• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

અવસાન નોંધ

ભુજ : લાખા ઉમર જુસબ (ઉ.વ. 63) (ડ્રાઇવર) તે લાખા જુસબના પુત્ર, ઇબ્રાહીમ, ઓસમાણ, અભલા તેમજ સિદ્ધિકના ભાઇ, અબ્દુલરઝાક અને સદ્દામના પિતા,  સુલેમાન મામદના પિતરાઇ ભાઇ, હમજા, ઇમરાન, ઝુબેરના મોટાબાપા તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2023ના સોમવારે સવારે 10 કલાકે  નિવાસસ્થાન લાખા ફળિયા, ગાંધીનગરી ભુજ મધ્યે. 

ભુજ : રોનક મહેન્દ્રભાઇ ભીંડે (શેઠિયા લોખંડવાળા) (ઉ.વ. 41) તે સ્વ. લીલાવંતીબેન લાલજી લોખંડવાળાના પૌત્ર, ભારતીબેન મહેન્દ્રભાઇ લોખંડવાળાના મોટા પુત્ર, સ્વ. રામજી કાનજી ધારાણી (મુંબઇ)ના દોહિત્ર, સ્વ. અરવિંદભાઇ પરબિયાના જમાઇ, ભાવનાબેનના પતિ, સોહમના પિતા, સ્વ. ભારતીબેન યશવંતભાઇ ભીંડે, હિનાબેન રાજેન્દ્રભાઇના ભત્રીજા, સ્વ. કલ્પેશ, જેલમબેન રીતેશભાઇ જોબનપુત્રા, નિશાંત, પુનિત તથા ધ્વનિ હેમલભાઇ ગાંધીના ભાઇ, પંકિતાબેનના દિયર, હેમાલીબેન તથા મિતલબેનના જેઠ, જ્યોતિબેન, સરલાબેન, જયાબેન, નલિનીબેન, જિજ્ઞાબેન ભાવેશભાઇ ગણગણાત્રા, જયેશભાઇના બનેવી, પૂર્ણિમાબેનના નણદોયા, રાશિ, યશવીર અને આર્નવના કાકા, દિત્યાના મામા તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં  રૂખાણા હોલ પ્રથમ માળે ભુજ ખાતે.

ગાંધીધામ : રાજેશ પ્રફુલચંદ્ર વૈદ્ય (ઉ.વ. 57) તે સ્વ. જ્યોત્સનાબેન પ્રફુલચંદ્ર વૈદ્યના પુત્ર, ગં.સ્વ. ઉષાબેન ઉષાકાંત વૈષ્ણવના જમાઈ, કેતકીબેનના પતિ, કુ. ક્રિશાના પિતા, તપેશ વૈદ્ય, દીપેશ વૈદ્ય, પ્રીતિબેન (પુના) યશોધરભાઈ ધોળકિયા, રીટાબેન હિતેશભાઈ માંકડના ભાઈ, સ્વ. વર્ષાબેન, વૈભવીબેનના દિયર, કેતન વૈષ્ણવ, કલ્પેશ વૈષ્ણવના બનેવી, સ્મિતાબેન, કિરણબેનના નણદોયા, અંકિતા, હિરવા, ગ્રીષ્માના મામાજી, શેફાલી સાગર રાજગોર, જલ્પન, પાર્થના કાકા, ઈશિત, ધ્વનિલ, ચિંતન તથા તેજસના મામા, જીતાર્થ અને હેતાંશના ફુવા તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે 4.30થી 5.30 કલાકે સેક્ટર નં.5, સથવારા કોલોની, ભવનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગના પ્રાંગણમાં ગાંધીધામ મધ્યે. 

માંડવી : શાહ (પટવા) ચંદુલાલ ભવાનજી (ઉ.વ. 75) તે સ્વ. ચંચળબેન ભવાનજી પટવાના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. વાડીલાલ, સ્વ. પ્રભુલાલ, ગુણશેનભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. લક્ષ્મીકાંત તેમજ પ્રવેણાબેન રમેશચંદ્ર શાહ (નાના ભાડિયા), હેમલતાબેન ભરતભાઇ સંઘવી (અંજાર) તેમજ અરુણાબેન અનિલભાઇ શાહ (મુંદરા)ના ભાઇ, ભાવિન તથા વિવેકના પિતા, મૌસમી, મહિમાના સસરા, સૌમિલ, ક્રિશી, સલોનીના દાદા, સુશીલાબેન અમૃતલાલ સંઘવી (ભુજ)ના જમાઇ, મધુબેન કીર્તિભાઇ ભણસારીના બનેવી અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.  મો. નં. 98796 70690, 98792 80615. 

નખત્રાણા : કોટડા જડોદરના કડવા પાટીદાર ભાનુબેન યશવંતભાઇ વાડિયા (ઉ.વ. 55) તે યશવંતભાઇ ધનજીભાઇ વાડિયાના પત્ની, શીલાબેન, પ્રકાશભાઇ, આશાબેનના માતા, જેઠાભાઇ કરસન લીંબાણી (દેવીસર હાલે કલકત્તા)ના પુત્રી તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-12-2023થી તા. 6-12-2023 સુધી સવારે  8.30થી 10.30, બપોરે 3થી 5 નિવાસસ્થાન જે.પી. ટાવર, દેવકીનગર નખત્રાણા ખાતે.

રાપર : કલોલિયા સોની દીપક સુંદજીભાઇ (ગાગોદર, રાજકોટવાળા) (ઉ.વ. 42) તે  ગં.સ્વ. હીરાબેન સુંદરજી છગનલાલના પુત્ર, રાજના પિતા, નિશાબેનના પતિ, વર્ષાબેન વિનોદકુમાર પાટડિયા (ભુજ), અરુણાબેન કમલેશકુમાર પાટડિયા (રાજકોટ), ચંદ્રીકાબેન કમલેશકુમાર આડેસરા (રાજકોટ), નિશાંત, સ્વ. અમિત, શ્રદ્ધા, સ્વેતા, ધૈર્યના મામા, સ્વ. મૂળજીભાઇ (રાજકોટ), સ્વ. હરિલાલ (રાજકોટ), સ્વ. અરવિંદભાઇ, ભરતભાઇના કાકાઇ ભાઇ, ગં.સ્વ. રમાબેન, સ્વ. ચંપાબેન, ગં.સ્વ. રમીલાબેન, જ્યોત્સનાબેનના દિયર, હસુભાઇ, રાજુભાઇ, ભૂપત, અજય, ભાવેશ, અશ્વિન, સુનીલ, રોહિત, જિતેન્દ્ર, વિવેકના કાકા, સ્વ. ભાઇલાલ શિવલાલભાઇ પાટડિયાના જમાઇ, ભાવેશભાઇ ભાઇલાલ (રાજકોટ), અમિષા દર્શનકુમાર (આણંદ)ના બનેવી, ચેતનાબેન ભાવેશભાઇ (રાજકોટ)ના નણદોયા તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-12-2023ના સોમવારે સાંજે 4થી 5 શ્રીમાળી સોની કલોલિયા વાડી અયોધ્યાપુરી રાપર ખાતે.

માધાપર : મૂળ જામનગર હાલે વર્ધમાનનગર મહેન્દ્ર હરિલાલ શેઠ (સુખડિયા) હળવદિયા (ઉ.વ. 77) તે રાજેન્દ્ર રવિલાલ શાહ (ભુજ)ના સાળા, રેખાબેન રાજેન્દ્ર શાહના ભાઇ, આશિષ (શેરખાન લિમિ.) તથા ધનંજય (મોતીલાલ ઓસવાળ)ના મામા તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક 99250 50828, 95582 39925. 

 

બિદડા (તા. માંડવી) : અમીનાબાઇ (ઉ.વ. 67) તે રમજુભાઇના પત્ની, મ. સંગાર ઇશાકભાઇ હાજી ઓસમાણના પુત્રવધૂ, મ. આધમભાઇ આમદભાઇના ભાઇના પત્ની, કુલસુમ, હસીના (નાથુ)ના માતા, મ. ભચુભાઇ બુઢા જોલણ (છઠી)ના પુત્રી, મ. હાજી મીઠુ, હુસેનભાઇ, હાજી ઇશાક, સિધીકભાઇ, ઉમરભાઇના બહેન, અબ્બાસ ઇમરાનના કાકી, અકીલ અલી અકબરના મોટી મા, ઇસ્માઇલભાઇ, અબ્દુલભાઇના સાસુમા, યાશિન, મોહસીન, ખાલેદ, અયાન, રેહાનના નાની તા. 2-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12-2023ના મંગળવારે 10 કલાકે બિદડા મુસ્લિમ જમાતખાના મધ્યે. 

ભોપાવાંઢ (તા. મુંદરા) : ભોપા રેમા વંકા (ઉ.વ. 57) તે સ્વ. વંકા પબાના પુત્ર, સ્વ. પાલા પબા, રામા પબાના ભત્રીજા, રાજુ, ખેતાના પિતા, લક્ષ્મણ હભુ (સણોસરા)ના સસરા, હમીરભાઇ, લાખાભાઇ, સુરાભાઇ, સીતાબેન, ભમુબેન, મગીબેન, વલુબેનના ભાઇ, સુરા રાણા (સરગુવારા)ના જમાઇ તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા વિધિ-પાણી-ઘડાઢોળ તા. 11-12-2023ના સોમવારે નિવાસસ્થાને ભોપાવાંઢ?ખાતે.

બારોઇ  (તા. મુંદરા) : ધરસ ઇકબાલ ઉમર (ઉ.વ. 31) તે મ. ઉમર જુમાના પુત્ર, અર્શદના પિતા, મામદ હુસેન (બારોઇ), રજાક (મહેશનગર), કાદર જુમા (મુંદરા)ના ભત્રીજા, ઇબ્રાહીમ તથા રમજાન (મહેશનગર)ના ભાણેજ, મથળા સાલેમામદ ઇશા (બિદડા)ના જમાઇ, નોડે આરીફ ગફુર, સમેજા અસગર અલીમામદ (નાની ખાખર), ભટ્ટી રિદાફ?અબ્દુલ (બારોઇ)ના સાળા તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 5-12-2023ના મંગળવારે સવારે 10થી 11 વાગ્યે  મુસ્લિમ જમાતખાના કાદરી મસ્જિદની  બાજુમાં બારોઇ ખાતે. 

ડોમ્બિવલી : કચ્છી બ્રહ્મક્ષત્રિય ઉમરશી ગોપાલજી વીંછી (ઉ.વ. 73) (મૂળ ગામ વાંકીના) તે સ્વ. ગોપાલજી કલ્યાણજી વીંછી (વાંકી)ના પુત્ર, સ્વ. મિનાક્ષીબેનના પતિ, સ્વ. વિઠ્ઠલદાસ વાલજી છાટબાર (બાયઠ)ના જમાઇ, સ્વ. પુરુષોત્તમભાઇ, સ્વ. વાલજીભાઇ, ગં.સ્વ. રૂક્ષ્મણીબેન ગંગારામ છાટબાર (ધાવડા), ગં.સ્વ. ગુણવંતીબેન પ્રાણલાલ મચ્છર (ભુજ)ના ભાઇ, પ્રીતિ, કુંતલ મહેતા, બિજલ જયેશ શાહ, મેઘના તારક મહેતાના પિતા, રૂદ્ર, ભૂમિ, ખુશ, રિદ્ધિ અને દર્શના નાના તા. 1-12-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-12-203ના સોમવારે સાંજે 4થી 5 વાગ્યે પાંજી વાડી, બેંકવેટ હોલ, 1294-1/2, કાંજુર વિલેજ, રેલવે સ્ટેશનની બાજુમાં કાંજુર માર્ગ (ઇસ્ટ) ખાતે. દસાઉ પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

સાંયરા (તા. લખપત) : રૂપકોરબા હમીરજી જાડેજા (ઉ.વ. 75) તે સ્વ. હમીરજી પૂંજાજી જાડેજાના પત્ની, સવરાજી તથા તખતસિંહના માતા, દેશરજી, ખીમાજી, લાલજી સોઢાના ભાભી, જયદીપાસિંહ, જયરાજાસિંહના દાદી તા. 30-12-2023ના અવસાન પામ્યા છે.  આગરી તા. 10-12-2023ના રાત્રે તથા ઘડાઢોળ તા.11-12-2023ના સવારે નિવાસસ્થાને સાંયરા ખાતે. 

અંજાર : અશોકભાઇ મણીલાલ ચમરાણી (ઉ.વ. 62) તે સ્વ. ભગવતીબેન મણીલાલ ચમરાણીના પુત્ર, ગં.સ્વ. મંજુલાબેનના પતિ, અલ્પા, મિતલ, આશિષના પિતા, નેહુલ ચંદારાણા, મેહુલ રાવલિયાના સસરા, સ્વ. મંગલજી ખીમજી પૂજારા (ભચાઉ)ના જમાઇ, જયંતીભાઇ, ચંદુભાઇ, મહેશભાઇના બનેવી, ધર્મિષ્ઠાબેન, દિનેશભાઇ, નીતાબેન, તેજસભાઇના ભાઇ, સ્વ. ચમનલાલ, વિનોદકુમાર, રમેશભાઇ પ્રેમજીભાઇ, લક્ષ્મીબેન દયાળજીના ભત્રીજા, કમુબેન વાઘજીભાઇ પૂજારા (મુંબઇ), સ્વ. ધનુબેન નવીનભાઇ ચોથાણી (અંજાર)ના બનેવી, હેમ, ઉર્વા, નીત્યાના નાના તા. 3-12-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2023ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર મધ્યે. 

ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર શીવજીભાઈ લાલજીભાઇ પારસિયા (ઉ.વ. 65) તે સ્વ. લાલજીભાઈ વેલજીભાઈ પારસિયાના પુત્ર તથા સ્વ. વિશ્રામભાઈ, સ્વ. ખેતશીભાઈ, સ્વ. વસ્તારામભાઈના ભત્રીજા, માવજીભાઈ (વિશાખપટ્ટનમ), કરશનભાઇ (વિશાખાપટ્ટનમ), ગંગાબેન (વિથોણ), સવિતાબેન (પ્રાંતિજ), ભગવતીબેન (પ્રાંતિજ)ના ભાઈ, પ્રદીપભાઈ તથા વિજયભાઈના પિતા તા.3-12-2023ના  અવસાન પામ્યા છે. સાદડી તા. 4-12-2023 તથા તા. 5-12-2023ના સવારે 8.30થી 11.00 તથા બપોરે 2.30થી 5.00 વાગ્યા સુધી બે દિવસ માટે ધાવડા મોટા પાટીદાર સમાજવાડી મધ્યે ત્યાર બાદ નિવાસસ્થાન ધાવડા મોટા ખાતે. 

Youtube Live

Budget 2024 LIVE

Panchang