ભુજ : વિધાણી જુસબ (ઉ.વ. 46) તે મામદના પુત્ર, મ. ઇબ્રાહિમ, કાદર, મોહસીન, રજાકના ભાઇ,
આમદ બાપુ મોગલ (મોટા પીર)ના જમાઇ, મુન્ના મોગલના
સસરા, અલીઅકબર, સુહાનના પિતા, અમીન મોગલ, રફીક મોગલ, ઇકબાલ મોગલના
બનેવી તા. 8-5-2025ના
અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 11-5-2025ના રવિવારે સવારે 10થી 11 મોટાપીર મસ્જિદ,
મોટાપીર દરગાહ, ભુજ ખાતે.
માંડવી
: મધુબેન અરવિંદભાઇ જેઠવા (ઉ.વ. 65) (નિવૃત્ત શિક્ષિકા) તે અરવિંદભાઇના પત્ની, સ્વ. નિર્મળાબેનના પુત્રી,
જિગર, ધવલના માતા, ચાંદનીબેન,
સુષ્માબેનના સાસુ, જીયાન, યગ્ય, હિત્સ્યાના દાદી, નીતાબેન,
નવીનકુમાર અમસરા, જિજ્ઞેશ, દીપેશ, પ્રતિક્ષા, ચાંદનીબેનના
કાકી, હસમુખભાઇ ગોહિલ, નીતાબેન શામજીના
બહેન તા. 9-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-5-2025ના શનિવારે સાંજે 5થી 6 સારસ્વત વાડી,
આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.
મુંદરા
: મૂળ ટપ્પર સોનાવારીના કરણ દેવજી ખીમજીભાઈ સીજુ (ઉ.વ. 30) તે સ્વ. સોનબાઈ દેવજીના પુત્ર, હરજી (ઉર્ફે પરેશ),
ભાવના રમેશ બડગા (મુંબઈ), હંસા રમેશ પાતારિયા
(નવાવાસ દુર્ગાપુર), વાલબાઈ મોહન સોધમ (નાના કપાયા)ના ભાઈ,
પુનશી ખીમજી સીજુ (ટપ્પર), આતુ ખીમજી સીજુ (ટપ્પર),
નારાણ ખીમજી સીજુ (અંજાર), રાણા ખીમજી સીજુ (વાંકી),
માલશી ખીમજી સીજુ (અંજાર)ના ભત્રીજા, કાનજી મોહન
દેવરિયા (ભારાપર)ના જમાઈ, સ્વ. ભચુ લાખા ફફલ (મુંદરા)ના દોહિત્ર
તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 10-5-2025ના, પાણી એ જ દિવસે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન મહેશ્વરીવાસ, તળાવવાળા નાકા પાસે,
મુંદરા ખાતે.
નખત્રાણા
: મૂળ કોરાવાળી નાની વિરાણી (તા. લખપત)ના જિતેન્દ્રકુમાર રતિલાલ દવે (જી.એમ.ડી.સી.-લિફરી)
(ઉ.વ. 54) તે સ્વ. સુમિત્રાબેન રતિલાલના પુત્ર, દિલીપભાઇ રતિલાલ દવેના મોટા
ભાઇ તા. 7-5-2025ના
અવસાન પામ્યા છે.
નારાણપર
: અમરબાઈ રવજી સેંઘાણી તે સ્વ. રવજી ઝીણા સેંઘાણીના પત્ની, કરસન, કાંતિલાલ, નારણ, હરજી, રતન, રાધા, ધનબાઈ, પ્રેમિલાના માતા તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-5-2025ના શનિવારે સવારે 7થી 8 ભાઈઓનું રાધાકૃષ્ણ મંદિર ખાતે અને બહેનોનું નિવાસસ્થાને રાવરી નારાણપર ખાતે.
ખાવડા
(તા. ભુજ) : ખત્રી સમીર ભીલાલ (ઉ.વ. 14) તે ખત્રી અમીન હારુનના પૌત્ર, ઈબ્રાહિમ, અબ્દુલકરીમ, સોયબના ભત્રીજા તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. તાજિયત 3 દિવસ સુધી ખત્રી સમાજવાડી, ખાવડા ખાતે.
મોટી
ખેડોઇ (તા. અંજાર) : હંસાબેન જયંતીલાલ જેસરેગોર (રાજગોર) (ઉ.વ. 60) તે જયંતીલાલ મગનલાલના પત્ની, ગં.સ્વ. બચુબેન મગનલાલના પુત્રવધૂ,
પ્રભાશંકર, ગૌરીશંકર, ચંદુલાલના
નાનાભાઇના પત્ની, દમયંતીબેન, જયાબેન,
સ્વ. નિમુબેનના દેરાણી, મીનાક્ષી, રાજદીપ (ભોલો), નિખિલના માતા, કર્તવ્યકુમાર
(ભુજ)ના સાસુ, નિર્મળા નરેન્દ્રભાઇ કેશવાણી (ટુન્ડા),
ચેતનાબેન વિનોદભાઇ કેશવાણી (ટુન્ડા), ભોપી હિરેનભાઇ
પેથાણી (અંજાર), કિંજલ જિતેન પેથાણી (ફરાદી), સ્વ. કાજલના માસી, નીતા, વંદના,
રાજેશ, પ્રકાશ, કિરણ,
લાલો, સીમલ, હેતલના કાકી,
ધર્મેશ, નેહા અતુલ નાકર, હિરેન, વિરેન, વિવેકના મામી,
ગં.સ્વ. ગોદાવરીબેન ગોપાલજી મેઘજી પેથાણી (ભુજ)ના પુત્રી, સ્વ. રાધાબેન ચૂનીલાલ મોતા, સ્વ. કસ્તૂરબેન શંકરલાલ મોતા,
પ્રેમિલાબેન ઉમિયાશંકર મોતા, મણિલાલ મેઘજીના ભત્રીજી,
બબીબેન, સવિતાબેન, સ્વ. ઝવેરબેન,
જયશ્રીબેન, ચંપકલાલ લક્ષ્મીદાસ (ભુજ)ના ભાણેજી,
મીઠાબાઇ લક્ષ્મીદાસ બાવાના દોહિત્રી, સાકરબાઇ મેઘજી
પેથાણીના પૌત્રી તા. 9-5-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-5-2025ના બપોરે 3.30થી 5 ધોળુ સમાજવાડી,
ગોવાદાદાનું સ્થાનક, હનુમાનજીના મંદિર પાસે,
નાની ખેડોઇ ખાતે.
રત્નાપર
(તા. માંડવી) : ગંગારામભાઈ ભીમાણી (શેઠિયા) (ઉ.વ. 60) તે સરલાબેનના પતિ, સ્વ. કુંવરબેન કરમશી
નાગજીના
પુત્ર, પરીતાબેન
રંગાણી (ડોમ્બીવલી), ઉદયભાઇ (રત્નાપર)ના પિતા, નવીનભાઈ (ડોમ્બીવલી), ચંદુભાઈ (ડોમ્બીવલી), સ્વ. શાંતિલાલ ભગવતીબેન સેંઘાણી (ભુજ)ના ભાઈ, ધન્વંતીબેન
ગંગારામ લતારામ વેલાણી (લુડવા)ના જમાઈ, કસ્તૂરબેન, ઉર્મિલાબેનના દિયર, હરિલાલભાઈ સેંઘાણી (નવાવાસ-ભુજ)ના
સાળા, અનિલભાઈ, નિખિલભાઇ, કિરણભાઈ, હેતલબેનના કાકા, અજયભાઈ
રંગાણી, નિશાબેનના સસરા, શરીનીના દાદા,
ધિમહીના નાના, સ્વ. મોગીબેન (મુંબઈ), સ્વ. શાંતાબેન (મુંબઈ), સ્વ. કેશવલાલ (મુંબઈ),
પરસોત્તમભાઈ (મુંબઈ), શશિકાંતભાઈ (મુંબઈ),
રમેશભાઈ (અમેરિકા)ના કાકાઈ ભાઈ તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-5-2025ના રવિવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી,
રત્નાપર ખાતે.
શેરડી
(તા. માંડવી) : બોઆ પ્રવીણભાઇ નારાણભાઇ સંઘાર (ઉ.વ. 30) તે સ્વ. નારાણભાઇ કુંવરજીભાઇના પુત્ર, અરજણભાઇ, ભચીબાઇ દેવચંદભાઇ ગલાંગા, સ્વ. કાનજીભાઇ, સ્વ. રામજીભાઇના ભત્રીજા, રાજેશ, મુકેશ, વિક્રમ, રોહિત, જિગર, મયૂર, યુવરાજના કાકાઇ ભાઇ
તા. 9-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-5થી 13-5 સુધી નિવાસસ્થાન શેરડી ખાતે.
ભુજપુર
(તા. મુંદરા) : હુશેન સુલેમાન (સલા) બાફણ (ઉ.વ. 28) તે મામદ, આદમ, લતીફ,
ઇબ્રાહિમના ભત્રીજા, સાજીદ, રિયાજના ભાઇ તા. 8-5-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-5-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના,
ભુજપુર ખાતે.
મોટી
ખાખર (તા. મુંદરા) : ભટ્ટી સિકંદર (ઉ.વ. 26) તે નૂરમામદ ઇધાના પુત્ર, મોહંમદ ફરાન તથા ફરજાનાબાનુના પિતા, ઇશાકના નાના ભાઇ, સમા ઇકબાલના સાળા, અબ્દુલ, લાલમામદ, કાદરના કાકાઇ
ભાઇ, ભટ્ટી લતીફ, ભટ્ટી ગનીના મામાઇ ભાઇ
તા. 8-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-5-2025ના સોમવારે સવારે 10થી 11 હાજીપીર દરગાહ કમ્પાઉન્ડ, મોટી ખાખર ખાતે.