ભુજ : ગં.સ્વ. વિશ્વાબેન (ઉ.વ. 89) (લીંબડીવાળા) તે સ્વ. લક્ષ્મીકાંત
ઝવેરીલાલ શાહના પત્ની, ધીરેન (શાહ
ટાયર્સ), જિજ્ઞેશ (શાહ ફાઇનાન્સ), ડિમ્પલના
માતા, ધરીત્રી ધીરેન શાહ, રૂપા જિજ્ઞેશ
શાહ, નીલેશ છાયાના સાસુ, સ્વ. લાડુબેન ભગવાનજી
છાબાણી (માંડવી)ના પુત્રી, શશિકાંતભાઇ (અમદાવાદ), મણિકાંતભાઇ (હૈદરાબાદ), સ્વ. વિજયાબેન, સ્વ. રંજનબેન, માલતીબેન (જોરાવર નગર)ના બહેન,
સહેલી, પ્રિયંકા, તનીષાના
દાદી, જીનલ, કિંજલના નાની, ભાવેશભાઇ (મુંદરા)ના દાદીસાસુ, સ્વ. નટવરભાઇ,
સ્વ. જગદીશભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. ચંપકબેન (ઇન્દોર), સ્વ. દમયંતીબેન (કોલકાતા),
સ્વ. કુસુમબેન (ભુજ), સ્વ. જ્યોતિબેન મોહનભાઇ શાહના
ભાભી તા. 21-5-2025ના
અવસાન પામ્યા છે.
ભુજ : કંચનબેન ગોહિલ તે સ્વ. વિનોદભાઇ ધનજીભાઇ ગોહિલ (એ.એસ.આઇ.)ના
પત્ની, દીપક ગોહિલ (સિંચાઇ વિભાગ), (મીરા) નીતા વિમલભાઇ પરમાર (કે.એલ.ટી.પી.એસ. પાનધ્રો)ના માતા, પ્રિયંકા તથા સ્વ. વિમલભાઇ પરમાર (કે.એલ.ટી.પી.એસ. પાનધ્રો)ના સાસુ,
શ્રેયા, હરિવંશના દાદી, વૈકુંઠના
નાની, સ્વ. પાર્વતીબેન ધનજીભાઇ ગોહિલના પુત્રવધૂ, સ્વ. કરસનજી દેવાજી ચાવડા (રોહા સુમરી)ના પુત્રી, સ્વ.
ભાણજીભા ચાવડા, સ્વ. બચુબેન મકવાણા, લીલાવતીબેન
ચૌહાણ, મંજુલાબેન પરમાર, નર્મદાબેન મકવાણાના
બહેન, ઉષાબેન રજનીકાંતભાઇ પરમાર (અંજાર)ના વેવાણ તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-5- 2025ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી નગર, ભુજ ખાતે.
ભુજ : મચ્છુ કઠિયા સઈ સુતાર દિલીપ ડાહ્યાલાલ સોલંકી (ઉ.વ. 55) તે સ્વ. ડાહ્યાલાલ રામજી (ભચાભા)
સોલંકીના પુત્ર, સ્વ. લાધીબેન રામજી સોલંકીના
પૌત્ર, બકુલ, ભૂપતના ભાઈ, માલતીના જેઠ, દમયંતીબેન નાનાલાલ સોલંકી (ભુજ),
હંસાબેન ભરતભાઈ સોલંકી (અંજાર), રાજેશ્રી જયેન્દ્ર
સોલંકી (ભુજ), સાધનાબેન ધીરજલાલ સોલંકી (અંજાર), મંજુબેન
(દુધઈ), મધુબેન (અંજાર), સ્વ. મંગળાબેન
(અંજાર)ના ભત્રીજા, ભવ્યના મોટાબાપા, મુકેશ,
પ્રકાશ, નીલેશ, આશિષ,
રાજેન્દ્ર, ધવલ, રંજન દિલીપ
સોલંકી (ભુજ), કુંજલ વિનોદ પરમાર (ભુજ), મોહિની મૂળજી મોઢ (રવાપર), રીના સંજય પરમાર (મુંબઈ),
પ્રીતિ રાજેશ પીઠડિયા (મુંદરા), જાગૃતિ કૈલાશ પરમાર
(ગાંધીધામ), ફાલ્ગુની સચિન પરમાર (મુંબઈ)ના કાકાઈ ભાઈ, શીતલ,
સેજલ, પ્રિયા, દીક્ષિતા,
ધારાના કાકાઈ જેઠ તા. 20-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5- 2025ના સાંજે 5થી 6 મિસ્ત્રી સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.
ભુજ : ફાતમા બાબુ કોલી (ઉ.વ. 60) તા. 24-4-2025ના અવસાન પામ્યા છે.
ગાંધીધામ : મૂળ મીંદિયાળાના ભાણબાઇ (ઉ.વ. 61) તે રોશિયા ભીમજી વેલજીના પત્ની, સ્વ. સુમાર, પેથાભાઇ,
પબાભાઇના ભાઇના પત્ની, મેગબાઇ, નાનબાઇ, પુરબાઇ, લક્ષ્મીના ભાભી,
ધીરજ, શાન્તુ, માયા,
સ્વ. પારૂ, ભારતીના માતા, સ્વ. વાલાભાઇ ધેડા (નાગલપર)ના પુત્રી તા. 18-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગઇ છે. સાદડી મકાન નં. 573, જગજીવનગર, ગાંધીધામ ખાતે.
અંજાર : હાલે ગાંધીધામના મધુકાંત ચત્રભુજ સોમૈયા (શેઠિયા) તે
સ્વ. પ્રેમાબેન ચત્રભુજ પ્રાગજી સોમૈયા (પાટલાવાળા)ના પુત્ર, સ્વ. જગજીવન પ્રાગજી શેઠિયાના ભત્રીજા,
રસીલાબેનના પતિ, સ્વ. શાંતિલાલ વિશનજી ગણાત્રા
(મુંબઇ)ના જમાઈ, મીરાબેન કમલેશભાઈ ઠક્કર, આશિષ (પિન્ટુ), કપિલના પિતા, સ્વ.
જેન્તીભાઈ, સુરેશભાઈ, નરેન્દ્રભાઈ સોમૈયા,
સ્વ. શાંતાબેન મોહનલાલ દૈયા, સ્વ. રતનબાળાબેન પ્રતાપભાઈ
ચોથાણી (મુંબઇ), ગં.સ્વ. ત્રિવેણીબેન ખીમજીભાઈ પાદરાઈ,
ચંદ્રબાળાબેન જયરામદાસ દૈયા (ચાંદુબેન), ગં.સ્વ.
પુષ્પાબેન દિનેશભાઈ રાચ્છ (મુંબઇ)ના ભાઈ, ગં.સ્વ. સરસ્વતીબેનના
દિયર, મંજુલાબેન, સોનલબેનના જેઠ,
કમલેશ ઠક્કર (કે. એમ. ઠક્કર એન્જિનિયર-ગાંધીધામ), દીપાબેન, કલ્પનાબેનના સસરા, ક્રિશા
તથા તેજના દાદા, વેદ, વંશના નાના,
ધર્મેશ (લંડન), નરેશ (ભુજ), નીપા, વિશાલ, બ્રિટી (ઓસ્ટ્રેલિયા),
કુશલના મોટાબાપા, સ્વ. જયંતીભાઈ, મધુભાઈ ગણાત્રા (મુંબઈ), ગં.સ્વ. ઇન્દુબેન નરોત્તમભાઈ
અનમ, ગં.સ્વ. જયાબેન હરીશભાઈ ચોથાણી, કોકિલાબેન
પ્રકાશભાઈ જેસંગના બનેવી તા. 20-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નવા અંજાર ખાતે.
માંડવી : જયશ્રીબેન હેમંત કષ્ટા (ઉ.વ. 56) તે સ્વ. હેમંતભાઇ કષ્ટાના પત્ની, કેશરબેન ભાણજીભાઇ કષ્ટાના પુત્રવધૂ,
ભાવિનના માતા, પુષ્પાબેન માવજીભાઇ ઝાલાના પુત્રી
તા. 20-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-5-2025ના સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.
માધાપર-નવાવાસ (તા. ભુજ) : ભારતીબેન વ્યાસ (ઉ.વ. 67) તે મહેન્દ્રભાઇ ચૂનીલાલ વ્યાસના
પત્ની, સ્વ. મુક્તાબેન ચૂનીલાલ પ્રાગજી વ્યાસના પુત્રવધૂ,
મેહુલ તથા દર્શનાબેન (જિજ્ઞા)ના માતા, દીપ્તિબેન
તથા દીક્ષિત પાઠક (માંડવી)ના સાસુ, દિશા તથા ન્યાશાના દાદી,
યશ્વીના નાની, હર્ષિલના મોટા દાદી, સ્વ. લક્ષ્મીબેન હરિપ્રસાદ પંડયા (અંજાર)ના પુત્રી, સ્વ.
જયાબેન શાંતિલાલ જોષી (મુંદરા), વિનોદભાઇ ચૂનીલાલ વ્યાસ,
સુશીલાબેન ઉમેષ પંડયા (અંજાર), નિર્મણાબેન ભરતભાઇ
જોષી, જયશ્રીબેન દિનેશભાઇ ભટ્ટના ભાભી, નિતાબેન વ્યાસના જેઠાણી, કનકભાઇ પંડયા, અનિલભાઇ પંડયા, મુકેશભાઇ પંડયા, સ્વ. કૈલાશ, દર્શન, દીપકના બહેન,
ઇન્દુબેન, મૃદુલાબેન (મધુ), નીતાબેનના નણંદ, અક્ષય તથા વિરાજના મોટા મમ્મી,
હેન્સી તથા અપેક્ષાના મોટા સાસુ તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 વાગડ સાત ચોવીસી જૈન સમાજવાડી, કચ્છમિત્ર કોલોની સર્કલ પાસે, નારાયણવાડી (ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી પાછળ), માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નિરોણા (હાલે જેતસર-રાજસ્થાન) ભાનુશાલી
ભાનુબેન રામચંદ કટારમલ (ઉ.વ. 52) તે ગં.સ્વ.
સેજબાઈ વલમજીભાઈ નંદા (નિરોણા)ના પુત્રી, રસીલાબેન, ગીતાબેનના મોટા
બહેન, કાનજીભાઈ હીરજીભાઈ નંદા (નિરોણા હાલે માધાપર)ના કાકાઇ બહેન,
સ્વ. જખુભાઈ મીઠુભાઈ ગજરા (હનુમાનનગર લોરિયા)ના દોહિત્રી, ભીમજી જખુભાઇ, લખમશી જખુભાઇ (લોરિયા)ના ભાણેજી,
ભાવેશ, અર્જુન, મેહુલના ફઈ
તા. 20-5-2025ના રાજસ્થાન ખાતે અવસાન પામ્યા
છે. સાદડી માવિત્ર તેમજ નાનાણા પક્ષ તરફથી તા. 23-5-2025ના શુક્રવારે સવારે 9થી 3 કોમ્યુનિટી
હોલ, પારસનગર, નવાવાસ,માધાપર ખાતે.
અજરખપુર (તા. ભુજ) : ખત્રી સબીહાબાનુ (ઉ.વ. 17) તે ખત્રી સાદિક હુસેન પાંધીના
પુત્રી, મોહમ્મદ શાહિદના બહેન, હનીફ પાંધી (ભુજ), રફીક પાંધી (અજરખપુર), ફરીદઅહેમદ (ભડલી)ના ભત્રીજી, મ. હસણ હાસમ (ભડલી)ના દોહિત્રી
તા. 20-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-5- 2025ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે મદની મસ્જિદ, અજરખપુર ખાતે.
સુમરાસર (તા. ભુજ) : ચાડ રણછોડ ભારમલ (ઉ.વ. 48) તે સ્વ. મેઘીબેન ભારમલ ચાડના
પુત્ર, પારૂબેનના પતિ, વેજીબેન
તથા દામજીભાઇના ભાઇ, ડાંગર હીરા રૂપા (પટેલ)ના જમાઇ, રણછોડ, ત્રિકમ, હરિના બનેવી,
નંદવીરના કાકા, લક્ષ્મીના પિતા તા. 20-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
ઢોરી (તા. ભુજ) : ગોપાલભાઇ જીવાભાઇ મેરિયા (મેતર) તે સ્વ. વેલાભાઇના
ભાઇ, મેઘીબેનના પતિ, રણછોડભાઇ,
રાજેશભાઇ, સમીબેન, કંકુબેનના
પિતા, સ્વ. સામજીભાઇ તથા પ્રેમજીભાઇ (પી.જી.વી.સી.એલ.)ના સસરા,
નેહાબેન, ભૂમિબેન, નિરમલભાઇ,
અનમોલના દાદા તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. તા. 24-5-2025ના સાંજે આગરી તથા તા. 25-5-2025ના રવિવારે સવારે 6થી 8 પાણી (ઘડાઢોળ).
ગઢશીશા (તા. માંડવી) : હાલે ગાંધીધામ જાડેજા ખાનજી જેઠુજી (ઉ.વ.
65) તે સ્વ. જેઠુજી હમીરજીના પુત્ર, સતુભા, પ્રવીણાસિંહ,
વસુબા, પ્રભાતબાના પિતા, વાધા દીપકાસિંહ નાનુભા (સુખપર), સોઢા સુરેન્દ્રાસિંહ
વંકાજી (ધાવડા નાના)ના સસરા, વાઘેલા જગતાસિંહ શિવુભા (ઉખલોડ)ના
જમાઈ, સ્વ. રામસંગજી, સ્વ. સુજાજી,
સ્વ. પ્રતાપાસિંહ, સ્વ. કેશુભા, સ્વ. જાલુભાના ભત્રીજા, સ્વ. ખેંગારજી જેઠુજી,
લાખિયારજી, વાઘજી, સરદારાસિંહ,
કનુભા જીતુભા, રાધુભા જીતુભાના ભાઈ, નથુભા રામસંગજી, અમરસંગજી, સ્વ.
ગોવિંદજી, તેજમાલજી સુજાજી, રાજુભા કેશુભા,
કનુભા પ્રતાપાસિંહ, રાજુભા વેલુભા, હરિસંગજી કારૂભા, નવલાસિંહ ભીમજીના કાકાઈ ભાઈ,
પથુભાના ભત્રીજા, નારાણજી, નટવરાસિંહ (મરીન પોલીસ મુંદરા), મહેન્દ્રાસિંહ (પદ્ધર
પોલીસ સ્ટેશન)ના કાકા, અમરાસિંહ, સતુભા,
હિતયરાજાસિંહ, દિવ્યરાજાસિંહ, નારાણજી, રૂપરાજાસિંહ, નટવરાસિંહના
દાદા તા. 21-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા તા. 24-5-2025ના શનિવારે સાંજે 4થી 6 અને દસાવ
તા. 30-5-2025ના શુક્રવારે અને બારમું (ઘડાઢોળ)
તા. 1-6-2025ના રવિવારે નિવાસસ્થાને શક્તિનગર, રામદેવપીર મંદિરની બાજુમાં, ગઢશીશા ખાતે.
કોજાચોરા (તા. માંડવી) : ગાંગબાઇ સંગાર (ઉ.વ. 67) તે સ્વ. માનબાઇ નાથાભાઇ અલૈયાભાઇના
પુત્રવધૂ, ભર્યા કેશરભાઇના પત્ની, રમેશ, શિવજી, હાંસબેન, જસુબેનના માતા, દેવજી, મેઘરાજ,
જખુભાઇ, મંગલભાઇ, લાખાભાઇ,
ભીમજીભાઇ, રામજીભાઇ, સ્વ.
વાલજીભાઇ, સ્વ. રામજીભાઇના ભાભી, કારૂભાઇના
કાકી, ગોવિંદ, રાજેશ, અરવિંદ, ભવાનજી, રામજી,
રમેશ, રાજેશના મોટીમા, પ્રવીણા,
પ્રિયા, મિનલ, રામજીના દાદી,
ભચીબેન, માલાભાઇ ધનજી (પીપરી)ના સાસુ, સ્વ. ગાભાભાઇ ગગાભાઇ પ્યાજી (વાડાસર)ના પુત્રી, સ્વ.
રામજીભાઇ, વેરસીભાઇ, કલ્યાણભાઇના બહેન તા.
21-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 22, 23, 24 સુધી નિવાસસ્થાને.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : અશોક મોખા (ઉ.વ. 27) તે સ્વ. રતનબેન ખીમજી મોખાના
પૌત્ર, જયાબેન દેવજીભાઇ (નિવૃત્ત આર્મી)ના પુત્ર,
રણજિતભાઇ, કાનજીભાઇ, સ્વ.
વિનોદ, સ્વ. કલાબેન પ્રેમજીભાઇ ખટાણા (ભદ્રેશ્વર), ચંપાબેન જેન્તીલાલ મકવાણા (વાંકી), ઝવેરબેન કિશોર મકવાણા
(વાંકી), ચંદ્રિકાબેન જયેશ રાઠોડ (નાની ખાખર), સ્વ. વાલજીભાઇ, સ્વ. લખમણભાઇ, સ્વ.
હરિભાઇ, સ્વ. રણછોડભાઇ, સ્વ. ભવાનભાઇ,
સ્વ. પ્રેમજીભાઇ, ભાણજીભાઇ, મંગુભાઇના ભત્રીજા, બિપીન, રાજેશ,
જોગેશ, સરલાબેન રાઠોડ (દેશલપર કંઠી), જયશ્રીબેન દૈયા (વિંઝાણ), ઉજાબેનના ભાઇ, આશિષભાઇ રાઠોડ (નિ. આર્મી-દેશલપર), કમલેશ દૈયા (વિંઝાણ)ના
સાળા, સ્વ. ગોપાલ મોખા, સ્વ. દામજીભાઇ મોખા,
સ્વ. ગગુભાઇ મોખા, સ્વ. પ્રાગજીભાઇ મોખાના પૌત્ર
તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-5-2025ના શુક્રવારે સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) : ગોહિલ હરિસંગજી સગરામજી (ઉ.વ. 70) તે દશરથસિંહના પિતા, મનુભા હોથીસંગજી સમા, ગોપાલજી જાદવજીના મામા તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. બારમાની વિધિ તા. 2-6-2025ના, સાદડી તા. 21, 22, 23-5-2025ના (ત્રણ દિવસ) નિવાસસ્થાન
ગોગરી ફળિયા, મોટા કપાયા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : કાનાભાઇ (ઉ.વ. 34) તે સ્વ. રબારી વેલા ગગુના પુત્ર, માધુબેનના પતિ, મંગલ,
સોનીબેન કાંયાભાઇ (દેવપર ગઢ)ના ભાઇ, સોનીબેન જીવાભાઇ
(ગડા), જશીબેન સુરાભાઇ (ગડા), રાજુબેન જીવણભાઇ
(વાંઢ), હરખુબેન નથુભાઇ (સાંગનારા), વેલા
બિજલ, વેરશી હભુ, પેના હભુના ભત્રીજા,
મંગલ કરમશી રબારી (વ્યાર)ના જમાઇ તા. 21-5-2025ના અવસાન પામ્યા છે.
નાની અરલ (તા. નખત્રાણા) : જાડેજા લક્ષ્મીબા ભરતસિંહ (ઉ.વ. 26) તે ભરતસિંહ મગનસિંહના પત્ની, મગનસિંહ રાસુભાના પુત્રવધૂ, અનિરુદ્ધસિંહના માતા, ચતુરસિંહ, મહેન્દ્રસિંહ, રણજિતસિંહ, બાલુભા,
નગુભા, દેશળજીના કાકાઇ પુત્રવધૂ, જુવાનસિંહના નાના ભાઇના પત્ની, પ્રહલાદસિંહ દશરથસિંહ,
ખેતસિંહ, પાબુસિંહના ભાભી, સોઢા દીપસિંહ ગુલજી (મેવાનગર-પદ્ધર)ના પુત્રી તા. 19-5-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ
તા. 27-5- 2025ના મંગળવારે સવારે નિવાસસ્થાને
અજોરિયાવાસ, નાની અરલ ખાતે. સાદડી નિવાસસ્થાને.
ચોપડવા (તા. ભચાઉ) : વચનબા (ઊવામા) તે સ્વ. ખોડુભા મોબતસંગ જાડેજાના
પત્ની, મંગલસિંહ, સુરેન્દ્રસિંહ,
સ્વ. સિદ્ધરાજસિંહના ભાભુ, પુષ્પાબા, હંસાબા, ભરતસિંહ, જયેન્દ્રસિંહ,
અનિરુદ્ધસિંહ (હકુભા), ધર્મેન્દ્રસિંહ (ટપુભા),
દિલીપસિંહના માતા, ભૂપેન્દ્રસિંહ, ધર્મપાલસિંહ, હકુમતસિંહ, ગિરિરાજસિંહ,
બ્રિજરાજસિંહના મોટા દાદી, મયૂરસિંહ, મહિપાલસિંહ, મીતરાજસિંહ, પરાક્રમસિંહ,
ચંદ્રદીપસિંહ, યશદીપસિંહના દાદી તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું
(લૌકિક વ્યવહાર) દરબારગઢ, ચોપડવા,
તા. ભચાઉ ખાતે.