નવી
દિલ્હી, તા.
પ : દક્ષિણ ઈરાનના એક બંદર પર અનેક જહાજોમાં આગ લાગી હોવાનાં અહેવાલો આવી રહ્યાં છે.
આ ઉપરાંત લેબનોનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઇઝરાયલી હુમલાઓમાં અનેક લોકોનાં મૃત્યુ થયા છે. અહેવાલો અનુસાર
ઈરાનના દક્ષિણ બંદર ડેયરમાં ઘણા વેપારી જહાજોમાં આગ લાગી હતી.