ભુજ : નટવરલાલ તેજમાલજી રાઠોડ (ઉ.વ. 69) (યુ.બી.આઇ. બેંક, ભુજ) તે સ્વ. સાકરબેન તેજમાલજીના પુત્ર, ગં.સ્વ. ચાંદનીબેનના પતિ, ગોવિંદભાઇ (બી.ઓ.આઇ.-ગાંધીનગર), સ્વ. જાદવજીભાઇ (એસ.બી.આઇ.), નીલમબેન, સ્વ. હંસાબેનના ભાઇ, મેહુલ (ગેટકો-ભુજ), જલ્પાના પિતા, ગીતાબેન, શોભનાબેનના દિયર, તેજેન્દ્ર, દર્શન, સત્યા, કીર્તિદાના કાકા, જિગર, ખુશાલીના સસરા, પર્વના દાદા, દિયાંશના નાના, ધર્મેન્દ્રભાઇ જેસર (મુંદરા), રાજેશભાઇ જેસર (મુંદરા), સુરેશભાઇ જેસર (ભુજપુર), દિલીપભાઇ જેસર, કુસુમબેન વાળા, મધુબેન સોલંકીના બનેવી, પારસના મામા, જિતેન્દ્રસિંહ અબડા (ગાંધીધામ)ના સાળા તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (બેસણું) તા. 7-12-2023ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ તેરાના પ.ક.મ.ક.સ.સુ. દરજી દેવલક્ષ્મીબેન પ્રવીણભાઇ મોઢ (ઉ.વ. 63) તે સ્વ. સાવિત્રીબેન લક્ષ્મીદાસના પુત્રવધૂ, પ્રવીણભાઇ મોઢ (પત્રકાર)ના પત્ની, મણિલાલના નાના ભાઇના પત્ની, સ્વ. અશોક, સ્વ. હરેશ, સ્વ. ભૂપેન્દ્ર, જયાબેન દયારામ ચાવડા (નિરોણા)ના ભાભી, દીપક, હિનાના માતા, હિતેષ, મુકેશ, રમીલા શૈલેશ (સામત્રા), હેમલતા નીતિન (વિથોણ), નિશા ભરત (કોઠારા)ના કાકી, મનીષા, હસમુખ (કોઠારા)ના સાસુ, અલ્પાબેન, શિલ્પાબેનના કાકીસાસુ, લીલાવંતીબેનના દેરાણી, ગં.સ્વ. ઉર્વશીબેનના જેઠાણી, સ્વ. રવજી ધનજી ડાભીના પુત્રી, મોરારજી, ભાણજી, ચત્રભુજ, દમયંતીબેન શિવજી (આદિપુર), અનસૂયાબેન દામજી (નલિયા), રાધાબેન ખીમજી (ભારાસર), રમીલાબેન હરેશભાઇ (નખત્રાણા)ના બહેન, જગદીશ, નીલેશ, જયેશ, આશા, પ્રીતિ, જયશ્રી, મયૂર, શિવાંગના ફઇ, પૂજા, શલ્ય, જેમિન, પ્રાચીના દાદી, ભવ્ય, ચૈતાલીના નાની તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2023ના ગુરુવારે બપોરે 3થી 4 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : મૂળ ફરાદીના ગં.સ્વ. શોભનાબેન રમણલાલ ત્રિવેદી (ઉ.વ. 71) તે સ્વ. રમણલાલ (રમણ આર્ટ પ્રિન્ટરી)ના પત્ની, વિનોદરાય (બળદિયા)ના ભાભી, સ્વ. રમાબેન લક્ષ્મીકાંત વૈશ્નવના પુત્રી, મહેશ (એગ્રોસેલ), સ્વ. રાજન, રોહિત (સીઆરપીએફ), કલ્પેશ (કોર્ટ-ભુજ)ના માતા, કલ્પના, હસ્મિતા (આશાપુરા ફાઉન્ડેશન), સુનિતાના સાસુ, સંધ્યાબેન ત્રિવેદી, કૈવલ્ય વૈશ્નવ, નયન વૈશ્નવના બહેન, હેમ (આશાપુરા એપીએલ), શ્રિયા, જિયા, અર્જુન, ખુશી, અક્ષતના દાદી, ભારતી, ચિરાગ, નમ્રતાના કાકી તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2023ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : અ.સૌ. જીલ (ઉ.વ. 31) તે માનસ હેમંતભાઇ ચૌહાણ (જિલ્લા પંચાયત-ભુજ)ના પત્ની, ઇરા (પ્રોગ્રામ ઓફિસર-દાહોદ), હેમંતભાઇ (નિવૃત્ત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભુજ)ના પુત્રવધૂ, સ્વ. લીલાવંતીબેન જીવણભાઇ ચૌહાણના પૌત્રવધૂ, ગીતાબેન ચંદુલાલ ગોરના દોહિત્રવહુ, હૃદયના માતા, રાજેશ્રી રાજેશભાઇ વોરા (મૂળ ચિત્રોડ (રાપર) હાલે ભુજ-વર્ધમાનનગર)ના પુત્રી, શારદાબેન શાંતિલાલ વોરાના પૌત્રી, હર્ષ, ઉજ્જ્વલ, શ્રુતિ કૃણાલ મોરબિયાના મોટા બહેન, પુષ્પાબેન રશ્મિભાઇ ચૌહાણ, સીમાબેન કિરીટભાઇ ચૌહાણ, નીરૂબેન અરવિંદભાઇ પરમાર, ગોપીબેન નરેન્દ્ર રાઠોડના ભત્રીજાવહુ, લીલા સંજીવ ચૌહાણ, હેતલ દીપકભાઇ ગોરના ભાણેજવહુ, ખુશાલી પલક પરમાર, ગૌરી કેયૂર ચૌહાણ, પંક્તિ દીપક કુરાણી, પૂનમ જય ચૌહાણ, સેજલ નીરજ રૂપારેલ, મનાલી મોહિત ચૌહાણ, ધરા મિત પરમાર, જલ્પા ગિરીરાજસિંહ રાઠોડ, વિશ્વા પુનીલ ધલ, કોમલ મનોજ કોટડિયા, તેજલ જીત ચૌહાણ, ખ્યાતના ભાભી, શક્તિ, આર્ય, મોક્ષિકા, શાનવીના કાકી, કાવ્ય, સ્મિત, કબીર, ધ્યાન, અયાનના મામી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2023ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલો. સાઇટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ સણવાના લહેરચંદ મગનલાલ જીવરાજ ત્રેવાડિયા (શાહ બ્રધર્સવાળા) (ઉ.વ. 83) તે સ્વ. હિતેન, મયૂર, મીતા કિરચંદ કુબડિયા, રોશની મુકેશ ગઢેચાના પિતા, ગં.સ્વ. વિણાબેનના સસરા, પ્રિયા મિત્તલ ત્રેવાડિયાના દાદાસસરા, વિહાનના પરદાદા, શેઠ હીરાચંદ માવજીના જમાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. શિવલાલભાઇ, નવીનભાઇ, સ્વ. વાડીલાલભાઇ, સ્વ. રજનીભાઇ, ગં.સ્વ. કાનુબેન ઉગરચંદ સંઘવી, ગં.સ્વ. લક્ષ્મીબેન બાબુલાલ કોરડિયા, ગં.સ્વ. શાંતાબેન મૂળજી વોરા, લતાબેન સુરેશભાઇ સંઘવીના ભાઇ તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12- 2023ના સવારે 11થી 12 વર્ધમાન જૈન બોર્ડિંગ હોલ, કચ્છમિત્ર પ્રેસની બાજુમાં, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
ગાંધીધામ : જિતેન્દ્ર (જીતુ) નારાયણદાસ ચતુરાણી (ઉ.વ. 55) (માલિક ઇલેક્ટ્રિક) તે નરેશ (ભુગડાભાઇ), કુમારભાઇના ભાઇ, રજની જગતિયાણી (દિલ્હી), જયશ્રી એ. પંજાબી, દેવકી વી. ચતુરાણી, સ્વ. સુશીલા જે. દાફડા, કમલા એ. પંજાબીના ભત્રીજા, સ્વ. ચંપાબેન એન. ચતુરાણી, મીરાબેન સી. ચતુરાણીના પુત્ર, રાહુલ, પ્રશાંતના પિતા, નિર્મલ, હરીશ, આરવના કાકા તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / પઘડી તા. 6-12-2023ના બુધવારે સાંજે 5થી 5.30 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.
માંડવી : મૂળ શેખડિયાના ગઢવી હરિભાઇ ભીમશીંભાઇ શેખડિયા તે રાણબાઇબેનના પતિ, પરેશ, વાલજીના પિતા, ગોપાલભાઇ, નારાણભાઇ (મુંબઇ-ઘાટકોપર)ના ભાઇ, ક્રિષ્નાબેન, પૂનમબેનના સસરા, નેહલ, વૈદિકના દાદા, સ્વ. ધનરાજ ખેતશી માલમ (ભાડા)ના જમાઇ, રામભાઇ, સ્વ. રાજિયાભાઇ, સ્વ. નાગશી, બુધુભાઇ, વિશ્રામભાઇ, પુરબાઇબેન (રતડિયા મોટા), વીરબાઇબેનના બનેવી તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-12-2023 સુધી તથા ઉત્તરક્રિયા તા. 15-12-2023ના શુક્રવારે નિવાસસ્થાન અયોધ્યાનગર, ગરબી ચોક, `આઇકૃપા' માંડવી ખાતે.
ભચાઉ : હાલે મુંબઈ ગં.સ્વ. પ્રભાબેન મોહનલાલ પાટડિયા (ઉ.વ. 68) તે સ્વ. લક્ષ્મીબેન ખેંગારભાઇના પુત્રવધૂ, સ્વ. મોહનલાલના પત્ની, પ્રભુલાલભાઇ, સ્વ. ત્રિભોવનભાઈના નાના ભાઈના પત્ની, દયાબેન, સ્વ. નર્મદાબેનના દેરાણી, દમયંતીબેન, ચંપાબેન, કાન્તાબેન, ભાનુબેન, લીલાવંતીબેન, સાવેત્રીબેનના ભાભી, દિનેશ, કમલેશ, પ્રફુલ, જ્યોતિ, પ્રીતિ, વર્ષા, રંજન, ભારતીના કાકી, ચેતના, છાયા, જ્યોત્સનાના કાકીજી સાસુ, ચંદ્રેશ, શૈલેશ, નીલેશના માતા, મયુરી, પ્રજ્ઞા, ડિમ્પલના સાસુ, કૃતિક્ષા, ઈશા, રાજવી, પ્રિયાશ, પાર્થ, પરમ, પ્રથમના દાદી, સ્વ. ધનજીભાઈ, સ્વ. શિવલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. બબીબેન, સ્વ. અનસૂયાબેન, પુષ્પાબેનના બહેન, સ્વ. પ્રેમુબેન રવજીભાઈ માનસંગ સદાણી (કીડિયાનગર)ના પુત્રી તા. 5-12-2023ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-23ના શુક્રવારે સાંજે 4થી 5 ભાવેશ્વર મહાદેવ મંદિર, સરસ્વતી સોસાયટી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : મોગલ સુલેમાન ઓસમાણ (ઉ.વ. 45) તે મ. ઓસમાણ જુસબના પુત્ર, હાસમ જુસબ, કારા ગાભાના ભત્રીજા, અબ્દુલના ભાઇ, સમીર, જહાંગીરના પિતા, રમજુ હાસમ, અનવર હાસમ, કાસમ કારા, રમજુ કારાના કાકાઇ ભાઇ, રફીક જીયેજા, રજાક જીયેજાના સાળા, ઓવેશા અને સુફિયાનના મોટાબાપા, મામદ અને લતીફ પઠાણના ભાણેજ, રમજુ, સુલેમાન, મામદ, ગની, ફકીરમામદ, સુલતાન, અકબરના ફઇના પુત્ર તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12-2023ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : મૂળ મિરજાપરના વેદાંત દીપકભાઇ ગોકલદાસ (ઉ.વ. 55) (મહાજન મંડળના ભૂતપૂર્વ ખજાનચી) તે ભાવનાબેનના પતિ, સ્વ. પુષ્પાબેન ગોકલદાસના પુત્ર, ગં.સ્વ. રંજનબેન હરસુખલાલ (નાની ખાખર)ના જમાઇ, પ્રતીક, માનસીના પિતા, રુદ્રેશભાઇ (અમદાવાદ), યશ્વીના સસરા, તક્ષના દાદા, જીવાંશના નાના, લહેરીકાંત (મિરજાપર ન્યૂઝ પેપર એજન્ટ), ભાવના (મુક્તા) (મુંબઇ)ના ભાઇ, સ્વ. સુનિતાબેનના દિયર, ઉમેશકુમાર (મુંબઇ)ના સાળા, રાજન, દર્શનના કાકા, શ્રુતિ, ભૂમિના કાકાસસરા, મહિમા, હર્ષિલના મામા, નરેન્દ્રભાઇ (ઇડર), હિરેનભાઇ (ગાગોદર), વર્ષાબેન (ભુજ)ના બનેવી, શીતલ, હેતલના નણદોઇ, ફોરમ, જેનિશ, ધ્રુવી, હેતના ફુઆ, મનીષભાઇ ગોર (ભુજ)ના સાઢુભાઇ, જૈમિન, દીપના માસા તા. 3-12-2023ના અવસાન પામ્યસા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-12-2023ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન કોટડા-ચકાર?ખાતે.
ગંઢેર (તા. ભુજ) : કકલ કાસમ ઇસ્માઇલ (ઉ.વ. 51) તે હાસમ, યાકુબ, ઐયુબ, ઉમર, અબ્દુલના પિતા, ઇશાક, ફકીરમામદ, કેવર કાસમ ભચુ (માજી નગરસેવક ભુજ ન.પા.)ના બનેવી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-12- 2023ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ગંઢેર ખાતે.
રાયધણપર (તા. ભુજ) : મૂળ ભલોટના રવજી હીરા મરંડ (ઉ.વ. 75) તે રમીલાબેન ભરત બરાડિયા, અમિતા ગોવિંદ ગોયલ, કોમલ મુકેશ હુંબલના પિતા તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.
મેઘપર-બોરીચી (તા. અંજાર) : અનસૂયા પિંગલસીં ગઢવી (જામ) (ઉ.વ. 66) તે પિંગલસીં રણમલના પત્ની તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 6-12-2023ના બુધવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન 430, ભગીરથનગર, મેઘપર બોરીચીથી સોનાપુરી સ્મશાનગૃહ, આદિપુર જશે.
પિપરી (તા. માડવી) : ચંદ્રોગા દામજી મિઠુ સંઘાર (ઉ.વ. 70) તે જીવાબાઈના પતિ, નારાણ, રમેશ, જવેરબેન ભિખા (ભોજાય), ચેતનાબેન કાનજી (પિપરી)ના પિતા, શિવમ, સુનીલ, જિજ્ઞા, સવિતા, મોહનના દાદા, સ્વ. પચાણ ગાભા (વાડાસર)ના જમાઈ તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-12-2023 સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાન પિપરી ખાતે.
દરશડી (તા. માંડવી) : રવજીભાઇ ગોવિંદભાઇ સેંઘાણી (ઉ.વ. 85) તે સ્વ. ગોવિંદભાઇ વિરજીના પુત્ર, સ્વ. રમીલાબેનના પતિ, પ્રવીણભાઇ, મંજુલાબેન, શારદાબેન, ઉર્મિલાબેન, વિમળાબેન, રમીલાબેન, વિજયાબેન, ગીતાબેનના પિતા, જયશ્રીબેન, ભીમજીભાઇ ધોળુ, નારણભાઇ ઉકાણી, ગંગારામ ચૌધરી, જયંતીલાલ ભગત, રમેશ પરવાડિયા, હરેશ પોકાર, રાજેશ પારસિયાના સસરા, અમૃતભાઇ, લક્ષ્મીબેન (દુજાપર), ધનવંતીબેન (નાની વિરાણી), વનિતાબેન (વડવા), નર્મદાબેન (અમદાવાદ)ના ભાઇ, શાન્તાબેનના જેઠ, દિનેશભાઇ, ભગવતીબેન, શૈલેશભાઇ, શીતલબેનના મોટાબાપા, સુશીલાબેન, ચેતનાબેનના મોટા સસરા, રમેશ, રીતિ, રાજ, હેત, તેજસ્વી, જ્ઞાનના દાદા, રિયાબેનના દાદાસસરા, સ્વ. દેવજીભાઇ દેવશી વેલાણી (રાયણ મોટી)ના જમાઇ તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-12-2023ના બુધવારે સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : માંજોઠી હાજિયાણી સારાબાઇ (ઉ.વ. 83) તે હાજી ઇબ્રાહીમ (પોસ્ટમેન-ભુજ), ઇશાના માતા, હુશૈન, અલ્તાફ, યાસીન, અકિલ, રિઝવાનના દાદી, સુમાર અબ્દુલ્લા, જુસબ હસન, ફકીરમામદ અધ્રેમાન (દહીંસરા)ના ફઇ, હાજી અલીમામદ (ગઢશીશા), દાઉદ હારુન (રામાણિયા), હારુન ઇબ્રાહીમ (ભુજપુર), જુસબ ઇબ્રાહીમ (કોટડા)ના સાસુ તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-12-2023ના ગુરુવારે સવારે 11થી 12 નિવાસસ્થાન વેકરા ખાતે.
ગોધિયાર નાની (તા. નખત્રાણા) : સોઢા બાઇરાજબા પાંચાજી (ઉ.વ. 95) તે સ્વ. પાંચાજી ખેંગારજીના પત્ની, સ્વ. સુજાજી, જીવણજીના માતા, સ્વ. જોવારાજી, સ્વ. નેતસિંહ, સ્વ. માધુભા, સ્વ. ચનુભા, સ્વ. ખેરાજજી, ભમ્મરસિંહ, ગેમરસિંહ, ખેતાજીના કાકી, રૂપેશસિંહ, તેજસિંહ, રામસિંહ, નવલસિંહ, ભરતસિંહ, પ્રવીણસિંહ, કરસનજી, રાજેન્દ્રસિંહ, ગાભુભા, હાકમસિંહ, દિલીપસિંહ, વિક્રમસિંહ, દશરથસિંહના દાદી તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-12-2023ના બુધવારે રાત્રે આગરી અને તા. 14-12-2023ના ગુરુવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને નાની ગોધિયાર ખાતે.
ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : સોઢા સ્વરૂપસિંહ હમીરજી (ઉ.વ. 70) તે સવાઇસિંહ, સ્વ. પ્રેમસિંહ, સ્વ. રાણસિંહ, આઇદાનસિંહ, ઘનશ્યામસિંહ, ખેરાજસિંહ, વિશનસિંહના ભાઇ, કિશોરસિંહ, ચતરસિંહ, સુરતસિંહના પિતા, વનરાજસિંહના કાકા, રૂપસિંહ, રતનસિંહ, લાલજી, ભૂરજી, સતેરાજસિંહના મોટાબાપુ, ખાનજી, પ્રવીણસિંહના દાદા તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. દીવાની રાત તા. 14-12-2023ના ગુરુવારે, બારસવિધિ તા. 15-12-2023ના શુક્રવારે નિવાસસ્થાન ગોધિયાર મોટી ખાતે.
સાંગનારા (તા. નખત્રાણા) : હાલે હૈદરાબાદ કાંતાબેન (ઉ.વ. 69) તે કડવા પાટીદાર રવજીભાઇ સામજીભાઇ સાંખલાના પત્ની, કનૈયાલાલ (અમન)ના માતા, તનિષા, વૈદી, વિભૂતિ, માહીના દાદી, દિનેશભાઇ, રમેશભાઇ, અંબાલાલભાઇ, હંસાબેન, પારૂબેનના કાકી તા. 5-12-2023ના હૈદરાબાદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 6-12-2023ના બુધવારે સવારે 8.30થી 11 સનાતન પાટીદાર સમાજવાડી ખાતે.
નલિયા (તા. અબડાસા) : રાઠોડ (વાળંદ) રમીલાબેન મોહનલાલ (ઉ.વ. 62) તે સ્વ. દેવકાબેન રવજી ચૌહાણના પુત્રી, મનીષ, મહેશ, ગીતાબેનના માતા, સ્વ. ભટ્ટી મણિલાલ કાનજી, ભટ્ટી રતિલાલ કાનજી, ભટ્ટી દિનેશ કાનજી, ભટ્ટી રમેશ કાનજી (નલિયા)ના ભાણેજી તા. 5-12-2023ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. 7-12-2023ના ગુરુવારે બપોરે 3થી 5 લુહાર સમાજવાડી, નલિયા ખાતે.
વિરમગામ : મૂળ મોમાયમોરાના ચિરાગભાઈ (ઉ.વ. 38) તે ગં.સ્વ. હીરાબેન લાલજીભાઈ મજીઠિયાના પુત્ર, સ્વ. મંછીબેન ભવાનજી દેવચંદના પૌત્ર, વૈષ્ણવીના પતિ, નિહાનના પિતા, હિતેશભાઈ, દક્ષા સંજયકુમાર કંથેરા (પાલનપુર)ના ભાઈ, જયાબેન જયંતીલાલ ઠક્કર (સાણંદ), સ્વ. દિનેશભાઈ, ભરતભાઈના ભત્રીજા, આરતીબેનના દિયર, મનન અને મેશાના કાકા, સ્વ. ખેતશીભાઈ વેલજી પૂજારા (દિયોદર)ના દોહિત્ર, સ્વ. મનસુખલાલના ભાણેજ, મહેશભાઈ બાલભાઈ પટેલના જમાઈ તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (બેસણું) તા. 8-12-2023ના શુક્રવારે બપોરે 3થી 5 સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ, એસ.બી.આઈ.ની સામે, વિરમગામ ખાતે.
નડિયાદ : મૂળ ખાવડાના મોહનભાઇ ભચાભાઇ ઠક્કર (ઉ.વ. 58) તે સ્વ. હરખાબેન ભચાભાઇના પુત્ર, તુલસીબેનના પતિ, ગંગાબેન ગ્વાલદાસ દાસવાણીના જમાઈ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. નરસિંહભાઇ, શિવજીભાઇ, રામજીભાઇ, વાલજીભાઇ, વસંતભાઇ, મણિબેન, લક્ષ્મીબેન, તુલસાબેન, ભાગેરતીબેન, નર્મદાબેન, ભાનુબેનના ભાઇ, સ્વ. કાંતાબેન, સ્વ. હંસાબેન, જશોદાબેન, હસકાંતાબેન, દમયંતીબેન, તૃપ્તિબેનના દિયર, ગોપાલજીભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. શરદભાઇ, હરેશભાઇ, નટવરભાઇ, ભરતભાઇના સાળા, વિનોદ, પરેશ, વિશાલ, કૌશિક, સાગર, દર્શન, અભિષેકના કાકા, રાજુ, વિપુલ, ઘનશ્યામ, સચિન, ભાવેશ, જિજ્ઞેશ, જિગર, ધીરેન, રાજેન્દ્રના મામા તા. 5-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2023ના સવારે 10થી 12 ઘર નં. 305, સંતવિલા સોસાયટી, મંજીપુરા, ગામગેટની પાસે, નડિયાદ ખાતે.
મુંબઇ (મુલુંડ-પ.) : કચ્છી લોહાણા નરેન્દ્ર (રામ) વાલજી ઠક્કર (ઉ.વ. 64) તે ગં.સ્વ. વિમળાબેન વાલજી ધારસી ઠક્કર (મંડળ વિજારા) (ઐડા)ના પુત્ર, સ્વ. ચિનાપ્પા (અરીકા)ના જમાઇ, ગીતાબેનના પતિ, જયાબેન મંગલદાસ ઠક્કર (ભંગદે મોટા), મીનાબેન હર્ષદ દૈયા, દિવ્યાબેન હસમુખભાઇ શેઠિયા, પરેશભાઇ, જયેશભાઇના ભાઇ, ઉષાબેન, વંદનાબેનના જેઠ, હેમલના પિતા, રશ્મિ, નયન, યશના મોટાબાપા, શ્રુતિના સસરા, સિદ્ધિના મોટા સસરા, કલકીના દાદા તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-12-2023ના બુધવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર.આર.ટી. રોડ, મુલુંડ (પશ્ચિમ) ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
મુંબઇ (મુલુંડ-પ.) : મૂળ જોડિયાના કચ્છી લોહાણા?ગં.સ્વ. પાર્વતીબેન પ્રભુદાસ હરખાણી (ઉ.વ. 81) તે વેલજી ખીમજી ઉમરશી માણેકના બહેન, મુલરાજભાઇ, જશવંતભાઇ, રાજેન્દ્રભાઇ, હર્ષદભાઇ, ગં.સ્વ. વિમળાબેન નટવરલાલ કારિયા, સ્વ. ઉર્મિલાબેન રાજેશકુમાર કોઠારી, જ્યોતિબેન પ્રહલાદરાય ઠક્કર, ઇલાબેન મહેન્દ્રકુમાર ગણાત્રા, સંધ્યાબેન બિપિનકુમાર માખીસોતાના માતા, કુસુમબેન, ભારતીબેન, આરતીબેન, કુમુદબેનના સાસુ, સચિન, વિવેક, વિશાલ, નીરજ, મિહિર, રેવતી, પૂનમબેન ભાવેશકુમાર ધિરાવાણી, પ્રીતિબેન નરેશકુમાર નાગ્રેચા, અશ્વિનીબેન અમોલકુમાર કોટકરના દાદી, સ્નેહાબેન, કૃપાબેન, લીનાબેન, નમ્રતાબેનના દાદીસાસુ તા. 4-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-12-2023ના સાંજે 5થી 7 કાલીદાસ મેરેજ હોલ, પુરસોત્તમ ખેરાજ રોડ, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)