ભુજ: મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ રાજન (કચ્છમિત્ર) (ઉ.વ. 39) તે અલ્કાબેન બાલકૃષ્ણ જાનીના
પુત્ર, મૌલિક (કચ્છમિત્ર)ના ભાઈ, ભાવનાના જેઠ, વૈશ્વીના પિતા, સૌમ્યાના
કાકા, માયાબેન રમેશચંદ્ર ભટ્ટના દોહિત્ર, ગીતા કમલેશ ભટ્ટ, રીટા કૈવલ્ય વૈષ્ણવ, જિજ્ઞા કશ્યપ દવેના ભાણેજ, મહેન્દ્ર રસીકલાલ જાનીના ભત્રીજા,
દીપક રસીકલાલ ગોર (ગાંધીનગર)ના ભાઈ તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 23-5-2025, શુક્રવારે સવારે 8.00 વાગ્યે નિવાસસ્થાન પંચમુખા
હનુમાન શેરી, ભુજ મધ્યેથી સ્વર્ગ પ્રયાણધામ
(ખારીનદી) જવા નીકળશે.
ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક ગં.સ્વ. વિશ્વાબેન લક્ષ્મીકાંત
શાહ (ઉ.વ. 89) (લીંબડીવાળા) તે સ્વ. લક્ષ્મીકાંત
ઝવેરીલાલ શાહના પત્ની, ધીરેન (શાહ
ટાયર્સ), જિજ્ઞેશ (શાહ ફાયનાન્સ), ડિમ્પલના
માતા, ધરિત્રી ધીરેન શાહ, રૂપા જિજ્ઞેશ
શાહ, નીલેશ છાયાના સાસુ, સ્વ. લાડુબેન ભગવાનજી
છાબાણી (માંડવી)ના પુત્રી તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2025ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 બીએપીએસ સભાખંડ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. ભગવતીબેન સતરામદાસ ખુબચંદાણી (ઉ.વ. 71) તે સ્વ. સતરામદાસ લખુમલ ખુબચંદાણીના
પત્ની, કિશનભાઇ (કિશન પ્રોવિઝન-ભુજ), રાધાબેન ભાટિયા (આદિપુર), નરેશભાઇ (ભગવતી કલાવૃંદ),
નીતાબેન (એ.સી.ટી.-ભુજ), પ્રકાશભાઇ (જનતા કિરાણા
સ્ટોર્સ-ભુજ)ના માતા, સુનિતાબેન, ગોપાલભાઇ
ભાટિયા (આદિપુર), દિવ્યાબેન (વ્હાઇટ હાઉસ સ્કૂલ-ભુજ),
ખેમચંદ ટેકચંદાણી (આદિપુર), ઉર્વશી ઉર્ફે પુષ્પાના
સાસુ, મુકેશ (અમદાવાદ), ભક્તિ ભાનુશાલી
(રાવલવાડી શાળા-ભુજ), અવધેશ, દાનિશના દાદી,
કિશન, પૂજા (આદિપુર), નિધિના
નાની, પાર્વતીબેન લાલવાણી (આદિપુર), સ્વ.
ગંગાબેન અમરનાણી (આદિપુર), વસંતકુમાર ઉર્ફે નથુભાઇ અમરનાણી (આદિપુર),
સ્વ. ભાવનાબેન રૂપચંદાણી (રાજકોટ)ના બહેન તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(પઘડી) ભાઇઓ-બહેનોની સાથે તા. 23-5-2025ના
સાંજે 5.30થી 6.30 ગુરુદ્વારા સાહેબ, લાલ ટેકરી, ભુજ ખાતે.
ભુજ : મૂળ ભુજના હાલે મુંબઇ વડનગરા નાગર ગં.સ્વ. શારદાબેન (ઉ.વ.
67) તે સ્વ. હરેશભાઇ કૃષ્ણલાલ વૈદ્ય
(નિવૃત્ત કચ્છમિત્ર)ના પત્ની, સ્વ.
કાંતાબેન કૃષ્ણલાલ વૈદ્યના પુત્રવધૂ, ભર્ગ (ડીનેગ પ્રા. લિ. મુંબઇ)ના
માતા, સ્વ. રમણભાઇ, દિલીપભાઇ, સ્વ. સુભાષભાઇ, ત્રિદિવભાઇ, સ્વ.
કિશોરીબેન સૂર્યકાંતભાઇ વોરા, સ્વ. ચંપાબેન પ્રબોધભાઇ હાથી,
સ્વ. દિવ્યાબેન અતુલભાઇ ધોળકિયા (દિલ્હી)ના ભાભી, પુષ્પાબેન, મહેશ્વરીબેનના દેરાણી, અલકાબેનના જેઠાણી, માવજીભાઇ સોલંકી (રેહા)ના પુત્રી,
હરિલાલભાઇ, શાંતિલાલભાઇ, સ્વ. ઇશ્વરલાલભાઇ, ચંપાબેન જેઠાલાલ પરમાર, ગૌરીબેન જેન્તીલાલ રાઠોડના બહેન તા. 22-5-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા
છે. સંપર્ક : ભર્ગ મો. 93273 27127.
ભુજ : ફાતમાબાઇ અલીમામદ સમા (ઉ.વ. 85) તે અલીમામદ (ઉર્ફે રાજા) કાસમના
પત્ની, ઇબ્રાહિમ, સલીમના માતા
તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-5- 2025ના શુક્રવારે સવારે 8.30થી 9.30 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ
ખાતે.
ભુજ : લોહાર (ભટ્ટી) કુલસુમ (ઉ.વ. 20) તે મુસ્તાકના પુત્રી, ફકીરમામદ સિધિક (અબ્બાસ ભટ્ટી જનરલ હોસ્પિ.)ના
પૌત્રી, સૈફના બહેન, મ. આમદ ઉમર,
અ.રહીમ ઉમર, અલીમામદ ઉમર (બાગ)ના દોહિત્રી,
ફારૂક, ફૈઝલ, અલ્તાફના ભાણેજી,
શકીલના ભત્રીજી તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-5-2025ના શનિવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભીડ ચોક ખાતે.
ભુજ : બકાલી ઓસમાણ આદમ સમા (આધુ બાવાવારા) (મુજાવર કાસમશા પીર
દરગાહ) (ઉ.વ. 85) તે મ. સાલેમામદ આદમ સમા, જુસબ આદમ સમાના ભાઇ, અમીર
હુશેન, સિકંદર શબિરના કાકા, સાલેમામદ,
ઓસમાણ, અનવરના સસરા તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-5- 2025ના શનિવારે સવારે 8.30 વાગ્યે અલીફ મસ્જિદ, જૂની બકાલી કોલોની ખાતે.
ગાંધીધામ : ગં.સ્વ. સરોજબેન શિવલાલભાઈ ગઢવી (ભોજગ) તે જયેશ
(પારેખ મરીન), નીલેશના માતા, હર્શિદાના સાસુ, અંશુલના દાદી તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 24-5-2025ના સાંજે 5.30થી 6.30 સોનલધામ ખાતે. (શનિવારે આખો
દિવસ લૌકિક વ્યવહાર સોનલધામ ખાતે.) લૌકિક વ્યવહાર શનિવાર સુધી.
આદિપુર : મૂળ તુણા-રામ5રના રેવાબેન માધવજી આચાર્ય તે સ્વ. માઘવજી ગોપાલજી આચાર્યના
પત્ની, સ્વ. પોપટલાલ કુંવરજી રાસ્તે (માથક)ના પુત્રી,
સ્વ. ભાનુશંકર પોપટલાલ રાસ્તે (માથક)ના મોટા બહેન, ગં.સ્વ. રમાબેન પ્રભુલાલ છત્રે (મેઘપર), દોલતરામ માધવજી
આચાર્ય (મુંબઈ), કેશવજી માધવજી આચાર્ય (આદિપુર), મીનાબેન પ્રવીણભાઈ રાસ્તે (મુંબઇ)ના માતા, સ્વ. પ્રભુલાલ
વિશનજી છત્રે (મેઘપર), કાંતાબેન દોલતરામ આચાર્ય, સરલાબેન કેશવજી આચાર્ય, પ્રવીણભાઈ કાંતિલાલ રાસ્તે (મુંબઇ)ના
સાસુ, પીયૂષ ડી. આચાર્ય, અર્ચના અમોલ રાસ્તે,
હાર્દિક કે. આચાર્ય, ચિરાગ કે. આચાર્યના દાદી,
સુનીલ પી. છત્રે, જ્યોતિબેન કૌશિકભાઈ ફડકે,
રાજેશ પી. છત્રે, અનિલ પી. છત્રે, કિરણ મનીષભાઈ બાપટ, હિમેશ પી. રાસ્તેના નાની,
મમતાબેન પીયૂષ આચાર્ય, અમોલ ભરતભાઈ રાસ્તે,
મીતાબેન હાર્દિક આચાર્યના દાદીસાસુ, પર્વ,
ધરણી, વારિણીના પરદાદી તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 24-5-2025ના શનિવારે સાંજે 5થી 6 ભાવેશ્વર મહાદેવ, ડીસી-5, પાંજોઘર, આદિપુર ખાતે.
આદિપુર : ભટ્ટી રુક્ષ્મણિબેન ડાયાલાલ ભાવસાર (રૂખાબેન) તે સ્વ.
ચંપાબેન, મધુબેન, સ્વ. જેઠાલાલ,
નરેન્દ્રના બહેન, નીતાબેન તથા દક્ષાના નણંદ,
દર્શન, અમિત, અજિત,
વિજયના ફઇબા તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા સમાજવાડી, સરકારી સ્કૂલની પાછળ, આદિપુર ખાતે.
અંજાર : નોડે રોમતબેન અબ્દુલ્લા (ઉ.વ. 89) તે મ. નોડે અબ્દુલ્લા મામદ
(બાબુકાકા)ના પત્ની, નોડે આમદ
(મઠો), નોડે અઝીઝાના માતા, નોડે અમીન,
નોડે એઝાઝના દાદી, મ. જુસબ મામદ, હસન મામદના ભાભી તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-5-2025ના શનિવારે સવારે 10થી 11 તુરિયા મસ્જિદ ખાતે.
મુંદરા : સુમરા શરીફાબાઇ ઇશાક (ઉ.વ. 77) તે મ. ઇશાક અલીમામદના પત્ની, મ. ઇસ્માઇલ, સુમરા અબુબકરના
ભાભી, સુમરા હુશેન, અબ્દુલ, ઓસમાણ, આદમના માતા, સુમરા રજાક
(કપાયા)ના કાકી, અલીમામદ, હાજીના ફઇ તા.
22-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 24-5-2025ના શનિવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા, જમાતખાના ખાતે.
મુંદરા : ખોજા શેરઅલી કાસમભાઇ મુખી (ઉ.વ. 89) (માજી એસ.ટી. કંડક્ટર) તે અનવર
(મુખી એન્ટરપ્રાઇઝ), ગુલામ,
ફરઝાના મહેબૂબ મેરાણી (આફ્રિકા), ડો. સમીરા હુશેન
અવાડિયા (નાગલપુર)ના પિતા, ઇરશાદ, ડો. તન્ઝીલ
નાજીમ માધવાણીના દાદા તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. દફનવિધિ તા. 23-5-2025ના સવારે 9 વાગ્યે હસનપીર દરગાહના કમ્પાઉન્ડ ખાતે તથા
જિયારત તે જ દિવસે દફનવિધિ બાદ જમાતખાના ખાતે તથા સાદડી તા. 24-5-2025ના શનિવારે સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના, પટેલ ફળિયા ખાતે.
ઝુરા (તા. ભુજ) : સૈયદ અનવરશા હાજી અકબરશા (ઉ.વ. 40) તે શબ્બીરશાના પિતા, કરીમશા, અશરફશાના ભાઇ,
સુલતાનશાના ભત્રીજા, હાજી હયાતશાના પૌત્ર,
હબીબશાના ભત્રીજા તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-5- 2025ના રવિવારે સવારે 10થી 11 લાખા ફકીર રણમલ ફકીર દરગાહના પ્રાંગણ, ઝુરા ખાતે.
બાગ (તા. માંડવી) : દિવાળીબેન અશોકભાઇ મોતા (ઉ.વ. 73) તે સ્વ. અશોક દયારામ મોતાના
પત્ની, સ્વ. લક્ષ્મીબેન દયારામ મોતાના પુત્રવધૂ,
કિરણ, રાજેશ, રીટાબેનના માતા,
તરલાબેન, વિમળાબેન, હિતેશભાઇના
સાસુ, જેન્તીભાઇ, મહેશભાઇ, મંજુલાબેન, ભાવનાબેન, હંસાબેનના
ભાભી, મીનાબેન, ભાવનાબેનના જેઠાણી,
વિધિ, મીત, ખુશી,
સૌરવના દાદી, અનિલ, શૈલેશ,
હિરેન, ભાવિકા, હિતેશ,
અમિતના કાકી, મોહિની, હાર્દિક,
અજયના નાની, કિશનભાઇ, દીક્ષિતાના
દાદીસાસુ, ગં.સ્વ. કેશરબેન કાનજી જેઠા નાકરના પુત્રી,
સ્વ. દામોદર, સ્વ. હરિરામ, સ્વ. ભવાનજીના ભત્રીજી તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 23-5-2025ના બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : કેશરબેન ધોળુ (ઉ.વ. 95) તે સ્વ. વેલજી હરજી ધોળુના
પત્ની, ગોવિંદભાઇ (બાલેશ્વર), વિઠ્ઠલભાઇ, ગૌરીબેન વિશ્રામ ભીમાણી (દેવપર), ડાહ્યાભાઇ (બેંગ્લોર), નર્મદાબેન કરશન લિંબાણી (દેવપર),
ધીરજભાઇ, જગદીશભાઇના માતા, સ્વ. નાગજીભાઇ (બાલેશ્વર), બાબુભાઇ (બાલેશ્વર),
સ્વ. રાજારામભાઇ (બાલેશ્વર), સ્વ. મોંઘીબેન સામજી
રૂડાણી (હૈદરાબાદ)ના ભાભી, ખીમજી રામજી ચોપડા (અંગિયા હાલે દિલ્હી)ના
પુત્રી તા. 22-5-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 23-5-2025થી
સવારે 8થી 11 અને બપોરે 3થી 5 સ્વ. વેલજી
હરજી ધોળુના નિવાસસ્થાને સાંયરા (યક્ષ) ખાતે.
કલ્યાણપર (તા. નખત્રાણા) : મોગીબેન ભીમજીભાઇ ભીમાણી (ઉ.વ. 82) તે ભીમજીભાઇ વાલજી ભીમાણીના
પત્ની, સ્વ. ચંદુલાલ ભીમજી, કૌશલ્યાબેન
(લક્ષ્મીપર), રસીલાબેન (ભડલી), કાન્તાબેન
(પલીવાડ-સુરત), શારદાબેન (દેશલપર)ના માતા, અવનીબેન (માંડવી), રૂચિત, નિશિતાબેનના
દાદી, કરશનભાઇ અને કાંતિભાઇના ભાભી, સ્વ.
લાલજી પ્રેમજી પોકાર (લવાડ ફાર્મ-જિયાપર)ના પુત્રી તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 24-5-2025ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ
સમાજવાડી, કલ્યાણપર ખાતે.
ભડલી (તા. નખત્રાણા) : મણિબેન નાનજીભાઈ છાભૈયા (ઉ.વ. 82) તે સ્વ. નાનજીભાઈ અરજણભાઈ છાભૈયાના
પત્ની, મનુભાઈ, ઈશ્વરભાઈ,
ભરતભાઈના માતા, રાહુલ, રિતેશ,
જીમીત, શુભમ, મેહુલના દાદી,
માનસના પરદાદી તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 24-5-2025ના શનિવારે સવારે 8થી 10 ભડલી પાટીદાર સનાતન સમાજ ભવન,
ભડલી ખાતે.
પાનધ્રો (તા. લખપત) : ખલીફા ઓસમાણ અબ્દુલા (ઉ.વ. 60) તે ખલીફા આમદ અબ્દુલા (કોટડા
મઢ), ખલીફા હાજી અબ્દરેમાન (ખારાઈ)ના ભાઈ,
જુસબ, કરીમ, મુબારક,
રઝાકના પિતા, સુલેમાન હાજીસિધિક, ઓસમાણ હાજીસિધિક, હુશેન હાજીસિધિકના બનેવી, ઈસ્માઈલના મામા તા. 22-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-5-2025ના શનિવારે સવારે 11 વાગ્યે પાનધ્રો ખાતે.