ભુજ : મૂળ ધોળાવીરા (ખડીર)ના મહેશભાઇ ઇશ્વરલાલ રામાણી (ઉ.વ.
54) તે સ્વ. ઇશ્વરલાલ મેઘજી રામાણીના
પુત્ર, ઠા. ચમનલાલ, ધનસુખલાલ,
મનસુખભાઇ, નવીનભાઇ, નટવરભાઇ,
સ્વ. હરેશભાઇ, સ્વ. લીલાવંતીબેન શંકરલાલ કેસરિયા,
ચંદ્રિકાબેન પ્રફુલ્લકુમાર રતાણી, જયશ્રીબેન નરેન્દ્રકુમાર
પુજારા, ગૌરીબેન સંજયકુમાર કોટકના ભાઇ, ભાવિન, પ્રતિક, નિકુંજ,
મીત, અંકિત, આકાશ,
સ્મિત, મિત્તલ તુષારકુમાર, ભૂમિ ઘનશ્યામકુમાર, નીશા હિરેનકુમાર, એંજલ, હેતવીના કાકા, સ્વ. મોહનલાલ
મેઘજી, સ્વ. ખીમજી મેઘજી, સ્વ. કાંતિલાલ
મેઘજી, સરસ્વતીબેન પ્રાગજીભાઇ પોપટ, રુક્ષ્મણીબેન
ભચુલાલ ગટ્ટા, દિવાળીબેન ધરમશીભાઇ આદુઆણીના ભત્રીજા, સ્વ. ઠા. ધરમશી ડુંગરશી શેઠિયાના દોહિત્ર, સ્વ. જમનાદાસ
ધરમશીના ભાણેજ તા. 29-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-10-2026ના શુક્રવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ.
સભા હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ભુજ : હાજિયાણી હલીમાબાઇ તે મ. સુમરા સુમાર સુલેમાન (મોટી વિરાણીવાળા)ના
પત્ની, મ. સુમરા ઓસમાણ સુલેમાન (મોટી વિરાણી)ના ભાભી,
ઇલિયાસ, હુશેન, હાજી ઇસ્માઇલના
માતા, સુલતાન, સિકંદર, ઇમરાન, ફિરોઝ, આદીલ, અહદના દાદી, સમેજા આમદ જુમા, મ.
સુમરા મોહંમદ હુશેન અલીમામદ, સુમરા આદમ અદ્રેમાન, સુમરા આધમ લતીફના સાસુ, ઇબ્રાહિમ, અશરફ, રહીમ, અકીલ, અમીન, વહાબ, અબ્દુલ રહેમાનના નાની તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 સિદી સમાજવાડી, બાવાગોર ફળિયા, ભુજ ખાતે.
ભુજ : મૂળ મંગવાણાના ખત્રી ઈબ્રાહિમ જુસબ (ઉ.વ. 75) તે મ. જુસબ નૂરમામદના પુત્ર, મ. અબદુલા, હાજિયાણી કુસુમબેન
હાજી મામદ (મોટી વિરાણી)ના ભાઇ, સલમાન, જાવેદ, ખુશ્બુ, મુસ્કાન,
તાહેરાના પિતા, સોહેલ અનવરના સસરા, અનવર હુસેન ખત્રી (મંગવાણા)ના કાકાઈ ભાઈ, આરિફ અબ્દુલાના
મોટાબાપા, હાજીમામદ એસ. ખત્રી (મોટી વિરાણી)ના સાળા તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : કલ્પનાબેન થોભરાણી (ઉ.વ. 54) તે દીપકભાઇ હરજીવનભાઇ થોભરાણી
(જવાન પાઉંભાજી)ના પત્ની, ગં.સ્વ. હેમલતાબેનના
પુત્રવધૂ, ભારતીબેન વીરેન્દ્રભાઇ પલણ (અંજાર), રીટાબેન પ્રજ્ઞેશભાઇ ચોથાણી, વિનોદભાઇ હરજીવનભાઇ થોભરાણી,
નિમિત્ત, ફાલ્ગુની, ભાવિકા
ચેતનભાઇ દુડિયા, જયશ્રીબેન સંજયભાઇ ગોરના ભાભી, વિમીબેન વિનોદભાઇના જેઠાણી, સત્યમ તથા પ્રાચીબેન ભાવિન
ગણાત્રાના માતા, સ્વ. સાવિત્રીબેન પ્રેમજી માણેક (મુંબઇ)ના પુત્રી,
ભરતભાઇ માણેક, નલિનભાઇ માણેક, ગીતાબેન, માયાબેનના નાના બહેન, ભદ્રિકાબેન મહેશભાઇ ગણાત્રાના વેવાણ, પ્રનીલના નાની,
નીલ અને રુદ્રના મોટીમા, સ્વ. શાંતાબેન જેઠાલાલ
થોભરાણી, ગં.સ્વ. નિર્મળાબેન, સ્વ. પ્રતાપભાઇ
થોભરાણી, સ્વ. ઉર્મિલાબેન ત્રિકમજી સેજપાલ, સ્વ. હંસતાબેન પદમસીના ભત્રીજાવહુ, કમળાબેન ભરતભાઇના
દેરાણી, હરિતાબેન વિરલભાઇના જેઠાણી તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-10-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા), લોહાણા મહાજનવાડી, વી.ડી.
હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
અંજાર : ખત્રી અબ્દુલગફુર અદ્રેમાન (કોટડાઇ) (ઉ.વ. 64) તે મ. મામદભાઇ, મ. ઇલિયાસભાઇ, જુસબભાઇ,
અબ્દુલગનીના ભાઇ, અસલમના પિતા તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-10-2026ના શનિવારે સવારે 11થી 12 ખીજરા મસ્જિદ, નવા અંજાર ખાતે.
ગાંધીધામ : મૂળ કોંઢના ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 48) તે અનિરુદ્ધસિંહ કનુભા ઝાલાના
પુત્ર, શક્તિસિંહના નાના ભાઇ, વંશરાજસિંહના પિતા, મિતરાજસિંહના કાકા તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઇઓ તથા બહેનો માટે) તા. 2-10-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 કંડલા કોમ્પ્લેક્સ રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ, વોર્ડ 5/બી, આદિપુર ખાતે. ઉત્તરક્રિયા તા. 10-10-2026ના શનિવારે નિવાસસ્થાન સી-63, સપનાનગર, ગાંધીધામ ખાતે.
માંડવી : સુમરા જાફર ઇસ્માઇલ ઉર્ફે બુઢા (ઉ.વ. 75) તે અનવર અને આસિફના પિતા, સુમરા ઉમર કારા, અબુભખર
કારા, ગની કારાના બનેવી, અનવર, ઇકબાલ, કાસમ, સુલતાન, હમીદ, ઈમરાન, મોહમ્મદ હનીફના ફુઆ
તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-10-2026 શુક્રવારે સવારે 10થી 11 સંધી વાલી મસ્જિદ, સોના વાલા ગેટ બહાર, માંડવી ખાતે.
માંડવી : મૂળ ભુજપુરના ડો. નવીન લખમશી ગોગરી (ઉ.વ. 84) તે ડો. ઉષાબેનના પતિ, ડેનિશના પિતા, ડો. પારૂલબેન
(ગાર્ગી ક્લિનિક)ના સસરા, ગાર્ગીના દાદા, પ્રવીણભાઇ ગોગરી (મુંબઈ), દમયંતીબેન શાહ (કોડાય),
સ્વ. અનસોયાબેન કાંતિલાલ મહેતા (મોરબી)ના વેવાઈ તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી
ખાતે.
મુંદરા : કુંભાર ઇબ્રાહિમ બુઢા (ઉ.વ. 47) તે નઝીરના પિતા, હનીફ અને અસલમના કાકા, મુસાના નાના ભાઈ તા. 30-9-2026ના અવસાન છે. વાયેઝ-જિયારત તા. 2-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ખારી વિસ્તાર,
કુંભાર ફળિયું, મુંદરા ખાતે.
નખત્રાણા : વાલુબેન મોહનલાલ લિંબાણી (ઉ.વ. 78) તે સ્વ. મોહનલાલ નાગજી લિંબાણીના
પત્ની, સ્વ. કેશવલાલ નાગજી લિંબાણીના ભાભી,
ગંગારામભાઇ (નાગપુર), સ્વ. કાંતિલાલ, દિનેશભાઇ, કિશોરભાઇ (નેત્રા)ના માતા, અમિતકુમાર (નાગપુર), સહીલકુમાર, યાજ્ઞિકના દાદી તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-10-2026ના સવારે 8.30થી 10.30, સાંજે 4થી 5 નિવાસસ્થાન લિંબાણી નગર, નખત્રાણા ખાતે.
ભારાપર (તા. ભુજ) : સંગાર અનાબિયા (ઉ.વ. 3) તે સંગાર એઝાઝ રજાકના પુત્રી, રજાક અલીમામદના પૌત્રી, થેબા લતીફ હુશેનના દોહિત્રી, આફતાબ રજાકના ભત્રીજી તા.
30-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-10-2026ના શુક્રવારે સવારે 7થી 10 મેમણ જમાતખાના, ભારાપર (તા. ભુજ) ખાતે.
માધાપર (તા. ભુજ) : સંદીપ પલણ (ઉ.વ. 52) તે જ્યોતિબેનના પતિ, યશ, વૈદેહીના પિતા,
સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કાનજી દયારામભાઈ પલણના પુત્ર,
મંગળાબેન શિવાજીભાઈ ગાયમુખિયાના જમાઈ, હિતેશ,
દક્ષા, મનિષાના ભાઈ, પપ્પુભાઈ
દયારામભાઇ, વિશ્રામભાઈ દયારામભાઈ, જ્યોતિબેન,
પાર્વતીબેન, બાલાબેનના ભત્રીજા, રાજેશ પ્રતાપભાઈ સોતા, સ્વ. ચંદ્રકાંત જાદવજીભાઈ ચંદેના
સાળા, સ્વ. હીરજી આણંદજી મજેઠિયા, રામજી
આણંદજી મજેઠિયા, હાથીભાઈ આણંદજી મજેઠિયા, વેલાબેન જેઠાલાલ કાથરાણી, ભાગ્યરથીબેન ચત્રભુજ રૂપારેલના
ભાણેજ, નિખિલ, ફાલ્ગુની, ઓમ, હેન્સીના મામા, વર્ષા નિખિલ
ચંદે, સચિન નટવરલાલ કતિરાના મામા સસરા તા. 30-9-206ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : કુંભાર મામદ જુમા (ઉ.વ. 70) તે અનવર (લાડો), રફીક, ઇલિયાસના પિતા,
મ. જુસબ, મ. હાસમના ભાઇ, અબ્દુલ જુણસ (નખત્રાણા)ના સસરા, મ. ઇબ્રાહિમ,
હાજી સુલેમાન જુણસ (જડોદર)ના બનેવી, સતાર હાસમ,
ફકીરમામદ હાસમના કાકા તા. 29-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-10-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ખડિયા વિસ્તાર,
માનકૂવા ખાતે.
આંબાપર (તા. અંજાર) : કુંવરબેન કરશનભાઇ ખાટરિયા તે કરશનભાઇ માદેવાભાઈ
ખાટરિયા (મંત્રી, કચ્છ મચ્છોયા
આહીર સમાજ)ના પત્ની, ધનજીભાઇ, રાજેશભાઇ, હરિભાઈ (ઉપપ્રમુખ, મચ્છોયા આહીર સમાજ, આંબાપર)ના માતા, દાનાભાઇ, સવાભાઇ, ખીમજીભાઇના ભાભી, ભાવિન, ગવનિક, નિખિલ, લવ, પાર્થ, પ્રિતેશ, રાજવીર, હેન્સીબેનના દાદી તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન આંબાપર (તા. અંજાર) ખાતે.
કાઠડા (તા. માંડવી) : ગઢવી ગોપાલ લખમણ કારિયા (ઉ.વ. 67) તે સ્વ. બાબુભાઈ કરમસી કારિયા (માજી સરપંચ)ના પુત્ર, મધુબેનના પતિ, રાજેશ,
ઉમેશના પિતા, સ્વ. જખુભાઈ પચાણ (માંડવી)ના જમાઈ,
કરમશી, સ્વ. સુધીર, મધુ,
મહેશના ભાઈ, મિત્રા, હીતીકાના
દાદા તા. 30-9-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 1-10થી 3-10 (ત્રણ દિવસ) નિવાસસ્થાન કારિયા
ફળિયા ખાતે તથા ઉત્તરક્રિયા પાણી તા. 10-10ના તે જ સ્થળે.
જિંજાય (તા. નખત્રાણા) : સોઢા જુસબ કેસર (ઉ.વ. 60) તે સોઢા નૂરમામદ, રફીક, હનીફના પિતા,
સોઢા હુશેન, અદ્રેમાન, સાલેમામદ,
અલીમામદના ભાઇ, અબ્દુલ સતારના સસરા, અબડા ઇશા ઉમર, આચાર મુંગર સમેજાના સાળા, સોઢા અભુભખર, ઉમરના બનેવી તા. 30-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-10-2026ના શનિવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન જિંજાય ખાતે.
વાંકુ (તા. અબડાસા) : જાડેજા વીરભદ્રસિંહ ભીખુભા (ઉ.વ. 29) તે યક્ષદીપના પિતા, હરપાલસિંહના મોટાભાઇ, ભગીરથસિંહ (જીએસઆરટીસી), અરવિંદસિંહ (એસઆરડી),
કલ્પેશસિંહ (એસઆરપી)ના ભત્રીજા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને. ધાર્મિકક્રિયા તા. 8-10-2026ના.