• બુધવાર, 21 મે, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના કચ્છી ભાટિયા સુભાષ વલ્લભદાસ રામૈયા (ઉ.વ. 82) તે સ્વ. મણિબેન, સ્વ. વલ્લભદાસ ચત્રભુજ રામૈયા (મઠોભા ઘડિયાળી)ના પુત્ર, સ્વ. મધુરીબેનના પતિ, સ્વ. દમયંતીબેન રસિક બજરિયા, સ્વ. નિર્મળાબેન જનકાસિંહ બાબલા, સ્વ. મધુરાસિંહ, સ્વ. હિંમતાસિંહ, સ્વ. હરીશ, નટવરાસિંહ અને ભરતાસિંહના ભાઈ, સ્વ. મણિબેન પ્રતાપાસિંહ સંપટના જમાઈ, સ્વ. લીના લીલાધર કજરિયા (પરભણી), ત્રિકમદાસ (જખુ શેઠ), દિનેશભાઈ સંપટના બનેવી, નિમેશ, બ્રિજેશ અને હેમલના પિતા, જિજ્ઞા નિમેશ, હીના બ્રિજેશ, હિરલ હેમલના સસરા, રોહન, સાક્ષી, કશિશ, ધ્રુવી અને નીતિના દાદા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 5-5-2025ના સોમવારે સવારે 8.30 વાગ્યે ઘનશ્યામ નગર, ભુજથી જૈન સ્મશાન જાશે.

ભુજ : પ્રતાપભાઇ ઝવેરીલાલ ઠક્કર (ઉ.વ. 88) તે સ્વ. ભાગબાઇ ઝવેરીલાલ થોભરાણીના પુત્ર, સ્વ. કાન્તાબેન પરષોત્તમ દેપારાના જમાઇ, નિર્મળાબેનના પતિ, સ્વ. હિતેશ, જયશ્રી સંજયભાઇ ગોર, ફાલ્ગુની, નિમિત્ત, ભાવિકા ચેતનભાઇ ડુડિયા, વિરલના પિતા, હરિતા વિરલ ઠક્કરના સસરા, વિહાના દાદા, દિયા, પ્રિયા પૃથ્વીરાજ ચૌહાણ, રુદ્રના નાના, સ્વ. જેઠાલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. હરજીવનભાઇ, સ્વ. ઉર્મિલાબેન ત્રિકમભાઇ ઠક્કર, સ્વ. હસ્તાબેન પદમશી ઠક્કરના ભાઇ, સ્વ. શાન્તાબેનના દિયર, ગં.સ્વ. હેમલતાબેનના જેઠ, ભરત, મીના ભરતભાઇ ઠક્કર, દીપક, વિનોદ, રીટા પ્રજ્ઞેશભાઇ ઠક્કર, ભારતી વીરેન્દ્રકુમાર ઠક્કરના કાકા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-5-2025ના મંગળવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, રઘુવંશી નગર, ભુજ ખાતે.

ભુજ : માલાબાઇ હરજીભાઇ વિસરિયા (મહેશ્વરી) (ઉ.વ. 98) તે હરજી ખીમજી વિસરિયાના પત્ની, સ્વ. કાનજી, સ્વ. રવજી, પુરબાઇ, માલબાઇ, હાંસબાઇના માતા, સ્વ. ધારશી આતુ વિસરિયા, સ્વ. જુમા ધનજી વિસરિયા, સ્વ. સુમાર ધનજી વિસરિયાના મોટીમા, ધરમ, શંકર, નાનજી, ભીમજી, નાનજી, પરેશ, ભીમજી, રવિ, જગદીશ, રાહુલ, ગોવિંદના દાદી, સ્વ. રાયશી વાછિયા, સ્વ. બુધિયા વાછિયા, નારાણ વાછિયા, સ્વ. રાજેશ વાછિયાના ભાભી તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સરપટ ગેટની બાજુમાં, મામઇદેવ નગર, ભુજ ખાતે.

ભુજ : મેમણ (સાયાણી) ઇબ્રાહિમ (ઉ.વ. 45) તે ઇસ્માઇલ જુસબના પુત્ર, અહમદ, સોયેબ, સુફિયાના પિતા, હમીદા ફકીરમામદ (ભુજ), અમીનાબાઇ અ.કરીમ તારવાણી (ભુજ), મરીયમ અ.ગની મેમણ (નલિયા), મ. સારૂબાઇ (ભુજ), મ. મરીયમ રમઝાન મેમણ (ભુજ), ઇકબાલ, સલીમના ભાઇ, ઇમરાન, હુશેન, સુલતાન, અસલમ (મેમણ નમકીન્સ), સિકંદર, અમન અ.ગની મેમણ (નલિયા), મો.રફીક (બોબી)ના મામા તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના મંગળવારે સવારે 9.30થી 10.30 ભાઇઓ તથા બહેનો માટે કચ્છી મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.

ભુજ : અબ્બાસ ઇબ્રાહિમ ખલીફા તે મ. મામદ ઇબ્રાહિમ, આમદ ઇબ્રાહિમ, ઇશાક ઇબ્રાહિમના ભાઇ, સરફરાઝ અને મહેબૂબના પિતા, મ. અલીમામદ હાલાના બનેવી, મ. હારુન લધા, આદમ મીઠુ, કાસમ હુશેનના સાળા, રમજુ સુલેમાનના સાઢુભાઇ, દિલાવર, ઇમ્તિયાઝ, ઇબ્રાહિમના સસરા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-5-2025ના સવારે 10થી 11 ભુજિયા રિંગ રોડ, ડી.પી.ની બાજુમાં, આમદભાઇ જુણેજાના વંડામાં, ભુજ ખાતે.

ભુજ : સંધિસમા ગુલ્ફશાબાનુ મોહમદ અફઝલ (ઉ.વ. 30) તે સમા અફઝલ મ.રફીકના પત્ની, મુમતાઝ મ.રફીક અને અકીલા મુસ્તાક, હાજરાબેન ઇસ્માઇલના પુત્રવધૂ, ગુલફીશા રાહીન, અલ્ફા અઝીઝ, રુબના ફેઝાન, સુનૈન, સબિયા સુફિયાન, ઇસ્મત બિલાલના ભાભી, હાજરાબેન ઈસ્માઈલના પૌત્રવધૂ, હાજી અનવર હાજી જુસબ (સહારાવાળા) અને હસીના અનવરના પુત્રી, નવાઝ અનવર, રબ્બાની, અફરોઝ, વસીમ, ફિરોઝા મહંમદ, તાહેરા અબ્દુલના બહેન, શબનમ નવાઝ, શાહીના રબ્બાનીના નણંદ, અબ્દુલ મજીદ, આમદ, ઝકરિયા ઇશાક, અલ્લાઉદ્દીન ઇશાક, જરીના અલીમામદના ભત્રીજી, મ.અમીન, મજીદ, સલીમ, મ.રફીકના ભાણેજી તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના સવારે 8.30થી 9.30 નિવાસસ્થાને સમા કોલોની, માંજોઠી જમાતખાનાની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : નોડે અલ્ફાઝ ફિરોજ (ઉ.વ. 12) તે નોડે ફિરોજના પુત્ર, નોડે મામદ લતીફના પૌત્ર, હોથી જાનમામદ (ગળપાદર)ના દોહિત્ર, મુસ્તાક, જાવેદ, અશરફ, કુરેશી મોહમ્મદ સાની (ભુજ)ના ભત્રીજા, રિઝવાન, ઝુવેલ, સરજીલ, અફવાનના ભાઇ તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના મંગળવારે સવારે 10થી 11 તુરિયા મસ્જિદ, અંજાર ખાતે.

નખત્રાણા : મૂળ રામપર-સરવાના ગોસ્વામી હાર્દિકગિરિ નરેન્દ્રગિરિ (ઉ.વ. 34) તે સરલાબેન નરેન્દ્રગિરિના પુત્ર, સ્વ. શાકરબેન મોહનગિરિ ગાવિંદગિરિના પૌત્ર, સ્વ. હેમલતાબેન કાંતિગિરિ, કાંતિગિરિ મોહનગિરિ (નિવૃત્ત શિક્ષક), સ્વ. શાંતાબેન નવીનગિરિ (મંગવાણા)ના ભત્રીજા, નીરવગિરિ (નખત્રાણા), સંજયગિરિ (ભુજ), સચિનગિરિ (ભુજ), રક્ષાબેન પ્રકાશગિરિ (નવસારી), હીનાબેન હેમલગિરિ (ભુજ), નીલમબેન સંદીપગિરિ (નવસારી)ના ભાઈ, મિત્તલબેનના જેઠ, કીર્તિબેન, વંદનાબેનના દિયર, સ્વ. હીરબાઈ ગંગાગિરિ (બાબુભાઈ-જખૌ)ના દોહિત્ર, નારણગિરિ (ભુજ), ચંદનગિરિ (ભુજ), જગદીશગિરિ (ભુજ), દિનેશગિરિ (માધાપર), કાંતાબેન ચમનભારથી (ભુજ), ભારતીબેન શૈલેષગિરિ (ભુજ)ના ભાણેજ, શ્યામ, રુદ્રના મોટાબાપા, હર્ષિવ, ધાત્રી, પ્રાંશીના કાકા, રિશી, જય, ધર્મી, પ્રાર્થના, દેવમના મામા તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-5-2025ના મંગળવારે 4થી 5 સોની સમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ લાલુકંપાના પરમાર શાંતાબેન (ઉ.વ. 72) તે સ્વ. જીવરાજભાઇ કાનજીભાઇ પરમારના પત્ની, ગૌરીબેન હીરાભાઇ (હિંમતનગર), રમીલાબેન મનસુખ સોલંકી (રતડિયા), રમેશ, હિતેશના માતા, ડાયાભાઇ કાનજી, પૂંજાભાઇ કાનજી, સ્વ. રમણભાઇ કાનજી, સ્વ. ઝવેરબેન રમણભાઇ (રતડિયા), શાંતાબેન વિઠ્ઠલભાઇ ચાવડા (મોતીપુરા)ના ભાભી, કેશરબેન માવજીભાઇ પરમાર (વજેપુરા કંપા), ખીમજીભાઇ હીરજી ચાવડા (નખત્રાણા), કાંતિલાલ હીરજી ચાવડા (નખત્રાણા), વિશ્રામ હીરજી ચાવડા (નખત્રાણા)ના બહેન, રીનીક, ધ્રુવ, માધવી, પ્રતિક્ષાના દાદી, સચિન, નીકિતા, રવિ, રજનીશના નાની તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-5-2025ના રાત્રે સત્સંગ અને તા. 14-5-2025ના સવારે 10 વાગ્યે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન વિનય પાર્ક, મણિનગર ખાતે.

અવધનગર (તા. ભુજ) : ભીમજી નારણ ગાજણ (ઉ.વ. 55) તે કેસરબેનના પતિ, મુકેશ, ચેતન, કીર્તિના પિતા, હીરજી, કરસન, મૂરજી, અમૃતબેનના ભાઈ, પચાણભાઈ રામજીભાઈ (માધાપર)ના ભત્રીજા, લાલજી જખુ જોગલ (માધાપર)ના સાળા, પ્રેમજી વીરજી, હેમત વીરજી (બળદિયા)ના બનેવી, કાજલ, મયૂરના મોટાબાપા, સંકેતના દાદા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. તા. 6-5-2025ના મંગળવારે સાંજે સત્સંગ, તા. 7-5-2025ના સવારે બારસ (પાણીયારો) અવધનગર ખાતે.

સુખપર (તા. ભુજ) : કલ્યાણપરના રામબાઈ નાનજીભાઈ ગોરાણી (ઉ.વ. 82) તે હંસરાજભાઇ નાનજીભાઈ ગોરાણી, ઝવેરબેન કાંતિલાલ ઠાકરાણી (ભડલી-રત્નાગિરિ), દમયંતીબેન શાંતિલાલ રંગાણી (કનકપર-મુંબઈ)ના માતા, અંબાલાલભાઈ (નખત્રાણા), શાંતિભાઈ (પુના), બાબુભાઈ વિશ્રામભાઈના કાકી, બિપીન લાલજી ગોરાણી (નાગપુર), ભગવતીબેન (વિરાણી), ચંપાબેન (કુરબઈ), પાર્વતીબેન (દેશલપર), પ્રીતિબેન (રાયપુર)ના મોટા મા, ભાવિક હંસરાજ ગોરાણી, પ્રિયા આદિત્ય લીંબાણી (દરશડી), સીમા પ્રતીક રૂડાની (માધાપર)ના દાદી, ખુશી ભાવિક ગોરાણીના દાદીસાસુ, દર્શન, પૂનમ, ભાદર, મુકેશ, દીપ્તિના નાની, પ્રાંસુ, વૈદવીના પરદાદી, પ્રેમજી મેઘજી ધોળુ (માનકૂવા), કેશવજી મેઘજી ધોળુ (માનકૂવા), સ્વ. હવેરાબેન (માનકૂવા), સ્વ. પૂરબાઈ (મોમાયમોરા)ના બહેન તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી  તા. 6-5-2025ના સવારે 8થી 10 સતપંથ મંદિર હોલ, કલ્યાણપર, નખત્રાણા ખાતે.

નાગલપર (તા. અંજાર) : ક.ગુ.ક્ષ. સુરેશભાઇ ધીરજલાલ વેગડ (રિક્ષાવાળા) (ઉ.વ. 60) તે ગં.સ્વ. બચુબેન, સ્વ. ધીરજલાલ વેગડના પુત્ર, સરોજબેનના પતિ, સચિન, નેહા, નંદનીના પિતા, દેહુતી, કેવલના સસરા, કામ્યાના દાદા, આરવના નાના, સ્વ. મંજુલાબેન, સુશીલાબેન, રંજનબેન, ગીતાબેન, અનિતાબેનના ભાઇ, સ્વ. વીરાબેન, સ્વ. પ્રાગજીભાઇ રાઠોડ (માધાપર)ના જમાઇ, ધારશીભાઇ, કાન્તિભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, જગદીશભાઇ, દિવાળીબેન, સ્વ. મટુબેનના ભત્રીજા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-5-2025ના બુધવારે સાંજે 5થી 6 હાડેશ્વર મંદિર, મેઇન બજાર, મોટી નાગલપર ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : મહેશ્વરી મેઘનાબેન સુમાર (ઉ.વ. 62) તે સુમારભાઈ દેવાભાઇના પત્ની, પરેશના માતા, હીરબાઇ આસારિયાભાઈ નંજણના પુત્રી, સેજબાઇ રાઇશી ફફલ (પાકિસ્તાન), અર્જુનભાઈ (અમેરિકા), જીવરાજભાઈ (રાજકોટ)ના મોટા બહેન તા. 1-5-2025ના અવસાન છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. (ગુડાવાર પ્રથા બંધ છે)

મોટા ભાડિયા (તા. માંડવી) : જુણેજા હુસૈન રમજુ (ઉ.વ. 55) તે ઇમરાન, અસલમના પિતા, અલીમામદ, ઇબ્રાહિમના મોટા ભાઈ તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મોટા ભાડિયા ખાતે.

નાભોઈ (તા. માંડવી) : ભુરુભા વેલુભા જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. વેલુભા બાવાજીના પુત્ર, સ્વ. ધોલુભા, સ્વ. પેથુભા, બુધુભા, ભારૂભા, રતનજી, ગુલાબાસિંહ, પ્રતાપાસિંહના ભાઈ, કિશોરાસિંહ અને નરેન્દ્રાસિંહના પિતા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે.

તલવાણા (તા. માંડવી) : જાડેજા યુવરાજસિંહ સોમુભા (ઉ.વ. 29) તે જાડેજા સોમુભા દયાળજીના પુત્ર, નરેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, દિલુભા, બહાદૂરસિંહ, સુરેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, હરિસિંહ, ઘનશ્યામસિંહના ભત્રીજા, મહેન્દ્રસિંહ, મયૂરસિંહ, કુલદીપસિંહ, મિતેન્દ્રસિંહ, રવિરાજસિંહ, જયપાલસિંહ, હરદીપસિંહ, નિકુલસિંહ, કનકસિંહ, વીરેન્દ્રસિંહના ભાઇ, હરશિવસિંહના કાકા, લક્ષ્યરાજસિંહના પિતા તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-5-2025થી 9-5-2025 સુધી અજાણી ભાયાતના ડેલામાં. ઉત્તરક્રિયા તા. 13-5-2025ના મંગળવારે નિવાસસ્થાને.

મોટી ઉનડોઠ (તા. માંડવી) : ખલીફા ઇબ્રાહિમ નૂરમામદ (ઉ.વ. 90) તે ખલીફા સુલેમાન હાસમ, દાઉદ હાસમ, મામદ હાસમ, સતાર હાસમ, અલીમામદ હાસમ, અબ્દુલ હાસમના કાકા, હસીના અબ્દુલ (અંજાર), સલમા શરીફ (માંડવી), હમીદા રજાક (મઉં), આઈસુ ઇબ્રાહિમ (ગુંદિયાળી), રેશમા રહેમતુલા (કોજાચોરા)ના પિતા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-5-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન મોટી ઉનડોઠ ખાતે.

બારોઈ (તા. મુંદરા) : જગદીશસિંહ (જગુભા) હેમરાજજી ચૌહાણ (ઉ.વ. 58) તે પ્રેમકુંવરબાના પતિ, જયરાજસિંહના પિતા, સ્વ. રામજીભા, સ્વ. શામજીભા, સ્વ. રવજીભા, કીર્તિભા, કાંતાબા પરમારના ભાઈ, પરેશભાના કાકા, શરદસિંહના મોટા બાપુ, હરેશસિંહ પરમારના મામા, રોહાના સ્વ. લાલજીભાઈ વેલજીભા ચાવડા તથા હીરાબા લાલજીભાઈ ચાવડાના જમાઈ, રતનસિંહ (દેવુભા), અધરસિંહ, જીજાબા પ્રવીણજી બાયડ (પરમાર)ના બનેવી તા. 4/5/2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8/5/2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન ગાયત્રી નગર, શેરી નં. 2, બારોઈ ખાતે. 

ધાવડા મોટા (તા. નખત્રાણા) : રામુબેન હરજીભાઇ હંસરાજ ડાયાણી (ઉ.વ. 90) તે સ્વ. હરજી હંસરાજ ડાયાણીના પત્ની, જયસુખભાઇ પટેલ (પૂર્વ પ્રમુખ નખત્રાણા તાલુકા પંચાયત), કિશોરભાઇ ડાયાણી (ભુજ), લીલાબેન વાલાણી (વિથોણ હાલે સુરત)ના માતા, નીતેશભાઇ, જિજ્ઞેશભાઇ, દર્શનભાઇ, દીપાબેન, ચેતનાબેન (મોરબી), નીકિતાબેન (અંજાર)ના દાદી તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-5-2025ના મંગળવારે બપોરે 3થી 6 કડવા પાટીદાર સમાજવાડી, ધાવડા મોટા ખાતે. નિયમિત સાદડી નિવાસસ્થાન ધાવડા મોટા ખાતે.

ફુલાય (તા. અબડાસા) : જાડેજા મહિપાલાસિંહ કરશનજી (ઉ.વ. 22) તે જાડેજા કરશનજી બનેસંગજીના પુત્ર, ભગવાનજી, પૃથ્વીરાજસિંહ, મેરામણજીના ભત્રીજા, હરદેવાસિંહ, જુવાનાસિંહ, ઉમેદસિંહ, નરેન્દ્રાસિંહ, મહાવીરાસિંહ, શક્તાસિંહના ભાઈ, વેરૂભા, નારાણજી, રૂપુભા, પુજુભા, અજિતાસિંહ, જેમભાના પૌત્ર 

તા. 3-5-2025ના અવસાન પામ્યા થયા છે. સાદડી નિવાસસ્થાને ફુલાય ખાતે.

ખેડબ્રહ્મા (ગુજરાત) : મૂળ મંગવાણાના લધારામ મનુજી દેવીપુત્ર (ગોવાર) તે સ્વ. ભવિષ્યભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. કનૈયાલાલ, સ્વ. જીવનલાલના ભાઇ, જમનાબેનના પતિ, સ્વ. તારાબેન, ગં.સ્વ. જયશ્રીબેનના દિયર, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. બિંદુબેનના જેઠ, દીપકભાઇ, સુનીલભાઇ, ગીતાબેન, જ્યોતિબેન, ભરતીબેન, આરતીબેન, સુમનબેનના કાકા, ચંદ્રજીત, કમલેશ, પ્રમોદ, નીલાબેન, પુષ્પાબેનના પિતા, દેવીબેન, સુધાબેનના કાકાજી સસરા, મંજુબેન, અંજુબેન, દેવરાજભાઇ અને ગંગારામના સસરા, કાળુભાઇ ખીમજીભાઇ ધરડા, જેઠાભાઇ ખીમજીભાઇ ધરડાના મામા, જિતેન્દ્ર, જયવર્ધન, ગણેશ, વિષ્ણુ, સની, ચિરાગ, પ્રેમ, આશાબેનના દાદા, કાજલબેન, અંકિતાબેન, ફાલ્ગુનીબેનના દાદા સસરા, ધીરજ, ચિરાગ, ભાર્ગવ, પ્રતીકના નાના તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 9-5-2025ના શુક્રવારે તથા ઘડાઢોળ (પાણીયારો) તા. 10-5-2025ના શનિવારે સવારે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd