• સોમવાર, 20 મે, 2024

અવસાન નોંધ

ભુજ : કેવર શકીનાબેન સાલેમામદ (.. 80) તે છરેચા દાઉદના બહેન, અબ્દુલ, ઉમર, આદમ, સલીમ, સિકંદર, મોહસીનના માતા, મેહમૂદ, હનીફ, અવેશ, ઇમરાન, વકારના દાદી, જાવેદ, રફીક, મુસ્તાક, અલ્તાફ, આકીબ, સિરાજના નાની તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-5-2024ના શુક્રવારે સવારે 9.30થી 10.30 મોલુવારા જમાતખાના, સરપટ ગેટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના .સૌ. વાસંતીબેન વીરેન્દ્રભાઇ આડઠક્કર (.. 78) તે ગં.સ્વ. કમળાબેન વિશનજીભાઇના મોટા પુત્રવધૂ, ઠા. વીરેન્દ્રભાઇ આડઠક્કરના પત્ની, સ્વ. બિપિન, નીતા હિતેષભાઇ (મુંદરા), કેતકી વિનોદભાઇ (માધાપર), કામિની કિશનભાઇ (ભુજ)ના માતા, કુસુમબેન અજિતભાઇ, અંજનિ અશ્વિન, મુક્તા યોગેશ, રતન ચત્રભુજ, મંજુલા ચંદુલાલ, સાવિત્રી જયંતીલાલ, મૃદુલા દીપક, પ્રતિમા પ્રદીપભાઇ, દક્ષા અશોકભાઇના ભાભી, શિવાની, ધ્રુવ, નંદિની, જીનલ, વિશ્વમ, ટ્વિંકલના નાની, ભાવેશ, મિતેષ, અમિત, કૌશિકના મોટામા, સ્વ. ભચીબેન વિશનજીભાઇના પુત્રી, સ્વ. મોહનલાલ વિશનજીભાઇના બહેન, કિરીટ, પરેશ, મનોજના ફઇ, અભય, ડિન્કલ, પ્રિયેશ, જીઆન, પ્રનીલ, વિહાનના મોટા દાદી તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2024ના સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : ખત્રી મોહમદ રફીક જુણસ (.. 62) મુંબઇવાળા (ગૈધર) તે . જુણસ આમધ (ગૈધર)ના પુત્ર, ખત્રી અબ્દુલ મતીન અને ખત્રી મહેકના પિતા, અનવર, નૂરજહાબાનુ (જામનગર), . રઝિયાબાનુના ભાઇ, ખત્રી ઓસમાણ મુસા (માજી નગરપતિ)ના જમાઇ, અબ્દુલરશીદ પટેલ, ડો. અનવર, ઇમ્તિયાઝ શેઠ, અઝીમ (બાંધણીવાળા)ના બનેવી તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-5-2024ના શુક્રવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ નલિયાના લક્ષ્મીબેન દામા (.. 74) તે  સ્વ. હરિરામના પત્ની, સ્વ. તુલસાબેન કલ્યાણજીના પુત્રવધૂ, લક્ષ્મીબેનના દેરાણી, સ્વ. ભચાબેન હેમરાજ કટારમલ, દમયંતીબેન બાબુભાઈ માવ, મણિબેન મોરારજી મેંગર, સ્વ. મેઘજી કલ્યાણજીના ભાભી, માધવજી, વસંત, સૂરજ વેલજી ગોરીના બહેન, વિનોદ, મહેશના માતા, પ્રકાશ મોરારજી મેંગર (બિટિયારી)ના મામી, અભિષેક, મિહિર, રૂત્વીના દાદી તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી  તા. 9-5-2024ના સાંજે 5થી 6 ભાનુશાલી વાડી, આશાપુરા સોસાયટી, જનતા કોલોની, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : માતંગ ઉષાબેન કરમશી ભાગવંત (.. 29) તે માતંગ ખુશાલ કરમશી જટાશંકર ભાગવંતના પત્ની, માતંગ ખેતબાઇ કરમશી, પ્રીતિબેન ધરમશી, નીલમબેન રતનશીના પુત્રવધૂ, વણઝારા માતંગ લક્ષ્મીબેન જટાશંકરના પૌત્રવધૂ, તેજબાઇ ભાણજી સુમાર ધેડાના પુત્રી, અમૃતાબેન જિતેશ બળગા, ભાવેશ, મોહિત, અભિષેકના ભાભી તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 13-5-2024ના સોમવારે જાગ, તા. 14-5-2024ના મંગળવારે બારમતી ચોખંઢો.

આદિપુર : મૂળ ગાગોદર (તા. રાપર)ના રમેશભાઈ (ભીખુભાઈ)  અમૃતલાલ સોમેશ્વર (.. 68) તે સ્વ. શાંતાબેન અમૃતલાલ જીવરાજ સોમેશ્વરના પુત્ર, સ્વ. ધારશીભાઈ રવજીભાઈ સોમેશ્વરના પૌત્ર, ગં.સ્વ. કલાવંતીબેનના પતિ, જયેન્દ્ર, હિનાબેન, વૈશાલીબેનના પિતા, દેવેન્દ્રભાઈ (પ્રમુખ, વાગડ રઘુવંશી પરિવાર-ગાંધીધામ), અનસૂયાબેન હિંમતલાલ ચંદે (ગાંધીધામ), મીનાબેન અરાવિંદકુમાર મજેઠિયા (પૂના), કલ્પનાબેન ચૂનીલાલ ગંધા (આદિપુર)ના ભાઈ, હર્ષાબેનના જેઠ, મેહુલ, વત્સલના મોટાબાપા, હીનાબેન (જીપી), વિશાખા, વિશ્વા, પીયૂષકુમાર રતિલાલ કારિયા, નાથાલાલ ભવાનજીભાઈ નૌર (પૂના)ના સસરા, સ્વ. ઠાકરશીભાઈ, સ્વ. સ્વરૂપચંદભાઈ, સ્વ. નાનાલાલભાઈના ભત્રીજા, સ્વ. વિસનજી ગોપાલજી આચાર્યના જમાઈ, માધવ, રીવાના દાદા, કેશવી, સિયા, અનન્યા, આર્યા, કાવ્યા, રામના નાના, અલ્પેશ, કિરણ, તન્વી, હાર્દિક, રાજેશ, સરિતા, શિલ્પા, તેજલ, કૃપાલી, યશના મામા તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-5-2024ના શુક્રવારે સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી)

અંજાર : મૂળ જેસડાના અરાવિંદ ઠક્કર (.. 60) તે સ્વ. દિવાળીબેન ભીમજી નાગજી પૂજારાના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, હર્ષ, રિદ્ધિના પિતા, જાન્હવી, પ્રેમકુમાર રામાણી (હાલે મુંબઈ)ના સસરા, સ્વ. અરજણ વિશનજી આડઠક્કર (મોટી ચિરઈ હાલે ભચાઉ)ના જમાઈ, સ્વ. હસુમતી ચંદુલાલ ઠક્કર, વિમળાબેન મનોજકુમાર ઠક્કર, શોભના અતુલ કોટકના ભાઈ, સ્વ. પુષ્પાબેન નરભેરામ જોબનપુત્રા, કોકિલાબેન શાંતિલાલ રાચ્છ, સાવિત્રીબેન ઉમેદલાલ ચંદારાણા, સ્વ. ભાનુબેન નટવરલાલ ભીંડે, દમયંતીબેન બિપિનભાઈ દૈયા, ઉર્મિલાબેન મનસુખલાલ કારીઆ, ગીતાબેન કિરણકુમાર સોમૈયા, જગદીશ, રાજેશ અરજણભાઈ આડઠક્કરના બનેવી તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલની બાજુમાં, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

મુંદરા : મૂળ ફતેહગઢના ન્યાલાજી ગણેશાજી સુથાર (બુઢડ) (.. 6) તે ગં.સ્વ. અંબાબેનના પતિ, દિનેશ, રૂપલબેન ભરતજી સુથાર, ગોવિંદ, નીતાબેન શુભમજી સુથાર, મમતાના પિતા તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-5-2024ના ગુરુવારે નિવાસસ્થાને પ્લોટ નં. 126, સહજાનંદ પાર્ક, મુંદરા ખાતે.

માંડવી : કચ્છી ગિરીનારાયણ?બ્રાહ્મણ મુકેશભાઇ દેવશંકર વ્યાસ (.. 71) તે સ્વ. દેવશંકર લક્ષ્મીશંકરના પુત્ર, અતુલભાઇ વ્યાસ તથા સ્વ. મુકુલભાઇના મોટાભાઇ, હિતાબેન તથા કીર્તિબેનના જેઠ, ડો. કૌસ્તુભ તથા દુર્વાના મોટા કાકા, વંશીના મોટા સસરા, હરીન્દ્રના મોટા દાદા, ભાવિકભાઇ, અંકુરભાઇ ભટ્ટ (પત્રકાર)ના કાકા, રશ્મિકાંતભાઇ વિઠ્ઠલજી ભટ્ટના ભાણેજ તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ધરમશી નેણશી રોટરી હોલ, ભુતડાવાડી, માંડવી ખાતે.

રતનાલ (તા. અંજાર) : સોનીબેન જીવાભાઇ માતા (સુજાણી) (.. 92) તે સ્વ. જીવાભાઇ કરશનભાઇ માતાના પત્ની, સ્વ. પરમાબેન વેલજીભાઇ વરચંદ (પટેલ) (લોજવાળા), સ્વ. શામજીભાઇ, સ્વ. કાનજીભાઇ, વાલજીભાઇના માતા, નરશીભાઇ કાનજીભાઇ માતા, ગીતાબેન નંદલાલ છાંગા, ચંદ્રિકાબેન મહાદેવભાઇ ડાંગર (કોટડા), ભરત શામજીભાઇ માતા, ગોમતીબેન નંદલાલભાઇ છાંગા, રાહુલ વાલજીભાઇ માતા, રોહિત વાલજીભાઇ માતા, કુલદીપ વાલજીભાઇ માતાના દાદી, સ્વ. નરશી વેલજીભાઇ વરચંદ, નવઘણ વેલજીભાઇ વરચંદ, નંદલાલ વેલજીભાઇ વરચંદ (પટેલ)ના નાની, નયન નરશીભાઇ માતા, ઓમ ભરતભાઇ માતાના પરદાદી તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને પાણીના ટાંકાની બાજુમાં, બેંક ઓફ બરોડા શેરી, રતનાલ ખાતે.

બાયઠ (તા. માંડવી) : અજયસિંહ પ્રવીણસિંહ (બુધુભા) જાડેજા (મોડ) (.. 22) તે પ્રવીણસિંહ (બુધુભા) ગજણજી જાડેજા (મોડ)ના પુત્ર, પ્રતાપસિંહ, હઠીસંગજી, રામબા, પામબાના ભત્રીજા, રાજેન્દ્રસિંહ, બલુભાના ભાઇ, રામદેવસિંહ, લખધીરસિંહ (બારોલી-ભાવનગર)ના ભાણેજ તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. બારમું - ધાર્મિકક્રિયા તા. 18-5-2024ના શનિવારે નિવાસસ્થાને બાયઠ?ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : ગં.સ્વ. સ્વરૂપબા (.. 80) તે જાડેજા ભરતાસિંહ બાપાલાલના પત્ની, સ્વ. રણજિતાસિંહ,  સ્વ. વિક્રમાસિંહ, અનિરુદ્ધાસિંહ, નરેન્દ્રાસિંહના ભાભી, દિવ્યરાજાસિંહ, જયદીપાસિંહ, બીજરાજાસિંહ, હરદીપાસિંહના ભાભુ, ગિરિરાજાસિંહ રાણા (ખાટડી)ના સાસુ તા. 7-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-5-2024ના સોમવારે દરબારગઢ ડેલી, મંજલ ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : રામજીભાઇ ખેતાભાઇ નાયાણી (.. 78) તે ભચીબેનના પતિ, ઇશ્વરભાઇ, વિનોદભાઇ, પ્રવીણભાઇ, મણિબેન (સાંયરા), સ્વ. ભગવતીબેન (કોલકાતા)ના પિતા, નીલમબેન (દેવપર), દિવ્યાબેન (નાના અંગિયા), સવિતાબેન (સુરત), નેહાબેન (નાગપુર), હર્ષિતાબેન (હળવદ), રિયાબેન (સુરત), આરતીબેન, શિવાનીબેન (અંજાર), રાઘવ, દર્શન, નંદનના દાદા તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

વડવા કાંયા (તા. નખત્રાણા) : નાનબાઇ દાનાભાઇ બુચિયા (.. 75) તે સ્વ. ભાણબાઇ દાનાભાઇ ગાંગાભાઇના પુત્રી, સ્વ. બુધાભાઇ, કાનબાઇ, સ્વ. શિવજીભાઇના બહેન, ગાંગબાઇ મગનભાઇ જોગુ (અંજાર)ના માતા, હીરાભાઇ, દેવશીભાઇ, રામીબાઇ ભીખાભાઇ વારસુર (ચુનડી), ખેતબાઇ કરશન ચોરસિયા (ભુજ), સ્વ. લખીબાઇ શામજી સંજોટ (ભુજ)ના ફઇ, ખીમજીભાઇ ધનજી બુચિયા, સ્વ. સાંયાભાઇ, સ્વ. ભામુભાઇ, સામતભાઇ પૂંજાના કાકાઇ બહેન, ભાવેશ, પ્રવીણ, નવીન, હાર્દિક, સાગર, લીલાબેન, પ્રેમિલાબેન, માયાબેનના દાદી, બાબુ, હિતેશ, નિશા, નીલમના નાની, સ્વ. આચુભાઇ વેલાભાઇ કુંવટ (નરેડી)ના ભાણેજી તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-5-2024ના રાત્રે આગરી અને તા. 13-5-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન વડવા કાંયા ખાતે.

સાંયરા (તા. લખપત) : વેલાજી કેશરાજી જાડેજા (.. 66) તે સ્વ. કેશરાજી ગોમાજીના પુત્ર, સવરાજી, કરણાજીના ભાઈ, સુરાજી તથા મહેન્દ્રાસિંહના પિતા, વિરમસિંહ, ઉગમસિંહ, ધીરૂભાના મોટાબાપુ, તખુભા દાનસંગજી, જુવાનાસિંહના  કાકા, બુધુભા ચાંદાજી સોઢાના મામા તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયાઓ આગરી તા. 15-5-2024ના બુધવારે રાત્રે, ઘડાઢોળ તા. 16-5-2024ના ગુરુવારે સવારે નિવાસસ્થાને.

કોજાચોરા : મોહનભાઇ (.. 70) તે સ્વ. ગાંગબાઇ ભાણજીભાઇ સામતભાઇ ગુમાના પુત્ર, સ્વ. લક્ષ્મીબાઇના પતિ, સ્વ. નારાણભાઇના ભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. કેસરભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. ઉકાભાઇ, સ્વ. લક્ષ્મીબાઇ, સ્વ. પુરબાઇના ભત્રીજા, નાનજીભાઇ, મંગલભાઇ, શાન્તિભાઇના પિતા, સ્વ. જગુભાઇ, બુધિયાભાઇ, રતનભાઇ, ચનુભાઇ, સ્વ. ખીમજીભાઇ, શિવજીભાઇ, શંકરભાઇના કાકાઇ ભાઇ, કરશનભાઇ, લાખાભાઇ, જખુભાઇ, ગીતાબેનના કાકા, સ્વ. રતન ખીમા કમણભટ્ટીના જમાઇ, સુરેશ, રાજેશ, ક્રિષ્ના, દક્ષા, વૈશાલી, પાયલ, ભદ્રેશના દાદા તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-5-2024 સુધી નિવાસસ્થાને.

છાડુરા (તા. અબડાસા) : હરિગિરિ મૂલગિરિ ગુંસાઇ (.. 65) તે સાકરીબેન મૂલગિરિના પુત્ર, સ્વ. શ્યામગિરિ (છાડુરા), ગંગાબેન પ્રધાનગિરિ (જામનગર), મમાબેન બાલપુરી (સાયણ)ના ભાઇ, નારાણગિરિ, વિશ્રામગિરિ, રતનગિરિ, કાનગિરિ, હીરાગિરિ (છાડુરા)ના કાકાઇ ભાઇ, શંકર, અરજણ, તુષાર, અલ્પેશ, ભારતીના મોટાબાપા તા. 8-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-5-2024ના સવારે 9થી સાંજે 4 સુધી નિવાસસ્થાને છાડુરા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang