• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ભુજ-અમદાવાદ વચ્ચે નમો ભારત એસી ટ્રેન દોડાવવાનું શરૂ

ગાધીધામતા. 6  : રેલવે દ્વારા ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ  અને પ્રવાસીઓની પ્રથમ પસંદગી બનેલી નમો ભારત રેપીડ રેલ પુન: શરૂ કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં  નમો ભારત રેપીડ રેલને રેલવે દ્વારા એક મહિના સુધી મેઈન્ટેનન્સમાં લઈ જવામાં આવી હતી. જો કે, તેનું કોઈ કારણ  દર્શાવાયું ન હતું. તેના સ્થાને રેલવે  દ્વારા મેમુ ટ્રેન દોડાવવામાં આવતી હતી. જો કે, નોન એસી ટ્રેન નમો ભારતના સમયે જ લોકોને અમદાવાદ પહોંચાડતી હતી. ટ્રેનનું મેઈન્ટેનન્સ થઈ જતાં રેલવે દ્વારા એસી ટ્રેન પુન: દોડાવવામાં આવી રહી છે.

Panchang

dd