અંજાર : કચ્છી લોહાણા ધીરજલાલ પ્રેમજી ચોથાણી (ઠક્કર) (ઉ.વ.
81) તે નર્મદાબહેન પ્રેમજી ચોથાણી
(બગડા)ના પુત્ર, સ્વ. ગીતાબહેનના પતિ,
દર્શના સુરજ ઠક્કર (કોટક), ઉમેશ (ચીંટુ), આશાના પિતા, સુરજ હિતેન્દ્ર ઠક્કર (કોટક)ના સસરા, જીત, ખુશીના નાના, સ્વ. ઝવેરબેન મોહનલાલ રાણા (ચંદારાણા)ના
જમાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, અરવિંદભાઇ,
ભૂપેન્દ્રભાઇ, સતીષભાઇ, મુકેશભાઇ,
સ્વ. દમયંતીબેન રામજી કોઠારી, સ્વ. મીનાબહેન જવાહરલાલ
કતીરાના બનેવી, સ્વ. ચંદ્રકાંત, લીલાવંતીબહેન
ચત્રભુજ આડાસણી, નિર્મલાબેન નરેન્દ્ર સોમૈયાના ભાઇ તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-5-2025ના
સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, પહેલા માળે, સવાસર નાકા પાસે, અંજાર
ખાતે લૌકિક વ્યવહાર બંધ છે.
આદિપુર : જ્યોતિબેન વલ્લભજી મોત (ઉ.વ.89) તે સાકરબેન લાલજી પુંજા (વાંકી
પત્રી)નાં પુત્રવધુ, સ્વ.વલ્લભજી
લાલજી મોતાનાં પત્ની, તુલસીદાસ, કૃષ્ણા
(ગાંધીધામ), સ્વ. હસમુખનાં માતા, જયાબેન,
રસીલાબેન, કિશોરભાઇનાં સાસુ, શંભુલાલભાઇ, ભવાનીશંકરભાઇ, લાભશંકરભાઇ,
રેવાશંકરભાઇ, સ્વ. ગૌરીબેન, સ્વ. ઝવેરબેન, અમૃતબેનનાં ભાભી, ભચીબેન, કમળાબેનનાં દેરાણી, કમળાબેન,
અનસૂયાબેન, મધુબેનનાં જેઠાણી, ગુંદાલાનાં દેવકાંબાઇ વીરજી રામજી કેશવાણીનાં પુત્રી, સ્વ. રવિશંકરભાઇ, સુરેશભાઈ (મુંબઈ), સ્વ. લક્ષ્મીબેન જીવરામ મોતા (નાંગલપુર),
ગં.સ્વ. શાંતાબેન પુરુષોત્તમ મોતા- (મુંબઈ), સ્વ.
વિમલાબેન ગૌરીશંકર નાકર (ભદ્રેશ્વર)ના બહેન, સ્વ. ભરતભાઈ,
હરેશભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ.
નટવરભાઈ, અનિલભાઈ, મનોજભાઈ, પરેશભાઈ, જયેશભાઈ, શરદભાઈ,
દિપકભાઈ (અંજાર), પરેશભાઈ, રાઘેશ્યામભાઈ (ભુજપુર)ના કાકી, નિલેષ (ચકુ), કેતન, જૈમીનીનાં દાદી, શિવમ,
શીતલ, વૈશાલીનાં નાની 16-5-2025નાં અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા.18-5-2025નાં
સાંજે 5થી 6.30 સુધી મૈત્રી સભાગૃહ (ડોમ),
મૈત્રી સ્કૂલ, મૈત્રી સ્કૂલ રોડ, આદિપુર ખાતે.
માધાપર (તા.ભુજ) : મૂળ કુકમા કચ્છ ગુર્જર ક્ષત્રિય હરિલાલ ભગવાનજી
ચૌહાણ (ઉ.વ. 80) તે રાધાબનના પતિ તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 19-5-2025ના કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, માધાપર જૂનાવાસ ખાતે સાંજે 5થી 6.
ગઢશીશા (તા. માંડવી) : ગોસ્વામી પ્રેમગર હીરાગર (ઉ.વ.60) તે સ્વ. ચંપાબાઈ અને સ્વ. હીરાગર સેજગર (ચીયાસર વાડા) ના પુત્ર, પ્રભાબેનના
પતિ, તુલસાબેન અને જેઠીપુરી (મોટા રતડીયા)ના જમાઈ, ચિંતનગિરિ, દર્શનાબેન હસમુખગિરિ (રસલીયા), હેતલબેન જીગરગિરિ (રાજકોટ), મિતલબેન દીપેશપુરી (ડોણ)ના
પિતા, દિપાલીબેન ના સસરા,
મોતીગર હીરાગર, વિમળાબેન સોમગિરિ (રાજકોટ),
સ્વ. લક્ષ્મીબેન તુલસીપુરી (ડુમરા)ના ભાઈ, શિવાંશના
દાદા, કિશોરગિરિ,
પરેશગિરિ, વિશાલગિરિ અને કલ્પનાબેન મનીષગિરિ (દહીસરા)ના
કાકા, સ્વ. વેલગિરિ, લક્ષ્મણગિરિ,
ઉમરગિરિ., રામગિરિ, ચંદનગિરિ,
નારણગિરિના કાકાઈ ભાઈ તા. 16-5-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર
તા.20-5-2025ના સાંજે 4થી 5, ગઢશીશા દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે.
માંડવી : સામબાઇ મનજી આસાણી (ઉ.વ. 98) તે સ્વ. નારણભાઇ, હરજીભાઇ, મેઘજીભાઇ,
હીરજીભાઇ, ભીમજીભાઇ, લાલજીભાઇ, ધનબાઇ શાંતિલાલ ભંડેરી (નૈરોબી),
કાનબાઇ મુરજીભાઇ કેરાઇ (શીરવા), વીરબઇ રામજીભાઇ
રાબડિયા (મસ્કા), વાલબાઇ કારા (નાગલપુર)ના માતા, સ્વ. હીરજીભાઇ, ગં.સ્વ. લાલબાઇ, કાનબાઇ, મેગબાઇ, મેગબાઇ,
શાંતાબેન, વીરબાઇના સાસુ તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 19-5-2025ના સવારે 7થી 8 હરજીભાઇ મનજી આસાણીના નિવાસસ્થાને શરદ ડેરીની બાજુમાં.
ઝીંકડી (તા. ભુજ) : ગોપાલભાઇ દાનાભાઇ બત્તા (ઉ.વ.93) તે સ્વ. રાણીબેનના પતિ, પૂનાભાઈ, હિરાભાઈ,
પૂનઈબેન કાનજીભાઈ કેરાસીયા (અટલનગર), સુમદેબેન
ગોપાલ ગાગલ (અટલનગર), રાજીબેન પાંચાભાઈ ગાગલ, પૂરીબેન ભગુભાઈ ખાસા (સરસપર), વેજીબેન ધનજી ગાગલ,
કંકુબેન ભીમજી ગાગલ, માણદેબેન સામજી ખાસાના પિતા, સામજીભાઈ જખરાભાઈ બત્તા, ભીમજીભાઈ જખરાભાઈ બત્તા, પુનઇબેન કરમણભાઈ ખાસાના કાકા,
નારણભાઈ શીવજી ખાસા, વાલજીભાઈ શીવજીભાઈ ખાસા ના
મામા તા.17-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઝીંક્ડી ખાતે.
નીંગાળ (તા. અંજાર) : કાશીગર (ઉ.વ.82) તે મટુબેન બુધગરના પુત્ર, ગં.સ્વ. બાલાબેનના પતિ, રાજેશગર, ઉમેશગરના પિતા, શીતલબેન, પ્રતિમાબેનના
સસરા, વલ્લમગર કલ્યાણગર (સુખપર) (તા. ભચાઉ)ના જમાઇ, સ્વ. કંકુબેન (સંઘડ), ગં.સ્વ. ગોદાવરીબેન (સુખપર),
ગં.સ્વ. મંગળાબેન (વરસામેડી), સ્વ. બલરામગર,
સ્વ. ધર્મગર (નિંગાળ), સ્વ. ગૌરીગર, સ્વ. ગોવિંદગર, સ્વ. નરસીગર, સ્વ.
જવેરગર (ખંભરા)ના મોટા ભાઇ, કલ્પેશગર, નીતાબેન
(સંઘડ), રવિગરના મોટા બાપા, કસ્તુરબેન
(મીઠીરોહર)ના કાકા, અંકિત, રાહુલ,
ઉદિત, વિનીત, હિતાર્થ,
જાન્વી, હિમેશના દાદા તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
ક્રિયા નિવાસસ્થાને.
કોકલિયા (તા. માંડવી) : જસુબા (ઉ.વ.56) તે સ્વ. જાડેજા દિલુભા રાયબજીના
પત્ની, ઝાલા હેતલબા અમરસિંહ (રઢુ), મીનાબા રવિરાજસિંહ (વઢવાણ), જાડેજા રાજેન્દ્રસિંહ,
પ્રિયરાજસિંહ, કવિતાબાના માતા, જાડેજા પ્રવીણસિંહ, જાડેજા પ્રભાતસિંહના ભાભી, જાડેજા ધર્મદીપસિંહ, બિંદુબા ઝાલા, અલ્કાબા ભગીરથસિંહ (ખેરવા)ના મોટાબા તા.
16-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 27-5-2025ના મંગળવારે નિવાસસ્થાન કોકલિયા
ખાતે.
અરલ નાની (તા. નખત્રાણા) : પૂંજાભાઇ વાઘાભાઇ સીજુ (ઉ.વ. 74) તે મૂલબેન પૂંજાભાઇના પતિ, નાનજીભાઇ (ભોપા), અરજણ,
મનજીભાઇના પિતા, મેઘબાઇ, ભાવનાબેન, હંસાબેનના સસરા,
સ્વ. સામત જુમા બુચિયા (ખોંભડી)ના બનેવી, મનિષ,
જિજ્ઞેશ, જ્યોતિ, ભરત,
કિરણ, દક્ષા, કૃપાંશુ,
કસ્મિત, જશુબેન નવીન જેપાર (કોટડા જ.),
ઝવેરબેન હરેશ બુચિયા (બેરુ), મણિબેન સુરેશ બળિયા
(ભુજ), પ્રેમજી, પચાણના દાદા, અભુ મંગાના ભાઇ, સ્વ. રામજી હમીર, લાછુબેન મૂરજી જેપાર (મથલ),
કેશાબેન નારાણ મેરિયા (ભારાસર), ખેતાભાઇ,
દેવજી, ગોવિંદ, કરશન,
જીવરાજ, હિરજી નથુ (અંગિયા), ડાયાલાલ નથુ (સાંગનારા)ના કાકા તા. 17-5-2025ના અવસાન પામ્યા છે.
આગરી તા. 25-5-2025ના
રવિવારે અને ઘડાઢોળ તા. 26-5-2025ના
સોમવારે અરલ નાની ખાતે.
અરલ નાની (તા. નખત્રાણા) : મૂલબેન પૂંજાભાઇ સીજુ (ઉ.વ.72) તે પૂંજાભાઇ વાઘાભાઇના પત્ની, નાનજીભાઇ
(ભોપા), અરજણ, મનજીભાઇના માતા, મેઘબાઇ, ભાવનાબેન, હંસાબેનના સાસુ,
સ્વ. સામત જુમા બુચિયા (ખોંભડી),ના બહેન,
મનિષ, જિજ્ઞેશ, જ્યોતિ,
ભરત, કિરણ, દક્ષા,
કૃપાંશુ, કસ્મિત, જશુબેન
નવીન જેપાર (કોટડા જ.), ઝવેરબેન હરેશ બુચિયા (બેરુ), મણિબેન સુરેશ બળિયા (ભુજ), પ્રેમજી, પચાણના દાદી, અભુ મંગાના ભાભી, સ્વ. રામજી હમીર, લાછુબેન મુરજી જેપાર (મથલ),
કેશાબેન નારાણ મેરિયા (ભારાસર), ખેતાભાઇ,
દેવજી, ગોવિંદ, કરશન,
જીવરાજ, હિરજી નથુ (અંગિયા), ડાયાલાલ નથુ (સાંગનારા)ના કાકી તા. 16-5-2025ના અવસાન પામ્યા છે.
આગરી તા. 25-5-2025ના
રવિવારે આગરી અને ઘડાઢોળ તા. 26-5-2025ના
સોમવારે અરલ નાની ખાતે
જયપુર : મૂળ ભુજના વડનગરા નાગર મધુસૂદનભાઇ માંકડ (ઉ.વ. 81) તે સ્વ. કિશોરચંદ્ર લક્ષ્મીલાલ
માંકડના પુત્ર, અ.સૌ. સ્વ. નયનાબેન માંકડના
પતિ, પ્રસુન માંકડના પિતા, સ્વ. વિરંચીભાઇ
વૈદ્યના જમાઇ, વિનાયકરાય વ્રજલાલ છાયાના ભાણેજ, સૌ. અમી પ્રસુન માંકડના સસરા,
રાહીના દાદા, સ્વ. સુભાષચંદ્ર માંકડ, પ્રતિમા બકુલભાઇ વૈદ્યના ભાઇ, યજ્ઞેશભાઇ, પીયુષભાઇ, પરિતોષભાઇ, સૌ. મૈથીલી
ચંદ્રકાંત મકવાણાના મોટા ભાઇ તા. 17-5-2025ના જયપુર ખાતે અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા રાખી નથી. સંપર્ક નં. 94276 04775.
ગંગોણ : પ્રવીણભાઇ સામજ અતારિયા તે સ્વ. સામજીભાઇ મેઘજીભાઇ તથા
સ્વ. વાલીબેનના પુત્ર, ગીતાબેનના
પતિ, પંકજભાઇ, અર્જુનભાઇ, જ્યોતિબેન હીનાબેનના પિતા, પુજાબેનના સસરા, શિવજીભાઇ બાબુભાઇ ભાટિયા, દિનેશભાઇ બાબુભાઇ ખીમસુરિયાના
સસરા, સ્વ. ખીમજીભાઇ હાજાભાઇ ખીમસુરિયા, સ્વ. લક્ષ્મીબેનના જમાઇ, ગોવિંદભાઇ, સ્વ. બાબુભાઇના બનેવી, ખીમજીભાઇ તથા રમણિકભાઇ,
ભારતીબેન નરેન્દ્રભાઇ હિરાણીના મોટા ભાઇ તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-5-2025ના સોમવારે નિવાસસ્થસાન ગંગોણ ચારણવાસ ખાતે.
સાંગનારા (તા. નખત્રાણા) : રબારી પતા વંકા (ઉ.વ.49) તે સ્વ. વંકા સુરાના પુત્ર, દેવા, વજુબાઇ (વ્યાર),
સામત, નગાના ભાઇ, જગદીશ,
મહેશ, ભાવનાના પિતા તા. 16-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન સાંગનારા ખાતે.
દુજાપર (તા. માંડવી) : મૂળ સાંયરા દમયંતીબેન રતીલાલ મકવાણા
(ઉ.વ. 68) તે સ્વ. રતીલાલ ભવાનજી મકવાણાના
પત્ની, સ્વ. દેવજી વેલજી વાગેલા (નખત્રાણા)ના પુત્રી,
દક્ષાબેન (જાગૃતિ), રાજેશ મારૂ (ડોમ્બીવલી),
મનીષાબેન રીતેશ મારૂ (આદિપુર), અનિલભાઇ તેમજ સ્વ.
મુકેશના માતા, જિજ્ઞાબેનના સાસુ, યશ્વી,
વૈશ્વીના દાદી, યશ, ટ્વીન્કલ,
હર્ષ, ઓમ, ભાગ્યશ્રીના દાદી,
રિદ્ધિના નાની તા. 14-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2025ન સોમવારે દુજાપર પાટીદાર સમાજવાડીમાં
4થી 5 વાગ્યે.
નાગલપર (તા. માંડવી) : રીના દીપક રાબડિયા (ઉ.વ.27) તે દીપક પરબત રાબડિયાના પત્ની, પરબત ધનજી રાબડિયા (સ્વામિનારાયણ શેરડી હાઉસ)ના પુત્રવધૂ, પ્રેમીલા, રાધિકા, દિનેશ, વસંતના ભાભી, દર્શન, ધાનીના માતા, કાનબાઇ ધનજી રાબડિયાના પૌત્રવધૂ તા. 17-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-5-2025ના સોમવારે સવારે 7થી 8, ભાઇઓનું નાગેશ્વર મહાદેવ મંદિરે, બહેનોનું નિવાસસ્થાને.