• રવિવાર, 16 જૂન, 2024

મુંદરામાં સગીરાની છેડતી

ભુજ, તા. 20 : મુંદરામાં સગીરાની છેડતી કરાતાં આરોપી વિરુદ્ધ વાલીએ ગુનો દાખલ કરાવ્યો છે. અંગે મુંદરા પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રમજાન ઉર્ફે બાનાડો સિદ્ધિક જુણેજા (રહે. સુખપરવાસ મુંદરા) ફરિયાદીની સગીર વયની દીકરીને વોઇસ ક્લીપ મોકલાવી મળવા બોલાવતાં તે ગઇ હતી. સગીરા લોટ?દળાવવા જતાં તેણીને પકડી માર મારી છેડતી કરીને તેને તથા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે છેડતી અને પોક્સો સહિત સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang