• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

અંડર-14 ખો-ખો સ્પર્ધામાં બિદડા પ્રા. ગ્રુપ શાળાની દીકરીઓ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

બિદડા, તા. 29 : શાળાકીય સ્પર્ધામાં અંડર-14 કેટેગરીમાં બિદડા પ્રાથમિક ગ્રુપ શાળાની દીકરીઓ માંડવી તાલુકા કક્ષાએ ચેમ્પિયન બન્યા. જિલ્લા કક્ષાએ પણ વિજેતા બની હતી.  આ ગ્રુપ શાળાની સાત (7) ખેલાડી, બી. બી. એમ. હાઈસ્કૂલની એક અને મસ્કા શાળાની ચાર દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને શાળા પરિવાર તથા એસએમસી પરીવારે બિરદાવી હતી. કોચ - માકાણી કુંદનબેન દિનેશભાઇ અને મેનેજર - ટી.કે. ધોરિઆ હતા.

Panchang

dd