ભુજ : હાલે વાંઢાય જેઠમલ ભાટિયા (ઉ.વ. 75) તે સ્વ. ગોમતીબેન રામદાસ ભાટિયા
(નિરોણા)ના પુત્ર, હેમલતાબેન
હંસરાજ પાલેજા (સુખપર-ભુજ), સ્વ. વસંતબેન હરિદાસ આશર (મુંબઈ)ના
ભાઈ, સ્વ. ગોપાલ દ્વારકાદાસ ભાટિયા (નિરોણા), હરિદાસ દયાળ ભાટિયા (નિરોણા), ગં.સ્વ. સાવિત્રીબેન ઉમરશી
પાલેજા (ભુજ)ના કાકાઈ ભાઈ, ડો. સુધીર હંસરાજ પાલેજા (કલ્યાણપર-મંજલ)ના
મામા તા. 24-7-2025ના
વાંઢાય ખાતે અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 26-7-2025ના શનિવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, પ્રમુખસ્વામી ચોકડી, ભુજ
ખાતે.
ભુજ : ધરમશી સવા ખાંડેકા (ઉ.વ. 85) તે સ્વ. રંભીબેનના પતિ, સ્વ. નાગજી, બળદેવ,
નારણના પિતા, ગં.સ્વ. સાવિત્રીબેન, દેવીબેન, મુક્તાબેનના સસરા, નીતિન,
અવની, કાર્તિક, ભાવિક,
તુલસી, મહેશ, હેન્સીના દાદા
તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 25-7-2025ના શુક્રવારે નિવાસસ્થાન હરિપર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ માંડવીના દયાબેન ચમનલાલ ગાંધી (ઉ.વ. 87) તે સ્વ. ચમનલાલ વીરચંદ ગાંધીના
પત્ની, સ્વ. રંભાબેન નાથાલાલ શાહના પુત્રી,
સ્વ. વીરચંદ ઘેલાભાઈ ગાંધીના પુત્રવધૂ, સ્વ. ચંચળબેન,
રમણીકલાલ, ચંદ્રિકાબેન, પ્રવીણભાઈ,
હિંમતભાઈના ભાભી, સ્વ. કુસુમબેનના દેરાણી,
સુશીલાબેન, હર્ષાબેનના જેઠાણી, શોભના, જ્યોત્સના, શૈલેષભાઈ (અક્ષય
ટ્રાડિંગ કંપની), ભાવિની, હિનાના માતા,
છાયાબેન, અશ્વિનભાઈ, પ્રદીપભાઈ,
નીરજભાઈ, મનીષભાઈના સાસુ, અક્ષય ગાંધી (અક્ષર ઇન્ડસ્ટ્રી)ના દાદી, અમી અક્ષયના
દાદીસાસુ તા. 23-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-7-2025ના સાંજે 4થી 5 વિવિધલક્ષી નૂતનવાડી, ગાંધીધામ ખાતે.
માંડવી : રક્ષાબેન (ઉ.વ. 54) તે ભરતભાઈ અમૃતલાલ ઠક્કર (નિવૃત્ત માંડવી પોર્ટ)ના પત્ની, સ્વ. પ્રભાબેન અમૃતલાલ નેણશીભાઈ કોટેચા (તુણા-રામપર)ના
પુત્રવધૂ, કોમલ, રવિ (જલારામ મેડિસીન્સ)ના
માતા, બ્રિજેશકુમાર રાયચંદા, દિવ્યાના સાસુ,
રામુભાઇ, ભદ્રિકાબેન મહેશકુમાર ગણાત્રા (ભુજ),
રાજુભાઈ, પીયૂષભાઈ, ભરતભાઈ,
જીતુભાઈ, દક્ષાબેન, ભાવનાબેનના
ભાભી, લતાબેન, નીતાબેન, ખ્યાતિબેન, મીનાબેનના જેઠાણી, સ્વ.
શાંતાબેન ડાયાલાલ લવજીભાઈ ચંદે (મૂળ ઉમૈયા હાલે ભુજ)ના પુત્રી, જીતુભાઈ, રાજુભાઈ, જ્યોતિબેન પરેશકુમાર
માણેકના બહેન, ચંદ્રિકાબેન, ગીતાબેનના નણંદ,
ડીઝા, મંત્રના નાની, ધ્યાનાના
દાદી, જિગર, વિવેક, અક્ષિત, સ્વ. રોહન, શૌર્ય,
ધનસ્વીના મોટામા, ભાવિન, ઉર્વીના મામી તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-7-2025ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.
માંડવી : મૂળ સાભરાઇના કચ્છી બ્રહ્મક્ષત્રિય હરિલાલ મોરારજી
ખત્રી (મચ્છર) (ઉ.વ. 92) (સંગમ સાઈકલ
સર્વિસ) તે દમયંતીબેનના પતિ તા. 22-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-7-2025ના સાંજે 4.30થી 5.30 રંગચૂલી, સાંજીપડી, માંડવી ખાતે.
કુકમા (તા. ભુજ) : પાર્વતીબેન જયંતીભાઇ આહીર (ઉ.વ. 58) તે જયંતીભાઇ ઉકાભાઇ આહીરના
પત્ની, શ્રીકાંત, વિજય,
અનિલના માતા, ધર્મિષ્ઠા, નીલમ, શ્વેતાના સાસુ, રામજીભાઇ,
રમણભાઇ, કનુભાઇના ભાભી, ધીમહિ,
પ્રહર, નિર્વા, માનવિક,
બ્રિજના દાદી તા. 24-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-7-2025ના સાંજે 5થી 6 આહીર સમાજવાડી, કુકમા ખાતે.
ખાવડા : સુમરા હાજિયાણી હવાબાઇ (ઉ.વ. 85) તે હાજી આમદ સુમરા (ખાવડા વેપારી
એસોસિયેશન પ્રમુખ)ના પત્ની, સુમરા રસીદ,
ઇશાક, અ. ગનીના માતા, સુમરા
અનવર હાજી મલુક (પોસ્ટ માસ્તર)ના કાકી તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 24, 25, 26-07-2025 (ત્રણ દિવસ)
સુમરાવાસ, ખાવડા ખાતે.
સરલી (તા. ભુજ) : ઓઢેજા ઇસ્માઇલ રમજાન (ઉ.વ. 55) તે અલાદેના રમજાનના ભાઇ, મુબારક, અબ્બાસ,
ઇસબ, જાવેદ, આમીનના પિતા
તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-7-2025ના શનિવારે સવારે 10થી 11 સરલી મસ્જિદ ખાતે.
વરસામેડી : મૂળ ચિત્રોડના રમણીકલાલ કાનજીભાઈ રૂપારેલ (ઉ.વ. 78) તે સ્વ. સાકરબેન કાનજીભાઈ દેવરાજભાઇ
રૂપારેલના પુત્ર, હરેશભાઇ,
જિતેન્દ્રભાઇના પિતા, સ્વ. છગનલાલ, રસિકલાલ, જશોદાબેન વિઠ્ઠલજી રાચ્છ (ચીરઈ), પ્રેમુબેન સાકરચંદ રાજદે (રાપર)ના ભાઇ, સ્વ. અમ્રતલાલ
છગનલાલ, લક્ષ્મીકાંત છગનલાલના કાકા, શિવજીભાઇ
વેલજીભાઈ કાથરાણીના દોહિત્ર તા. 24-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-7-2025ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
ગુંદિયાળી-શેખાઇબાગ (તા. માંડવી) : કુંવરજી રામજી મોતા (ઉ.વ.
73) તે સ્વ. મુરીબાઇ રામજી હીરજીના
પુત્ર, લીલાવંતીબેનના પતિ, કરશન,
હિંમત, અરવિંદ, દર્શના,
મનીષાના પિતા, સ્વ. શંકરજી, અજરામલ, કલ્યાણજી, લક્ષ્મીબેન રામજી
(નાગલપર), પ્રેમિલાબેન ભવાનજી (મિરજાપર), સવિતાબેન શંકરજી (સણોસરા), દમયંતીબેન મોહનલાલ (બાગ)ના
ભાઇ, સ્વ. મોગીબેન, મંજુલાબેનના દિયર,
નર્મદાબેનના જેઠ, પ્રવીણાબેન, શીતલબેન, હિનાબેન, હરેશભાઇ,
દર્શનભાઇના સસરા, અનિલભાઇ, હરેશભાઇ, કાંતિભાઇ, ગૌરીશંકર,
રસિક, વનિતાબેન, કમળાબેન,
રસીલાબેન, કલ્પનાબેન, મીનાક્ષીબેન,
ક્રિષ્નાબેન, હેતલબેનના કાકા, આયુષીબેન વિવેકભાઇ, પાયલ, પ્રાચી,
દક્ષ, રાવલ, સિયાક્ષીના દાદા,
મિરલબેન વિરલભાઇ, વિશા, યશ,
રતન, દેવી, પવનના નાના,
ગં.સ્વ. દિવાળીબેન પરષોત્તમ માકાણી (ગુંદિયાળી)ના જમાઇ, ઉમ્યાશંકર, ભારતીબેન, ઇન્દિરાબેન,
મધુબેન, રીટાબેન, લતાબેનના
બનેવી, રસીલાબેનના નણદોઇ, મોહનભાઇ,
દીવેનભાઇ, મયૂરભાઇ, ક્રિષ્નાબેનના
ફુવા તા. 24-7-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 26-7-2025ના શનિવારે બપોરે 2થી 5 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ ખાતે.
કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) : મૂળ મોટી મઉંના હઠીસંગજી ગોહિલ
(ઉ.વ. 86) તે સ્વ. પુરીબા કેશરજી ગોહિલના
પુત્ર, બાકોરબાના પતિ, સ્વ. મેઘરાજજી,
સ્વ. માધુભા, સ્વ. નાથીબા રાધુજી જાડેજા (બોવા)ના
ભાઇ, સ્વ. કાયાજી, સ્વ. રામસંગજી,
સ્વ. રાજમલજીના કાકાઇ ભાઇ, પ્રવીણસિંહ,
વેસુભા, મહેન્દ્રસિંહ, હંસાબા
કનુભા સોઢા (મિયાણી)ના પિતા, સ્વ. હમીરજી, દીપુભા, મોઘીબા, સ્વ. રાકોરબાના
કાકા, શિવુભા, હિંમતસિંહ, દિલીપસિંહના મોટાબાપુ, વનરાજસિંહ, સત્યરાજસિંહ, માનસીબા, જીનલબા,
નિમિષાબા, શિયાબા, ભવ્યાબા,
કાવ્યાબાના દાદાબાપુ, સ્વ. મેઘજી વેલુભા જાડેજા
(તેરા)ના જમાઇ તા. 22-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કોટડી (મહાદેવપુરી) ખાતે.
થરાવડા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર પાનબાઇ વેલજીભાઇ પોકાર
(ઉ.વ. 76) તે વેલજીભાઇ અરજણભાઇ પોકારના
પત્ની, કાનજીભાઇ, નારણભાઇના ભાભી,
નરસિંહભાઇ, ચંદુલાલ, વિમળાબેન
પરસોત્તમભાઇ કેસરાણી (નખત્રાણા), ચંપાબેન હરિભાઇ સુરાણી (વિથોણ),
સ્વ. ઝવેરબેન સુરેશભાઇ નાકરાણી (કોટડા), સ્વ. મીનાબેન
અંબાલાલ સાંખલા (દેશલપર)ના માતા, હિરેનભાઇ, વેદાંત, નેહલ, જેનીલના દાદી તા.
24-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-7-2025ના રવિવારે સવારે 8.30થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, થરાવડા ખાતે.
કોઠારા (તા. અબડાસા) : મૂળ નલિયાના અબોટી બ્રાહ્મણ મંગલદાસ
(ઉ.વ. 92) તે સ્વ. બચુબાઈ ખીમજી બારમાના
પુત્ર, સ્વ. કંચનબેનના પતિ સ્વ. ગોદાવરીબેન,
સ્વ. ભાઈલાલભાઈના ભાઈ, કિશોર, હરેશ (એસ.ટી.), કમલેશ (શિક્ષક)ના પિતા, નીલેશ, જુલીબેન, રાખીબેનના મોટાબાપુ,
ડિમ્પલ, સ્મિતા, સ્વાતિ,
કેવલ, પ્રશાંત, હાર્દિક,
ઉર્મિલ, તિલક, નંદનના દાદા,
જોષી સ્વ. નથુરામ લક્ષ્મણ (ચાંદરણી)ના જમાઈ તા. 24-7-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 26-7-2025ના
શનિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, કોઠારા ખાતે.