• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

અમેરિકી ઓપનની મિકસ્ડ ડબલ્સમાં સેરેના-અલ્કારાઝની જોડી હારીને બહાર

ન્યૂયોર્ક, તા. 26 : ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ અમેરિકી ઓપનના મિક્સ્ડ ડબલ્સના મુકાબલા શરૂ થયા છે. જેમાં આયોજકો દ્વારા સ્ટાર ખેલાડીઓની જોડી બનાવીને તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવે છે. બેલારૂસની સબાલેંકા અને જોકોવિચ બાદ અન્ય એક સ્ટાર જોડી સેરેના વિલિયમ્સ અને કાર્લોસ અલ્કરાજ મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં હારીને બહાર થયા છે. બીજા રાઉન્ડની મેચમાં આ જોડી બેલિંડા બેનસિચ અને ફલેવિય કોબોલી વિરુદ્ધ 4-પ અને 1-4થી હારીને બહાર થઈ છે જ્યારે એલિના સ્વિતોલિના અને ગેલ મેનફિલ્સ મિક્સ્ડ ડબલ્સની સેમિ ફાઇનલમાં પહોંચી હતી.

Panchang

dd