• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ધાણેટી પાસે ગાડીમાં આગ

ભુજ, તા. 24 : તાલુકાના ધાણેટી પાસે આજે સાંજે ઈસુઝુ ગાડીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. આજે સાંજે 7:30 વાગ્યાના અરસામાં ભુજ ફાયર સ્ટેશનના કન્ટ્રોલરૂમમાં જનરક્ષક (112)માંથી કોલ આવ્યો હતો કે, ધાણેટી પાસે આવેલા ગાંગા મહારાજ રોડ પર ઈસુઝુ ગાડી નં. જી.જે. 39 સીએ 4228માં કોઈ કારણસર આગ લાગી છે. આથી ફાયરની ટીમ ઘટના સ્થળે આગ બુઝાવાના સાધનો સાથે ધસી જઈ આગ બુઝાવી હતી.

Panchang

dd