• રવિવાર, 16 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ વાડાપદ્ધરના ઝાલાવાડી  ઔદિચ્ય બ્રાહ્મણ  દુર્લભરાય વ્યાસ (.. 93) તે સ્વ. હરિલાલ કૃપાશંકર વ્યાસ (વાડાપદ્ધર)ના પુત્ર, દમયંતીબેનના પતિ, હંસાબેન આચાર્ય (ભુજ), પ્રજ્ઞાબેન (અંજાર), ભાવેશના પિતા, ઉમેશભાઈ આચાર્ય (ભુજ), અતુલભાઈ પંડયા (અંજાર)ના સસરા, પ્રકાશ, કૃપાલી, પારુલ, નંદિનીના નાના, વર્ષા આચાર્ય અને નિકુંજ દવેના નાનાજી સસરા, સ્વ. ડાહ્યાલાલ (રાજકોટ), સ્વ. જમુબેન (વારાપદ્ધર), સ્વ. સાવિત્રીબેન (કોડાય), સ્વ. રજનીકાંતભાઈ (નંદુરબાર), સ્વ. સુમનબેન (રાજકોટ)ના ભાઈ, ગં.સ્વ. વસંતબેન (રાજકોટ)ના દિયર, સ્વ. સુશીલાબેન (નંદુરબાર)ના જેઠ, સ્વ. નરેન્દ્ર (વાપી), રવીન્દ્ર (વાપી), હર્ષદ (રાજકોટ), ઉષાબેન (મુંબઈ)ના કાકા, મુકેશ, સ્વ. કીર્તિ, દિલીપ (નંદુરબાર)ના મોટાબાપા, હર્ષદભાઈ આચાર્ય (ભુજ), ચંદ્રકાંત આચાર્ય (ગાંધીધામ)ના મામા, સ્વ. ઝવેરબેન તથા પોપટલાલ રણછોડભાઈ પંડયા (અંજાર)ના જમાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, સ્વ. છોટાલાલભાઈ, સ્વ. મધુકાંતભાઈ, સ્વ. જગદીશભાઈ, નરેન્દ્રભાઇ, જયકાંતભાઈ, ગં.સ્વ. પુષ્પાબેન પ્રિતમલાલ વ્યાસ (વાડાપદ્ધર), ગં.સ્વ. નવનીતાબેન રમાકાંતભાઈ પંડયા (અંજાર), ગં.સ્વ. નયનાબેન મનહરભાઈ વ્યાસ (નખત્રાણા)ના બનેવી તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-6-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી, શિવકૃપા નગર, ભુજ ખાતે.

ભુજ : ભાનુબેન (.. 90) તે સ્વ. રસિકલાલ ચુનીલાલ શાહના પત્ની, હંસરાજ હેમચંદ શાહના પુત્રી, ચેતના પ્રકાશ ઝવેરી, પંકજ, અમૂલ, કાશ્મીરાબેન બિપીનભાઈ દેસાઈ (લંડન)ના માતા, પ્રકાશ ઝવેરી, મોનાલી, પ્રીતિ તથા બિપીન દેસાઈના સાસુ, વિધિ તથા પાર્થના દાદી, પુનિત (બેંગ્લોર) તથા ડો. પૂજાના દાદીસાસુ, રૂમા તથા ઓમના નાની તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 11-6-2024ના સવારે 8 કલાકે નિવાસસ્થાન 14-બી, વિજયનગર, ગોલ્ડન પેલેસની પાછળની ગલી, હોસ્પિટલ રોડથી જૈન સમાજના અમરધામ જશે. (લૌકિક વ્યવહાર રાખેલો નથી) સંપર્ક : પંકજ શાહ-98152 27714, અમૂલ શાહ-98799 28766.

ભુજ : ઠક્કર કરશનદાસ રવજીભાઇ?કક્કડ (.. 90) તે સ્વ. ગંગાબેન રવજીભાઇ કક્કડના પુત્ર, સ્વ. રતનબેનના પતિ, અનિલ (શંભુભાઇ), મહેન્દ્ર (શાનાભાઇ) (આદિપુર), વિજયભાઇ, કંચનબેન (ગીતાબેન) ગિરીશભાઇ આથા (ગાંધીધામ)ના પિતા, સ્વ. હેમલતાબેન (બબીબેન) દેવજીભાઇ ગણાત્રા (માંડવી)ના ભાઇ, ગિરીશભાઇ (ગાંધીધામ), શિલ્પાબેન (આદિપુર), મનીષાબેન (ભુજ)ના સસરા, સ્વ. પરસોત્તમ ભગવાનજી કક્કડ (માંડવી)ના ભત્રીજા, સ્વ. વેલજીભાઇ લાલજીભાઇ કેસરિયા (ખાવડા)ના જમાઇ, સ્વ. ગૌરીબેન, સ્વ. રંજનબેન, સરસ્વતીબેન, ભરતભાઇ, મહેશભાઇના બનેવી, ઓમ, પાર્થ, ઇશા, ખુશીના દાદા, વિકાસ, વંદનના નાના, ભૂપેન્દ્રભાઇ, બિપીનભાઇ, સ્વ. જશુબેન જગદીશભાઇ ગણાત્રા (માંડવી)ના મામા તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-6-2024ના મંગળવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ (ભિવંડીવાળા) નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : દેશલપરના લખમશી પ્રેમજી રામાણી (.. 87) તે સ્વ. સવિતાબેનના પતિ, ડાઈબેન (અરલ)ના ભાઈ, હીરાભાઈ, કિરીટભાઈ (ગજાનંદ સ્ટીલ-ભુજ), નર્મદાબેન (દોલપુર કંપા)ના પિતા, શારદાબેન, બિંદુબેનના સસરા, પ્રીતિબેનના દાદા સસરા, બિપીન, ધાર્મિક, પ્રીતિ, નીતા, પ્રિયંકા, જાનવી (કેનેડા)ના દાદા, ગંગારામભાઈ (ગાયત્રી હાર્ડવેર, ભુજ), સ્વ. હરિભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. બેચરલાલભાઈ (દેશલપર)ના કાકાઈ ભાઈ, ભાણજી મૂળજી ચોપડા (જિયાપર)ના જમાઈ, હરિભાઈ પેથાભાઈ વેલાણી (દોલપુર કંપા)ના સસરા તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-6-2024ના બુધવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને પ્લોટ નં. 123, હીરાણી નગર, માધાપર ખાતે.

ભુજ : મૂળ કુંભારિયાના ઔદિચ્ય બ્રાહ્મણ ભુવડ સમવાય પ્રભાશંકર દેવશંકર પંડયા તે દેવશંકર રતનશી પંડયાના પુત્ર, સ્વ. મુક્તાબેનના પતિ, સ્વ. હસમુખ, રંજનબેનના પિતા, સ્વ. હરજીવન કરશનજી વ્યાસ (દહીંસરા)ના જમાઇ, સ્વ. અમૃતલાલ, સ્વ. ભોગેન્દ્રપ્રસાદ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મુક્તાબેન, સ્વ. રુક્ષ્મણિબેન, ગં.સ્વ. ભગવતીબેન વ્યાસના ભાઇ, પ્રવીણભાઇ, હરેશ, કપિલ, ગીતા, હંસા, દીપાલીના મોટાબાપા, સ્વ. મકનજીભાઇ, સ્વ. લક્ષ્મીશંકર, સ્વ. અમૃતલાલના બનેવી તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-6-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ આદિપુરના અનિલ જગુ બાજીગર (.. 27) તે જગુભાઇના પુત્ર તા. 10-6-2024ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : મૂળ નાની ભુજપુરના મહેશ્વરી સોનબાઇ મગાભાઇ થારૂ (.. 96) તે સ્વ. મગાભાઇ અભાભાઇના પત્ની, આતુભાઇ, ખીમજીભાઇ, મોહનભાઇ, ધનબાઇ સામતભાઇ રોશિયા, કેસરબાઇ રાયશીભાઇ દેવરિયાના માતા, ખેતબાઇ, ચંપાબેન, ખીમીબેન, સામતભાઇ રોશિયા, રાયશીભાઇ દેવરિયાના સાસુ, રમેશ, સૂરજ, રવિ, ભરત, હરેશ, પંકજ, નીતિન, મહેશના દાદી તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-6-2024ના બુધવારે રાત્રે આગરી અને તા. 13-6-2024ના ગુરુવારે સવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન 233, સેક્ટર-6, ગણેશનગર, ગાંધીધામ ખાતે.

મુંદરા : ગં.સ્વ. હીરાબા સાહેબજી જાડેજા (.. 80) તે સ્વ. સાહેબજી મમુજી જાડેજાના પત્ની, સ્વ. શિવુભા, જનકબા, દીપકાસિંહના માતા, કરણવીરાસિંહ, હર્ષવીરસિંહ, વીરાસિંહના દાદી તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2024ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન જેસલ ચોક, મુંદરા ખાતે.

માંડવી : મેર હમીર ઇસ્માઇલ (.. 82) તે ગની તથા . અબ્દુલરજાકના પિતા, . સુમારના ભાઇ, અલીમામદના સસરા, અકીલ, શમીર, શબ્બીરના દાદા, સાહિલ, સાજીદના નાના, હુશેન, કાસમ, હાસમ, અલી, સલીમ, કાદર, હનીફના કાકા તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-6- 2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રામેશ્વર ઝૂંપડપટ્ટી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મોટા ધાવડાના હેત્વી ધીરજભાઇ છાટબાર (.. 17) તે ગં.સ્વ. ચંદનબાળા ભાણજી છાટબારના પૌત્રી, કાજલબેન ધીરજલાલ છાટબારના પુત્રી, કાજલબેન વિમલ છાટબાર (હેત્વી ઇલેક્ટ્રોનિક્સ)ના ભત્રીજી, ગં.સ્વ. સરસ્વતીબેન રવજીભાઇ છાટબાર, હરિલાલ દામજી છાટબારના પૌત્રી, ભરતભાઇ, રમેશભાઇ, દિનેશભાઇ, મહેશભાઇ, વિરલભાઇના ભત્રીજી, ચંદ્રિકાબેન કરનદાસ ખુડખુડિયાના દોહિત્રી, જિગર, હાર્દિક, હર્ષલ, પ્રિયા, મિત્તલ, ભૂમિ, દક્ષ, યશ્વી, નવ્યા, કેશવીના બહેન તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-6-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 માતુશ્રી ચાગબાઇ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

કુકમા (તા. ભુજ) : ગં.સ્વ. મંગળાબેન (.. 83) તે સ્વ. નંદલાલ જોશી (નલિયા)ના પત્ની, સ્વ. ધરમાસિંહ લક્ષ્મીદાસના પુત્રી, સ્વ. લીલાધર, સ્વ. ગોપાલદાસ, સ્વ. દયાશંકર, સ્વ. નરેન્દ્ર, સ્વ. રાધાબેન, સ્વ. રસીલાબેન, ખુશાલદાસના બહેન તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 11-6-2024ના સાંજે 4થી 5 ટાંક વાડી, કુકમા ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : ચૌહાણ મંગલભાઇ કારાભાઇ (વાળંદ) (.. 68) તે નિર્મળાબેનના પતિ, સ્વ. જમનાબાઇ કારાભાઇના પુત્ર, સ્વ. બુધીલાલ, વાલજીભાઇ, ચમનભાઇ, સ્વ. ભચીબેનના ભાઇ, જગદીશ, કમલેશ, પ્રિયાના મોટાબાપા, નવીનભાઇ, સુશીબેન, મણિલાલ, જવલીબેનના કાકા, જિજ્ઞેશ, કિરણ, યોગેશ, વિપુલ, દીતિ, સોમ્યા, મિતાંશ, હિતાંશ, દીતિશાના દાદા, સ્વ. શાંતાબેન, વીરીબાઇના દિયર, શાંતાબેનના જેઠ, રમીલાબેન, જયાબેન, ભક્તિબેન, લતાબેન, રોશનીબેન, રમેશભાઇ, જેન્તીભાઇ, સંદીપભાઇ, કેતનભાઇના સસરા, જેઠાભાઇ (ખાવડા)ના સાળા, હરિભાઇ, રવિલાલના મામા, સ્વ. પચાણભાઇ કારાભાઇના જમાઇ, દેવજીભાઇ, ભાણજીભાઇ, ચમનભાઇ (કાંડાગરા), કસ્તૂરબેનના બનેવી, સ્વ. ગંગારામભાઇ (માનકૂવા)ના સાઢુભાઇ તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 12-6-2024ના સવારે 9થી સાંજે 5 સુધી મંગલેશ્વર મહાદેવની બાજુમાં, મોટા લાયજા ખાતે.

નાગલપુર (તા. માંડવી) : કારા અમરબાઇ રામજી પટેલ (.. 98) તે સ્વ. રામજીભાઇ દેવજી કારાના પત્ની, મનજીભાઇ, હીરાલાલભાઇ, મંજુબેન જાદવજી, કાન્તાબેન વાલજીના માતા તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-6-2024ના બુધવારે સવારે 7.30થી 8.30 મહાદેવના મંદિરમાં, નાગલપુર ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : મેમણ અબ્દુલકરીમ અબ્દુલલતીફ (.. 71) તે મેમણ . અલીમોહમદ, મેમણ આધમ, મેમણ હાજી ફકીરમોહમદના ભાઈ, મેમણ શબ્બીર, મેમણ નજીરના પિતા, મેમણ શકીલ, મેમણ સેહબાઝના સસરા તા. 9-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2024ના બુધવારે સાંજે 4થી 5 મુસ્લિમ જમાતખાના, દુર્ગાપુર-નવાવાસ, તા. માંડવી ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : સોઢા કેશરાજસિંહ કોજરાજજી (.. 55) તે સ્વ. કોજરાજજી ભાવસંગજીના પુત્ર, તણેરાજસિંહ, ગુમાનસિંહના ભાઇ, ખેતુભા, જયપાલસિંહના પિતા, હમીરજી, દીપસંગજી, સિદ્ધરાજસિંહ, ગજુભા, ઇન્દ્રસિંહ, લાલજી, ચંદનસિંહ, ચાંદુભા, ચતુરસિંહ, ખેતાજી, પ્રેમસિંહ, મહેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ, સ્વ. વાલજી, વિસાજીના ભત્રીજા, કુંપજી, કિરીટસિંહના કાકા, જાડેજા દીપસંગજી (સામત્રા), ભાટી કોહરાજસિંહ (તાણું-રાજસ્થાન), જાડેજા હિન્દુસિંહ (ખેડોઇ)ના સાળા તા. 7-6-2024ના અવસાન પામ્યા છે. દશાવાની ક્રિયા તા. 16-6- 2024ના રવિવારે, બારસ (ઘડાઢોળ) તા. 17-6-2024ના સોમવારે સવારે તેમજ સાદડી નિવાસસ્થાન બિબ્બર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : પાર્વતીબેન જયંતીલાલ પારસિયા (.. 65) તે સ્વ. જયંતીલાલ ધનજી પારસિયા લેટવાળાના પત્ની, મનોજ તથા રોહિતના માતા તા. 10-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-6-2024ના બુધવારે સવારે 8.30થી 9.30 મથલ પાટીદાર સમાજમાં.

કેશોદ / મુંદરા : ગૌરીશંકર ઉમિયાશંકર પંડયા (.. 89) (નિવૃત્ત સર્કલ, તાલુકા પંચાયત-કેશોદ) તે ગં.સ્વ. સરોજબેનના પતિ, અતુલ (રોટરી ક્લબ / એન્જલ કોમ્પ્યુટર-મુંદરા), રાજુભાઇ પંડયા (પત્રકાર, પ્રમુખ-સમસ્ત બ્રહ્મસમાજ-કેશોદ), સ્વ. પંકજભાઇના પિતા, સ્વ. નાનાલાલભાઇ રાવલના જમાઇ, ધ્રુવ, હિરલ, હિમાંશુના દાદા તા. 9-6-2024ના કેશોદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-6-2024ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 રોટરી હોલ, મુંદરા ખાતે ભાઇઓ તથા બહેનો માટે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang