• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

કીરોને બચાવો; પર્યાવરણપ્રેમીઓનો પોકાર

પ્રકૃતિના ખોળે ઊભેલા કીરો ડુંગરના આંગણે `બર્ડરોક' નામે પ્રસિદ્ધ સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં આવીને પ્રવાસી પક્ષીઓ પોતાનું ઘર બાંધે છે, બચ્ચાંને જન્મ આપે છે. ઉદ્યોગગૃહો આ બર્ડરોકને કાપી નાખવાની પ્રવૃછિત્ત કરતા હોવાની રાવ સાથે પર્યાવરણપ્રેમીઓ વ્યથિત થઈ ઊઠયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે આ મુદ્દે નોટિસ આપી છે, પરંતુ પ્રાકૃતિક સંપાદને નુકસાન કરતી આવી પ્રવૃત્તિ પર રોક મૂકવા લોકોમાં માંગ ઊઠી છે તેવું પર્યાવરણવિદ્ અશોક ચૌધરીએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd