• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ભુજ : કેવર જલાબાઈ (ઉ.વ. 65) તે મ. અબ્દુલ્લાહ અભુના પત્ની, રજાક, જાવેદના માતા, કુંગળા અલી, કાસમ, મામદ (બંને તુલાવંડી)ના બહેન, સમેજા સુલતાન (ભુજ)ના સાસુ, ઉમર, રમજુ, અલ્તાફના કાકી તા. 25-7-25ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-7-25 સોમવારે સવારે 10 વાગ્યે મદરેસા ગાંધીનગરી, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. જીવીબેન દયારામ મોગા (સલાટ) (ઉ.વ. 86) તે સ્વ. દયારામ ખીમજીના પત્ની, સ્વ. કંકુબેન ડુંગરશી લાખાણીના પુત્રી, પ્રભાબેન અને મૂળજી લાખાણીના મોટાબેન, સ્વ. નવીનભાઈ, નંદકિશોરભાઈ, જગજીવનભાઈ (બીએસએનએલ), સતીષભાઈ માતા, ગં.સ્વ. ભાનુબેન પૂર્ણિમાબેન, જયશ્રીબેન, વાસંતીબેનના સાસુ, કલ્પેશ, કૌશિક, ધારા, કાજલ, યોગેશ, દીપ, નીલય અને બિનલના દાદી, અસ્મિતાબેન, અલકાબેન, ઈશિતાબેન, હેતાબેન, આકાશ અને રણજીતસિંહના દાદીજી સાસુ, ઉત્તમ, આસ્થા અને સિયાના પરદાદી તા. 25-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-25 સોમવારે સાંજે 5થી 6 સલાટ કડિયા જ્ઞાતિ, સુરલભીટ રોડ, દાંડીવાળા હનુમાનજી મંદિરની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : સજુબેન વેલજીભાઈ મેસુરાણી (ઉ.વ. 75) તે વેલજીભાઈના પત્ની, મનસુખભાઈ, શાન્તીલાલભાઈ, દિવાળીબેન, નીમુબેન, રંજનબેનના માતા, જગદીશ, રવિરાજ, નિખીલ, રેખાબેન, સાવનભાઈના દાદી, મીરા, પૂર્વાના પરદાદી, રંજનબેન, વંદનાબેનના સાસુ, તા. 25-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-25 સોમવારે સાંજે 4.00થી 5.00 ક્રિષ્નાવાડી ઉપરના હોલ, અંજાર ખાતે.

નખત્રાણા : હાલે ઈન્દોર (એમ.પી.) લક્ષ્મીબેન મુળજીભાઈ રૈયાણી રામાણી (ઉ.વ. 101) તે મૂળજીભાઈ મનજીભાઈના પત્ની, નરસિંહભાઈ, મોહનભાઈના માતા તા. 24-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા (બેસણું) તા. 27-7-25 રવિવારે સવારે 8.00થી 10.00 પશ્ચિમ વિભાગ પાટીદાર સનાતન સમાજવાડી, નખત્રાણા ખાતે.

વાડાસર (તા. ભુજ) : પ્રેમજીભાઈ રાબડીયા (ઉ.વ. 76) તે સ્વ. ધનબાઈ વિશ્રામ ગોપાલના પુત્ર, વેકરીયા સ્વ. પુરબાઈ લાલજી સામજી (રામપર-વેકરા)ના જમાઈ, ધનજીભાઈ (નેરા પેટ્રોલ પંપ) માંડવી, સ્વ. સામજીભાઈ, વાલજીભાઈ, માવજીભાઈના ભાઈ, રામજીભાઈ (સ્વામિનારાયણ કન્યા છાત્રાલય ડ્રાઈવર), દિપક, કાન્તી, અ.સૌ. નિતાબેન ભરત ગોરસીયા ......... ના દાદાબાપા તા. 26-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા 28-7-2025 સોમવારે સવારના 7થી 8 વાગ્યા સુધી ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર, બહેનો માટે તેમના નિવાસસ્થાને વાડાસર ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : ગં.સ્વ. દમયંતીબેન પ્રેમજી વેલજી ખોડ (ઉ.વ. 82) તે સ્વ. જેઠીબાઈ પ્રેમજીભાઈ ચાવડા (સુમરી રોહા)ના પુત્રી, સ્વ. પ્રેમજી વેલજીના પત્ની, સરલા, દક્ષા, પ્રવીણા, લતા, સ્વ. સુશિલાના માતા, સ્વ. નાનજીભાઈ, સ્વ. માનસંગભાઈ, સ્વ. અમૃતબેનના બહેન, રાઠોડ લક્ષ્મણ, સ્વ. મણીલાલ, સ્વ. ભગવાનજી પરમાર, અબડા રણજિતસિંહ, રાઠોડલ અનિલભાઈના સાસુ, અમિત, મેહુલ, સીમા, સચિન, કલ્પુ, નિતુ, અક્ષય, વિવેક, ડિમ્પલ, હિના, અનિયા, રાજુના નાની, પારૂબેન, બાઈયાબેન, અભુભાઈના માસી, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. કસ્તુરબેનના નણંદ તા. 25-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થના તા. 28-7-25 સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને નાની ખાખર ખાતે.

રામપર વેકરા (તા. માંડવી) : હાલે લંડન કેસરબાઈ વિશ્રામ ભંડેરી (ઉ.વ.  79) તે સ્વ. વિશ્રામ નાથાના પત્ની, કાન્તાબેન હરજી, વિનોદભાઈ, રેખાબેન, સંજયભાઈના માતા તા. 25-07-25ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-7-25 સોમવારના સવારે 7થી 8 વેકરા સ્વામિનારાયણ મંદિર તથા બહેનો માટે વેકરા સ્વામિનારાયણ મંદિર (બહેનોનું મંદિર) રામપર વેકરા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : ગં.સ્વ. રતનબેન મોહનલાલ જેઠાલાલ જેસરેગોર (રાજગોર) (ઉ.વ. 75) તે સ્વ. લક્ષ્મીબેન અને ઝવેરબેન જેઠાલાલ વિશનજીના પુત્રવધુ, સુંદરબેન લાલજી ડોસાની પુત્રી, કસ્તુરબેન ધનજી લાલનના વેવાણ, રશ્મિ રજનીકાંત લાલન, હસમુખ પારસના માતા, પૂજા પારસ અને પ્રતિભા હસમુખના સાસુ, જયાબેન નવીનચંદ્ર, જ્યોતિબેન મનસુખલાલ, ઈંદુબેન રસિકલાલ, ઈંદિરાબેન કાંતિલાલ, ધનવંતીબેન મુરજી પેથાણીના મોટા ભાભી, રવિલાલ લાલજજી ડોસા (મોટી ખાખર), ધીરજલાલ લાલજી ડોસા (બેરાજા), ઝવેરબેન ભવાનજીના બેન તા. 25-7-25ના પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 28-7-25ના 4થી 5.30 રાજગોર સમાજવાડી, ભુજપુર ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : ગુર્જર જૈન હરેશભાઈ (ઉ.વ. 75) તે સ્વ. ગુલાબબેન લક્ષ્મીચંદ ભગવાનજી ફોફડીયાના પુત્ર, હર્ષાબેન (દયાબેન)ના પતિ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. મનસુખભાઈ, રોહિતભાઈ, સ્વ. રેવંતીબેન બાબુલાલશાહ (માંડવી), લીલાવંતીબેન લીલાધર મહેતા (ચંદીયા-મુંબઈ), સ્વ. ચંદનબેન મનસુખભાલ શેઠ (માંડવી), અનસુયાબેન દિનેશભાઈ ભણસારી (અંજાર)ના ભાઈ, સ્વ. વિમળાબેન, જશવંતીબેનના દિયર, રશ્મીબેન (ચંદ્રિકાબેન)ના જેઠ, ગં.સ્વ. કમલાબેન લક્ષ્મીચંદ લવજી શાહ (તરા-મંજલ)ના જમાઈ, પારસ, નિમેષ, હિમલ, જીનીના પિતા, સ્વ. ભરતભાઈ, કિરણ, કૃપેશના કાકા, દર્શન, દર્પણ, રૂષભના મોટાબાપા, પુનિતા, નિમેશ, કમલેશ બાબુલાલ શાહ (માંડવી), રાકેશ કીર્તિભાઈ શાહ (અંજાર)ના સસરા, અંશી, ધ્રુવ, ખુશીના દાદા, નેન્સી, જીયા, રૂષીલના નાના તા. 26-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-25 સોમવારે 4થી 5 ક.વિ.ઓ. સંકુલ, ભુજપુર ખાતે.

મુંબઈ : મૂળ ગુંદાલાના પુષ્પાબેન (ઉ.વ. 72) તે ઈશ્વરભાઈ લાલજી સોમૈયા (પીપરાણી)ના પત્ની, સ્વ. લાલજી શામજીના પુત્રવધુ, સ્વ. નાનજી કાનજી સેજપાલના પુત્રી, અજયભાઈ તથા અ.સૌ. હિના ધર્મેશભાઈ ઠક્કરના માતા, અ.સૌ. આશાબેનના સાસુ, વરૂણના દાદી, નરોત્તમભાઈ લાલજી સોમૈયાના નાનાભાઈના પત્ની, જગદીશભાઈ અને સ્વ. વિનોદભાઈના ભાભી, ગં.સ્વ. મણીબેનના દેરાણી, અ.સૌ. મંગળાબેન, ગં.સ્વ. સરલાબેનના જેઠાણી, સ્વ. પુષ્પાબેન સૂર્યકાંતભાઈ, સ્વ. ચંદ્રબેન ધરમસિંહ દૈયાના બેન, હાર્દિક, આદિત્યના નાની, નીધિના નાની સાસુ તા. 27-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

નખત્રાણા/મુંબઈ : મૂળ રવાપરના ઠક્કર વાઘજી હંસરાજ સોતા (ઉ.વ. 87) તે સ્વ. ભચીબેન હંસરાજ સુરજી (ધ્રોબાણા)ના પુત્ર, સ્વ. ગંગારામ નારણજી કતિરા (કોરિયાણી)ના જમાઈ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. રતનશી, ચંદ્રકાંત (અમદાવાદ) સુરેશભાઈ (મુંબઈ), સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ધીરવાણી (નેત્રા), ગં.સ્વ. મંજુલાબેન કેશવજી અનમ (મુરૂ હાલે મુંબઈ)ના બનેવી, સ્વ. ઠા. ગોમતીબેન વેલજીભાઈના ભાઈ, જગદીશભાઈ (નખત્રાણા), દીપકભાઈ (મુંબઈ), રેખાબેન વિજયભાઈ કેસરિયા (કોઠારા), વર્ષાબેન જીતેન્દ્રભાઈ બારૂ (નખત્રાણા)ના પિતા, કિંજલબેન, મિતલબેનના સસરા, મિરલ, ઈશિતા, ધાર્મિ, નવ્યાના દાદા, કૌશિક, સેજલ, મિત, હીનલ, હનીશા, સાંચીના નાના તા. 25-7-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-25 રવિવારે સાંજે 4થી 5.30 સ્વામિનારાયણ મંદિર હાલ બીજેમાળે, રાજાજી પથ ડોમ્બિવલી (ઈસ્ટ) રેલવે સ્ટેશનની બાજુમાં, મુંબઈ તથા તા. 29-7-2025 મંગળવારે સાંઈ જલારામ મંદિર આનંદનગર, નખત્રાણા ખાતે.

સામત્રા (તા. ભુજ) : રાજેશભાઈ ધનજીભાઈ માંગલીયા (ઉ.વ. 32) તે નેણબાઈ ધનજી દેવજીના પુત્ર, ડાઈબાઈ દેવજી જખુના પૌત્ર, ગીતાબેનના પતિ, વાલબાઈ ચંદુલાલ સીજુ (ખારવા), કાનજી દેવજી, નારાણ દેવજી, સામજી દેવજીના ભત્રીજા, નીતા જગદીશ સીજુ (ખારવા) તથા પ્રકાશના ભાઈ, કાનજી મેઘજી ઘેડા (લાખાપર)ના જમાઈ તા. 26-7-25ના અવસાન પામ્યા છે. તા. 27-07-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મહેશ્વરી સમાજવાડી પાછળ, વાડાસાર રોડ, સામત્રા ખાતે.

ગોધીયાર મોટી (તા. નખત્રાણા) : સુથાર ભુરજી નિમ્બરાજજી હિરાણી (નિવૃત્ત શિક્ષક) (ઉ.વ. 73) તે રાજુ, કુલદીપ અને હરીશના પિતા, સ્વ. હરચંદ્રજી, પ્રવીણજી, નવીનજી, અજીતજી, મહીપતજી, પૂનમચંદજી, પ્રવીણજી, કુપજી, પ્રભુલાલજી, રમેશજી, જીવરાજજી, મહેશજી, લક્ષ્મણજીનાભાઈ, હિંમત, લીલેશ, નીતિન, રાણાજી, છગનના કાકા, મેહુલ, દોલત, દીપક, મહાવીર, અંકિત, સાગર, ગિરીશ, મયૂર, વિપુલ, દિપક, નિલેશ, કાંતિલાલ, શૈલેષ, મુકેશ, જગદીશ, જીતુ, આદિત્ય, જીતુના મોટા બાપુજી, તેજવીર, ખુશાલ, શિવમ, ઓમના દાદા તા. 24-7-25 ગુરૂવારે અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 6-8-25 બુધવારે સાંજે અગરી અને તા. 7-8-25 ગુરૂવારના સવારે ઘડાઢોળ તેમના નિવાસસ્થાન ગોંધીયાર મોટી ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : રતનબાઈ મણસી સુંઢા તે સ્વ. માનબાઈ ડાયા અભાના પુત્રવધૂ, દેવજી, પરબત, પ્રેમજી, ખેતશી, દેવલબેન, સ્વ. ધનબાઈના માતા, કલ્પના, જયા, દક્ષા, બીના, રીના, પાયલ, કરણ, નીષા, કાનજી, હરેશ, નવિન, સ્વ. જગદીશના દાદી, સ્વ. નાનબાઈ હરજી આયડી (બેરાજજા)ના પુત્રી તા. 26-07-25ના અવસાન પામ્યા છે. આગરી તા. 30-07-25ના ગળાઢોળ તા. 31-07ના નિવાસસ્થાને દેશલપર-કંઠી ખાતે.

પનવેલ (મુંબઈ) : મૂળ ભચાઉના ગિરધરલાલ (ઉ.વ. 72) તે સ્વ. નર્મદાબેન નેણશી ભાઈ ચંદેના પુત્ર, ગીતાબેનના પતિ, પરેશભાઈ, અંજલીબેન અજયભાઈ તવટેના પિતા, પીનલબનના સસરા, સ્વ. જયંતીલાલ, પ્રભુભાઈ, સ્વ. હીરાબેન હરિલાલ મિરાણી, સ્વ. કંચનબેન વિઠ્ઠલદાસ સોમેશ્વર, સ્વ. વર્ષાબેન વિજયકુમાર દક્ષિણીના મોટાભાઈ, સ્વ. ચંદનબેન મગનલાલ સુંદરજી મિરાણી (પનવેલ)ના જમાઈ, કલ્પેશ, તુષાર, પ્રતીક, ભાવિન, મૈત્રી મૌલિકકુમાર વસોયાના મોટા પપ્પા, મીનાબેન, ધરતીબેન, પ્રિયંકાબેન, શ્રદ્ધાબેનના મોટા સસરા, આયુષી, જીમિત, નવી, સોમ્યા, કિયાન, હૃદાન તથા ધૃવીતના દાદા, સન્વી તથા શ્લોકના નાના તા. 24-7-25ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-7-25 રવિવારે સાંજે 4.00 થી 6.00 વિરૂપાક્ષ મંગલ કાર્યાલય, રત્નાકર ખરે માર્ગ, અશોકબાગની સામે, ઓલ્ડ પનવેલ ખાતે. 

Panchang

dd