ભુજ : હાલે લંડન (યુ.કે.) વડનગરા નાગર સરોજબેન અંજારિયા (ઉ.વ.
96) તે સ્વ. નરેન્દ્રભાઈ નૌતમલાલ
અંજારિયાના પત્ની, આશાબેન કૃષ્ણકાંતભાઈ
બૂચ, સ્વ. સ્મિતાબેનના માતા, સ્વાતંત્ર્યસેનાની
સ્વ. પ્રભુલાલભાઈ અને નૌતમગૌરી ધોળકિયાના પુત્રી, મહેન્દ્રભાઈ,
સુરેશભાઈ ધોળકિયા (દેનાબેંક), સ્વ. હંસાબેન દેસાઈ,
તરલાબેન શાહ, વાસંતીબેન મજમુદાર (યુએસએ)ના બહેન
તા. 30-10-2026ના લંડન (યુ.કે.) ખાતે અવસાન
પામ્યા છે. સંપર્ક : આશાબેન-વોટ્સએપ નંબર 0044 7511 060377.
ભુજ : રેહાન રિઝવાન શોરા (ઉ.વ. 14) તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 1-11-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને શેખ ફળિયા, દાદુપીર રોડ, ભીડ ગેટ બહાર, ભુજ
ખાતે.
ભુજ : અશોકભાઇ (ભુરાભાઇ) જાગરિયા (મકવાણા) (ઉ.વ. 70) (નિવૃત્ત ડ્રાઇવર-ખાણખનિજ કચેરી)
તે સ્વ. સંતોકબેન દેવકૃષ્ણના પુત્ર, ગં.સ્વ. ચંપાબેનના પતિ, સ્વ. ગોમતીબેન છગનભાઇ પેથાણી
(રાવળદેવ-મોરબી)ના જમાઇ, સ્વ. રમેશભાઇ, અશોકભાઇના બનેવી, કમલેશભાઇ, અનિલભાઇ,
સ્વ. બટુકભાઇ, સ્વ. ઇન્દુબેનના મોટાભાઇ,
ઉષાબેન, મહેશભાઇ, હર્ષદભાઇ
(બાબુ), અલ્પેશના પિતા, અજય, સંજયના મામા, રમેશ રણછોડભાઇ જાગરિયા (અંજાર),
મનીષાબેન, સોનલબેન, હંસાબેનના
સસરા, દેવ, ઉદય, જીલ,
હીર, ટીશા, પાર્થ,
ઇશાનીના દાદા, પાર્થ, મહેકના
નાના, જિતેન્દ્ર, રાજ, કુલદીપ, નિશા, કોમલ, કાજલ, પૂર્વી, ધારા, વિદ્યા, રુદ્રા, ભવ્યના મોટાબાપુ
તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-11-2026 સોમવારે સાંજે 5થી 6 પડદાભિટ્ટ હનુમાન મંદિર, ભુજ ખાતે.
અંજાર : ખીમજી હરજીભાઇ ડોરૂ (ઉ.વ. 48) તે ખીમઈબેનના પતિ, સ્વ કુંવરબાઈ અને હરજીભાઇ મંગલભાઈ ડોરૂના પુત્ર,
પ્રેમજીભાઈ, મૂરજીભાઈ, લાલજીભાઈ,
ક્રિષ્નાબેન હરસી બાડા (ભુજપુર)ના ભાઈ, પાયલ,
નીતેશ, છાયાના પિતા, ગીતા,
ઉર્મિલા, રાહુલ, કેતનના કાકા,
કિરણના મોટાબાપુ, ખમુભાઈ દાફડા (ગુંદાલા)ના જમાઈ
તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
સંપન્ન થયેલ છે. લોકિક વ્યવહાર નિવાસસ્થાન, ભોલેનાથનગર, પ્લોટ નં. 76, દબડા વિસ્તાર, વોર્ડ નં. 1, અંજાર ખાતે.
મુંદરા : ચમન રામજી રાઠોડ (વાલ્મીકિ) તે ગોમીબેનના પતિ, પુના ખીમા સોલંકી (ભુજ)ના જમાઇ, જીતુભાઇ, પંકજકુમાર, નૈયનાબેન,
કંચનબેનના પિતા, અનિલભાઇ, યોગેશભાઇના સસરા, સ્વ. રણછોડ ભવાન, કરશન, રામજી રાઠોડ, રવજીભાઇ રાઠોડ
(મુંદરા), નવીનભાઇ રાઠોડ (ભુજ), ભચીબેન,
ધનગવરીબેન, શાંતાબેનના ભાઇ, લાલજી રામજી (ભુજ), રામજી સિદી (મુંદરા)ના સાળા તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ
તા. 5-11-2026ના ગુરુવારે સવારે 10થી 12 વાલ્મીકિવાસ, મુંદરા ખાતે.
માંડવી : ગિરનારા પરજિયા સોની શિવલાલ પોલરા (ઉ.વ. 72) તે સ્વ. નર્મદાબેન ધનજી પોલરાના
પુત્ર, સ્વ. દમયંતીબેનના પતિ, જયેશ (ધર્મ ઓપસેટ), ભાવિકા, મધુબેનના
પિતા, મિત્તલ રાહુલ વેઠા, પ્રદીપ વેઠાના
સસરા, ધર્મ, કાવ્યના દાદા, ગજેન્દ્ર, કિશોર, વિજય,
સુરેશ, હેતાંશી, જાનકી,
લલિત, જ્યોતિ, ભાવના,
ધર્મિષ્ઠાના મોટા ભાઇ, કુસુમબેન, કલ્પનાબેન, નિતાબેન, દક્ષાબેનના
જેઠ, દીપેન, દક્ષેશ, યુગ, જય, રૂપાલીના મોટાબાપા,
સ્વ. વિશ્રામ માવજી ભીંડી (મુંદરા)ના જમાઇ, સ્વ.
મનસુખલાલ, સ્વ. નારાણભાઇ, તનસુખભાઇ,
છગનભાઇ (મુંદરા)ના બનેવી, કેવલ, ઓમ, ડો. જિજ્ઞા, ડો. ભક્તિ,
વિવેકના નાના તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
માંડવી (લંડન) : દિલીપભાઈ શાહ (ઉ.વ. 75) તે સ્વ. રેવાબેન, સ્વ. રતીલાલ દેવશીભાઈના પુત્ર, રાજુલના પતિ, ચેતન તથા નેહાના પિતા, બિપિનભાઈ, જયંતભાઈના મોટા ભાઈ, સ્વ. કરમચંદ ઘેલાભાઈ શાહના દોહિત્ર, સ્વ. રમણીકભાઈ,
સ્વ. ચંદુલાલભાઈ, રમેશભાઈ, જયંતીભાઈના ભત્રીજા, સ્વ. રતીલાલ શાંતિદાસ શાહના જમાઈ,
સ્વ. રમેશભાઈ, કીર્તિભાઈના ભાણેજ તા. 30-10-2026ના લંડન ખાતે અવસાન પામ્યા
છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
નખત્રાણા : મૂળ મોટી વિરાણીના હાલે મુલુંડ (મુંબઇ) મનોજકુમાર
દયાળજી અનમ (ઉ.વ. 55) તે ગં.સ્વ.
હેમલતાબેન દયાળજીના પુત્ર, સ્વ. લક્ષ્મીદાસ
કલ્યાણજી ભાગાણીના પૌત્ર, સ્વ. નિતાબેન તથા પ્રીતિબેનના પતિ,
જીયાનના પિતા, ગં.સ્વ. આશાબેન અમૃતલાલ દાવડા (નખત્રાણા),
ગં.સ્વ. રક્ષાબેન મોહનલાલ ઠક્કર (ભુજ), વંદનાબેન
વસંતભાઇ કક્કડ (વર્માનગર)ના ભાઇ, સ્વ. કરશનદાસ, સ્વ. કાનજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. જમનાદાસ, કેશવજી (વિરાણી), સ્વ. મુલાબેન, સ્વ. કસ્તૂરબેન રમણીકલાલ બારૂ (પનવેલ)ના
ભત્રીજા, સ્વ. પ્રાગજી, સ્વ. ધનજી,
દીપકભાઇ, મહેશભાઇ (ભુજ), છગનલાલ, હસમુખભાઇ, જગદીશભાઇ (ત્રણેય
શિવ કિરાણા-નખત્રાણા), સ્વ. જગદીશ, શૈલેષકુમાર,
એકાદશીબેન (કેરા), રસીલાબેન (કેરા), નર્મદાબેન (મુંબઇ), જ્યોતિબેન (ડોમ્બીવલી), શોભનાબેન (નખત્રાણા), ભાવનાબેન (ઉખેડા), પ્રગતિબેન (ભુજ), પ્રીતિબેન (મોથાળા), દીપ્તિબેન (દહીંસરા), આરતીબેન (માનકૂવા), કુંજનબેન (નખત્રાણા)ના કાકાઇ ભાઇ, મહેન્દ્રભાઇ ધરમશી
કતિરા (મુંબઇ), કાંતિલાલ રણછોડદાસ દૈયા (મુંબઇ)ના જમાઇ,
સ્વ. રામજી કાનજી ચોથાણી (મુંબઇ)ના દોહિત્ર, સ્વ.
હરિરામ, સ્વ. પોપટભાઇ, સ્વ. વિઠ્ઠલદાસ,
શંકરભાઇના ભાણેજ, ઉમાબેન, દીપકભાઇ, સ્વ. લક્ષ્મીબેન, સોનલબેન,
પરેશ, જિગર, ભારતી,
સાગર, સાહિલના મામા, વિજયાબેન
અરવિંદભાઇ ચંદે, ડો. બીનાબેન ગિરીશભાઇ ચગસોતા, વિપુલભાઇના બનેવી તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : અરાવિંદભાઈ કેશવલાલ મયેચા તે રેખાબેનના પતિ,
સીમાબેન, સ્વ. સચિન, કમલેશના પિતા, હસમુખભાઈ, રમેશભાઈ, પુષ્પાબેન શંભુલાલ
કટ્ટાના ભાઈ, રંજનબેન, સ્વ. વિજ્યાબેન ના
જેઠ, સ્વ. વેલજીભાઈ, ચંપકભાઈ, સ્વ. જેન્તીલાલ કોટડિયાના બનેવી,
કૌશિકકુમાર કટ્ટા (નખત્રાણા)ના સસરા, મનોજકુમાર
, જયકુમાર, હિરેનકુમાર, નીરવકુમાર, ભાવિની, જૈમિનીના મોટા સસરા, જુલી, કિરણ, કોમલ, અંકિતા, રોહિત, બ્રિજેશના મોટાબાપા,
નીલેશ, મોસમી, ખુશ્બૂના મામા,
માન્યા, ધ્યાની, ધૂન,
હેરિનના દાદા, દેવ મહિમ, હીર, હિર્તિકા, વેદ, શીના, દ્વિતી, ધ્યાન, અનિરાના નાના, મૈત્રીના નાનાજી તા.31-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર હોલ, માધાપર ખાતે.
ઝીંકડી (તા. ભુજ) : રાજીબેન માવજીભાઇ કેરાસિયા
(ઉ.વ. 65) તે માવજી
રૂપાના પત્ની, કાનજીભાઇ, વાલજીભાઇ, સ્વ. નારણભાઇ, કરમણભાઇ,
રણછોડભાઇ, પુનઇબેનના ભાભી, મુકેશ, હરેશ, સચિનના માતા,
સ્વ. લખીબેન રૂપાભાઇ
કેરાસિયાના પુત્રવધૂ, દિવાળીબેન, દક્ષાબેન, અસ્મિતાબેનના
સાસુ તા. 31-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઝીંકડી ખાતે.
મોટી રાયણ (તા. માંડવી) : જુણેજા ભચીબાઈ (ઉ.વ. 92) તે મ. જુસબ મમુના પત્ની, મામદના માતા, સુલતાન,
નાસિરના દાદી, જુણેજા હારુન, અબુબખર, મૌલાના ફૈઝલે અહમદના સાસુ, મ. આદમ કાસમના બહેન, અબ્દુલ, હાજી
ઝકરિયા, સલીમ, મુસ્તાકના મોટીમા,
મ. લતીફ, હાજી અધ્રેમાનના કાકી, જુણેજા સિકંદરના ફઈ, સતાર, ગની,
સાહિલ, અસગર, મૌલાના અસલમના
નાની તા. 31-10-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11-2026ના સોમવારે સવારે 10થી 11 ગામા મસ્જિદ, મોટી રાયણ (તા. માંડવી) ખાતે.
પરજાઉ (તા. અબડાસા)
: માધુભા જાડેજા (ઉ.વ. 58) તે સોઢા શીતલબા, વિપુલાબા સોઢા, ગાયત્રીબા
સોઢાના પિતા, સ્વ. ચાંદુભા વેલુભાના પુત્ર, બાઉભા વેલુભા, મહોબતાસિંહ વેલુભાના ભત્રીજા, નટુભા ચાંદુભા, નીરુભા, મેઘરાજાસિંહ,
નારુભા, કમલેશાસિંહ, કુષ્ણદેવાસિંહ,
લગધીરાસિંહ, સંજયાસિંહના ભાઈ, નાથુભા, ભરતાસિંહ, તખુભા,
જીતુભા, માનસંગજીના ભત્રીજા, જયવીરાસિંહ, કૃષ્ણદેવાસિંહ, અનિરુદ્ધાસિંહ,
જુવાનાસિંહ, નિકુલાસિંહના કાકા, ધ્રુપાલાસિંહ, દિવ્યરાજાસિંહ, યશપાલાસિંહના
મોટાબાપુ તા. 30-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને
પરજાઉ ખાતે.
ખીરસરા-કોઠારા (તા. અબડાસા) : સુમરા હલીમાબાઇ (ઉ.વ. 80) તે મ. સુમરા અલીમામદના પત્ની, ઉમર અને હસનના સાસુ, હાજી
અબ્દુલાના બહેન, મામદ, મુસા, મુબારકના ફઇ, હાજી અલારખિયા, લતીફ,
ફકીરમામદના માસી તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11-2026ના સોમવારે સવારે 10 વાગ્યે ખીરસરા જમાતખાના ખાતે.