• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ઓવરલોડ ખનિજમાં 5.35 લાખનો દંડ વસૂલાયો

ભુજ, તા. 31 : પાંચેક દિવસ પૂર્વે તા. 26/7ના એલસીબીની ટીમ દયાપર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બેન્ટોનાઈટ (ખનિજ)નું ઓવરલોડ વહન કરતી ચાર ટ્રક પકડી કાયદેસરની કાર્યવાહી કરી ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. આ બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના અધિકારી દ્વારા તપાસ કરીને કુલ રૂા. 5,35,78નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું એલસીબીએ યાદીમાં જણાવ્યું છે. 

Panchang

dd