• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મરીયમબેન મુરતઝાભાઇ હાલાઇ (.. 65) તે મુરતઝા ફીદાઅલી હાલાઇ (અબ્દુલહુસેન મામુજી ભાઇજીવાલા ફેમેલી)ના પત્ની, શબ્બીર, મુફદલ અને ફાતેમાના માતા, અકબર નજમુદ્દીન હુકાઇ (પ્રિન્સ ફર્નિચર), ઇન્સીયા અને અલ્ફીયાના સાસુ, હુસેનના નાનીમા, સૈફુદ્દીન ગુલામઅબ્બાસ ભાઇજીવાલાના બહેન, મુર્તઝા ઝોયેબના માસી તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. ત્રિજયાના સિપારા તા. 29-4-2024ના સોમવારે રાત્રે 8.15 કલાકે વ્હોરા કોલોની મસ્જિદ ખાતે તથા બેસણું તા. 29-4-2024ના સાંજે 5થી 6 વ્હોરા કોલોની મસ્જિદ કોમ્પલેક્ષ, ભુજ ખાતે.

ભુજ : વાયડા શાહ રજનીકાંત વેલજીભાઇ (.. 72) (વી. કે. મશીનરી-ભુજવાળા) તે સ્વ. સવિતાબેન અને સ્વ. વેલજીભાઇ કે. શાહના પુત્ર, સ્વ. કુમુદબેન અને ગં.સ્વ. અન્નપૂર્ણાબેનના પતિ, હિતેષ (વી. કે. મશીનરી) અને હર્ષિદા (રાજકોટ)ના પિતા, જગદીશભાઇ (રજની મશીનરી), વિજયભાઇ (જયદીપ ટ્રેડિંગ), હરીશભાઇ (વી. કે. મશીનરી), મીનાબેન (ભુજ), કામિનીબેન (મુંબઇ)ના મોટા ભાઇ, નયનાબેન, વીણાબેન, કલ્પનાબેનના જેઠ, દીપ્તિબેન હિતેશ અને યોગેશ (રાજકોટ)ના સસરા, દિલીપભાઇ (ભુજ) અને જયેશભાઇ (મુંબઇ)ના મોટા સાળા, વિશ્વ અને દ્વિતીના દાદા, હિરેન, જયદીપ (ભુજ), પુનિત (કેનેડા), ઓમ, નિશા (ભુજ), મીરાં (ગાંધીનગર)ના મોટાબાપુ, ટીયા અને માહી (રાજકોટ)ના નાના, સ્વ. લક્ષ્મીબેન અને ચંદુલાલ જમનાદાસ (વડોદરા) અને ગં.સ્વ. માયાબેન અને સ્વ. મોહનભાઇ સોની (માધાપર)ના જમાઇ, દીપ્તિ હિરેન, નેહા (ભુજ), માનસી (કેનેડા), વિરલ (ભુજ), સાગર (ગાંધીનગર), કિષીતાના મોટા સસરા, દીપાલી (કેનેડા), જાનકી (મુંબઇ)ના મોટા મામા, અક્ષય (વડોદરા), નીતાબેન (માધાપર), બિહારીભાઇ, સ્વ. ગિરીશભાઇ (માધાપર)ના બનેવી તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-4-2024ના સોમવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી (ગ્રાઉન્ડ ફલોર), વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : .સૌ. માધવીબેન અતુલભાઇ સલાટ (.. 44) તે અતુલ પ્રવીણચંદ્ર સલાટના પત્ની, રુદ્રના માતા, કંચનબેન પ્રવીણચંદ્ર સલાટના પુત્રવધૂ, નવલબેન કનૈયાલાલ રતનશી સલાટના પુત્રી તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 29-4- 2024ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન 01-સત્યનારાયણ સોસાયટી, ખેંગાર પાર્ક પાછળથી સ્વર્ગ પ્રયાણધામ ખારી નદી જશે.

અંજાર : જમનાદાસ દેવજીભાઈ ભીયાણી (.. 68) તે સ્વ. ગોમતીબેન દેવજીભાઈ ભીયાણી (ગળપાદર)ના નાના પુત્ર, ગં.સ્વ. જયશ્રીબેનના પતિ, હિતેશ અને ધારાના પિતા, દીપેશકુમાર (ભુજ), દેવાંશીના સસરા, સ્વ. રૂક્ષ્મણીબેન ગોરધનદાસ લાખાણી (બેલ પહાડ-ઓડિશા)ના જમાઈ, કશ્યપ, ધ્રુવના દાદા, જય, નવ્યાના નાના, ભારતીબેન ભરતભાઈ લાખાણી, આશાબેન તરુણભાઈ લાખાણીના બનેવી, સ્વ. દેવેન્દ્ર ભીયાણી, સ્વ. ગોદાવરીબેન શામજીભાઈ ઠક્કર, ગં.સ્વ. જયાબેન પરષોત્તમભાઈ કોટક, સ્વ. નિર્મલાબેન રણછોડદાસ કોડરાણી, ગં.સ્વ. મંજુલાબેન ભગવાનજીભાઈ કારિયા, સ્વ. તારાબહેન ભરતભાઈ પરબિયાના નાના ભાઈ, ચંદ્રિકા દેવેન્દ્ર ભીયાણીના દિયર, રામ, જિતેન્દ્ર, વિશાલ (રાજા)ના કાકા તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-4-2024ના સોમવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી ખાતે.

મુંદરા : જીવાબેન કેશવજી જેપાર (.. 65) તે કેશવજી કારા જેપારના પત્ની, સ્વ. કારા આશા જેપાર તથા ધનબાઇના પુત્રવધૂ, સ્વ. સુજા નારાણ લોંચા (ભુજ)ના પુત્રી, માલસી સુજા લોંચા, આત્મારામ સુજા લોંચાના બહેન, ધનજી, રમેશ, ગં.સ્વ. કાન્તાબેન પ્રેમજીભાઇ ભદ્રુ (ભુજ)ના માતા, જશોદાબેન ધનજીભાઇના સાસુ, સ્નેહના દાદી, કાન્તિના નાની, ધનજીભાઇ રામજીભાઇ ગોરડિયા (અંજાર)ના વેવાણ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 1-5-2024ના બુધવારે રાત્રે આગરી અને તા. 2-5-2024ના ગુરુવારે પરોઢે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન જી..બી. રોડ, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. નંદિનીબેન નરેન્દ્રભાઇ ચાવડા તે સ્વ. નરેન્દ્ર મૂરજી ચાવડાના પત્ની, નિધિના માતા, જયંતીભાઇના નાના ભાઇના પત્ની, શોભાબેનના દેરાણી, આરતીબેન સુનીલકુમારના ભાભી, માલવિકા, શ્રેયના મામી, સ્વ. સરલાબેન કાંતિલાલ રાઠોડના પુત્રી, ભારતીબેન હિંમતલાલ યાદવ, સ્વ. પૂનમબેન પંકજભાઇ પરમાર, મનોજભાઇ કાંતિલાલ રાઠોડના બહેન, રેખાબેનના નણંદ, સુનીલ, જતિન, કાવેરી, કિશનના માસી, ખુશ્બૂ, સ્મિતના ફઇ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2024ના બુધવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન લાયન્સ નગર, માધાપર ખાતે.

કલ્યાણપર (તા. ભુજ) : પૂંજાભાઇ જેઠાભાઇ વેલાણી (.. 83) તે પરમાબેનના પતિ, ભચીબેન, નાનુબેન, શાન્તાબેન, લાલજીભાઇના ભાઇ, બાબુલાલ, કાન્તિલાલ, સ્વ. ધીરજલાલ, મગનલાલના પિતા, અનસૂયાબેન, નર્મદાબેન, રમીલાબેન, પારૂબેનના સસરા તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) તા. 30-4-2024ના સવારે 8થી 11.30 કાન્તિભાઇ પૂંજાભાઇ વેલાણીના નિવાસસ્થાને, કલ્યાણપર?ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ દરશડી (તા. માંડવી)ના રામજી બુધા ફુલિયા (.. 66) તે સ્વ. મેઘજી, સામતભાઇ, મનજીભાઇ, સ્વ. ગાંગબાઇ કાનજી ચુંઇયા (રાયણ), વનિતા નરશી ડગરા (તરા મંજલ)ના ભાઇ, રાજબાઇના પતિ, સ્વ. કાનજી બુધા ગચ્ચા (મોટી ખાખર)ના જમાઇ, પરસોત્તમ, નરેશ, વિનોદના પિતા, કાન્તાબેન, જશોદાબેન, ભાવનાબેનના સસરા, રજની, કરન દાફડા, પીયૂષ, મનીષ, મમતા, રિયા, નીલેશ, મહેરના દાદા, પુરબાઇ રામજી ડોરૂ (દેશલપર), લક્ષ્મીબેન વિરજીભાઇ રોલા (અપનાનગર)ના બનેવી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-4-2024ના સોમવારે ઘડાઢોળ નિવાસસ્થાન પ્લોટ નં. 229, યોગેશ્વર નગર, કિડાણા ખાતે.

વીડી (તા. અંજાર) : શેખ હાસમભાઇ નૂરમામદભાઇ (.. 70) તે . નૂરમામદભાઇ આમદભાઇ (એફ.સી.આઇ.)ના પુત્ર, આસિફના પિતા, જુમાભાઇ (શેઠ ડી.વી. હાઇસ્કૂલ-અંજાર), . ઓસમાણભાઇ (કે.પી.ટી.)ના મોટા ભાઇ, વસીમ, સાહિલ, બિલાલ, સાજીદના મોટાબાપા તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-4-2024ના સોમવારે સવારે 10થી 11 વીડી મસ્જિદ ખાતે.

કોડાય પુલ (તા. માંડવી) : મૂળ મસ્કાના .સૌ. લીલાવંતીબેન વિશનજી મોતા (.. 74) તે વિશનજી ભવાનજી મોતાના પત્ની, મુકેશ, સ્વ. જગદીશ, મીનાબેન પ્રભુલાલ શિણાઇ, જિજ્ઞાબેન રમેશચંદ્ર શિણાઇ (બિદડા)ના માતા, ગં.સ્વ. કોમલબેન જગદીશના સાસુ, માધવ, ભૂમિ, વંશના દાદી, સ્વ. મણિશંકર ભવાનજીના નાના ભાઇના પત્ની, સ્વ. દામજી, દિનેશ, રવિલાલ, કાંતિલાલના ભાભી, ગં.સ્વ. રતનબેનના દેરાણી, ગં.સ્વ. રાધાબેન, મંજુલાબેન, ભાનુબેન, સરલાબેનના જેઠાણી, દિલીપ, ચેતન, જનક, જિજ્ઞેશ, કૌશિક, સચિન, મેહુલ, નિખિલ, મિહીર, કલ્પેશ, ખુશાલ, અનિલના કાકી, સ્વ. દેવકાબેન શંકરજી ખીમજી નાગુ (બાગ)ના પુત્રી, સ્વ. વાઘજી, સ્વ. કરશનજી, શંભુલાલ, કાંતિલાલ, હીરાલાલ, સ્વ. લક્ષ્મીબેન દયારામ મોતા (બાગ), ગં.સ્વ. મોઘીબેન કરશનજી મોતા (બાગ), સ્વ. કસ્તૂરબેન લાલજી શિણાઇ (બિદડા)ના બહેન, ગં.સ્વ. ધનબાઇ, ગં.સ્વ. રામાબાઇ, દમયંતીબેન, વિજયાબાઈ, મંજુલાબેનના નણંદ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 30-4-2024ના મંગળવારે બપોરે 3થી 6 મહાવીર નગર સમાજવાડી, કોડાય પુલ ખાતે. માવિત્ર પક્ષની સાદડી તે દિવસે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

બિદડા (તા. માંડવી) : જાડેજા મહેન્દ્રસિંહ (.. 69) તે સ્વ. ટપુભા રતુભાના પુત્ર, જાડેજા મોહનસિંહ, સ્વ. ગજેન્દ્રસિંહ, જાડેજા રઘુભા નપુભા, જાડેજા દશરથસિંહ નપુભાના ભાઇ, જાડેજા દાદુભાના ભત્રીજા, જાડેજા નવલસિંહના પિતા, જાડેજા હરિશ્ચંદ્રસિંહ, જાડેજા મહિપાલસિંહ, જાડેજા દિવ્યરાજસિંહના મોટાબાપુ તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-4થી 30-4 સુધી બિદડા દરબાર ગઢ ખાતે તથા ઉત્તરક્રિયા તા. 8-5-2024ના બુધવારે નિવાસસ્થાન દરબાર ગઢ, બિદડા ખાતે.

મેરાઉ (તા. માંડવી) : શાંતિલાલ (ઉર્ફે કાન્તિ) (.. 41) તે સ્વ. ભાણબાઇ દેવજી ખાંખલાના પુત્ર, ગં.સ્વ. નયનાબેનના પતિ, આદિત્યના પિતા, હરેશ, મંજુલાબેનના ભાઇ, આત્મારામ રતનશી, દામજી ખાંખલા (મેરાઉ મહેશ્વરી સમાજના પ્રમુખ), હીરબાઇ સામત દનિચા (મોટી રાયણ)ના ભત્રીજા, વેલજી કાનજી રોશિયા (દેવપર)ના ભાણેજ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 28-4-2024ના દિયાડો (આગરી), તા. 29-4-2024ના ઘડાઢોળ (પાણી), બેસણું નિવાસસ્થાન ડો. આંબેડકર નગર, મેરાઉ ખાતે.

વડાલા (તા. મુંદરા) : લક્ષ્મીબેન હરિલાલ વેલજી દેઢિયા (.. 67) તે રાયશી રવજી (વડાલા)ના પુત્રી, સરલા, રાજેશ, વિજય, ડેની, મહેશના માતા તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-4-2024ના સોમવારે બપોરે 3થી 4 નવી સેનેટેરિયમ, વડાલા ખાતે.

રામાણિયા (તા. મુંદરા) : ભટ્ટી ફાતમાબાઈ કાસમ (.. 92) તે કાસમ બાવુમિયાના પત્ની, ફકીરમામદ, ગફુર, હુશેન, આમદ, સુલેમાન, કુરસાબાઈ (ભચા)ના માતા, બાયડ રજાક (ખાખર)ના સાસુ, સરકી જુસબ ઉમર, ભટ્ટી નીયામતબાઈ ઈશાક, . સાલેમામદ, . ઈબ્રાહિમ, . રહેમતુલ્લા, . સિદીક, . મીઠુ, . સકીનાબાઈ જુસબ (કેરા)ના બહેન તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-4-2024ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, રામાણિયા ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : હાલે પલુસ (મહારાષ્ટ્ર) રામજીભાઇ હંસરાજભાઇ છાભૈયા (.. 78) તે મોહનભાઇ, કેશુભાઇ, મંજુલાબેન (વિરાણી મોટી), રસીલાબેન (નખત્રાણા)ના પિતા તા. 26-4-2024ના પલુસ મુકામે અવસાન પામ્યા છે.

મોથાળા (તા. અબડાસા) : કુંદનલાલ વાલોમલ ગજરા  (રત્નાણીભાઈ) (.. 90) તે ખીમયીબાઈના પુત્ર, ગં.સ્વ. જમનાબેનના પતિ, આનંદ, સુકેતુ, પિયુ, રેખા, આરતી, ઊર્મિના પિતા, સ્વ. કનૈયાલાલ, સ્વ. જેઠીબેન, સ્વ. ક્રિષ્નાબેન, વિશનીબેનના ભાઈ, મુકેશ, ભગવાનદાસ, સુરેશ, વિધ્યા, કવિતા, મંજુલાના મોટાબાપા, દર્શન, ધ્રુવ, જિગર, રિદ્ધિ, કૃપાના દાદા, નીરૂપાબેન, ભગવતીબેન, મુકેશભાઈ (અમદાવાદ)ના સસરા, શ્રી કુમારી, ઓમકુમાર, ગાયત્રી, પ્રહલાદના નાના, સ્વ. રતનબેન ડુંગરશી માવના જમાઈ, સ્વ. ચત્રભોજ ડુંગરશી, જેઠાલાલ ડુંગરશી (નરેડી)ના બનેવી તા. 27-4--2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-4-2024ના સાંજે 4થી 6 નાનાભર ભાનુશાલી સમાજવાડી, મોથાળા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang