ભુજ : મૂળ મોટા અંગિયાના ગં.સ્વ. લતાબેન હીરાલાલ જોશી (ઉ.વ. 67) તે સ્વ. ઉમરશી અરજણ જોશીના પુત્રવધૂ, દેવશંકર ઉમરશી જોશી (નલિયા)ના નાના ભાઇના પત્ની, સ્વ. કાનજીભાઇ કેશવજી, સ્વ. નિરંજનભાઇ અને નાનાલાલભાઇના કાકાઇ ભાઇના પત્ની, ગિરીશભાઇના માતા, બીનાબેનના સાસુ, માલતીબેન (લુડવા), ભાવનાબેન (અંગિયા), ગુલાબભાઇ, જયેશ, જયંતના કાકી, દીપ, શ્રેયાના દાદી, સ્વ. ઝવેરબેન જયરામભાઇ દલપતરામ જોશી (દહીંસરા)ના પુત્રી, વસંતભાઇ, જેન્તીભાઇ, લાભશંકરભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇના બહેન તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-11-2023ના બુધવારે સાંજે 4થી 5 શક્તિધામ, ભુજ-મિરજાપર રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ શિણોલના વાળંદ હંસરાજભાઇ રામજીભાઇ રાણવા (ઉ.વ. 63) તે સ્વ. પુરાબેન રામજી માલાના પુત્ર, જયાબેનના પતિ, નરેન્દ્ર અને વિક્રમના પિતા, સ્વ. પચાણ માલા, સ્વ. રામજી ભીમજી (દેવપર-યક્ષ)ના ભત્રીજા, સ્વ. હીરાભાઇ પચાણ (દેશલપર-વાંઢાય), સ્વ. બાલાભાઇ રામજી, સ્વ. લક્ષ્મીબેન મનજી ચૌહાણ (ધનસુરા), અમતરભાઇ રામજી (શિણોલ), સ્વ. જેન્તીલાલ રામજી (ઘોડાવાળા) (ભુજ)ના ભાઇ, લક્ષ્મીબેન હીરાભાઇ, ગંગાબેન બાલાભાઇ, શાંતાબેન અમરતભાઇના દિયર, સ્વ. વિજયાબેન જેન્તીલાલના જેઠ, ભીખાભાઇ (માધાપર), રમેશભાઇ (શિણોલ), શીતલબેન રાજેશકુમાર પરમાર, ધર્મેન્દ્ર (માસ્તર, મોટી વિરાણી), નીલમ હરેશ ચૌહાણ, બિપીનના કાકા, મહેશ અને કોમલ લહેરી રાઠોડના મોટાબાપા, વિજયા, ગીતાના સસરા, યાગ્નિ, હેત્વી, ક્રિષા, પર્વના દાદા, ખ્યાલ, યશ્વીના નાના, ડાઇબેન તથા સ્વ. ચૂનીલાલ રતનશી રાઠોડ (નેત્રા)ના જમાઇ, મહેન્દ્ર, હરેશ, ધારશીના બનેવી તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી (બેસણું) તા. 29-11-2023ના બુધવારે બપોરે 2થી 5 ડી.સી. ભવન, વાલદાસનગર ખાતે.
ભુજ : મુન્નીબેન (ઉ.વ. 55) તા. 25-11-2023ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ ધાર્મિક રીતિ-રિવાજ મુજબ થઇ ગઇ છે. સંપર્ક : 99788 62522.
ભુજ : મેમણ હસીનાબાઇ સલીમ (ઉ.વ. 48) તે સલીમ જકરિયાના પત્ની, મ. રઝિયાબાઇ, જમીલાબાઇ, ફાતમાબાઇ, સલમાબાઇ, રઝાકભાઇ, ગુલામભાઇના બહેન, રસીદભાઇ, રજાકભાઇ, મજીદભાઇના ભાભી, હુશેન, હસન, અબ્બાસ, સમીરના માતા તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત ભાઈઓ માટે તા. 28-11-2023ના મંગળવારે સવારે 10થી 11 મસ્જિદે હસ્નેન, મેમણ કોલોની, ભુજ ખાતે. બહેનો માટે નિવાસસ્થાન મેમણ કોલોની ખાતે.
ભુજ : કોલી અમાબેન મામદ તે મહેન્દ્ર અને સંધ્યાના માતા, વનિતાબેન અને મનસુખના સાસુ, મમુભાઇના ભાભી તા. 25-11-2023ના અવસાન પામ્યા છે. તા. 30-11-2023ના આગરી અને તા. 1-12-2023ના પાણી નિવાસસ્થાને કોડકી રોડ, શિકારી ફળિયા, ભુજ ખાતે.
અંજાર : સોરઠિયા (વાણિયા) પરેશ મનજીભાઇ (ઉ.વ. 40) તે સ્વ. માલીબેન કાનજીભાઇ વાણિયાના પૌત્ર, શાન્તિબેન મનજીભાઇ વાણિયાના પુત્ર, સ્વ. મોઘીબેન વાલજી મેસુરાણીના દોહિત્ર, સ્વ. મણિબેન માવજી, સ્વ. પુષ્પાબેન નારાણભાઇ, સવિતાબેન, નબુબેનના ભત્રીજા, ભારતીબેન કાનજીભાઇ હડિયા, રમેશભાઇના ભાઇ તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે બપોરે 3.30થી 4.30 યદુવંશી સોરઠિયા સ્મશાન (સોનપુરા), મહાકાલેશ્વર મંદિર, નવી કોર્ટની પાછળ.
માંડવી : ગુ.જ.ક્ષ. કડિયા કુકડિયા કેવલ સુરેશભાઇ (ઉ.વ. 29) તે રંજનબેન સુરેશભાઇના પુત્ર, પૂજાબેનના ભાઇ, સ્વ. ધનીબેન રણછોડદાસના પૌત્ર, ગં.સ્વ. મુક્તાબેન પોપટલાલના દોહિત્ર, વિશનજી, જેન્તીલાલ, સ્વ. હિંમતલાલ, અમૃતલાલ, હરેશભાઇ, પ્રવીણભાઇ, દીપકભાઇ, ભારતીબેન, જિજ્ઞાબેનના ભત્રીજા તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-11-2023ના બુધવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, બરફના કારખાના પાસે.
માંડવી : મેમણ જેનાબાઇ હુશેન લાખાણી (ઉ.વ. 75) તે મ. હુશેન મોહમદ (હોટલવાળા)ના પત્ની, હાજી દાઉદ, હાજી અ. કરીમ લાખાણીના ભાભી, મ. અ. સતાર ઇબ્રાહિમ, મોહંમદ રફીક સુલેમાન, સિકંદર આહમદના સાસુ, મ. હાજી જુસબ (શિરવા), અ. કાદર રમજાન, હાજી અ. ગફુર આહમદના માસી તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. બહેનો માટે કુર્આન ખ્વાની બપોરે 3થી 4 તથા વાયેઝ-જિયારત બપોરે 3.30થી 4.30 તા. 29-11-2023ના બુધવારે કચ્છી મેમણ?જમાતખાના, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : ચંદ્રકાન્તભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ. 64) (શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ) તે કીર્તિબેનના પતિ, અપૂર્વ, રુચિના પિતા, સ્નેહાબેન, લોકેશભાઇના સસરા, તથ્યના દાદા, મિષિકા, પ્રાવીના નાના, ધરમસિંહભાઇ, રતનશીભાઇ, રમણીકભાઇ, સ્વ. અમૃતબેન, બચુબેન, સ્વ. હરિકુંવરબેન, સ્વ. મણિબેન, ભાગેરથીબેન, જમનાબેનના નાના ભાઇ, સ્વ. રંજનબેન, જયાબેન, ઉમાબેનના દિયર, અશ્વિનભાઇ, જયેશભાઇ, કિરણભાઇ, દીપેશભાઇ, વિપુલભાઇના કાકા, સુનિતા, દર્શના, અલ્પા, ચારૂલના કાકાજી સસરા, સ્વ. રવજીભાઇ માધવજીભાઇ ચૌહાણના જમાઇ, સ્વ. માંડણ ડોસા સોલંકીના ભત્રીજા, કાન્તિભાઇ રવજીભાઇ ટાંક, નંદકુમાર પ્રભુલાલ ચાવડાના વેવાઇ તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-11-2023ના બુધવારે સાંજે 4.30થી 5.30 વિનોદભાઇ પુરુષોત્તમભાઇ સોલંકી સમાજ ભવન, બસ સ્ટેશન પાસે, જૂનાવાસ, માધાપર ખાતે.
કેરા (તા. ભુજ) : હાલે લંડન અમૃતલાલ કરશન વાગજિયાણી તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. વાલબાઇ કરશન વાગજિયાણીના પુત્ર, જેવિન, શ્યામ, રામના પિતા, કોમલ, હર્ષા, માયાના સસરા, આયુષ, સયના, ખુશી, અમન, અનયના દાદા, સ્વ. મોહનભાઇ ગીનીવાળા (માધાપર)ના જમાઇ, બાબુભાઇ ભુવાના બનેવી તા. 26-11-2023ના લંડન ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દહીંસરા (તા. ભુજ) : ગુંસાઇ માધવગર નારાણગર (ઉ.વ. 83) તે સ્વ. પ્રેમાબાઇના પુત્ર, ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. શંભુગર, સ્વ. વિશ્રામગર, સ્વ. ગણપતગર, રમેશગર, મઘીબેન બેચરગર, સ્વ. સાકરબેન વલમગર, ધનુબેન ઉમેદપુરી, સાવિત્રીબેન જયેષ્ઠારામપુરીના ભાઇ, હિંમતગર, અરવિંદગર, મુકેશગર, ગીતાબેન, અમૃતબેનના પિતા, અરવિંદભારથી, જગદીશગિરિના સસરા, હિરેનગર, કોમલગર, આદિત્યગર, સચિનગર, મયુરીબેન મનોજગર, દીપ્તિબેન, નેહલબેન રાહુલગર, હેમલબેન જયભારથી, અંજલિબેન દર્શનગર, મનાલી, ફિયાન્સીના દાદા, કૈલાશગર, પાર્થગરના નાના, ગવરીબેન, વિમળાબેન, ભગવતીબેન, સરસ્વતીબેન, સુરેશગર, રામગર, કાંતિગર, અરવિંદગરના કાકા, સાકરબેન મીઠુભારથીના જમાઇ, કસ્તૂરબેન હરિગર, ચંદ્રિકાબેન માનગર, ગવરીબેન લખુપુરી, બાલભારથી, ગવરીભારથીના બનેવી તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-11-2023ના ગુરુવારે બપોરે 3થી 4 ભૂતેશ્વર મહાદેવ મંદિર, દહીંસરા ખાતે.
નારાણપર-રાવરી (તા. ભુજ) : અલાના સલેમાન જત તે સ્વ. જુસબ ઉમર જત (ભુજ)ના જમાઇ, જત રમજાન સલેમાન (નારાણપર)ના મોટા ભાઇ, રોમતબાઇના પતિ, જત ઇબ્રાહિમ, રમજુ, લતીફ, અનવરના પિતા તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 29-11-2023ના બુધવારે 9.30 વાગ્યે જમાતખાના ખાતે.
ચંદિયા (તા. અંજાર) : કાનજીભાઇ પ્રેમજીભાઇ બાંભણિયા (ઉ.વ. 68) તે ગં.સ્વ. મોંઘીબેન, સ્વ. પ્રેમજીભાઇ બાંભણિયાના પુત્ર, સ્વં. મોંઘીબેન કાનજીભાઇ મેસુરાણીના જમાઇ, ગં.સ્વ. કાંતાબેનના પતિ, ગં.સ્વ. જમનાબેનના દિયર, સ્વ. નરશીભાઇ બાંભણિયા, સ્વ. રતિલાલભાઇ, ચંદુલાલભાઇ, પ્રભુલાલભાઇ, રમેશભાઇ, સ્વ. ભરતભાઇ, હસમુખભાઇ, હેમુબેન, કુંવરબેન, નબુબેનના ભાઇ, ગં.સ્વ. હેમલતાબેન, કંચનબેન, દમયંતીબેન, નીતાબેન, પલ્લવીબેનના જેઠ, જ્યોતિબેન અશોકભાઇ પેડવા, જ્યોત્સનાબેન મનીષભાઈ હડિયા, મુકેશભાઇ, નરેશભાઇના પિતા, અશોકભાઇ પેડવા, મનીષભાઇ હડિયા, કામિનીબેન મુકેશભાઇ, મિત્તલબેન નરેશભાઇના સસરા, શિવ, માનુશ્રી, માન્યા, પ્રાંશુના દાદા તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-11-2023ના બુધવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી (નવી સમાજવાડી), હાઇસ્કૂલની સામે, ચંદિયા ખાતે.
બાગ (તા. માંડવી) : જેરામજી (ઉ.વ. 84) તે સ્વ. હીરબાઇ માધવજી ખીમજી નાગુના પુત્ર, ગં.સ્વ. મણિબાઇના પતિ, શાંતિલાલ, પ્રકાશભાઇ, પ્રફુલાબેનના પિતા, રાધાબેન, સ્વ. વાસંતીબેન તથા ગિરીશભાઇ નારાણજી મોતાના સસરા, સ્વ. મોરારજી, સ્વ. ચત્રભુજ, સ્વ. મૂરજી, વાલજી, સ્વ. બુધિલાલ, ગં.સ્વ. મણિબેન રામજી મોતાના ભાઇ, સ્વ. જશુબાઇ, સ્વ. પાર્વતીબાઇ, ગં.સ્વ. સાકરબાઇના દિયર, જમણાબાઇ, ગં.સ્વ. મંજુલાબાઇના જેઠ, અતુલ, ભાવિન, દીપક, નીર, સૌમ્યના દાદા, ઉર્વશીના દાદાસસરા, નીલના પરદાદા, ગીતા, દર્શન, અંકિતા, કિશનના નાના, સ્વ. લખ્મીબાઇ જીવરામ મોતા (નાગલપુર)ના જમાઇ, લાલજી, નાનજી, પ્રાણજીવન, સ્વ. રમેશ, ગં.સ્વ. મંજુલાબાઇ, શાંતાબેન, ભાનુબેનના બનેવી, સાવિત્રીબેન, મણિબેન, તારાબેનના નણંદોઇ, ધર્મેશ, રાજેશ, ધીરેન, રોહન, દિવ્યા, અલ્પા, પાયલ, ઉર્વી, ફોરમના ફુઆ તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-11-2023ના બુધવારે બપોરે 2થી 5 નિવાસસ્થાને કારુંભાર વાડી, બાગ તથા સાસરા પક્ષની સાદડી બપોરે 2થી 4 નાગેશ્વર વાડી, નાગલપુર ખાતે.
રત્નાપર-મઉં (તા. માંડવી ) : પ.ક.મ.ક.સ.સુ જ્ઞાતિ દરજી મોહનલાલ પ્રાગજી ગોહિલ (ઉ.વ. 83) તે સ્વ. નાનબાઈ પ્રાગજી ભાણજી ગોહિલના પુત્ર, ભગવતીબેનના પતિ, લક્ષ્મીબેન (નલિયા)ના પિતા, સ્વ. ગાવિંદજીભાઈ, સ્વ. તુલસીદાસભાઈ, સ્વ. લીલાબેન (કુકમા), સ્વ. શાંતાબેન (દેવપર)ના ભાઈ, પરસોતમ પ્રેમજી સોલંકી (ભુજ)ના જમાઈ, પ્રેમજીભાઈ, રામજીભાઈ, ધીરજભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, અરાવિંદભાઈ, સુરેશભાઈ, લીલાબેન (ડોમ્બીવલી), નીરૂબેન (આસંબિયા), હંસાબેન (ડોમ્બીવલી), વનિતાબેન (નખત્રાણા), નીતાબેન (નલિયા)ના કાકા, દીપક હીરાચંદ ચૌહાણ (નલિયા)ના સસરા, સ્વ. દીપક, દિનેશ, કમલેશ, નરેન્દ્ર, કિરણ, પ્રદીપ, કપિલ, જિગર, મયંક, રોનક, સાગર, ધવલ, ડિમ્પલ, હેતલ, પ્રજ્ઞા, દીપ્તિ, ભાવિની, દિશાના દાદા તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની સાદડી તા. 28 અને 29-11-2023 (બે દિવસ) નિવાસસ્થાને રત્નાપર-મઉં ખાતે.
દરશડી (તા. માંડવી) : વર્યા નૂરમામદ (ઉ.વ. 45) તે મ. સિધિક ઓસમાણના પુત્ર, ઇસ્માઇલ અને આમદ (બાંડિયા)ના ભાઇ, અબ્બાસ સુલેમાન (વાયોર)ના કાકાઇ ભાઇ તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-11-2023ના બુધવારે સવારે 11થી 12 દરશડી ઇદગાહ ખાતે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : જાડેજા વિનુબા તે બાલુભા ખીમાજી જાડેજાના પત્ની, ફતુભા, દિલુભા, ગનુભા, સ્વ. લધુભા, લાખુભા, રતનજી, જીલુભા, વેલુભા, રાણુભા, ગાભુભાના ભાભી, દશુભા, રાજુભાના માતા, જયેન્દ્રસિંહ, ભરતસિંહ, રુદ્રરાજસિંહના ભાભુ, શૌર્યરાજસિંહ, આર્યરાજસિંહ, ધૈર્યરાજસિંહ, દિવ્યરાજસિંહ, દુષ્યંતસિંહના દાદી તા. 26-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-11-2023ના ગુરુવારે રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં. બારમું (ઉત્તરક્રિયા) તા. 4-12-2023ના સોમવારે નિવાસસ્થાને.
દેવપુર : લક્ષ્મીચંદ (ઉ.વ. 75) તે લીલબાઇ રવજી હેમરાજ વીરાના પુત્ર, ગુણવંતીબેનના પતિ, વિશાલ, રેખા, હર્ષા, સંગીતા, લલિતના પિતા, સ્વ. બિજલ વિશાલ, જયેશ ટોકરશી હરિયા, નીલેશ શાંતિલાલ હરિયાના સસરા, નેણશીભાઇ, દેવરાજભાઇ, વેલીબાઈ લાલજી (શેરડી), મણિબેન નેણશી (દેવપુર)ના ભાઇ, દિયાના દાદા, મિત, દર્શન, રિયાના નાના, ધનજી વેલજી (કોટડા રોહા)ના જમાઇ, લક્ષ્મીચંદભાઇ, નવીનભાઇ, નીતિનભાઇ, મણિબેન ટોકરશી, ગીતાબેન રાયચંદ, જવેરબેન ચૂનીલાલના બનેવી, જવેરીબેન, ગુલાબબેન, સુનિતાબેનના નણદોઇ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-11-2023ના બપોરે 3થી 4 દેવપુર જૈન મહાજનવાડીમાં.
સિંધોડી મોટી (તા. અબડાસા) : માકબાઇ મેઘરાજ ગઢવી (ઉ.વ. 65) તે સ્વ. મેઘરાજ સામતના પત્ની, ખીમશ્રીબેન, શિવરાજ, રતનના માતા, સ્વ. માણશી સામત, સ્વ. આશારિયા સામત, કેશવ સામત, બુધુ સામત, કાનજી સામતના ભોજાઇ, સ્વ. પુનશી રણમલ જામોતર, હરદાસ રણમલ, સ્વ. મંગા રણમલના બહેન, ગોપાલ હરદાસ જામોતર, રાણશી મંગા જામોતર, કલ્યાણ પુનશી જામોતરના ફઇ તા. 27-11-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 8-12-2023ના શુક્રવારે નિવાસસ્થાને સિંધોડી મોટી ખાતે.