• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હાર બાદ પોન્ટિંગનો ભારતીય ટીમને ટોણો

અમદાવાદ, તા.20 : અમદાવાદની ધીમી પીચ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીત બાદ તેના પૂર્વ કેપ્ટન રીકિ પોન્ટિંગે ભારતીય ટીમને ટોણો મારવાનું છોડયું નહીં. પોન્ટિંગે કોમેન્ટ્રી દરમિયાન કહ્યંy કે આ પિચ ભારત માટે બેકફાયર બની. ભારતીય ટીમ મેનેજમેન્ટને એમ હતું કે અમે ધીમી પીચ પર ઓસ્ટ્રેલિયાને ભીડવશું પણ પીચ ભારતીય ટીમ પર જ ભારે પડી. ભારતની હાર માટે પોન્ટિંગે કહ્યંy તે ચાર બોલર ફાઇનલમાં રન કરી શક્યા જ નહીં. આથી જ કોહલી અને રાહુલ ધીમી બેટિંગ કરી રહ્યા હતા. તેમને ખબર હતી કે પાછળ કોઈ નથી. ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની નાસિર હુસેને પણ કહ્યંy કે ભારતીય ટીમ વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ છે, પણ તે પીચે ઓસ્ટ્રેલિયાને મોકો આપી દીધો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang