• રવિવાર, 24 મે, 2026

માધાપરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પકડાયા

ભુજ, તા. 23 : આજે બપોરે માધાપરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા.આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં માધાપરની મતિયા કોલોનીમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા દીપકભાઇ વાલજીભાઇ આહીર (માધાપર) અને કાસમભાઇ અલીમામદ લાડક, આયાન કાસમ લાડક તથા શ્યામ ભીખાભાઇ રાઠોડ (રહે. ત્રણે હંગામી આવાસ, ભુજ)ને રોકડા રૂા. 10,320ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી કાર્યદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd