• શુક્રવાર, 28 માર્ચ, 2025

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ટળી

ફ્લોરિડા, તા. 13 : ભારતીય મૂળના અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની અવકાશવાપસી પાછી ટળી ગઇ હતી. અમેરિકી અવકાશ એજન્સી નાસાએ યાંત્રિક ખરાબીનાં કારણે અવકાશ મથકે નવા ક્રૂને લઇ જતાં મિશનને રોકી દીધું હતું. આ મિશન ગઇકાલે બુધવારે સ્પેસ એક્સના રોકેટ ફાલ્કનથી લોન્ચ થવાનું હતું, જેમાં ચાર અવકાશયાત્રી જવાના હતા. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 16મી માર્ચે અવકાશ સ્ટેશનથી ધરતી પર પરત આવવા રવાના થવાના હતા, પરંતુ હવે તેમાં વિલંબ થશે. તેમનાં સ્થાને બીજા ચાર અવકાશયાત્રી અવકાશમાં રહેવાના હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd