• સોમવાર, 16 જૂન, 2025

બિદડામાં વૃદ્ધાનો અકળ કારણે ફાંસો ખાઈ આપઘાત

ભુજ, તા. 9 : ગઈકાલે રાત્રે બિદડામાં 68 વર્ષીય હાસબાઈ ખમુભાઈ મહેશ્વરીએ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે આજે કોડાય પોલીસ મથકે સામજીભાઈ ખમુભાઈ મહેશ્વરીએ જાહેર કેરલી વિગતો મુજબ બિદડાના આંબેડકર નગરમાં રહેતા હાસબાઈએ તા. 8/6ના રાત્રે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd