ભુજ : મારૂ કંસારા સોની ત્રિવેણીબેન બાબુલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 86) તે સ્વ. માવજી માધવજી પોમલના પુત્રી, વિપિન બુદ્ધભટ્ટી (નિવૃત્ત દેનાબેંક), કલ્પના (અમદાવાદ), પ્રજ્ઞા (નખત્રાણા)ના માતા, હિનાબેન, સ્વ. શશિકાંત પોમલ, પ્રફુલ્લભાઇ કંસારા (પાર્થ પ્રિન્ટર્સ-નખત્રાણા)ના સાસુ, ધર્મિન, હેમલના દાદી, મીરા અને કિશન સોલંકીના દાદીસાસુ, સ્વ. લખમશીભાઇ, સ્વ. મનસુખલાલ, સ્વ. મોતીલાલ, સ્વ. કબુબેન, સ્વ. ધનુબેન, સ્વ. મુક્તાબેનના બહેન, રિશી, શ્રીયા, શ્રેયસ, પાર્થના નાની, કૃપાલી, અક્ષય સાકરિયાના નાનીસાસુ, ઇવાંકના પરદાદી, શિવમ, શિવાન્સીના પરનાની તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-2-2023ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : ગિરિનારાયણ બ્રાહ્મણ હેમેન્દ્ર (ઉ.વ. 73) (નિવૃત્ત એસ.ટી.) તે સ્વ. રમાબેન રમણીકલાલ પ્રાણજીવન મહેતાના પુત્ર, જગદીશચંદ્ર રમણીકલાલ મહેતા (નિવૃત્ત એસ.ટી.), હંસાબેન કનકચન્દ્ર ભટ્ટ (નલિયા), સ્વ કૌશિકચંદ્ર રમણીકલાલ મહેતા, સ્વ. માલતીબેન ધીરજલાલ પુરોહિત (અમદાવાદ), ભારતીબેન પ્રવીણચંદ્ર પંડ્યા (અમદાવાદ)ના ભાઈ, અંજનાબેન જગદીશચંદ્ર મહેતાના દિયર તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ભુજ : વિસનગરા નાગર ભાનુપ્રસાદ મોહનલાલ ભટ્ટ (કામદાર) (ઉ.વ. 89) તથા તેમના પત્ની જશોદાબેન ભાનુપ્રસાદ ભટ્ટ (ઉ.વ. 89) તે હંસાબેન મહેતા (યુએસએ), સ્વ. પ્રતિમાબેન ભટ્ટ, સ્વ.નિખિલભાઈ ભટ્ટના મોટા ભાઈ-ભાભી, ગ.સ્વ. કલ્પનાબેનના જેઠ-જેઠાણી, વિહંગભાઈ (ગ્રામીણ બેન્ક), ડો. નિકુંજ ભટ્ટ (વી.પી. સાયન્સ કોલેજ, વલ્લભ વિદ્યાનગર)ના પિતા-માતા, હેમાબેન ભટ્ટ તથા લાવણ્ય ભટ્ટ (આણંદ)ના સસરા-સાસુ, અભિજિત ભટ્ટ (ગાયક) તથા પૂજા તેમજ નિયતિ વિપુલકુમાર મહેતાના મોટા બાપુ અને મોટાબા, અંતરિક્ષ, ઝલક, ક્ષિતિજ, શૈલી, પ્રાદિત્ય, પ્રસુનના દાદા અને દાદી, મૃગાંક તથા જિયાંશીના પરદાદા અને પરદાદી તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2- 2023ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.
ભુજ : વિનોદભાઇ વિઠ્ઠલદાસ માકાણી (રાજગોર) (ઉ.વ. 60) તે ગં.સ્વ. મધુબેન વિઠ્ઠલદાસ માકાણીના પુત્ર, વીણાબેનના પતિ, ભાવિક (એચડીએફસી બેંક), હાર્દિક (ઇન્ડસઈન્ડ બેંક)ના પિતા, નીતિન (કમલેશ), સ્વ. હરીશ (પપુ)ના મોટાભાઇ, ઉર્વી તથા નિરાલીના સસરા, ઓમ, જીયા, ક્રિષા, વિહાનના દાદા, પ્રભાશંકર મોરારજી બોડાના દોહિત્ર, સ્વ. ચંદુલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. હરિલાલ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. વિજયાબેન, સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. નિર્મળાબેનના ભત્રીજા, શિલાબેન, દીપ્તિબેનના જેઠ, પાર્થ, શ્લોક, રોહન, ચાર્મીના કાકા, સ્વ. સુશીલાબેન હીરાલાલ જોષીના જમાઇ, રમેશભાઇ, ચંદ્રિકાબેન, હંસાબેન, લતાબેનના બનેવી, મંજુલાબેનના નણદોયા, જયંતીલાલ વ્યાસ, ગિરીશભાઇ નાકર, ઉમેશભાઇ ઉગાણીના સાઢુભાઇ, સંદીપ, સચિન, નેહલના ફુઆ તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સાંજે 4થી 5.30 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર પાસે, ભુજ ખાતે.
ભુજ : ચંદ્રકાન્તભાઈ (ઉં.વ. 74) તે સ્વ. જીવાબેન લખમશી થોભારાણીના પુત્ર, ગં.સ્વ. ચંદ્રિકાબેનના પતિ, ઘનશ્યામ (વોટર સપ્લાય ચેરમેન, ભુજ નગરપાલિકા), લતા, પ્રીતિ, હર્ષિકાના પિતા, કલ્પનાબેન, પરેશભાઈ ચોથાણી (પત્રી), ભાવેશભાઈ માણેક (ભુજ), કનૈયાલાલ કકડ (ભુજ)ના સસરા, સ્વ. અમૃતલાલ, સ્વ. સુરેશભાઈ, નવીનભાઈ, સ્વ. કાશીબેન, ગં.સ્વ. કમળાબેનના ભાઈ, સ્વ. સાવિત્રીબેનના દિયર, સ્વ. ઇન્દુબેન, ભાવનાબેનના જેઠ, સ્વ. કાનજીભાઈ, સ્વ. ભગવાનજીભાઈના સાળા, સ્વ. પ્રશાંત, જિજ્ઞેશ, સાગર (મામલતદાર -સિલવાસા), બિંદુબેનના કાકા, ગં.સ્વ. માલતીબેન, જિજ્ઞાબેન (લોહાણા મહાપરિષદ), સ્નેહાબેન, અભયકુમારના કાકાજી સસરા, કેતનકુમાર (સુરત)ના નાનાજી સસરા, સ્વ. હરખાબેન ભચાભાઈ ભીંડે (ખાવડા)ના જમાઇ, સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. નરશીભાઈ, શિવજીભાઈ, રામજીભાઈ, વાલજીભાઈ, વસંતભાઈ, મોહનભાઈના બનેવી, મણિબેન, તુલસાબેન, ભગવતીબેન, નર્મદાબેન, ભાનુબેનના બનેવી, ગોપાલજીભાઈ, સ્વ. શરદભાઈ, હરેશભાઈ, નટવરભાઈ, ભરતભાઈના સાઢુભાઈ, દિવ્ય, દક્ષ, શૈલ, રિયા, યેશા, કુશના દાદા, અંશીના દાદાસસરા, ચાંદની, અભિષેક, જીનલ, પ્રાપ્તિ, પારસ, રિષીના નાના 30-1-2023ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-2-2023ના 4.30થી 5.30 નાનજી સુંદરજી સેજપાલ નવી લોહાણા મહાજન વાડી ભુજ ખાતે.
અંજાર : ક.ગુ.ક્ષ. મિત્રી ગં.સ્વ. રંભાબેન વરૂ (ઉ.વ. 92) તે સ્વ. મોહનલાલ લાલજી વરૂ (માજી કાઉન્સિલર તથા શિક્ષણ સમિતિના ચેરમેન, અંજાર નગરપાલિકા)ના પત્ની, સ્વ. વલમજીભાઇ, ભગવાનજીભાઇ, સ્વ. લીલાધરભાઇ વરૂના ભાભી, સ્વ. કુસુમબેન કાન્તિલાલ વરૂ, મીરાંબેન જયંતીલાલ ટાંક, ક્રિષ્નાબેન, સ્વ. નિરૂપમાબેન કિશોરભાઇ ચાવડા, જાનકીબેન કેતનભાઇ શાહ, આરતીબેન, પરાગભાઇ વરૂ (એડવોકેટ)ના માતા, પ્રભાબેનના સાસુ, અમૃતલાલ વિશ્રામ ચાવડા (રામગુંડમ), સ્વ. વસંતાબેન દિનેશભાઇ વેગડના બહેન, ફોરમ, શ્રદ્ધા, બંસરીના દાદી, સ્વ. નટવરલાલ, મનોજભાઇ વરૂના કાકી, રમેશભાઇ, સ્વ. ગિરીશભાઇ, દિનેશભાઇ, જિતેશભાઇ, ખુશાલભાઇ, ભૂપેન્દ્રભાઇના મોટાબા તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સાંજે 4થી 5 ક.ગુ. ક્ષત્રિય મિત્રી સમાજવાડી ખાતે.
અંજાર : મૂળ કુકડસરના ધીરુભા હનુભા સોઢા (ઉ.વ. 75) તે રઘુભા મહિપતસિંહ સોઢાના પિતા, દશરાજસિંહ, મીતરાજસિંહ, વિશ્વરાજસિંહના દાદા, શિવુભા, સ્વ. પૃથ્વીરાજસિંહના મોટાભાઇ, જયદેવસિંહ, રામદેવસિંહ, જયરાજસિંહના મોટાબાપુ, મહેન્દ્રસિંહના સસરા તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 2-2-2023ના ગુરુવારે નિવાસસ્થાન પ્લોટ?નં. 26, વિજયનગર, કોર્ટની પાછળ, અંજાર ખાતે.
માંડવી : પટેલ ધનજી માવજી હાલાઇ (કાપડવાળા) (ઉ.વ. 80) તે ધનબાઇના પતિ, સ્વ. રાધાબાઇ માવજી રામજી હાલાઇના પુત્ર, ખીમજીભાઇ, વિનોદભાઇ, મેગબાઇ (નાઇરોબી), જશુબાઇ, પુષ્પાબેન, નાનબાઇ, નીતાબેનના પિતા, ધનબાઇ, માધવીબેનના સસરા, દેવજીભાઇ, મનજીભાઇ, લાલજીભાઇ, સ્વ. કાનજીભાઇ, રામબાઇ, તેજબાઇ, જશુબાઇના ભાઇ, જેન્તી, દીપક, વેનિશ, પ્રતીક, સીતા, યોગીતાના દાદા, વાગજી મનજી વેકરિયા (વાડાસર)ના બનેવી, માવજી હરજી રાબડિયાના સાઢુભાઇ તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-2-2023ના બુધવારે 7.30થી 8.30 ચાકીપાડા, સ્વામિનારાયણ સ્કૂલની બાજુમાં, કલવાણ રોડ, માંડવી ખાતે.
માંડવી : ઉમર અભુ છુછિયા (ઉ.વ. 63) તે હુશેન (માંડવી), મામદ, જુસબ, સાલેમામદ (તમામ દિવડિયા)ના ભાઈ, હનીફ, મુસ્તાકના પિતા, સલીમ, ઈકબાલ, ઈરફાન, ઈમરાન, અવેશ, સોયબ, સુલેમાન, મોહમ્મદના કાકા, ઈમરાન, રમજાનના સસરા તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2023ના ગુરુવારે સવારે 10થી 11 દાદલીમાની દરગાહ, વિન્ડફાર્મ રોડ, માંડવી ખાતે.
મુંદરા : આઇસાબાઈ આમદ ભુકેરા (ઉ.વ. 85) તે હાજી ઓસમાણ ભુકેરા (બાબુભાઈ મિયાજી)ના બહેન, અબ્દુલ સતાર, હાજી અશરફ, મુસ્તાકના ફઈ તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2023ના ગુરુવારે સવારે 10થી 11 મહેશનગર જમાતખાને, નૂરાની મસ્જિદની બાજુમાં.
રાપર : મૂળ બાદરગઢના કનૈયાલાલ કાથરાણી (ઉ.વ. 67) તે સ્વ. મંછીબેન જટાશંકર ખીમજીભાઇ કાથરાણીના પુત્ર, સ્વ. પરસોત્તમભાઇ ખીમજીભાઇ તથા ગં.સ્વ. શાંતાબેન પરસોત્તમભાઇના ભત્રીજા, રમેશભાઇ, વિનોદભાઇના મોટાબાપાના પુત્ર, સ્વ. બાબુલાલ પ્રેમજીભાઇ પૂજારાના ભાણેજ, સ્વ. દમયંતીબેન બાબુલાલ પૂજારાના મોટાભાઇ, બાબુલાલ મોહનલાલ પૂજારા (રાપર)ના સાળા, રાજેશ, લક્ષ્મીકાંત, નીતિનના મામા, ગં.સ્વ. ગૌરીબેન હરજીવનભાઈ રામાણી (રાપર), લીલાવંતીબેન ભગવાનજીભાઇ સાયતા (આડેસર)ના બહેનના પુત્ર તા. 26-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સવારે 10થી 11 તેમજ ત્યારબાદ દશો રાપર લોહાણા મહાજનવાડી ખાતે.
વર્ધમાનનગર (તા. ભુજ) : સરોજબેન મનસુખલાલ વોરા (ઉ.વ. 60) તે સ્વ. મનસુખલાલ વીરચંદ વોરાના પુત્રી, સ્વ. ગિરીશભાઇ, પ્રફુલ્લભાઇ, હરેશભાઇના બહેન, પ્રતિમાબેનના નણંદ, રાખી વૈભવ શાહ, દીપ્તિ ચિરાગ શાહના ફઇ, જયંતીભાઇ, પ્રાણલાલભાઇ, સ્વ. પીનાકિનભાઇ, શૈલેશભાઇ, હરૂભાઇ, ચંદુભાઇના કાકાઇ બહેન તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સાંજે 4થી 5 અચલગચ્છ જૈન ઉપાશ્રય, વાણિયાવાડ મોટા ડેલાની અંદર, ભુજ ખાતે.
કલ્યાણપર (તા. ભુજ) : ખલીફા ઇશા ફકીરમામદ (ઉ.વ. 50) તે મ. અલીમામદ જુસબ, સિધિક, હાસમ, અબ્દુલના ભત્રીજા, ગુલામ, આરિફના પિતા, હારુન, મામદ, રમજુ, જાકબ, ઓસમાણના ભાઇ, મીઠુ ઇબ્રાહિમ, કરીમ ઇબ્રાહિમ (મનફરા)ના બનેવી, અલીમામદ (લાયજા), મ. આબીદ (ભુજ), બાબુ (આસંબિયા)ના સાળા, સાલેમામદ ખમીસા (કાળી તળાવડી)ના ભાણેજ તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-2-2023ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કલ્યાણપર-ભુજ ખાતે.
કોટડા-ચકાર-ઉગમણાવાસ (તા. ભુજ) : દિલીપભાઇ હરિરામ ઠક્કર (અનમ) (ઉ.વ. 68) તે ગં.સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. સાકરબેન હરિરામ અનમના પુત્ર, વર્ષાબેન (મુંબઇ), ક્રિષ્નાબેન (ભુજ), મનોજભાઇના પિતા, સ્વ. ગોવિંદજી મૂરજી પંડિતપોત્રા (દેશલપર વાંઢાય)ના જમાઇ, રમેશભાઇ (દેશલપર), સ્વ. દિનેશભાઇ, સ્વ. પુષ્પાબેન તથા મોહનભાઇ (ભુજ)ના બનેવી, રણજિતભાઇ (મુંબઇ), ભાવેશભાઇ (ભુજ), મનીષાબેનના સસરા, જયાબેન ચંદ્રકાન્તભાઇ (મુંબઇ) તથા સ્વ. વસંતભાઇના ભાઇ, ખુશ્બૂ, નવ્યા, કાર્તિકના દાદા, હર્ષ, કરન, રાજ, તીર્થના નાના, ભારતી, પૂજા, પુનિતના મોટાબાપા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સાંજે 4થી 5 સનાતન સમાજવાડી, કોટડા (ઉગમણા) ખાતે બંને પક્ષની સાથે.
કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ મસ્કાના જેઠાલાલ દેવજી દાફડા તે ચૂનીલાલના ભાઇ, સ્વ. ગોવિંદભાઇ, ડાયાલાલ, અશોકભાઇ, બિજલભાઇ, નાગશીભાઇ, ધનજીભાઇ, મીઠુભાઇના પિતા, કિશનભાઇ, રવિભાઇના મોટાબાપા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (ડિયાણો) તા. 2-2-2023ના ગુરુવારે આગરી (કોઠ) અને તા. 3-2-2023ના શુક્રવારે પાણીઆરો નિવાસસ્થાન અપનાનગર, પ્લોટ?નં. 44/45, સર્વે નં. 123, કિડાણા સોસાયટી વિસ્તાર, કિડાણા ખાતે.
મેઘપર બોરીચી (તા. અંજાર) : પીરુભાઇ લખુભાઇ નાટડા (આહીર) (ઉ.વ. 75) (માજી સરપંચ મેઘપર કુંભારડી-બોરીચી ગ્રામ પંચાયત) તે આશાભાઇ, સ્વ. વેલજીભાઇના ભાઇ, ભારમલભાઇ, શ્યામજીભાઈ, સ્વ. શંભુભાઇ, રામજીભાઇના પિતા, શંભુભાઇ, સાગર, દશરથના મોટાબાપા, વિવેક, અંકિત, નીરવ, જિગર, મોહિતના દાદા, આણંદાભાઇ નગાભાઇ હુંબલ (ખોખરા)ના સાળા, કાનાભાઇ માધુભાઇ માલા (રાપર)ના જમાઇ, રતાભાઇ, વીરાભાઇના સસરા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે સાંજે 4થી 5 બાપા સીતારામ મંદિર, મેઘપર (બો.) જૂના ગામ પાસે.
નાની ભાડઇ (તા. માંડવી) : જાડેજા કૈલાશબા (ઉ.વ. 55) તે જસુભાના પત્ની, હરપાલસિંહના માતા, રામસંગજી, સ્વ. અરજણજી, સ્વ. ગમુભા, કેસુભાના પુત્રવધૂ, સ્વ. ભોજરાજજી, સ્વ. હકુભા, સ્વ. રવુભા, સ્વ. મેઘુભા, વેરૂભા, સ્વ. બટુકસિંહ, રણજિતસિંહ, નટુભાના નાનાભાઇના પત્ની, ખાનુભા, યુવરાજસિંહ, રાજેન્દ્રસિંહ, રણજિતસિંહ, રાણુભાના ભાભી, સ્વ. બલભદ્રસિંહ, અનિરુદ્ધસિંહ, કિશોરસિંહ, શૈલેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, મહેન્દ્રસિંહ, ભૂપેન્દ્રસિંહ, વનરાજસિંહ, રઘુવીરસિંહ, ક્રિપાલસિંહ, અનિરુદ્ધસિંહ, જગદીશસિંહ, કિરીટસિંહ, અરવિંદસિંહના કાકી, પૃથ્વીરાજસિંહ, મહિપાલસિંહના ભાભુ, હરદેવસિંહ, યુવરાજસિંહ, મિતરાજસિંહ, જયરાજસિંહ, લકીરાજસિંહ, રુદ્રરાજસિંહ, ઋષિરાજસિંહ, આદિત્યસિંહ, કર્મરાજસિંહ, પૂર્વરાજસિંહ, મહિપાલસિંહના દાદી તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-2-2023ના તથા સાદડી નાની ભાડઇ સમાજવાડી ખાતે.
તલવાણા (તા. માંડવી) : જુણેજા સુગરાબાઇ કાદર (ઉ.વ. 67) તે જુણેજા કાદર ઓસમાણના પત્ની, મોહંમદ હુશેન, આરીફ તથા ફાતમાબાઇના માતા, મ. હાજી આધમ હાલા (આફ્રિકા), મ. આમધ આધમ હાલા, હાસમ આધમ હાલાના બહેન, હમજા હાસમ હાલાના સાસુ, મુજામીન, મુનિરા, મોહમદ ફરહાન, મોહંમદના દાદી, ઉમમનીશા તથા રૈયાનના નાની તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2023ના સવારે 11થી 12 નિવાસસ્થાને તલવાણા ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : રામબાઇ ધનજી વરસાણી (ઉ.વ. 80) તે સ્વ. ધનજી અરજણ વરસાણીના પત્ની, પ્રેમજી, નવીન, લાલબાઇ, રાધાબેન, પુરબાઇના માતા, દિનેશ તથા અનિલના દાદી તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2023ના સવારે 7થી 8 ભાઇઓનું વેકરા લેવા પટેલ સમાજમાં અને બહેનોનું નિવાસસ્થાને.
સિરાચા (તા. મુંદરા) : કોચરા ખેતબાઇ જખુ મહેશ્વરી (ઉ.વ. 71) તે માનબાઈ દામજી ફુફલ, લક્ષ્મીબેન કાનજી ફુલિયાના માતા, કાનજી હીરા ફુલિયા, દામજી પચાણ ફુલિયાના સાસુ, નારણ વિશનજી દનિચા, દાયાલાલ વિશનજી દનિચા, બલાભાઈ વિશનજી દનિચાનાં બહેન, ફકુભાઈ કાકુ કોચરાના કાકી, બાવજી ખમુ કોચરાના દાદી તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.
વાઘુરા (તા. મુંદરા) : ડાઇબેન કાનાભાઇ ઝરૂ (આહીર) (ઉ.વ. 92) તે વાલાભાઇ, કરશનભાઇ, લખીબેનના માતા તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વાઘુરા ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : પ્રાગનાથ (ઉ.વ. 82) તે સ્વ. જેતાબાઇ આણંદનાથ ગુંસાઇના પુત્ર, પ્રેમગર લાલગર (સલાયા)ના જમાઇ, શંકરગિરિ, ગોપાલગિરિ, કલ્યાણગિરિ, રમેશગિરિ, વિમળાબેન (રતનાલ), જયાબેન (ભુજ), હંસાબેન (લખાગઢ)ના પિતા, બળવંતગિરિ, મોહનગિરિ, ફુલનાથ, રેખાબેન, ઊર્મિલાબેન, સુનિતાબેનના સસરા, મહેશગિરિ, રામગિરિ, ભાવેશગિરિ, દિપેશગિરિ, જિતેશગિરિ, દેવગિરિ, નીરવગિરિ, ક્રિષ્નાબેન, જિજ્ઞાબેન, રિદ્ધિબેનના દાદા તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023 ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન શેરાણી ફળિયા, ઝરપરા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ભગવતીબેન (ઉ.વ. 76) તે સ્વ. અમૃતલાલ હરજી ધોળુના પત્ની, સ્વ. રતનશીભાઇ, સ્વ. મોતીભાઇ, સ્વ. કાન્તિભાઇના નાનાભાઇના પત્ની, લધારામભાઇના ભાભી, વિનોદભાઇ, અનિલભાઇ, બિપિનભાઇ, દક્ષાબેનના માતા તા. 31-1-2023ના કલ્યાણ (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 2-2-2023ના ગુરુવારે બપોરે 3થી 5 લધારામભાઇ હરજી ધોળુના નિવાસસ્થાન ધોળુ ડેલી, વિથોણ ખાતે.
લક્ષ્મીપુર-તરા (તા. નખત્રાણા) : લક્ષ્મીબેન કરમશી નાકરાણી (ઉ.વ. 101) તે સ્વ. કરમશીના પત્ની, ગોવિંદભાઇ, ધનજીભાઇ, અબજીભાઇ, ભરતભાઇ, શકુંતલાબેન (મનીપર), હંસાબેન (વેરસલપર)ના માતા, લીલાબેન, લક્ષ્મીબેન, સવિતાબેન, મંજુલાબેનના સાસુ, અરવિંદ, ભવન, નંદુ, દિલીપ, ચેતન, ધર્મેન્દ્ર, કસ્તૂરબેન, ચંપાબેન, જશુબેન, ભાવનાબેન, મીનાબેન, ઉષાબેન, જાગૃતિબેનના દાદી, સ્વ. માવજી કાનજી ભીમાણી (કલ્યાણપર)ના પુત્રી તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-2-2023 અને 2-2-2023ના સવારે 8થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીપર નિવાસી ભરત કરમશી નાકરાણીના ઘરે.
જેસરવાંઢ (તા. નખત્રાણા) : ઝાલા ટપુભા વેલુભા (ઉ.વ. 65) તે સ્વ. સુલતાનજી તથા બુધુભાના ભાઇ, સ્વ. હઠુભા તથા દાનુભાના કાકાઇ ભાઇ, ઝાલા સુખદેવસિંહ, અજિતસિંહના પિતા, ઝાલા દોલુભા, બળુભા, ભાવસંગજી, ચતુરસિંહના કાકા, ઝાલા ગુલાબસિંહ, નટુભા, જીતુભા, રાજેન્દ્રસિંહ, બળુભાના મોટાબાપુ, ગજોડના જાડેજા સુરુભા, ગુલાબસિંહ, ગજુભા, ખેતુભાના
બનેવી, વાઘેલા અજિતસિંહ ચમનસિંહ (અડિયા)ના સસરા તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. સાદડી જેસરવાંઢ ક્ષત્રિય સમાજવાડી ખાતે.
મોથાળા (તા. અબડાસા) : નરેશ મંગે (ભાનુશાલી) (ઉ.વ. 53) તે સ્વ. લક્ષ્મીબેન તથા કાનજીભાઇના પુત્ર, ગોમતીબેનના પતિ, નીતિન અને પ્રફુલ્લના પિતા, કેશવજી, મંગલદાસ, રામજી, નારાણજી, શંભુરામના ભત્રીજા, રમેશભાઇ, હિંમતભાઇ, વસંતીબેનના ભાઇ, કરશનદાસ રવજીભાઇ ખાનિયાના સાળા, ગોરી બાબુલાલ ખીયશી (મોથાળા-મોટાભર)ના જમાઇ, ગોરી કિશોર, સ્વ. રમેશ ગોરીના બનેવી, રસિક, ભરત, રાજેશના કાકા, રૂપલ, હંસરાજ, પ્રિયાંશીના દાદા તા. 29-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2023ના બુધવારે સવારે 9થી 11 મોથાળા નાનાભર ભાનુશાલી વાડીમાં.
નલિયા (તા. અબડાસા) : લુહાર રેખાબેન (નીતાબેન) રતિલાલ વાઘેલા (ઉ.વ. 62) તે સ્વ. ખીમજીભાઇ પચાણ પઢારિયા (ભુજ)ના પુત્રી, કિશોર રતિલાલ વાઘેલા, મનોજ રતિલાલ વાઘેલા, દીપિકા દીપકભાઈ પઢારિયા (નલિયા)ના માતા, સ્વ. અરવિંદભાઇ ખીમજીભાઇ પઢારિયા (માધાપર), સ્વ. ભગવાનજી ખીમજીભાઇ પઢારિયા (ભુજ), વસંતબેન ગોપાલજી રાઠોડ (ભુજ), સ્વ. લતાબેન અમૃતલાલ ઉમરાણિયા (ભુજ), હંસાબેન નરોત્તમભાઇ રાઠોડ (નિરોણા)ના બહેન, ગં.સ્વ. દમયંતીબેન જેન્તીલાલ વાઘેલા (અમદાવાદ), રુક્ષ્મણિબેન દયારામભાઇ વાઘેલા (નખત્રાણા)ના દેરાણી, કલ્પનાબેન રમેશભાઇ વાઘેલા (નલિયા), પ્રફુલ્લાબેન મનસુખભાઇ વાઘેલા (ગાંધીધામ)ના જેઠાણી, રતિલાલ શામજીભાઇ વાઘેલાના પત્ની, મિત્તલ કિશોર વાઘેલા, તેજલ મનોજ વાઘેલાના સાસુ, માલતીબેન દેવજીભાઇ મકવાણા (મુંબઇ), રમાબેન કાંતિલાલ ઉમરાણિયા (માનકૂવા)ના ભાભી, કાવ્ય, રિયા, રિદ્ધિના દાદી, નૈતિકના નાની, પરેશભાઇ, સંદીપભાઇ, બિંદુબેન, ભાવિક, કીર્તિબેન, કિરન, વિરલના કાકી, અમિત, અલ્પા, પ્રીતિ, પ્રજ્ઞા, નીલમ, મનીષા, હિનાના મોટીમા તા. 31-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2023ના ગુરુવારે બપોરે 3થી 4 રાજપૂત સમાજવાડી, નલિયા, તા. અબડાસા ખાતે.
મુંબઇ (મુલુંડ) : શિવદાસ ઠાકરશી કોઠારી (ઉ.વ. 96) (જીવનસંધ્યા આશ્રમ સુમરી-રોહાના કાયમી ટ્રસ્ટી) તા. 30-1-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા મુંબઇ ખાતે તા. 1-2-2023ના સાંજે 5થી 7 કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ ખાતે તેમજ કચ્છમાં જીવનસંધ્યા આશ્રમ સુમરી-રોહા ખાતે તા. 1-2-2023ના સાંજે 4થી 5 રાખવામાં આવી છે.
© 2023 Saurashtra Trust