ગાંધીધામ, તા. 25 : અહીંના રેલવે મથક બહાર સર્વિસ રોડ ઉપર મારામારીના પ્રકરણમાં પાંચોટિયાનો પુનશી આલા ગઢવી નામનો શખ્સ છેલ્લા છ મહિનાથી પોલીસ નજરથી નાસતો-ફરતો હતો. હાથમાં ન આવતા આ શખ્સ અંગે પૂર્વ બાતમીના આધારે પોલીસે તેને ગાંધીધામથી પકડી પાડયો હતો.