ભુજ
: ગં.સ્વ. સુશીલાબેન જમનાદાસ જોષી (ઉ.વ. 80) તે સ્વ. જમનાદાસ લક્ષ્મીદાસ
જોષીના પત્ની, ગં.સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મીદાસ જોષીના પુત્રવધૂ, અ.સૌ.સ્વ.
લીલાવંતીબેન મથુરાદાસ પુરોહિતના પુત્રી, અતુલ, શૈલેશ (ટીનુ)ના માતા, મનીષા, કિન્નરીના
સાસુ, વિરાજ, દેવાંશીના દાદી, સ્વ. ખરાશંકર, સ્વ. વિજયભાઇ, સ્વ.
કનૈયાલાલ, સ્વ. પુષ્પાબેનના ભાભી, અ.સૌ.સ્વ.
પંકજબેન (પકુબેન), સ્વ. કનુભાઇ, પ્રદીપભાઇ,
બિપીનભાઇના મોટા બહેન, ગં.સ્વ. નીલમબેન,
રેણુકાબેન, રોહિણીબેનના નણંદ તા. 1-3-2025ના
મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2025ના
બુધવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર હોલ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ મોરબીના ગોપાલભાઇ
બાબુભાઇ ચૂડાસમા (ઉ.વ. 75) તે પુષ્પાબેનના પતિ, વલ્લભભાઇ, જમનાદાસભાઇ (મોરબી), કાનજીભાઇ (મોરબી), જયશ્રીબેનના ભાઇ, ધર્મેન્દ્રભાઇના કાકા, સંજયભાઇ, પરેશભાઇના મોટાબાપુ, કાન્તિલાલ,
રવજીભાઇ, હીરજીભાઇ મકવાણાના જમાઇ, સુનીલભાઇ, કાજલબેન, કામિનીબેનના
પિતા, કામિનીબેન, મનોજકુમાર (ગાંધીધામ),
નિશિદ કુમારના સસરા, અંકિતા, રાજ, ભાવિકા, અંજલિના દાદા,
મયૂર, માનસી, ધારાના
નાના, ધનજી ભુડિયા (સુખપર)ના દાદાજી સસરા તા. 2-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-3-2025ના મંગળવારે સાંજે 5થી 6 માહેશ્વરી
સમાજવાડી, સોનીવાડ,
ભુજ ખાતે.
ભુજ : દમયંતીબેન ભરતભાઇ વાસાણી
(સલાટ) (ઉ.વ. 65) તે ભરતભાઇ ટપુભાઇ વાસાણીના પત્ની, સ્વ. નરોત્તમભાઇ રણછોડભાઇ
ખેતાણીના પુત્રી, માનવંતીબેન, મનસુખભાઇ,
ગોવિંદભાઇ, જયેશભાઇના બહેન, સ્વ. ટપુભાઇ માવજીભાઇ વાસાણીના પુત્રવધૂ, સ્વ.
રામજીભાઇ, સ્વ. બલદેવભાઇ, સ્વ.
રતનશીભાઇ, હરિલાલભાઇ, માનવંતીબેન,
નિર્મળાબેન, સ્વ. મંજુલાબેન, પુષ્પાબેનના ભાભી, ખુશ્બૂબેન, પાયલબેન,
પાર્થભાઇના માતા, જિજ્ઞેશભાઇ, તેજસભાઇ, દિયાબેનના સાસુ, સ્વ.
દક્ષાબેન, દીપાબેન, સ્વ. સોનુ, જયદીપ, પ્રાચી, રાજના કાકી,
હેતવી, યાત્રી, દૃષ્ટિના
નાની તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-3-2025ના
બુધવારે સાંજે 5થી 6 સલાટ જ્ઞાતિની વાડી, ભુજ ખાતે.
ભુજ : બળવંતરાય વેલજીભાઈ પંચાસરા
(ઉ.વ. 74) તે સ્વ. વેલજી ભગવાનજીના પુત્ર, સ્વ. જયશ્રીબેનના પતિ,
મુકેશ, અલ્પેશ, મિકીબેનના
પિતા, જયસુખલાલ, સ્વ. કનૈયાલાલ,
સ્વ. નરેન્દ્રભાઇ., સ્વ. વિનોદભાઈ, સ્વ. મનહરલાલ, બકુલભાઈ, અશોકભાઈ,
સ્વ. વસંતબેન, સ્વ. સાવિત્રીબેન, સ્વ. સુશીલાબેન (પારુમા), જ્યોતિબેન, સ્વ. જનકબેનના મોટાભાઈ, સોનલબેન, પૂજાબેનના સસરા, વૈભવી., ઝંખના,
ઉર્વી કૃણાલ આયુષના દાદા તા. 2-3-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 6-3-2025ના ગુરુવારે સાંજે 5થી 6 દશનામ
ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.
અંજાર : મૂળ કાઠડા (તા.
માંડવી)ના જેરામપુરી ગોસ્વામી (ઉ.વ. 75) (પુરી લોજવાળા) તે સ્વ. ધનબાઈ
શંકરપુરી ગોસ્વામીના મોટા પુત્ર,
કસ્તૂરબેનના પતિ, સ્વ. અમૃતબેન, સ્વ. હિંમતપુરી, રમેશપુરી, જિતેન્દ્રપુરી,
દિનેશપુરીના મોટાભાઈ, મયૂરપુરી, નીતાબેનના પિતા, સ્વ. લક્ષ્મણગર વેલગર ગુસાઈ
(મસ્કા)ના જમાઈ, સ્વ. શંભુગર, હરિગર
(મસ્કા), સ્વ. રાધાબેન નારાણગિરિ (મુંબઈ)ના બનેવી, ભરતગર (એસ.ટી. અંજાર), અલ્પાબેનના સસરા, ગં.સ્વ. મંજુલાબેન, ગુણવંતીબેન, મિતાબેન, દમયંતીબેનના જેઠ, અમિતગર
કેશવગર ગુસાઈના મામા, સંદિપપુરી, સચીનપુરી,
ચિરાગપુરી, હિતેનપુરી, જ્યોતિ,
ચાંદની (મુંબઈ), નેહા, જૈમિની
(મુંબઈ), ખુશ્બુ, ભાવિનીના મોટાબાપા,
ભવ્યપુરી, હેતપુરીના દાદા, જાનકી, પંક્તિબેન કુણાલગિરિ (કેરા), કરણ, ધ્રુમિલના નાના, મીનાબેન
સચિનપુરી, પૂનમબેન ચિરાગપુરીના મોટા સસરા, કવનપુરી, હીર, આર્યનપુરી,
દિપપુરીના મોટાદાદા, સ્વ. કાશીગર કેશવગર ગુસાઈ
(ભુજ), જ્ઞાનગર રણછોડગર ગુસાઈ (અંજાર)ના વેવાઈ તા. 3-3-2025ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત
ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે. બારસ, શંખઢોળ (પૂજન) તા. 14-3-2025ના શુક્રવારે નિવાસસ્થાન મકાન
નં. 11, એબીસી કોલોની ગુરુકુળ, 2 યાદવનગરની બાજુમાં.
અંજાર : મૂળ વરસામેડીના રેવાગર
ભવાનગર ગુંસાઈ (ઉ.વ. 9ર) તે સ્વ. સંતોકબેન ભવાનગર
ગુંસાઈના પુત્ર, ગં.સ્વ. કસ્તૂરબેનના પતિ, સ્વ. અનોપગર મુલગર ગુંસાઈ
(વરલી)ના જમાઈ, સ્વ. નરાસિંહગર, સ્વ.
તુલશીગર, સ્વ. જાદવગર, કલાવંતીબેન
નવીનગર (કેરા)ના મોટા ભાઈ, સ્વ. ગુલાબગર, ગૌતમગર, પ્રવીણાબેન, પ્રભાબેનના
પિતા, ગં.સ્વ. ચંદ્રિકાબેન ગુલાબગર, પ્રજ્ઞાબેન
ગૌતમગર, મહેશગર વેલગર (ભુજ), મહેન્દ્રપુરી
મુલપુરી (વડોદરા)ના સસરા, પીયૂષગિરિ, સંદીપગિરિ,
રશ્મિબેનના દાદા, યોગેશગર, હરેશગર, સ્વ. મહેશગર, ઉમેશગરના
મોટાબાપુ, કાજલબેન પીયૂષગિરિ, હેતલબેન
સંદીપગિરિ, દેવેન્દ્રગિરિ પ્રવીણગિરિના દાદાજી સસરા, વિનેશ, જિતેન્દ્ર, ધર્મેશ,
અમિતના નાનાબાપુ, રૂષિકા, શિવન્યાના પરદાદા, સ્વ. નરાસિંહગર, સ્વ. શિવગર, સ્વ. પરસોત્તમગર, સ્વ.
શાકરબેનના બનેવી તા. ર-3-ર0રપના અવસાન પામેલ છે. બન્ને
પક્ષોની સાદડી તા. પ-3-ર0રપના બુધવારે સાંજે 4થી પ
અંજાર દશનામ ગોસ્વામી સમાજવાડી,
અંજાર ખાતે.
માંડવી : સૂરજબેન (ઉ.વ. 89) તે
સ્વ. હિંમતલાલ દેવશી શાહના પત્ની,
ચંદ્રકુમાર, અનિલભાઇ (અમદાવાદ), વિણાબેન રાજેશકુમાર શાહ (દારેસલામ), હર્ષાબેન
પરેશકુમાર સંઘવી (અમદાવાદ)ના માતા, સ્વ. પ્રતિભાબેન, સંગીતાબેનના સાસુ, રક્ષિત, દીપ,
મિલનના દાદી, શીતલબેન, ધારાબેન,
નિવીતાબેનના દાદીસાસુ, પરિતા, હેમલ, કિન્નરી, હેમાંગીના નાની,
આરના, ભૂમિ, ખુશના
પરદાદી તા. 3-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-3- 2025ના
મંગળવારે સાંજે 4થી 5 જૈનપુરી એ.સી. હોલ, માંડવી ખાતે.
બળદિયા (તા. ભુજ) : હાજી મામદ
આમદ (ઉ.વ. 89) તે રમજાન આમદ, મ. ખમીશા આમદના ભાઈ,
હાજી ઇશાક, હાજી ઇસ્માઇલ, કાસમના પિતા, હારૂનના મોટાબાપા, રફીક, ગની, અસ્લમના દાદા તા. 3-3-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-3-2025ના બુધવારે સાંજે 6 કલાકે
ઉપલોવાસ, મદરેસા
ખાતે.
માનકૂવા (તા. ભુજ) : હીરબાઇ મનજી
હીરાણી (ઉ.વ. 84) તે સ્વ. મનજી સામજી હીરાણીના પત્ની, રાજેશભાઇ, અરવિંદભાઇ, રમાબેન લાલજી નારદાણી (લંડન), સ્વ. જશુબેન રામજી પિંડોરિયા (માનકૂવા), કસ્તૂરબેન
મહેશ કેરાઇ (અમેરિકા)ના માતા, રમીલાબેન, દિમીતાબેનના સાસુ, સાવન, જિજ્ઞેશ,
બ્રિજેશ, અક્ષીના દાદી, નવીન,
રક્ષા, પ્રિતેશ, દીપેશ,
હંસી, દિવેન, રુક્ષી,
ખુશીલના નાની તા. 2-3-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 5-3- 2025ના બુધવારે સવારે 7.15થી 8.15 ભાઇઓ
માટે લેવા પટેલ સમાજવાડી, જૂનાવાસ ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન જૂનાવાસ, માનકૂવા
ખાતે.
ખેડોઇ (તા. અંજાર) : માનકુંવરબેન
વેલુભા વાઘેલા (ઉ.વ. 92) તે સ્વ. વેલુભા ખીમાજીના પુત્રી, સ્વ. દેવુભા, સ્વ. ગુમાનસિંહના બહેન, સુરુભા, દશરથસિંહ (દુકાનવાળા)ના ફઇ તા. 1-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-3થી 6-3-2025 સોમવારથી
ગુરુવાર સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી ભાઇઓ માટે દરબાર
ડેલીએ તેમજ બહેનો માટે દશરથસિંહ દુકાનવાળાના નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા. 12-3-2025ના
બુધવારે દશરથસિંહ દુકાનવાળાના નિવાસસ્થાને ખેડોઇ ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : હાલે
ઘાટકોપર જયશ્રીબેન ગાવિંદ દડગા (ઉ.વ. 89) તે સ્વ. કાન્તાબેન પૂંજાભાઈના
પુત્રવધૂ, સ્વ.
ગાવિંદભાઈ પૂંજા દડગાના પત્ની, સ્વ. કેશુભાઈ, ખીમજીભાઈ, સ્વ. જીવરાજભાઈ, મોંગીબેન
ભગવાનજી સાખલાના ભાભી, સ્વ. જયાબેન, રતનબેન,
નિર્મળાબેનના જેઠાણી, ભગવાનદાસભાઈ, નરસીભાઈ, દિનેશભાઈ, સુશીલાબેન,
અશોકભાઈ, અનિલભાઈ, નરેન્દ્રભાઈના
માતા, વિમળાબેન, જયંતીલાલ, લીલાબેન, ગીતાબેન, ભક્તિબેન,
હર્ષાબેન, જયશ્રીબેનના સાસુ, તેજસ, ઉજાસ, આશિષ, જિનેશ, અભિષેક, રિદ્ધિ,
દેવાંશી, ઓમ, રિચા,
સાગર, રાજના દાદી, સ્વ.
દેવજી ગોપાલ સેંઘાણી (બિદડા)ના પુત્રી તા. 2-3-2025ના અવસાન પામ્યાં છે.
પ્રાર્થનાસભા તા. 5-3-2025ના બુધવારે સવારે 8.30થી 11.30 પાટીદાર
સનાતન સમાજવાડી, મમાયમોરા ખાતે.
હાલાપર (તા. માંડવી) : ગઢવી પચાણ
મેઘરાજ ભીંડા (ઉ.વ. 82) તે રામઈબાઇના પતિ, શિવરાજ, જીવરાજ, પુનશી, ગ.સ્વ.
દેવશ્રીબેન સામળા અભાણી, થારાઈબેન પુનશી ગીલવાના પિતા,
સ્વ. રતન, ખિમરાજ, માલબાઈ
સુમાર મુંધુડા, ગ.સ્વ. પુરબાઈ ભચુ ગીલવા, ગ.સ્વ. સભાઈ દેવરાજ મુંધુડા, ગ.સ્વ. રાજબાઈ ધનરાજ
મુંધુડા, હીરબાઈ માણસી બારોટના ભાઈ, કનૈયા,
ગોપાલ, ગ.સ્વ. લાછબાઈ રતન જીવયાના મોટાબાપુ
તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. દસાવો તા. 11-3-2025ના
અને ઉત્તરક્રિયા (પાણી) તા. 12-3-2025ના બુધવારે નિવાસસ્થાને હાલાપર ખાતે.
નાના લાયજા : શાંતાબેન શિવનાથ
(ઉ.વ. 93) (મા આશાપુરા માતાજીના મહંત) તે નાથબાવા
શિવનાથ રવનાથના પત્ની, સ્વ. મેઘનાથ રવનાથ, રામનાથ રવનાથના નાના ભાઇના પત્ની,
નવીનનાથ, ભરતનાથ (મહંત, આશાપુરા
મંદિર), પાર્વતીબેન દિનેશનાથ, ગૌરીબેન
પ્રેમનાથ, મંગળાબેન દયાનાથના માતા, સુશીલાબેન,
પ્રેમિલાબેનના સાસુ, મહેન્દ્રનાથ, સુરેશનાથ, ભીષ્મનાથ, કલ્પનાબેન,
શીતલબેન, પૂજાબેન, મોહિનીબેન,
આકાશના દાદી, અમરનાથ, આશિષનાથ,
ચેતનનાથ, મેહુલનાથ, જિગરનાથ,
રેખાબેન, પલ્લવીબેનના નાની, સ્વ. નાથબાવા સેજબાઇ બાલનાથ (લખાગઢ)ના પુત્રી, રમેશનાથ
બાલનાથના બહેન તા. 2-3-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા તા. 14-3-2025ના શુક્રવારે આશાપુરા મંદિરે, નાના લાયજા ખાતે.
વેરસલપર (તા. નખત્રાણા) :
હીરૂબેન નાનજીભાઈ ભીમાણી (ઉ.વ. 92) તે સ્વ. નાનજીભાઈ રતનશીભાઈ
ભીમાણીના પત્ની, હરિલાલભાઈ, રવિલાલભાઈ, દયાબેન
(દુર્ગાપુર), મંજુલાબેન (રત્નાપર), વિમળાબેન
(દહીંસર-મુંબઈ), મણિબેન (નાની મંજલ), દમયંતીબેન
(સુખપર)ના માતા, શાંતાબેન, મંજુલાબેન,
સ્વ. જેન્તીભાઈ (દુર્ગાપુર), મોહનભાઇ
(રત્નાપર), અરાવિંદભાઈ (દહીંસર-મુંબઈ), વસંતભાઈ (નાની મંજલ), અમરતભાઈ (સુખપર)ના સાસુ,
કેશવલાલભાઈ, સ્વ. હીરજીભાઈ, હિરુબેન વિશ્રામભાઈ (બડોલ કંપા), ભાણીબેન પ્રેમજીભાઈ
(ગાંધીગ્રામ), લક્ષ્મીબેન લધાભાઈ (ગઢશીશા), ધનુબેન મગનભાઈ (ઓત્રિ કંપા), હંસાબેન કાનજીભાઈ
(ગઢશીશા), જમનાબેન દેવજીભાઈ (ગઢશીશા)ના ભાભી, હિમેશ, રીતેશ, જયેશ, પ્રવીણા (દેશલપર), ભાવના (ગઢશીશા), કલ્પના (માધાપર), જ્યોત્સના (નાની વિરાણી), ધર્મિષ્ઠા (ગઢશીશા), નીતા (આણંદસર)ના દાદી, સ્વ. રતનશીભાઈ દેવજીભાઈ રામાણી (ગઢશીશા)ના પુત્રી તા. 2-3-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 4, 5/3/2025ના (બે દિવસ) સવારે 8.30થી 11.30 અને
બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વેરસલપર ખાતે.
કોટડા-રોહા (તા. નખત્રાણા) :
લુહાર અમીનાબાઇ ઇલિયાસ (ઉ.વ. 60) તે લુહાર ઇલિયાસ અબ્દુલ્લાના
પત્ની, કાસમ,
મુસ્તાક, ઇમરાનના માતા, કાસમ,
ફારુક, સરફરાજના મોટીમા, ભટ્ટી શોકત (ઓસમાણ) (ભુજ), મામદ ઓસમાણ (બાલાચોડ
મોટી)ના સાસુ તા. 3-3-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 5-3-2025ના બુધવારે અસર નમાજ બાદ મુસ્લિમ
જમાતખાના, કોટડા
(રોહા) ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) :
શાંતિલાલ રતનશી છાભૈયા (ઉ.વ. 60) તે સ્વ. રતનશી પ્રેમજીના પુત્ર, શાંતાબેનના પતિ, કિશન, વિજયાબેન (આઠપાડી-મહારાષ્ટ્ર), હેતલબેન (મુંબઇ), શીતલબેન (અંજાર)ના પિતા, નરશીભાઇ, સ્વ. નાનુબેન, જયાબેન,
પાર્વતીબેન, હેમલતાબેનના ભાઇ, કીર્તિભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, અનિલભાઇના
કાકા, જનક, કાવ્યા, અનંત, જલકના દાદા તા. 2-3-2025ના
વિટા (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી સવારે 8.30થી 10.30, બપોરે
3થી
5 નિવાસસ્થાન
કોટડા (જ.) ખાતે.
સાંધાણ (તા. અબડાસા) : હાલ
અંતરજાળ હરીશ ડુંગરશી ચુરલા (ઉ.વ. 60) તે ચંદનબાઈ ડુંગરશી લખમશીના
પુત્ર, સ્વ.
મંજુબેન / હર્ષાબેનના પતિ, કાંતિલાલ વેલજી લોડાયા
(વારાપદ્ધર), શા. જવેરચંદ રતનશી લોડાયા (દલતુંગી)ના જમાઈ,
પંક્તિ વિશાલ સુનીલ લોડાયા (નલિયા)ના પિતા, કુસુમ
પ્રવિણ દંડ (તેરા), સ્વ. હીરા નવીન મોમાયા (વરાડિયા),
તારા લહેરચંદ દંડ (મજલ), સ્વ. ચેતના નરેશ
લોડાયા (કોઠારા), ભારતી કેતન (બુકસેલર જખૌ), મયુરી મનોજ દેઢિયા (કોટડા)ના ભાઈ,
રાજેન્દ્ર શિવજી, ગુલાબ ગાવિંદજી, ચંદ્રેશ કેશવજી, ઊર્મિલા શરદ મૈશેરી, તરલા મણિકાન્ત ધુલ્લા, ધારિણી જિતેન્દ્ર નાગડા,
શિલ્પા અજય ગોસાલિયા, તેજલ, નીલમ પ્રવીણ લાલકાનાં કાકાઈ ભાઈ, પ્રકાશ, ચેતન, સ્વ. જિતેન્દ્રના બનેવી તા. 3-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-3- 2025ના સાંજે 4થી 5 ક.દ.ઓ. જૈન મહાજનવાડી, હોટેલ એમ્પાયર રોડ,
ભારતનગર, ગાંધીધામ ખાતે.