારે સવારે નિવાસસ્થાને ઘડુલી ખાતે.
સોનલવા (તા. રાપર) : દેવરાજભા
નરસંગભા ગડદિયા (ગઢવી) (ઉ.વ. 73) તે
કમાબેનના પતિ, ભરતભા, શંકરભા, ભાવનાબેન,
જાગૃતિબેનના પિતા, સ્વ. મ્યાજરભા, સ્વ. માકઈબેન, અમરતભાના ભાઈ, સ્વ.
ખોડીદાનભા, સ્વ. ગાવિંદભા, પુનાભા,
દેવીદાનભા, ઈશ્વરભા, સ્વ.
લક્ષ્મણભા, રમેશભા ભગત, સ્વ. મનુભા,
સ્વ. કરશનભા, કમલેશભાના કાકાઈ ભાઈ, ભરતભા, વિજયભા, સુમિત્રાબેનના
મોટાબાપુ, સ્વ. કાનાભા સાજણભા વિજલના જમાઈ, સાજણભા વાલાભા આલગાના ભાણેજ, સ્વ. ગેલાભા નાગાજણભા
બાટી, નરાસિંહભા કરશનભા આલગાના સસરા, ગીતાબેન,
સ્વ. કિશોરભા, કિરીટભા, પ્રદીપભાના
મામા તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર
નિવાસસ્થાને સોનલવા (તા. રાપર) ખાતે.
રાજકોટ : કિરીટકુમાર ચૂનીલાલ
ટાંક (ઉ.વ. 64) (નિવૃત્ત નાયબ મામલતદાર-રાજકોટ) તે
તરુણભાઇ તથા નૈમિષાબેનના પિતા,
હિતેષભાઇ તથા હરેશભાઇના બનેવી તા. 25-7-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 1-8-2025ના શુક્રવારે સાંજે 4થી 6 ભક્તિ
હોલ, સહકાર
મેઇન રોડ, રાજકોટ ખાતે.