• સોમવાર, 21 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ધનાવાડા (તા. અબડાસા)ના જોષી શંભુરામ જેઠા (ઉ.વ. 82) તે સ્વ. રામાબાઇ કરસનદાસના પુત્ર, પાર્વતીબેનના પતિ, સાવિત્રીબેન (સુડધ્રો), જિતેન્દ્રભાઈ (નખત્રાણા), જનકભાઈ (ફોરેસ્ટ ભુજ)ના પિતા, પરસોત્તમ, સ્વ. રામજીભાઈ, સ્વ. લક્ષ્મીશંકર, જાદવજીભાઈ, સ્વ. મૈયાબાઇ (રામપર અબડા), સ્વ. જશોદાબેન (મુંબઈ)ના ભાઈ, પાર્થ, પ્રણવ, સ્મિત, જિજ્ઞાબેન (ગુંદિયાળી), માધવીબેન (નલિયા), દીપ, કુશ, જીત, વીરના દાદા, દમયંતીબેન, પલ્લવીબેન, સ્વ. મોહનલાલ, મનીષા, જાગૃતિના સસરા, પરેશ, પ્રશાંત, અનિલ, અશોક, પ્રફુલ્લાબેન (નલિયા), મીતાબેન (ભવાનીપર), ચંદ્રિકાબેન (કેરા), જ્યોત્સનાબેન (મુંબઈ), ભારતીબેન (કોઠારા), પવિત્રાબેન (અંજાર), દીપાબેન (ગાંધીધામ), મુક્તાબેન (ધમડકા), મિત્તલબેન (જામનગર)ના મોટા બાપુ, નિધિ, નમ્રતા, માનસીના દાદાજી સસરા, નરેશ, મનીષ, યોગિતા (ભુજ)ના નાના, સ્વ. જીવરામ ખીમજી રાડિયા (રામપર અબડા)ના જમાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. માવજીભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. પ્રવીણાબેન, સ્વ. નર્મદાબેન, લીલાવંતીબેનના બનેવી તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-7-205ના રવિવારે સાંજે 4થી 5 બ્રહ્માંડ વિલા સોસાયટી, હિલગાર્ડન રોડ ભુજ ખાતે. 

નખત્રાણા : હંસાબેન લીંબાણી (ઉ.વ. 93) તે લાલજી અરજણના પત્નીભગવાનદાસ (ભરૂચ), ધરમશીભાઇ, રમેશભાઇ (ભરૂચ), પાર્વતીબેન હરિલાલ (સવાસલા કંપા), રાધાબેન, સ્વ. મનસુખ પટેલ (સુરત), લીલાબેન પ્રભુદાસ પટેલ (મુંબઇ-થાણા)ના માતા, લક્ષ્મીબેન, કાંતાબેન, નર્મદાબેનના સાસુ, નીતેશભાઇ (ગોરેગાંવ), નીલેશભાઇ (ભરૂચ), ભાવિકભાઇ (ભરૂચ), ચિરાગ, ચેતન, બકુલાબેન (સુરત), ડિમ્પલબેન (મનણગડ), કિરણબેન (નખત્રાણા), કાજલબેન (બાડોલી), વંદનાબેન (વાપી), ચંદ્રિકાબેન (સુરત)ના દાદી, ધર્મિષ્ઠાબેન, હીરલબેન, નયનાબેનના દાદીજી, શિવાંગીબેન, સાશીકાબેન, ધ્રુસીલ, ક્રિયાન્સના પડદાદી અવસાન પામ્યા છે. સાદડી તા. 21-7-2025ના સોમવારે સવારે 8.30થી 10.30 નખત્રાણા પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મોગલ આધમ ઇબ્રાહીમ (ઉ.વ. 70) તે મોગલ સિધિક, આમદના પિતા, મ. ઇબ્રાહીમ દાઉદના પુત્ર, મ. સલેમાન, સતાર, ઉમરના ભાઇ, મોગલ ઇસ્માઇલ (નિરોણા), મ. હુસેન ભટ્ટી, અનવરહુસેન, ભટ્ટી અબ્દુલ (ભુજ), મોગલ સતાર, ઓસમાણના મામાઇ ભાઇ, મોગલ કાદરના ફઇયાઇ ભાઇ, મોગલ નૂરમામદના કાકાઇ ભાઇ, ભટ્ટી ઇસ્માઇલ (રામાણિયા), મ. સોતા જાફર (ભુજ)ના વેવાઇ, જુણેજા રજાક, બલોચ સુમારના સસરા, ઉનડ અબ્દુલ, ઇબ્રાહીમ, આદમ, લિયાકત (ભુજ)ના બનેવી, મોગલ આરીશ, આઇશના દાદા, સોતા ઇમરાન, મોગલ ઇમરાનના મોટા બાપા તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-7-2025ના સોમવારે સવારે 10થી 11 માધાપર મુસ્લિમ જમાતખાના ખાતે. 

આમારા (તા. નખત્રાણા) : કંકુબેન આહીર (ઉ.વ. 28) તે ગોપાલભાઇ વિસાભાઇના પત્ની, હરેશ, સંગીતા, વનીતા સંજયભાઇ (મદ્રાસ)ના ભાભી, વસંતભાઇ રતાભાઇ છાંગા (ઐયર)ના પુત્રી તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આમારા ખાતે. 

જખૌ (તા. અબડાસા) : સંગાર હુસેન મુસા (ઉ.વ. 62) તે અલી અને હાજીના ભાઇ, અબ્બાસ, મુસાના મોટા બાપા, ઓસમાણ આમદ, સાલે આમદ, ઇસ્માઇલ આમદ (બાંભડાઇ)ના કાકાઇ ભાઇ, હાજી ઓસમાણ, અબ્દુલ, ઇસ્માઇલ (મૌલાના), ઉમર, અદ્રેમાનના મામા તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-7-2025ના રવિવારે 10.30 વાગ્યે જામા મસ્જિદ ખાતે.  

મુંબઇ/મુલુંડ : મૂળ કચ્છ વરાડિયાના હીરાચંદ પીતાંબર ડાઘા (ઉ.વ. 78) તે હિતેશ, કૈલાસ, સ્વ. નીલમના પિતા, કોમલના સસરા, સ્વ. વનીતાબેનના પતિ, સ્વ. હીરબાઇ વિસનજી નાગડા (જખૌ)ના જમાઇ, ફાલ્ગુની, વંશિકાના દાદા, સ્વ. જમકુબાઇ, જવેરબાઇ, ચંદનબાઇ, મંજુલાબેન, જેવંતી, ઠાકરશી, શાંતિલાલ, રાજેન્દ્રના ભાઇ, દેવેન્દ્ર, ડો. વીરચંદ, કાંતિલાલ, રાજકુમાર, આશાબેનના બનેવી તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. 20-7-2025ના બપોરના 3.30થી 5 જીવરાજ ભાણજી હોલઅશોકનગર, જે. એન. રોડ, મેહુલ સિનેમાની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ) ખાતે.

મુંબઇ : કપાયા (તા. મુંદરા)ના શીલાબેન જેન્તીલાલ જેઠાલાલ મામણિયા : (ઉ.વ. 63) તે જેન્તીલાલ જેઠાલાલના પત્ની, રતનબેન જેઠાલાલના પુત્રવધૂ, પીયૂષના માતા, વૈષ્ણવીના સાસુ, લાખાપુર પ્રભાબેન મેઘજી કુંવરજી શેઠિયાની પુત્રી, ક્રિશાંગ, શ્રીવીના દાદી તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા શનિવારે સવારે તા. 19-7-2025ના 10.30 વાગ્યે  નિવાસસ્થાન, 402 હિના પ્રેસિડેન્સી, મંગલનગર સરપ્રતાપ સર નાઈક ઓફિસની બાજુમાં, હાટકેશ જીસીસી ક્લબની બાજુમાં, મીરા રોડ (ઇસ્ટ)થી નીકળશે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સંપર્ક : પીયૂષ - 79001 62172, વૈષ્ણવી - 75067 25635. 

અંજાર : મૂળ રાપરના મોહનલાલ માણેક (ઉ.વ. 75) તે પરસોત્તમ ચત્રભુજ માણેકના પુત્ર, સ્વ. ઇશ્વરલાલ માનસંગ, સ્વ. ગણેશભાઇ માનસંગના ભત્રીજા, મૂળજીભાઇ, સુરેશભાઇ, સ્વ. ગોદાવરીબેન દયાળજી કારિયા, સ્વ. પ્રેમીલાબેન કરશનદાસ રામાણી (ભુજ), સ્વ. ઉર્મિલાબેન ગિરીશભાઇ કાથરાણી (ભચાઉ), હેમલતાબેન પ્રવીણભાઇ મિરાણી (માધાપર), સ્વ. રેખાબેન સુરેશભાઇ પોપટ (રાપર)ના ભાઇ, નથુલાલ ફૂલચંદ મિરાણી (અંજાર)ના ભાણેજ, શાંતાબેન મૂળજીભાઇના દિયર, કમળાબેન સુરેશભાઇના જેઠ, મુકેશ, ઘનશ્યામ, લતાબેન મોહનલાલ સોનીના કાકા, કોમલબેન મેહુલભાઇ સોનેતા (ભચાઉ), જીનલબેન હેમાંશુ પૂજારા (માધાપર), મોહિતના મોટા બાપા તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2025ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર દેવજી કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

અંજાર : ધાપુબેન ભુરાજી આદિવાલા (ઉ.વ.95) તે સીતાબેન કાંતિલાલ આદિવાલા, લતાબેન રમેશભાઇ આદિવાલાના માતા, કમળાબેન નરેશભાઇ ચાવારિયા, મંજુબેન અશોકભાઇ ચૌહાણ, ગીતાબેન દાસુજી પરમારના સાસુ, તારાબેન રાજેશ આદિવાલા, પારૂલબેન ભાવેશ આદિવાલા, મનીષાબેન વિજયભાઇ આદિવાલા, પીન્ટુભાઇ, હિરલબેન અજયભાઇ આદિવાલાના દાદી, આનંદ, હર્ષ, ચિરાગ, વિધિ, વૈષ્ણવી, પલક, તનુ, નિયતિ, જીનું, જોયા, ખુશાલ, વૃંદાના પરદાદી તા. 18-7-2025 અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-7-2025ના દેવળિયા નાકા રામદેવપીર મંદિર પાસે, વાલ્મીકી ભવન અંજાર મધ્યે સાંજે 5થી 6. 

અંજાર : લક્ષ્મીબેન (ઉ.વ.86) તે જમનાદાસ માધવજી ભીંડેના પત્ની, સ્વ. ગીતાબેન, નીતિનભાઇ, ધીરજના માતા, સ્વ. વિજયભાઇ સોતા, મંજુલાબેન, વર્ષાબેનના સાસુ, કવિતા, વિનય, પ્રણવ, પ્રતિકના દાદી, જીગરભાઇ કોડરાણી, અદિતીના દાદી સાસુ, ક્રિષ્ના, વિનીતના નાની, અજીતભાઇના નાની સાસુ, સ્વ. ચત્રભુજ, સ્વ. મોહનલાલના નાના ભાઇની પત્ની, મંગલજીભાઇ, સ્વ. ગીરધરલાલ, લક્ષ્મીદાસ, જીતુભાઇ, સ્વ. કેસરબેન જમનાદાસ માનસતાસ્વ. મણીબેન લક્ષ્મીદાસ શેઠિયા, સ્વ. સરસ્તીબેન, વસંતભાઇના ભાભી, સ્વ. કસ્તુરબેન, સ્વ.ઓધવજી મહિધરના પુત્રીસ્વ. બાબુભાઇ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. અમૃતલાલ, સ્વ. મધુબેન, સ્વ. ઇન્દીરાબેન, ભગવાનદાસ તથા હર્ષાબેનના બેન તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-7-2025ના સોમવારે સાંજના 5થી 6 રઘુનાથજીના મંદિર સવાસર નાકા મધ્યે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી) 

ગાંધીધામ : મૂળ ભદ્રેશ્વર (તા. મુંદરા)ના ધર્મકુંવરબા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. મનુભા ઇસરજીના પત્ની, રણવીરસિંહ (રિટાયર્ડ પોસ્ટ અંજાર), રાજેન્દ્રસિંહ (ઇફકો), મહાવીરસિંહ (મારૂતિ ઇલેકટ્રીકલ)ના માતા, વીરેન્દ્રસિંહ ચનુભા, અનિરુદ્ધસિંહ, બળવંતસિંહના મોટા બા, નિર્મળસિંહ, ભરતસિંહ (પૂર્વ સરપંચ ભદ્રેશ્વર), મયુરસિંહ (એક્સ આર્મી), પ્રહલાદસિંહ (જે. એમ. ફાઇનાન્સ), પ્રતિપાલસિંહ (ઇફકો), હર્ષદીપસિંહના દાદી તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 કંડલા કોમ્પ્લેક્ષ ક્ષત્રિય સમાજવાડી, પ્લોટ નં. 14, વાર્ડ 5-બી, આદિપુર ખાતે.

મખણા (તા. ભુજ) : લક્ષ્મણ પ્રેમજી સીજુ (લાલજી) (ઉ.વ.43)  તે લક્ષ્મીબેનના પતિ, ગં.સ્વ. હીમાબેન અને પ્રેમજી રાજા સીજુના પુત્ર, મેઘબાઈ રાજા સીજુના પૌત્ર, દીપક, પાયલશીતલ અરાવિંદ જેપાર (દેવપર યક્ષ)ના પિતા, કાન્તાબેન દિનેશ ભધ્રુ (મથલ), ભાવનાબેન રમેશ લખીયા (રામપર વેકરા), મીનાબેન નાનજી લોંચા (જૂની રાવલ વાડી)ના ભાઈ, રવજી રાજા સીજુ, સ્વ. ખેતશી રાજા સીજુના ભત્રીજા, વાલજી, જગદીશ, લાખા, આચાર, દેવજી, વિશ્રામ, પચાણ ધનજી જેપાર (દેવપરયક્ષ)ના જમાઈ, રવજી, કાનજી, જગદીશના બનેવી તા.18-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા.20-7-2025ના રવિવારે સાંજે આગરી, ઘડાઢોળ પાણી તા.21-7-2025ના સોમવારે  નિવાસસ્થાને મખણા મધ્યે.

રામપર વેકરા (તા. માંડવી) : માંજોઠી લતીબ ફકીરમામદ (ઉ.વ.66) તે હાજરાબાઇ, રમજુ ફકીરમામદના મોટા ભાઇ, અનવરના પિતા, અનસાર, જમીલના દાદા, કાસમ રમજુના મોટા બાપા, મ. ઇસ્માઇલ આમદ, મુસા આમદના ભત્રીજા, હાજી સુમાર અબ્દુલા (કોડકી)ના સાળા, અનવર સુમાર, અઝીઝ લતીબ, સલીમ જુસબના સસરા, શકીનાબેનના પતિ તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-7-2025ના મંગળવારના સવારે 10થી 11 વાગ્યે. નિવાસસ્થાન વેકરા મસ્જિદ ખાતે. 

કોટડા (જ) (તા. નખત્રાણા) : મહેન્દ્રભાઇ વેલાણી (ઉ.વ.38) તે સ્વ. સવિતાબેન પ્રભુદાસભાઇ વેલાણીના પુત્ર, મનજીભાઇ મુળજીભાઇના પૌત્ર, ગં.સ્વ. ભાવિકાબેનના પતિ, યશ, ધૈર્યના પિતા, ગીતાબેન દિનેશભાઇના ભાઇ, મંગલભાઇ, નરેશભાઇ, વેલાબેન (નાશીક), લક્ષ્મીબેન (વડોદરા)ના ભત્રીજા, ભવ્ય, યશ્વીના કાકા તા. 19-7-2025ના રાયપુર (છ.ગ.) મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા. 21-7-2025ના બપોરે 3.30થી 4.30 કોટડા (જ) પાટીદાર સમાજવાડી બસ સ્ટેશનની બાજુમાં.  

આણંદપર (યક્ષ) (તા. નખત્રાણા) : લોન્ચા લક્ષ્મીબેન (ઉ.વ.80) તે લોન્ચા સ્વ. અખૈઇભાઇ ફકુભાઇના પત્ની, છગનલાલ, મોહનભાઇ, રાજેશભાઇ, લીલાબેન બચુભાઇ વાઘેલા (નખત્રાણા), નર્મદાબેન ધનજીભાઇ ગોહીલ (ઉખેડા), મંજુલાબેન નટવરભાઇ રાઠોડ (અંજાર)ના માતા. સ્વ. ડાહીબેન કરસનભાઇ વાઘેલા (નખત્રાણા), સ્વ. ગોમતીબેન જખુભાઇ સોલંકી (રસલિયા), ગંગાબેન વેલજીભાઇ ચાવડા (ફોટડી), સ્વ. શાંતિલાલ ફકુના ભાભી, ચંચલબેન દિનેશભાઇ રાઠોડ (માનકૂવા), મગનલાલ કાનજીભાઇ લોન્ચા (આણંદપર)ના કાકી, ચંદુલાલ, હર્ષદ, કસ્તુર, વર્ષા, મનિષા, ચિંતન, ઉર્વશી, દિયા, પાયલ, હેમલના દાદી, મહેન્દ્ર, નીલેશ, વનિતાબેન, ગીતાબેનના મોટી મા, પદમપુરના ચાવડા સ્વ. શીવ હીરજી, રૂડીબેન હમીરભાઇ રાઠોડ (દુજાપર), વાલબાઇ પચાણભાઇ આઠું (ગઢ), દેમાબેન ભોજાભાઇ લોન્ચા (વિથોણ)ના બહેન તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 22-7-2025ના રાત્રે તથા બારસની ધાર્મિક વિધિ તા. 23/7/2025ના બુધવારે સવારે 10 વાગ્યે પાણી નિવાસસ્થાને બેસણું અને સાદડી નિવાસસ્થાને. 

મોટી ખાખર (તા. મુંદરા) : રાણશી સુરાભાઇ ગઢવી (બાનાયત) (ઉ.વ.70) ) તે રાજબાઈના પતિમાણેક, ધનબાઈ, નાગશ્રી, સભાઈ, સોનબાઇના પિતા, નારાણ, કરશન, કમશ્રી, ગંગાબેનના મોટા બાપા, રાણબાઇ, પૂરબાઈ, પૂનઈ, મેગબાઈના ભાઈ, સ્વ. ભારુભાઈ લધાભાઈ ભૈયા (મોટાભાડીયા)ના જમાઈ તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી સોનલધામ ચારણ સમાજવાડી ખાતે. 

તલવાણા (તા. માંડવી) : પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ ગોહીલ જયાબેન જેન્તીલાલ (ઉ.વ.52) તે જેન્તીલાલ રામજીભાઈના પત્નીસ્વ. ગોદાવરીબેન રામજીભાઈ માવજીભાઈના પુત્રવધુ, શિલ્પા, નેહા (ભુજ), સચિનના માતાઆશિષ, આનંદ (ભુજ), મોક્ષાના સાસુ, દર્શના દાદી, રોનક, પર્વ, હેની, શ્લોકના નાની, વિજયાબેન ભરતભાઈ, કસ્તુરબેન દિનેશભાઈ, કિશોરભાઈ (દહીસરા)ના ભાભી, ગીતાબેનના જેઠાણી, ધારા, જાનકીના મોટા સાસુ, ડિમ્પલબેન નીરજ, કપિલ, રિંકલબેન પ્રશાંત, મીતના મામીજયંતીભાઈ, કિશોરભાઈ, હરેશભાઈ, ચંદુભાઈ, જયાબેન સંજયભાઈ (મુન્દ્રા)ના ભાભીગં. સ્વ. લીલાવંતીબેન કરસનભાઈ શામજી મોઢ (નેત્રા)ના પુત્રી, કાંતિશૈલેષ, ભાવના, નીતા નરેન્દ્ર (ગઢસીસા)ના બહેન, કોમલ, રશ્મિના નણંદ, કુમકુમ, દીપ, જીયાન્સી, ઉર્વા, નિત્ય ના ફઈ  તા.18-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.21-7-2025ને સોમવારે બપોરે 3થી 4 તલવાણા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : શંકરભાઇ (ઉ.વ.45) તે પચાણ ધનજી નંજારના પુત્ર, ચેતનાબેનના પતિ, નયના હરેશ સોધમ, મંજુલાબેન અશોક કોચરા, નીતાબેન કમલેશ દનિચા, લક્ષ્મણના ભાઇ તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા (બારસ-પાણી) તા. 20-7-2025ના નિવાસસ્થાને ખાખરા વાસમાં. 

કોઠારા (તા. અબડાસા) : ગં.સ્વ. ગુંસાઇ કસ્તુરીબેન (ઉ.વ.60) તે સ્વ. ભાવગર દયાલગરના પત્ની, મીનાબેન ધીરજપુરી (આરીખાણા), લક્ષ્મીબેન ભાવેશગિરિ (સુખપર), તૃપ્તીબેન બકુલપુરી (આરીખાણા), ગાયત્રીબેન ભરતભારથી (રવા), જાગૃતિ અને ભીખુગર (દર્શન)ના માતા, સ્વ. કાકુગર શંભુગર (ખોંભડી)ના પુત્રી, સ્વ. નારાયણગર, સ્વ. મોહનગર, સ્વ. રતનગર, સ્વ. રમેશગર, લીલાવંતીબેન તેમજ ગં.સ્વ. સાવિત્રીબેનના બહેનસ્વ. વસંતગર દયાળગર (કોઠારા) અને દમયંતીબેન પ્રતાપગર (ખોંભડી)ના ભાભી, ગં.સ્વ. પ્રવીણાબેન વસંતગરના જેઠાણી, દીપકગર અને ધર્મિષ્ઠાના મોટી મા તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-7-2025ના સોમવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન કોઠારા મધ્યે. 

ગાંધીધામ : મૂળ ગુંદાલા (તા. મુંદરા)ના મેઘજીભાઇ દાફડા (ઉ.વ. 62) તે સ્વ. મુલબાઇ સુમારભાઇ દાફડાના પુત્ર, સ્વ. રામજીભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. શાંતિભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. માનબાઇ બગડા, કાનબાઇ બગડા, લખમાંબેન પાતારિયાના ભાઇ, સુમારભાઇ ધનાભાઇ ધેડા (પત્રી)ના જમાઇ, માનબાઇના પતિ, ભાવનાબેન, જમનાબેનના પિતા, ધ્રુવી, શિવન્યા, વિદાનીના નાના, વિનોદ ખેરાજભાઇ માંગલિયાના સસરા, કિશોરભાઇ, વિનોદભાઇના કાકા તા. 19-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 20-7-2025ના આગરી, તા. 21-7-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન જૂની સુંદરપુરી ગાંધીધામ ખાતે.

લાકડિયા (તા. ભચાઉ) : રાઉમા રહીમાબાઇ (ઉ.વ.53)તે રાઉમા હબીબ હાજી લાલમામદના પત્ની, મ. સમસુદ્દીન, મ. જાનમામદ હાજી જોરાવરદિન, ફતેમામદ, અનવર રહીમના ભાઇના પત્ની, ફિરોજ, સોહેલ, સોહીલના માતા, સતાણી હુસેન રવાજીના પુત્રી, મ. સુલતાન અલીજાનમામદ, અબ્દુલ, અનવર, અસગરના બહેન તા. 18-7-2025ના સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાત ખાના લાકડિયા ખાતે.

કાદિયા મોટા (તા. નખાત્રણા) : હાલ કપડવંજ (ખેડા) વસતા ગોપાલભાઈ બાબુભાઈ ભટ્ટી (ઉ.વ. 57) તે સ્વ. મણિબેન બાબુભાઈ ભટ્ટીના પુત્ર, લીલાબેનના પતિ, પાર્વતીબેનના ભાઈ, મીનાબેન, ધીરૂભાઈ ભટ્ટીના જેઠ, પ્રિયંકાબેન બિપિનભાઈ ચૌહાણ (ભુજ) હેતલ, રાહુલ, રાજુના પિતા, પરીના મોટા બાપા, સ્વ. વીરજીભાઈ નારાણભાઈ ભટ્ટી, સ્વ. કાનજીભાઈ નારાણભાઈ ભટ્ટી, નાનુબેન, વેલબાઈ, વીરૂબેન, વાલુબેનના ભત્રીજા, ગં.સ્વ. પ્રેમિલાબેન નારાણભાઈ રાઠોડના જમાઈ તા. 19-7-2025 અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી તા. 21-7-2025ના બપોરે 2થી પ નિવાસસ્થાન કચ્છ કડવા પાટીદાર સમાજવાડી કપડવંજ ખાતે. 

Panchang

dd