ગાંધીધામ, તા. 6 : ગાંધીધામનાં બાળકે અમેરિકાના ન્યૂજર્સીમાં યોજાયેલી મેથ્સ કાંગારુ
સ્પર્ધામાં સિદ્ધિ મેળવી છે. મૂળ ખડીરના ગાંધીધામને કર્મભૂમિ બનાવનાર એડવોકેટ મતદાન
ગઢવીના પૌત્ર ધોરણ-2માં અભ્યાસ
કરતા શિવ પ્રહલાદદાન ગઢવીએ સફળતા મેળવી છે.
કાંગારુ સ્પર્ધામાં 60 લાખ બાળકમાંથી તેણે 16મો નંબર મેળવ્યો હતો. શિવની આ સિદ્ધિ બદલ તેમને અભિનંદ આપવામાં
આવી રહ્યા છે.