• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ભુજ/ગાંધીનગર : મૂળ કોટડા (રોહા)ના હાલે ગાંધીનગર પુષ્પાબેન (.. 76) તે મધુસૂદન કોઠારીના પત્ની, સ્વ. પ્રભાબેન જમનાદાસ કોઠારી (કોટડા-રોહા)ના પુત્રવધૂ, સ્વ. રેવાબેન રવજી રામજી ઠક્કરના મોટા પુત્રી, મૂળરાજ, ભૂપેન્દ્ર (ભુજ), નવિન (કોટડા-રોહા), રસીલાબેન છગનલાલ (મુલુંડ), લીલાબેન જવેરીલાલ (અંજાર), રમીલાબેન રમેશભાઇ (માધાપર), નિર્મલા મહેન્દ્રભાઇ (પૂના), મૃદુલા નરેન્દ્રભાઇ (મસ્કત)ના મોટા ભાભી, માલતીબેન, જ્યોતિબેન (ભુજ), વિપુલા (કોટડા-રોહા)ના જેઠાણી, બીના, યશેષના માતા, શીતલબેનના સાસુ, ખુશી, હેત્વીના દાદી, ઠક્કર ત્રિભુવનભાઇ (અમેરિકા), ઠક્કર નરેશ, પ્રમોદ, સ્વ. નીલમબેન, પ્રતિમાબેન, સ્નેહલતાબેનના મોટા બહેન તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી, પહેલા માળે, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખંભરાના ઝવેરગર જેરામગર ગોસ્વામી (નિવૃત્ત એસ.ટી.) (.. 77) તે સ્વ. વેલબાઇ જેરામગર કલ્યાણગરના પુત્ર, સ્વ. પંકજબેનના પતિ, સ્વ. બેનાબેન ભગવાનગર (ભુજ)ના જમાઇ, સ્વ. યોગિતાબેન (ચકુ), સ્વ. ધર્મેશ, મીનલબેનના પિતા, ધીરજપુરી ભગવાનપુરી (ભચાઉ), ધીરજગર ગૌરીગરના સસરા, સ્વ. ગૌરીગર, સ્વ. બલરામગર, કાશીગર, સ્વ. ગોવિંદગર, સ્વ. ધરમગર, સ્વ. નરશીગરના કાકાઇ ભાઇ, શૈલેશગર, તશ્વીનગર, કલ્પનાબેનના મોટાબાપા, નરેનગર, રાજેશગર, શિલ્પાબેન, રાજેશગર, ઉમેશગર, કલ્પેશગર, રવીનગર, નીતાબેન, કસ્તૂરબેનના કાકા, ગં.સ્વ. પ્રભાબેન લહેરગર, ધીરજગર ભગવાનગર, રક્ષાબેન હર્ષદગર (મુંબઇ), લતાબેન ઇશ્વરગરના બનેવી, મયૂરગર, પ્રજ્ઞેશગરના ફુવા, અર્ચનાબેન, ચાંદનીબેનના ફુવાજી સસરા, પ્રશાંતગર, ટ્વિંકલબેન, તૃપ્તિબેન, કરણગર, દેવીબેનના માસા, દિવ્યાબેન, ગૌરવ, રાહુલના માસાજી, જયદીપ, ઊર્વી, માનસી, હર્ષ, કાવ્યાના નાના, હિરલબેન, રામગરના નાનાજી સસરા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે. ઘડાઢોળ તા. 13-5-2024ના સોમવારે નિવાસસ્થાને.

ભુજ : (શેલ્ટરહોમ-ભુજ આશ્રિત) જગદીશ મગનભાઇ મકવાણા (.. આશરે 50) તા. 30-4-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ ગોંડલ હાલ ભાવનગરના પ્રવીણાબા (.. 67) તે ભૂપેન્દ્રાસિંહ પથુભા રાયજાદા (માજી મેયર-ભાવનગર અને ઈન્ડિયન મેયર કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન)ના પત્ની, મદારસંગજી વખતસંગજી જાડેજા અને સુંદરબા (નારાણપર, તા. અબડાસા)ના પુત્રી, સ્વ. બાવુભા મદારસંગજી જાડેજા (ભૂતપૂર્વ કારોબારી ચેરમેન-અબડાસા તા.પં.) અને ગજુભા મદારસંગજી જાડેજાના બહેન, ઘનશ્યામાસિંહ બાવુભા જાડેજા, દેવેન્દ્રાસિંહ ગજુભા જાડેજા, જયદેવાસિંહ બાવુભા જાડેજા (કારોબારી ચેરમેન-અબડાસા તા.પં.), દિગીરાજાસિંહ ગજુભા જાડેજા (હાલે મુંદરા)ના ફઈબા, જયદેવાસિંહ ભૂપેન્દ્રાસિંહ રાયજાદા (આસિ. પ્રોફેસર અને હેડ  (સમાજશાસ્ત્ર) કચ્છ યુનિવર્સિટી-ભુજ), જયશ્રીબા બ્રિજરાજાસિંહ જાડેજા અને મહેશ્વરીબા ભૂપેન્દ્રાસિંહ રાયજાદાના માતા, બિનાબા જયદેવાસિંહ રાયજાદા (પૂર્વ કોર્પોરેટર-ભાવનગર મહાનગર), બ્રિજરાજાસિંહ રણજિતાસિંહ જાડેજા (વડોદરા)ના સાસુ, નરેન્દ્રાસિંહ પથુભા રાયજાદા (રિટા. ડીવાય.એસ.પી)ના નાના ભાઈના પત્ની, ધરમાદિત્યાસિંહ જયદેવાસિંહ રાયજાદાના દાદી તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 કેન્યા એન્કરવાલા ભવન, ચંગલેશ્વર મહાદેવ મંદિર, મુંદરા રોડ, પ્રમુખસ્વામી નગર, ભુજ ખાતે.

ભુજ : યાકુબ અલારખા મેમણ (.. 66) તે જકરિયા અને . મામદના ભાઇ, . કાસમ હારુન (અતુવાળા)ના સાળા, ફાતમાબેનના પતિ, રફીક, ફિરોજાના પિતા, ગુલામહુશેન મામદના કાકા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત સવારે 10થી 11 મેમણ કોલોની મસ્જિદમાં તથા બહેનોની નિવાસસ્થાને.

ભુજ : મૂળ કકરવાના કોલી રાયશી ભુરા ગોહિલ (.. 70) તે નાગજી, દિનેશ, કાનજી, પોપટ, મોતી, ખોડાના પિતા, હોથી, રામજી, શંભુ, અમરશીના ભાઈ, માલસીના પિતરાઈ ભાઈ, હરિ, મનસુખ, ઈશ્વર, રમેશ, અશોક, ખીમાનના કાકા તા. 7-4-2024ના અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ કેરાના સરોજબેન ઉમરાણિયા (.. 52) તે સ્વ. ભરતભાઇના પત્ની, સ્વ. વિજયાબેન પરસોત્તમભાઇના પુત્રવધૂ, રાહુલ, હેમાંગીના માતા, પ્રવીણાબેન, ભરતકુમાર હંસોરાના સાસુ, ધ્રુવી, શિવ, શિવાંશના દાદી, ઇશિતા, દેવના નાની, અશોકભાઇના નાના ભાઇના પત્ની, પ્રકાશભાઇ, સંજયભાઇ, સ્વ. આશાબેન, ગં.સ્વ. રીટાબેન, ગં.સ્વ. શીલાબેન, રમેશભાઇ, દિલીપભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, ભરતભાઇ, પરેશભાઇ, ચેતનભાઇ, કમળાબેન, જલ્પાબેન, દિનુમતીબેન, પ્રવીણાબેન, ભારતીબેન, રેખાબેન, જયશ્રીબેન, હસુમતીબેનના ભાભી, કાશ્મીરાબેનના દેરાણી, વંદનાબેન, નીતાબેનના જેઠાણી, અનુશ્રુત, હીરના કાકી, પ્રિયા, ઝીલ, ઉદય, ધ્રુવ, મીનાક્ષીના મોટીમા, સ્વ. ધનગૌરીબેન, સ્વ. વિરજીભાઇ પિત્રોડા (ભુજ)ના પુત્રી, દયારામભાઇ, સ્વ. જેન્તીભાઇ, કિરણભાઇના બહેન તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે સાંજે 5થી 6 વિશ્વકર્મા ભવન, લુહાર સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

માંડવી : રૂપેશ સોમજી કષ્ટા (.. 51) તે સ્વ. સોમજી વિશ્રામ, સ્વ. રતનબેન, કાંતાબેનના પુત્ર, વીરેન્દ્ર, રાજેશ-સતીશ, નીતિન, સ્વ. લતા, સ્વ. ધર્મેશ, ભાવનાબેન, ચક્ષિતાના ભાઇ, જ્યોત્સનાબેન, રીનાબેન, સ્વ. લક્ષ્મી, પૂનમના દિયર-જેઠ, કમલેશના સાળા, વિશ્રામ લાલજી કષ્ટાના પૌત્ર, લાધીબેન વીરજી જેઠવાના દોહિત્ર, લીના, વિનીત, વિશ્વ, સ્મિતા, મિતાલી, રિતિકાના કાકા, સપના અરવિંદના ભત્રીજા તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-5-2024ના સાંજે 4થી 5 ખારવા સમાજની મઢી ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે.

મુંદરા : મૂળ જબલપુર હંસરાજ ખીમજી ધોળુ (.. 97) તે લાછબાઇના પતિ, છગનલાલ, ડાહ્યાલાલ, રમેશલાલ, કાંતાબેન (કિશાનપુર), લીલાબેન (બિદડા), વિમળાબેન (ગોધરા)ના પિતા, વેલાબેન, મંજુલાબેન, વનિતાબેનના સસરા, સ્વ. નાનજીભાઇ, હરદાસભાઇ, મોંઘીબેન (ગઢશીશા), સવિતાબેન (રાયણ)ના ભાઇ, સ્વ. રૂડીબેન, મોંઘીબેનના જેઠ, ઉકાણી વાલજી મેઘજી (જબલપુર)ના જમાઇ, ગોવિંદભાઇ દિવાણી (કિશાનપુર), રવિલાલભાઇ માકાણી (બિદડા), શાંતિલાલભાઇ વાસાણી (ગોધરા)ના સસરા, સ્વ. સુરેશભાઇ, મુકેશ, સંજય, દિનેશ, ચંદુલાલ, નીતિન, પ્રકાશ, સરલાબેન (ગાંધીધામ), પ્રવીણાબેન (બિદડા), રમીલાબેન (દુર્ગાપુર)ના દાદા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-5-2024ના સવારે 9થી 12, સાંજે 4થી 6 પાટીદાર સનાતન સમાજવાડી, ઘનશ્યામ પાર્ક-2, મુંદરા ખાતે.

કેરા (તા. ભુજ) : સહદેવસિંહ મહાવીરસિંહ ગોહિલ તે નરેન્દ્રસિંહ મહાવીરસિંહ (ભાણુભા), દેવવ્રતસિંહ, રાજપાલસિંહના  ભાઇ, હર્ષવર્ધનસિંહના કાકા, સ્વ. વનરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, બળદેવસિંહના ભાણેજ તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-5-2024ના સાંજે 5થી 6 દરબાર ગઢ, કેરા ખાતે.

મકડા (તા. માંડવી) : ચાંદાબા હરભમજી જાડેજા (.. 85) તે સ્વ. હરભમજી ઉમરાજીના પત્ની, સ્વ. દીપસંગજી,  દાજીભા, સ્વ. વેસુભા, સોઢા પ્રતાપબા (ગેચડા), સોઢા મોહનબા (ગીરાબ, રાજસ્થાન), સોઢા અમૃતબા (કુરન)ના માતા, રતનજી, બટુકાસિંહ, રાજેન્દ્રાસિંહ, ભૂપતાસિંહના દાદી તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 9-5-2024ના  તથા  બેસણું તા. 2-5-2024થી 5-5-2024 સુધી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, મકડા ખાતે.

બાગ (તા. માંડવી) : ગૌરીશંકર રવજી અખઈ મોતા (રાજગોર) (.. 50) તે ગં.સ્વ. ધનબાઇ રવજી અખઈ મોતાના પુત્ર, જયાબેનના પતિ, કાનજી, મનીષાના પિતા, રીંકલના સસરા, સ્વ. વિશનજી અખઈ મોતા, ગં.સ્વ. જવેરબેન ભવાનજી પેથાણી (ફરાદી)ના ભત્રીજા, મંગલદાસ, કાંતિલાલ, મણિબેન બાબુલાલ પેથાણી (ફરાદી), ગં.સ્વ. જવેરબેન લાલજી શિણાઈ (ગાંધીધામ), ગં.સ્વ. હાસબાઇ દામજી નાગુ (બાગ)ના નાના ભાઈ, ભચીબેન, સ્વ. દમીબેનના દિયર, રીટાબેન, ભાવનાબેન, સીમાબેન, મિત્તલબેન, રાજેશ, ડિગેશ, અંકિતાબેન, ભૂમિકાબેનના કાકા, રાધાબેન જેન્તીલાલ કાનજી વ્યાસ (ગુંદિયાળી-શેખાઈબાગ)ના જમાઈ, હસમુખભાઈ, વિપુલભાઈ, ઈન્દિરાબેન રવિલાલ મોતાના બનેવી, હિનાબેન, જિજ્ઞાબેનના નણદોયા, નવીનભાઈ, ચુનીલાલ, વસંતભાઈ, વિનોદભાઈ, પુષ્પાબેન, દમયંતીબેનના ભાઈના જમાઈ તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે બપોરે 3થી 6 બાગ રાજગોર સમાજવાડી ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે બપોરે 3થી 5 શેખાઈબાગ રાજગોર સમાજવાડી (શેખાઈબાગ-ગુંદિયાળી) ખાતે.

બિદડા (તા. માંડવી) : વાઘજીભાઇ (.. 75) તે સ્વ. સંઘાર રાણબાઇ અભ્રરામભાઇ સાકરિયાના પુત્ર, સ્વ. અજબાઇના પતિ, સ્વ. કાનબાઇ ચનુભાઇ સુઇયા, કેશરબાઇ રાજેન્દ્ર જુમા સુઇયાના ભાઇ, હીરાલાલ, કરશનભાઇ, પ્રભાબેન વિરમ સુઇયાના પિતા, સ્વ. કુકાભાઇ ઉકાભાઇ સુઇયા (પીપરી)ના જમાઇ, વિમણાબેન વિપુલ વાઘેલા (જખણિયા), જયશ્રીબેન કાનજી પ્યાજી (વાડાસર), રશ્મિબેન રસિક વાઘેલા (જખણિયા), હરેશ, દિનેશ, ગૌતમના દાદા, કાવ્ય તથા મૈત્રીના નાના તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-5-2024 સુધી નિવાસસ્થાન સાવલા ફળિયું, બિદડા ખાતે.

હટડી (તા. મુંદરા) : જાડેજા માજીરાજબા નટુભા (.. 92) તે જાડેજા ખુમાનાસિંહ નટુભા (પૂર્વ સરપંચ-હટડી), હેમુભા, હોશિયારાસિંહ, મહિપતાસિંહના માતા, નરપતાસિંહ બટુભા, જસુભા બટુભા, રઘુવીરાસિંહ બચુભા, ભરતાસિંહ બચુભાના મોટાભાભુ તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું હટડી ક્ષત્રિય સમાજની ડેલીએ.

ખીરસરા-કોઠારા (તા. અબડાસા) : જાડેજા શાકોરબા આશુભા (.. 75) તે સ્વ. આશુભા સતુભાના પત્ની, બાલુભા, જેઠુભા, કનુભાના ભાભી, માનુભા, જયેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહના માતા, રણજિતસિંહ, નરવીનસિંહ, ચતુરસિંહ, દિલીપસિંહ, પ્રતાપસિંહ, હનુભા, અરવિનસિંહ, વનરાજસિંહ, રામદેવસિંહના ભાભુ, વિરમદેવસિંહ, ક્રિપાલસિંહ, યુવરાજસિંહ, નિકુલસિંહ, સિદ્ધરાજસિંહના દાદી તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખીરસરા (કોઠારા) ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : પ્રભાતસિંહજી સાહેબજી (નટુભા) (.. 85) તે સ્વ. સાહેબજી પૃથ્વીરાજસિંહના પુત્ર, સ્વ. જામુભા સાહેબજીના મોટા ભાઇ, પ્રહલાદસિંહ (સુથરી), લક્ષ્મણસિંહ, સહદેવસિંહના પિતા, દેવેન્દ્રસિંહ, રવિરાજસિંહના મોટાબાપુ, વીરેન્દ્રસિંહ, મહિરાજસિંહ, હાર્દિકસિંહના દાદા તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-5-2024ના સોમવારે નિવાસસ્થાને વરાડિયા ખાતે.

ખુઅડા (તા. અબડાસા) : પલભાટી દિલીપસિંહ પરવીનસિંહ (.. 20) તે પરવીનસિંહ વિલુભાના પુત્ર, સ્વ. વિલુભા કાનજીના પૌત્ર, કરશનજી વિલુભા, ખાનજી વિલુભાના ભત્રીજા, અક્ષયસિંહ, પ્રિયાબા, સેજલબાના ભાઇ, જાડેજા લાખિયારજી નોગણજીના દોહિત્ર, પરવીનસિંહ, મહિપતસિંહ, ખાનજી (ઉસ્તિયા)ના ભાણેજ તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું ખુઅડા નિવાસસ્થાને. 

ડોમ્બિવલી (મુંબઇ) : મૂળ મસ્કાના કચ્છી રાજગોર બ્રાહ્મણ?કુ. રિયા શામજી મોતા (.. 25) તે મંજુલાબેન શામજીના પુત્રી, સ્વ. કુંવરબાઇ ખીમજી કેશવજીના પૌત્રી, સ્વ. મણિબેન હીરજી બોડાના દોહિત્રી, સ્વ. જયંતીલાલ, મનસુખ, પ્રાણજીવન, રમેશ, ભરતના ભત્રીજી તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-5-2024ના સાંજે 4થી 6 શુભમ બેંક્વેટ હોલ પહેલા માળે, શુભાંગી બિલ્ડિંગ, માનપાડા રોડ, દિવ્યા સારીની ઉપર, ડો. (ઇસ્ટ)

પૂના : મૂળ કુકમાના કચ્છી લોહાણા નવીનભાઇ અનમ (.. 82) તે સ્વ. શાંતાબેન હરિરામના પુત્ર, ભારતીબેનના પતિ, નીલેશ, રામના પિતા, હેમુ, યોગિનીના સસરા, રિષબ, આનંદના દાદા, નારાયણ ખીમજી પંડિતપૌત્ર (મઉં)ના જમાઇ, જમનાદાસભાઇ, નરેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, હેમલતાબેન, ઇન્દુબેન, શારદાબેન, આશાબેનના ભાઇ તા. 1-5-2024ના પૂના ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang