ભુજ : મૂળ નાની ખાખરના મ.ક.સ.સુ. રામજી રવજી ડાભી (ઉ.વ. 82) તે સ્વ. ગોમતીબેન રવજીના પુત્ર, સ્વ. રમીલાબેનના પતિ, હિતેષ, ભાવના, મિનલના પિતા,
નંદના દાદા, અતુલકુમાર (મોરબી), ધર્મેશકુમાર (ભુજ), બીનાબેનના સસરા, સ્વ. કુંવરબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. પુષ્પાબેનના ભાઇ, સ્વ. અવિચળ બચુ, સ્વ. લીલાધર ભચુ, સ્વ. પ્રેમજી ભચુના કાકાઇ ભાઇ,
ધીરજલાલ, મણિલાલ, વસંતલાલ,
પોપટલાલ, સ્વ. લક્ષ્મીચંદ, ઇશ્વર, સ્વ. ગૌતમ, સ્વ. હરિલાલના
કાકા, સ્વ. મંગળાબેન નાનજી (માંડવી)ના જમાઇ, જયાબેન, સ્વ. ઇન્દુબેન, મંજુલાબેન,
નિતાબેનના બનેવી, વિધિ, નિશીના
નાના, પોપટલાલ ગોવિંદજી (અંજાર)ના વેવાઇ તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-5- 2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર,
ભુજ ખાતે.
ભુજ : ખલીફા હાજી નઝીર ઉમર (પાણી પુરવઠાના માજી ડ્રાઇવર) (ઉ.વ.
75) તે મ. ઉમર જુમ્માના પુત્ર, સમીર, શકીલના પિતા,
સાફીલ, સાહિદ, સાલીકના દાદા,
અકબર, મ. આયસુબેન ઇશા (ખોંભડી), મ. રુકિયાબેન લતીફ (ગુંદિયાળી), મ. ઝરીનાબેન અલીમામદ
(ઘડુલી), મ. શમશુબેન નૂરમામદ (નુંધાતડ), મ. હમીદાબેન આમદ (સલાયા), તાહેરાબેન ઓસમાણ (સલાયા),
મ. હાજીઅનવર કાસમ, મ. જુસબ કાસમ, રફીક કાસમ, મ. મહેબૂબ કાસમ, સાદીક
કાસમ, દિલાવર કાસમના ભાઇ, અબ્દુલ ઇશા (ખોંભડી),
ઇમ્તિયાઝ હાજી ફકીરમામદ (આણંદસર)ના સસરા, લોઢિયા
મ. આધમ અદ્રેમાન (માંડવી)ના જમાઇ, મ. મામદભાઇ (રામાણિયા),
શમસુદ્દીનભાઇ (ઘડિયાળી), રોશનઅલીભાઇ (મસ્કત)ના
બનેવી, મ. અબ્બાસભાઇ (મુંબઇ), મ. ઇશાકભાઇ
(લખપત), હાજી જુમ્મા ઇશા નોડે (ભુજ)ના સાઢુભાઇ, આશિફ, ઇકબાલ, અલીમ, ફરહાનના નાના તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-5-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 માંજોઠી સમાજવાડી, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.
લખપત : કુંભાર ઇલિયાસ હારૂન (ઉ.વ. 85) તે મામદ રમધાન, મામદ રસીદના પિતા તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-5-2025ના ગુરુવારે લખપત મસ્જિદ ખાતે.
ડોમ્બીવલી (મુંબઇ-ઇસ્ટ) : મૂળ નખત્રાણાના ઠક્કર દરિયાલાલ નરશી
પલણ (ઉ.વ. 73) તે સ્વ. કસ્તૂરબેન નરશીના પુત્ર, સ્વ. જયાલક્ષ્મી મંગલદાસ (વાલજી) ગણાત્રાના
જમાઇ, જ્યોત્સનાબેનના પતિ, ભાર્ગવ,
પાયલબેનના પિતા, અશ્વિનીબેનના સસરા, વરૂણભાઇના નાના, મીરેયાના દાદા, ભાવનાબેન હિમાંશુ તન્ના, કલ્પનાબેન મહેન્દ્રભાઇ ઠક્કરના
બનેવી, દિનેશભાઇ, વિનુભાઇ, કિશોરભાઇના કાકાઇ ભાઇ, સ્વ. દમયંતીબેન, શકુંતલાબેન, સતીશના ભાઇ તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-5-2025ના
સાંજે 4થી 6 સ્વામિનારાયણ મંદિર, બીજા માળે, રાજાજી પથ, ડોમ્બીવલી-ઇસ્ટ
(મુંબઇ) ખાતે.