• મંગળવાર, 21 જુલાઈ, 2026

ગાંધીધામમાં છેડતી કરનારો ઝડપાયો

ગાંધીધામ, તા. 20 : અહીંના ગુરુકુળ વિસ્તારમાં ગત તા. 15/7ના સાંજે એક કિશોરી ટયુશનથી ઘરે જઈ રહી હતી ત્યારે ગ્રે રંગનાં બાઈક પર આવેલા અજાણ્યા શખ્સે અશ્લીલ હરકતો કરીને કિશોરીની છેડતી કરી હતી. આ બનાવ અંગે પોલીસે તા. 20/7ના ગુનો નોંધી આરોપી એવા મહેશ નરશી બગેરિયા (રહે. બાગેશ્રીનગર-1, વરસામેડી) ને ઝડપી પાડયો હતો.

Panchang

dd