• સોમવાર, 16 જૂન, 2025

20 વર્ષે ટ્રકચોરીનો આરોપી ઝડપાયો

ગાંધીધામ, તા. 10 : અહીં 20 વર્ષ અગાઉ ટ્રકચોરીનો ગુનો નોંધાયો હતો, જેમાં બાડમેર રાજસ્થાનના હકારામ ઉર્ફે હકીમ રાણારામ મીરાશીનું નામ બહાર આવ્યું હતું.  છેલ્લાં 20 વર્ષથી આ હકારામ ઉર્ફે હકીમ પોલીસના હાથમાં આવ્યો નહોતો. દરમ્યાન તે ભુજ બાજુ હોવાનું બહાર આવતાં પોલીસે તેને ભુજ ખાતેથી પકડી પાડયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd