• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ નાગોરના ગૌરીગિરિ પરષોત્તમગિરિ ગોસ્વામી (નિવૃત્ત એસ.ટી.) (.. 77) તે સ્વ. મીઠીબેન પરષોત્તમગર માધવગરના પુત્ર, સવિતાબેનના પતિ, પચાણગિરિ (નાગોર), મોહનગિરિ (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર), સ્વ. કાંતિગિરિના ભાઇ, સ્વ. શાંતાબેનના દિયર, સાવિત્રીબેનના જેઠ, પ્રભાબેન (માધાપર), યોગેશગિરિ (એસ.ટી. કંડક્ટર-ભુજ), પ્રવીણાબેન, નિર્મલાબેન, મૃદુલાબેનના પિતા, ધીરજગિરિ, વિનોદગિરિ, કિરણગિરિ, દિનેશગિરિ, આરતીબેન (શીતલ), જયશ્રીબેન, મિત્તલબેનના સસરા, કલુબેન કાકુભારથી (કલ્યાણપર), સ્વ. હેમુબેન હેમરાજપુરી, સ્વ. કિશોરગર, ઇન્દુબેન રમેશગરના કાકા, મીતાબેન મનોજગર, જિજ્ઞાબેન સંજયગર, રક્ષાબેન સંજયગર, અંકિતગિરિ (શિવમ પાંઉભાજી)ના મોટાબાપુ, મોહિની અનિલગર, બિપીન, ધવલ, વિનીત, રૂશિલ, હિરના દાદા, ખુશ્બૂ કિશનગર, જય હેત, ખુશ, અદિતિ, કશિષ, સામંત, પ્રિસીના નાના, ચંદુગર કાશીગર, ગુણવંતગર માધવગર, સ્વ. ન્યાલગર હરિગર, સ્વ. નિર્મલગર કુંવરગરના વેવાઇ, સ્વ. કલ્યાણગર મુલગર (અંતરજાળ)ના જમાઇ, સ્વ. પ્રેમગર, સ્વ. બુધગર, સ્વ. શાંતિગર (અંતરજાળ), સાકરબેન પરસોત્તમગર (અંજાર)ના બનેવી તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે.

ભુજ : .સૌ. માધવીબેન અતુલ સલાટ તે અતુલ સલાટ (લાડવા)ના પત્ની, કંચનબેન પ્રવીણચંદ્ર સલાટના પુત્રવધૂ, સ્વ. નવલબેન કનૈયાલાલ સલાટના પુત્રી, રુદ્રના માતા, કુણાલ પ્રવીણચંદ્ર સલાટ, સારિકાબેન કલ્પેશભાઇ કાચાં (મોરબી), મયૂર, દિવ્યેશ, ડો. દર્શક, જિજ્ઞાબેન, પંક્તિ, નીલમના ભાભી, હર્ષ તથા નીલના મામી, કુસુમબેન મનસુખલાલ સલાટ, સુલોચનાબેન પ્રકાશભાઇ સલાટના ભત્રીજાવધૂ, હિના, રક્ષા, સંદિપ, હિતેષ, ચાંદની, ગાયત્રીના મોટા બહેન, માનસી, અદિતિ, માધવી, નમ્રતાના માસી, શીતલબેન વિજયભાઇ કુકડિયા, મંજુબેન, ભાનુબેન, કલ્પનાબેન, ગીતાબેન, ભારતીબેન, જયશ્રીબેનના ભાણેજી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2024ના બુધવારે સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ મંજલના ભાવસાર કિશોર હંસરાજ (.. 76) તે સ્વ. અજબાઇ હંસરાજના પુત્ર, સ્વ. જયંતીલાલના નાના ભાઇ, ગં.સ્વ. મંગળાબેનના દિયર, રમેશ, સુરેશ, કલ્પનાના કાકા, જયેન્દ્ર, સાવન, પ્રિયંકા, શ્યામ, બ્રિજેશના દાદા તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2024ના બુધવારે સાંજે 5થી 6 જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : રાજસ્થાન નિવાસી પુષ્કર્ણા બ્રાહ્મણ વાસુદેવ પરશુરામ થાનવી (.. 78) તે હેમવંતીબેન (બેબી)ના પતિ, સ્વ. ટેકચંદ, સ્વ. લાજપંતના મોટા ભાઇ, વિનય, શશિકાંત, માલાના પિતા, સગુન, મીતના દાદા, અશોક, વંદનાના સસરા, ગૌતમ, પ્રેમના નાના, સ્વ. જોષી જમનાદાસ પહેલાદદાસ (માંડવી)ના જમાઇ, સ્વ. મહેશ્વર, વાસુદેવ, સુરેશચંદ્ર, સ્વ. જયાબેન, સ્વ. રૂપાબેન, સ્વ. લક્ષ્મીબેનના બનેવી તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષ તથા માવતર પક્ષ બંનેની પ્રાર્થનાસભા તા. 30-4-2024ના મંગળવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. સ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : અરૂણાબેન નરેશભાઇ માળી (.. 63) તે નરેશભાઇ જનાર્દનના પત્ની, એકનાથ, અમર, સ્વ. રઘુનાથના માતા, સંગીતા, છાયાના સાસુ, અંજલિ, આરવ, અંશ, મૈત્રી, નેહાના દાદી, જગન્નાથ, વિશ્વનાથના મોટા ભાભી, સુનંદાબેન, સવિતાબેનના જેઠાણી તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાન રામનગરી, ભુજ ખાતે.

ભુજ : માંજોઠી ઇબ્રાહીમ ભચુ (.. 58) તે . ભચુ મામદના પુત્ર, શાહિદ ફઝલના પિતા, . મામદ ભચુ, હાજી ઓસમાણ ભચુ, . અલીભાઇ ભચુ, સાલેમામદ ભચુ, જુસબ ભચુ, રમજુ ભચુ, હાજી કાસમ ભચુના ભાઇ, રિવાજ મામદ, રજાક અલીમામદ, ફારૂક અલીમામદ, અસલમ હાજી ઓસમાણ, ઇકબાલ હાજી ઓસમાણના કાકા, ઇમરાન રમજુ, અકરમ રમજુ, આસીફ રમજુ, વસીમ જુસબ, અફરાજ હાજી કાસમ, અફઝલ હાજી કાસમના મોટાબાપા, ઇકબાલ હુશેન (મોરબી), સેમદ ઇસબ, નિઝામ હાજી હસન (રાજા)ના સસરા તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2024ના બુધવારે સવારે 10થી 11 માંજોઠી મસ્જિદ, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મદનપુરા (તા. માંડવી)ના ગંગાબેન દેવજીભાઈ સેંઘાણી (.. 68) તે દેવજીભાઈ ખીમજીભાઇ સેંઘાણીના પત્ની, ધનજીભાઈ ખીમજીભાઇ સેંઘાણીના નાના ભાઈના પત્ની, જિગર, દર્શન, જોસનાબેન, કલ્પનાબેનના માતા, વિંકલબેનના સાસુ, દિનેશભાઈ અને રમેશભાઈના કાકી, લાલજી કરસન ઉકાણી (બિદડા)ના પુત્રી, નારણભાઈ, મોંઘીબહેનના બહેન તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 30-4-2024ના સવારે 8.30 વાગે નિવાસસ્થાનેથી આદિપુર સોનાપુરી નીકળશે. સાદડી તા. 1-5-2024ના બુધવારે સવારે 9થી 11 મદનપુરા (માંડવી) પાટીદાર સમાજવાડી ખાતે અને તા. 1-5-2014ના સાંજે 5થી 6 પાટીદાર ભવન, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ (ગણેશનગર) : મૂળ માંગવાના ચારણ કિશોરભાઇ શામજીભાઇ (.. 50) તે માલતીબેન અને સ્વ. શામજીભાઇના પુત્ર, જસુબેનના પતિ, લવેશ, લતા, દયાના પિતા, અશોક, મનીષ, વિનય, મહેશ, સંજયના કાકા, લાજવંતીના દાદા તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. તા. 1-5-2024ના બુધવારે સાંજે આગરી, તા. 2-5-2024ના ગુરુવારે સવારે 6.30થી 7.30 ઘડાઢોળ (પાણી) આપવાની વિધિ.

અંજાર : જીએજા મુજાહિદ જાવેદ (.. 3) તે જીએજા નજીર સુમારના પૌત્ર તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 1-5-2024 બુધવાર સુધી નિવાસસ્થાન મોટી શાકમાર્કેટની બાજુમાં, સવાસર નાકા, તળાવ પાસે, અંજાર ખાતે.

અંજાર : મૂળ માંડવીના અરવિંદભાઇ કાનજીભાઇ મોતીવરસ (.. 63) તે ભગવતીબેન, સ્વ. કાનજીભાઇના પુત્ર, જયશ્રીબેનના પતિ, મીત, અંજલિ, પારસના પિતા, અનિલભાઇ, દીપાલીબેનના સસરા, સ્વ. નવીનભાઇ, સુરેશભાઇ, નીતાબેન, પ્રેમલતાબેન, ગૌવરીબેનના ભાઇ તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની તા. 30-4-2024ના ક્ષત્રિય રાજપૂત સમાજવાડી, અંજાર ખાતે.

અંજાર : મૂળ વિંઝાણના અબોટી બ્રાહ્મણ હિરેનભાઇ ઠાકર (.. 42) તે સ્વ. ઠાકર સાકરબેન સુંદરજીના પૌત્ર, લતાબેન જેઠાલાલના પુત્ર, સવિતાબેન સુરેશચંદ્રના નાના ભાઈના પુત્ર, ભાવનાબેન કમલેશ જોષી, કમલનયનભાઈ, દિવ્યાબેન દીપક ભટ્ટ, કલ્પનાબેન કમલેશ બારમા, રાજેશભાઈ (વેલ્સપન), મેહુલભાઈના નાના ભાઈ, માન્યાના પિતા, દિશા, ઈશા, વિવેક, વિદ્યાના કાકા, જોષી ચંપકલાલ શિવજીના દોહિત્ર તા 29-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અંજાર મધ્યે તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 4થી 5 અબોટી સમાજવાડી, મુક્તિધામ ખાતે અને વિંઝાણ ખાતે તા. 3-5-2024ના શુક્રવારે સાંજે 4થી 5 દરિયાસ્થાને.

માંડવી : ચાકી રમજાન આધમ (.. 73) તે ચાકી મુસ્તાક, વસીમના પિતા, ભચુભાઇ આધમના ભાઇ, ઇલિયાસ અને અબ્દુલના કાકાઇ ભાઇ, મોહસીન, હનીફ, અસ્લમ, સલીમ, સરફરાજ, ઇકબાલ, રશીદના મોટાબાપુ, શબ્બીર, સાજીદ, સાકીબ, અલી અસગરના દાદા, હૈદર અલી, સાકીબ, મો. હુશેનના નાના, મોહીન, મો. ફૈઝ, હમઝા, મો. હુસેન, મો. અરમાનના મોટા દાદા, . આમદ બુઢા (માંડવી), . ઉમર સિધિક (નેત્રા), . સાલેમામદ જાફર (કોટડા-.), અદ્રેમાન ઇબ્રાહિમ (ભુજ)ના સાળા, રફીક આમદ (માંડવી), ઓસમાણ અદ્રેમાન (નખત્રાણા)ના સસરા, યાહ્યા આમદ (માંડવી)ના બનેવી, દાઉદ મોહમ્મદ (હાડવૈદ્ય)ના કાકાઇ જમાઇ, . હુશેન બુઢા, અબ્દુલ કાદર, ઇબ્રાહિમના મામાઇ ભાઇ, હમીદ, દાઉદ, ઉમર, ઇમરાન, જાવેદ, ફારૂક, અનવર, સલીમ, અદ્રેમાનના મામા, સિધિક કાસમના કાકા, . જુનેદ અને અબ્દુલ કાદિરના ફુવા તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2024ના બુધવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

માંડવી : કીર્તિકુમાર હરિલાલ મિત્રી (કડિયા) (.. 81) તે સ્વ. ઉષાબેનના પતિ, કલ્પેશ, વિરલના પિતા, સ્વ. હિંમતભાઇ મિત્રી (મુંબઇ), સ્વ. કાંતાબેન (માંડવી), સ્વ. વસંતભાઇ મિત્રી, પુષ્પાબેન (મુંબઇ)ના ભાઇ, સ્વ. પુરુષોત્તમ સોલંકી (ભાવનગર)ના જમાઇ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સંપર્ક : વિરલ-94088 91544, કલ્પેશ-94088 91896.

રાપર : ખોજા સકરબેન અણદાણી (.. 65) તે શેરઅલી ઝુલ્ફીકારના પત્ની, મુમતાઝ રફીકભાઈ માવાણી (સિનુગ્રા), સાજીદઅલી, રોજમીનના માતા, ઝુબેદાબેનના સાસુ, ઉમેદઅલી, સદરૂદીન, શાહબુદ્દીન, દિનેશભાઈ, ફિરોઝભાઈના ભાભી તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. મજલિસ તા. 2-5-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે ખોજા જમાતખાના, વાઘેલાવાસ, રાપર ખાતે.

મોખાણા (તા. ભુજ) : કેશવગિરિ દેવગિરિ (.. 70) તે ભાનુબેનના પતિ, સ્વ. ભગવાનગિરિ, તુલસીગિરિ, કંકુબેન (ડગાળા), શાન્તાબેન (મોરગર), રાધાબેન (ધ્રબ), કાશીબેન (વરલી)ના ભાઇ, ગં.સ્વ. કંકુબેનના દિયર, અનસૂયાબેનના જેઠ, સ્વ. નારણગિરિ ભગવાનગિરિ (બાનિયારી)ના જમાઇ, સ્વ. પ્રવીણગિરિ, રાજેશગિરિ, અરૂણાબેન (મુંદરા), મનીષાબેન (મીંદિયાળા)ના પિતા, રસિકગિરિ, શંભુગિરિ, કલ્પનાબેન, યોગેશ્વરીબેનના સસરા, વિવેકગિરિ, પ્રિયાન્સી, ધરાના દાદા, શીતલ, કૃપાલ, કૌશિષ, નક્ષના નાના, કલ્પેશગિરિ, અશ્વિનગિરિ, જિજ્ઞાબેન, ભાવનાબેનના મોટાબાપા તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને. બારસ અને શંખઢોળ તા. 11-5-2024ના મોખાણા ખાતે.

વર્ધમાનનગર (ભુજોડી) : હસમુખભાઇ મંગળદાસ સથવારા (.. 54) તે તારાબેન મંગળદાસના પુત્ર, ઇલાબેનના પતિ, તેજસ, સોનલના પિતા, મીનાબેન તથા મુકુંદભાઇના ભાઇ, મુકેશલાલના સાળા, તારાબેન ગોવિંદભાઇ સથવારાના જમાઇ, નીલેશ, જિજ્ઞેશભાઇના બનેવી તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન :?લાયન્સ નગર, વર્ધમાન નગરના ગેટ પાસે, મકાન નં. 5.

માનકૂવા (તા. ભુજ) : માતંગ લખનભાઇ કાનજીભાઇ ભાગવત (.. 45) તે કેસરબેન કાનજી મગનભાઇના પુત્ર, રામજી, નેણબાઇ વેરસી કાનજી સિંગરખિયા (ગોડપર)ના ભાઇ, દિવ્યાબેનના પતિ, કાજલ, કોમલ, રાજના કાકા, રોહિત, ક્રિષ્નાના પિતા, નેણબાઇ દયારામ આયડી (માધાપર)ના જમાઇ, હાંસબાઇ દેવજી, વીરબાઇ સુમાર, મુલબાઇ બુધારામ (માધાપર)ના ભાણેજ તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન સધુરાઇ વિસ્તાર, નવાવાસ, માનકૂવા ખાતે.

નાગલપર મોટી (તા. અંજાર) : મૂળ દેવળિયા .ગુ.ક્ષ. સમાજના મુક્તાબેન ભનુભાઇ વરૂ (.. 103) તે સ્વ. ભનુભાઇ લાલજીભાઇ વરૂના પત્ની, સ્વ. લધીબેન લધુરત્ના ચૌહાણના પુત્રી, સ્વ. ત્રિવેણીબેન રાઠોડ, સ્વ. ભનીબેન ગોહિલ, સ્વ. રતનબેન રાઠોડ (મુંબઇ), સ્વ. વરજાંગભાઇ, મોરારભાઇના બહેન, સ્વ. ધારશીભાઇ, હિંમતભાઇ, ગુણવંતીબેન, શારદાબેન, કસ્તૂરીબેન, મધુબેન, સ્વ. શાંતાબેનના માતા, ગં.સ્વ. મંગળાબેન, જયશ્રીબેન, સ્વ. નારણભાઇ, સ્વ. ભોગીલાલભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, અરવિંદભાઇ પરમારના સાસુ, અમિત, કૌશિક, યશ, પ્રિયંક, મમતા, પૂજા, નમ્રતાના દાદી, ચાંદની, મનોજ, ચિરાગ, અજયના દાદીસાસુ, ક્રિષ્ના અને યુવરાજના પરદાદી, માહિના પરનાની, પરમાર હરસુખ, રાજેશ, સંજય, રમેશ શૈલેશ ટાંક, રિતેશ શૈલેષ પરમાર, કપિલ, પ્રીતિ, રીના, શીતલના નાની તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5- 2024ના બુધવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મહાદેવ મંદિર, મોટી નાગલપર ખાતે.

દરશડી (તા. માંડવી) : ચાવડા નર્મદાબેન (.. 51) તે સ્વ. મોહન રાજાભાઇ ચાવડાના પત્ની, ગીતાબેન મહેશ રાઠોડ (માનકૂવા), મીનાબેન મોહન લોંચા (નાની ખોંભડી), રોહન, ચેતનના માતા, ચાવડા છગન (હાલે ખોંભડી), કાન્તાબેન (વિથોણ), સ્વ. લક્ષ્મીબેન (ખોંભડી)ના ભાભી, હંસાબેન છગન (ખોંભડી)ના જેઠાણી, પૂજાબેન, મનીષના મોટીમા, બાબુભાઇ રમુભાઇના નાના ભાઇના પત્ની, ભચીબેન બાબુભાઇના દેરાણી, પ્રવીણ, વનિતા (માનકૂવા), હિનાબેન (અંગિયા)ના કાકી, લોંચા કચરાભાઇ રમુભાઇ (નથરકુઇ)ના પુત્રી, લોંચા ચૂનીલાલ, કરમશીભાઇ, પ્રેમજીભાઇ, નારાણભાઇ, ભચીબેન (આદિપુર)ના બહેન તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. બારસની વિધિ તા 1-5-2024ના બુધવારે સવારે 10 વાગ્યે પાણિયારો નિવાસસ્થાને દરશડી ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : તુલસાબેન ગોસ્વામી (.. 94) તે સ્વ. જેઠીપુરી દયાલપુરીના પત્ની, સ્વ. સાકરબેન દેવગિરિના પુત્રી, સ્વ. રતનપુરી, સ્વ. ઓધવપુરી, મંગલપુરી, કરસનપુરી, પ્રતાપપુરી (આચાર્ય, દુર્ગાપુર પ્રા. શાળા), અમૃતબેન કુંવરગર (બાયઠ), ભગવતીબેન હરિગર (રતડિયા), મંજુલાબેન ગણપતગિરિ (દહીંસરા), પ્રભાબેન પ્રેમગિરિ (મુંબઇ)ના માતા, ઝવેરબેન, સ્વ. દમયંતીબેન, વિમળાબેન, સ્વ. દક્ષાબન, શિલ્પાબેન (.શિ. કામધેનુ પ્રા. શાળા-માંડવી)ના સાસુ, લક્ષ્મણપુરી (કોટાયા), સ્વ. હીરાપુરી, વલ્લભપુરી, ધનપુરી, બકુલપુરીના કાકી, હિંમતપુરી, શંકરપુરી, સ્વ. મહેશપુરી, હરેશપુરી, ઇશ્વરપુરી, પરેશપુરી, અલ્પેશપુરી, હંસાબેન હિંમતગર (દરશડી), અનસૂયાબેન અશ્વિનગર (ગઢશીશા), શીતલબેન અનિલગર (ભુજ), રંજનબેન શિવમગર (ભુજ), હિરલ, નીતિ, મયંક, આર્ય, અંજલિના દાદી, મુક્તાબેન, હેતલબેન, ઉષાબેન, ઉર્વીબેન, જિજ્ઞાબેન, ઉમંગીબેનના દાદીસાસુ, રિંકલબેન ચિરાગગિરિ (ગઢશીશા)ના પરદાદી, વસંતબેન વિશ્રામગિરિ (ભુજ), સ્વ. લક્ષ્મીગર (ભારાપર), પુષ્પાબેન ચમનગિરિ (ભુજ)ના બહેન તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 4થી 5 મહાકાલેશ્વર મંદિર, મોટા રતડિયા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : હીરાબેન હીરજી ઉકાણી (.. 91) તે હીરજી દેવશી ઉકાણીના પત્ની, મોહનલાલ, શાંતાબેન, અમૃતબેન, ઈશ્વરભાઈના માતા, જસવંતીબેન, મણિલાલ, પ્રભુભાઈ, ગીતાબેનના સાસુ, વિકાસ, સંદીપ, જિતેન, નિશા, ધારાના દાદી, તેજલ, પલક, નેયા, રિકી, વિશાલના દાદીસાસુ, રયાન, કુશ, રેનાના પડદાદી, રામુ વાલજી ધોળુ (દુજાપર)ના પુત્રી તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2024ના મંગળવારે ઉમિયાનગર, પાટીદાર સમાજવાડી, શેરી નંબર 3, ગઢશીશા ખાતે. મુંબઈ ખાતે પ્રાથનાસભા તા. 1-5-2024ના બુધવારે સાંજે 4થી 5 પાટીદાર ભવન, ડોમ્બિવલી ઈસ્ટ ખાતે.

વાંકી (તા. મુંદરા) : ગુલશનબેન ધાલાણી (ખોજા) (.. 71) તે . સિરાજઅલીના પત્ની, . મહમદઅલી ફાજલ ધાલાણીના પુત્રવધૂ, હિરેન, સમીર (ભુજ), સીમા તનવીર (કેરા)ના માતા, જોહરાબેન, મુમતાજબેન, તનવીર મોરાણી (કેરા)ના સાસુ, ફિરોજભાઇ, મુખી પરવેઝભાઇ, મુખી નિઝારઅલી (ભુજ), ફરીદાબેન રજાહુશેન (માધાપર), દોલતબેન સમસુદ્દીન (માધાપર), યાસ્મીનબેન ઝુલ્ફીકાર (મુંદરા), શહેનાઝબેન અઝીઝ (ભુજ)ના ભાભી, શહેનાઝબેન, સેમીનાબેન, મલેકબેનના જેઠાણી, શ્યાનીના દાદી, ઇવાનના નાની, . હુશેન મનજી (દેશલપર-વાંઢાય)ના પુત્રી, . સદરુદ્દીન, . અમીરઅલી (દેશલપર)ના બહેન તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-4-2024ના વાંકી ખાતે પૂર્ણ થઇ ગઇ છે. બેસણું તા. 30-4-2024ના સાંજે 4થી 5 ખોજા સમાજવાડી, વાંકી ખાતે.

ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર મનસુખભાઈ ગોપાલભાઈ ડાયાણી (.. 58) તે સ્વ. ગોપાલભાઈ લધાભાઈના પુત્ર, ગં.સ્વ. વિમળાબેનના પતિ, સ્વ. શંકરભાઈ, સવિત્રીબેન (ગાંધીધામ)ના ભાઈ, હરેશભાઇ (હૈદરાબાદ), પ્રજ્ઞાબેન (રાયપુર), જ્યોતિબેનના પિતા, ભાવિકાબેનના સસરા, પંથના દાદા તા. 26-4-2024ના હૈદરાબાદ (તેલંગાણા) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 2-5-2024થી દરરોજ સવારે 8થી 10.30 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાને ધાવડા મોટા ખાતે.

મણિપર (મંજલ) : મનજી રતનશી રંગાણી (.. 80) તે સાવિત્રીબેનના પતિ, હીરાબેન કાનજીભાઈ ગોપાલ પારસિયા (આણંદસર-મંજલ)ના જમાઇ, વસંતભાઇ, પ્રવીણભાઇ, અમૃતબેન (નાની મંજલ), હંસાબેન (ભડલી), જવેરબેન (લક્ષ્મીપર)ના પિતા, રવજીભાઇ, સ્વ. અરજણભાઇ, ઇશ્વરભાઇ (કનકપુર), સ્વ. કંકુબેન (દેશલપર), સ્વ. મણિબેન (અમદાવાદ)ના ભાઇ, ભક્તિ, કુશ, પ્રિયાંશ, રુદ્રના દાદા તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2024ના એક દિવસ સવારે 8થી 11, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, મણિપર ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : લોંચા નાનુબેન કેશરા (.. 75) તે સ્વ. કેશરા ગોપાલ લોંચાના પત્ની, કાંતાબેન રામજી (ઐયર), ધનબાઇ રામજી યાદવ (વિગોડી), રાધાબેન હીરજી ચાવડા (કોડકી), ભગવતીબેન રવજી ચાવડા (સુખપર), દિનેશભાઇ, બાબુલાલ, વિઠ્ઠલભાઇના માતા, લોંચા સ્વ. પચાણભાઇ ગોપાલ, સ્વ. ગાભા ગોપાલ, સ્વ. પેથા ગોપાલના નાના ભાઇના પત્ની, નખત્રાણાના વાઘેલા અમૃત વેલજી, વસ્તા વેલજી, રાજાભાઇ વેલજી, બેચર વેલજી, ખીમજી વેલજીના બહેન તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. બારસની ધાર્મિકવિધિ તા. 1-5-2024ના બુધવારે સવારે 10 વાગ્યે પાણી નિવાસસ્થાન રસલિયા ખાતે.

રવ મોટી (તા. રાપર) : અંતરબા લાલુભા જાડેજા (.. 85) તે મનુભાના ભાભી, ગુલાબસિંહ, ખીમુભા, અનિરુદ્ધસિંહ, લીલાબાના માતા, બાલુભા, દિલુભાના મોટીમા, મહાવીરસિંહ, અક્ષયરાજસિંહ, જિગરસિંહના દાદી તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-5-2024ના સોમવારે નિવાસસ્થાને.

મોથાળા (તા. અબડાસા) : મહેશ્વરી ગાંગબાઇ મંગલ બડિયા (.. 83) તે મંગલ થાવર બડિયાના પત્ની, નાનબાઇ, ખીમજી, નાનજી, મુલબાઇના માતા, સ્વ. દેવજી સુમાર કન્નર, જેઠા સુમાર કન્નર (જૂની સુંદરપુરી), ગંગાબેન ખીમજી, લક્ષ્મીબેન નાનજીના સાસુ, મહેશ, જગદીશ, લક્ષ્મીબેન કિશોર ભોઇયા (દેવપર), સ્વ. રાજેશ, ભાવેશ, દિનેશના દાદી, મિત્તલ, નેહા, માહિરા, પ્રગતિ, વિવાનના પરદાદી, હીરજી દેવજી કન્નર, ખીમજી દેવજી કન્નર, વિજય, પ્રકાશના નાની, મયૂર, રાજેશ્વરી, વિમલના પરનાની તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-4-2024ના પૂર્ણ થઇ ગઇ છે.

જામગનર : અરોરા હાજી અબ્દુલસતાર કાસમ (ખત્રી) અંજારવાળા (ઉં.. 70) તે . મોહમ્મદ હુસૈન તથા અબ્દુલરઝાક કાસમના ભાઈ, અબ્દુલકાદર તથા મોહમ્મદ હનીફ (મુંબઈ), ગુલામ હુસૈન (મુંબઈ)ના પિતા તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-5-2024ના બુધવારે સવારે 11 વાગ્યે ગરીબ નવાઝ હોલ, મહારાજા સોસાયટી, જામનગર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang