• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામના ડેવલોપર પાસે 50 લાખ મેળવી વધુ 10 કરોડની માગણી કરતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 4 : શહેરના એક ડેવલોપરની જમીન સામે ખોટા વાંધાઓ ઊભા કરી, કલેક્ટરમાં અરજી કરી 50 લાખ મેળવી લીધા બાદ વધુ 10 કરોડની માગણી કરનારા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના વોર્ડ 12-બીમાં રહેતા ફરિયાદી મેહુલ રામજી નાકર (ગોર)એ વરસામેડીની સીમમાં હિતેષ મહેન્દ્ર રૂપારેલ, ધીરજ મહેન્દ્ર રૂપારેલ તથા ચાંદની મહેન્દ્ર રૂપારેલ પાસેથી પોતાની માતા લીલાવંતીબેન ઉર્ફે રેખાબેન રામજી ગોરનાં નામે ટાઇટલ ક્લીયર બિનખેતી તથા ખેતીની જમીન ખરીદી હતી. બાદમાં આરોપી એવા જયચંદ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠક્કર, ત્રિકમ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે રમેશ રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠક્કર તથા નવીન રમણીકલાલ ઉર્ફે મંગલજી ઠક્કર નામના શખ્સોએ પોતાનો હક્ક-હિસ્સો ન હોવા છતાં ટાઇટલમાં વાંધો નાખી નાયબ કલેક્ટર અંજારમાં અરજી કરી હતી. દરમ્યાન નવીન ઠક્કરે ભરીને બેરોકટોક, બેખોફ, બેફામ રીતે વેપલો કરી રહ્યા છે. મહાપાલિકા હાલમાં પણ અનેક સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી 15-27 દિવસે પણ પહોંચાડી શકતી નથી, જેના કારણે લોકોને ખાનગી રાહે ટેન્કર  મગાવવાની ફરજ પડે છે. આવા ટેન્કર ખાનગી કરાયેલા બોરમાંથી પાણી ભરીને લોકોને વેચવામાં આવે છે. મ.ન.પા. હેઠળ આવતા તમામ વિસ્તારોમાં આ હાલત સર્વસામાન્ય છે. જે સર્વવિહિત છે. નવી બનતી સોસાયટીઓના બનતા મકાનોમાં પાણી છાંટવા માટે પણ આવી રીતે પાણીના ટેન્કર મગાવાય છે, તો બીજીબાજુ ખાનગી કંપનીઓમાં પણ આવી જ રીતે ટેન્કર, ટ્રેક્ટરો પાણી લઈને દોડતા હોય છે.

Panchang

dd