ભુજ : મસુમા ખાતુન (ઉ.વ. 70) તે મ. અબ્બાસભાઇ બેગવાળાના પત્ની, મુહંમદ ઈર્શાદ, મુ. ગુલઝાર,
મુ. સીરાજ, મુ. એજાઝના માતા, લાલ મુહંમદ, જાવેદ ખત્રી (ભડલી)ના સાસુ તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 5-5-2025ના સોમવારે સવારે 9.30 વાગ્યે, લુહાર જમાતખાના લશ્કરી માતામ જનતાનગરીમાં.
ભુજ : મૂળ નારાણપરના મહેશ્વરી મેઘાબેન નવીન (ઉ.વ. 48) તે મહેશ્વરી નવીનભાઇ ભચુભાઇના
પત્ની, મહેશ્વરી રાજુ, વર્ષાના
માતા, દક્ષાબેનના સાસુ, સુરેશભાઇના ભાભી,
મનોજ, અશોક, અનિલ અને જશુબેનના
કાકી તા. 26-4-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રોટરી કોલોની મકાન નં. 149 ભુજ ખાતે.
ભુજ : સુમરા હસીનાબાઇ (ઉ.વ. 35) તે સુમરા હનીફ વલીમામદના પત્ની તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 4-5-2025ના સવારે 10થી 12 નિવાસસ્થાન સરપટ નાકા બહાર,
આશાપુરા નગર ભુજ ખાતે.
અંજાર : હાલે જામનગર નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ ડો. ગરિમા પાર્થ
દવે (ઉ.વ. 40) તે પાર્થ જિતેન્દ્ર દવેના પત્ની, ગં. સ્વ. કોકિલાબેન સુધાકરભાઈ દવે, સુધા જિતેન્દ્ર દવે તથા જિતેન્દ્ર સોમનાથ દવે (નિવૃત્ત એસબીઆઇ)ના પુત્રવધૂ,
નિરાલી નિશ્ચલ દવેના દેરાણી, શ્વેતા પ્રણવ દવેના
જેઠાણી, નિશ્ચલ સુધાકર દવે તથા પ્રણવ જિતેન્દ્ર દવેના ભાભી,
હેયાંશના કાકી, વિમલેશદેવી રાકેશકુમાર શર્મા (હરિદ્વાર)ના
પુત્રી, ગૌરવ રાકેશકુમાર શર્મા (અદાણી-મુંદરા)ના બહેન તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-5-2025ના સોમવારે સાંજે 5થી 6, ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જની પાછળ,
અંજાર ખાતે.
આદિપુર : મૂળ ભોરારા (તા. મુંદરા)ના માનબાઇ પાતારિયા (ઉ.વ. 95) તે સ્વ. ગોપાલભાઈ જખુભાઈ પાતારિયાના
પત્ની, બલરામભાઈ (નિવૃત્ત ગાં. ન. પા.), સ્વ. નારણભાઇ (કે.પી.ટી), લાલજીભાઈ ફફલ, સ્વ. ગીતાબેન ખીમજી વિંઝોડા (કુકમા), ચંદાબેન ખીમજી નંજણ
(મહેશ્વરી નગર)ના માતા, સ્વ. હીરજીભાઈ પાતારિયા (માજી કાઉન્સિલર,
અં. ન. પા), સ્વ. સુમલબેનના ભાભી, ધનબાઈ (અંજાર)ના જેઠાણી, વિનોદભાઈ, નવીનભાઈના મોટીમા, નાનબાઈ, હાસબાઇ,
કાંતાબેન, ગીતાબેન, ઉમાબેનના
સાસુ, ચંદ્રકાંત, નરેશ, સંગીતાબેન, ભરતભાઈ (કે.પી.ટી), રાજેશ, કમળાબેન, લતાબેન,
ભારતીબેન, જયશ્રીબેન, દીપકભાઈ,
સચિન (સિંગર), વરુણ, ઉદિત,
સિમરન, રાહુલ, નીતિશ,
હેતાક્ષી, મન્નતના દાદી તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-5-2025ના રવિવારે આગરી તેમજ તા. 5-5-2025ના સોમવારે ઘડાઢોળ (પાણી) તેમના
નિવાસ્થાન, ચારવાળી લાઈન, આદિપુર મધ્યે.
મુંદરા : મૂળ કુંદરોડીના ગોવિંદ શિવજી ભોઇયા (ઉ.વ. 40) તે જ્યોતિના પતિ, હંસાબેન શિવજી રામજી ભોઇયાના પુત્ર,
રામજી કારા ભોઇયા (માજી જિલ્લા પંચાયત સદસ્ય)ના પૌત્ર, લાલજી, નેમજીના ભત્રીજા, જિગર,
યોગેશ, વનીતા જગદીશ પારિયા, જિજ્ઞા જયંતી સંજોટના મોટા ભાઇ, મગનભાઇ સીંચ (ગુંદાલા)ના
જમાઇ તા. 2-5-2025ના
અવસાન પામ્યા છે. તા. 4-5-2025ના
રવિવારે ચોખંડો બારમતી તેમજ પાણી-ઘડાઢોળ સવારે નવ કલાકે મહેશનગર શેરી નં. 4 મુંદરા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ જખૌના શાહ ઠાકરશીં ગોવિંદજી મૈશેરી
(ઉ.વ. 74) તે સ્વ. જયાબાઇ ગોવિંદજી પત્રામલ
મૈશેરીના પુત્ર, મીનાબેનના પતિ,
પ્રતાપભાઇ, ભરતભાઇ, પરેશભાઇ,
સ્વ. રમેશભાઇ, અશોકભાઇ, હિનાબેન
અજય ખોના (નલિયા), ચંદન રાજેશ લોડાયા (નલિયા)ના ભાઇ, સ્વ. દમયંતી, શુલાબેન, આશાબેન,
અરુણાબેનના જેઠ, ચેતના આશિષ લોડાયા (સાંયરા હાલે
જાલના), પારૂલ જિગર મોમાયા (સાંયરા હાલે વડોદરા), પદ્મિની ગુંજન લોડાયા (સાંયરા હાલે જાલના), નયનભાઇના
પિતા, નૂતન, આશિષ, જિગર, ગુંજનના સસરા, હેનીલના દાદા,
હિત, હિરલ, તીર્થ,
હર્ષના નાના, સતીષ તેજપાલ લોડાયા (સાંયરા),
મહેન્દ્ર મેઘજી મોમાયા (સાંયરા), ઉત્તમભાઇ શામજી
લોડાયા (સાંધાણ)ના વેવાઇ, સ્વ. લીલાવંતીબેન દેવજી મેઘજી સોની
(પટેલ) (વાંકુ)ના જમાઇ, નવીન, કાંતિલાલ,
સ્વ. કુલીન, રમેશ, મધુરીબેન,
પ્રભાવંતીબેન, સ્વ. મંજુલા તથા લતાબેનના બનેવી
તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-5-2025ના સાંજે 4થી 5 માનકૂવા જૈન
ઉપાશ્રય, જૈન દેરાસર પાસે, જૂનાવાસ
માનકૂવા ખાતે.
ડોણ (તા. માંડવી) : લખધીરસિંહ (બટુકસિંહ) વેરૂભા જાડેજા (ઉ.વ.
70) તે સ્વ. જીવુભા, સ્વ. નંદાબા, જયાબાના
ભાઇ, દિગ્વિજયસિંહ, વનરાજસિંહ, જ્યોતિબા, આશાબાના પિતા, જયેન્દ્રસિંહ,
કિરીટસિંહ, ભાવનાબાના કાકા, રાજદીપસિંહ, આર્યરાજસિંહ, રૂદ્રરાજસિંહ,
વિશ્વરાજસિંહના દાદા તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-5-2025થી 8-5-2025 સુધી દરબારગઢની ડેલી ડોણ મુકામે
તથા ઉત્તરક્રિયા તા. 14-5-2025ના
બુધવારે નિવાસસ્થાને ડોણ ખાતે.
મોટી ભુજપુર (તા. મુંદરા) : ખમુ જુમા પાતારિયા (ઉ.વ. 57) તે સ્વ. જુમા ભોજા, માનબાઈના પુત્ર, પૂરબાઈના
પતિ, રેખા ચેતન સિંગરખિયા (કોડાય), રાજેશ,
સુનીલના પિતા, ધનબાઈ બાબુ વિંઝોડા (નાના ભાડિયા), કેસરબાઇ વાછિયા
સિંગરખિયા (કોડાય), કેશાભાઈ
લાખાભાઇના ભાઈ, નીતાબેનના સસરા, અધાભાઇ,
સુમારભાઈ, ખેતાભાઈના ભત્રીજા, નીતાબેન, કંચનબેનના જેઠ, ધનજી તેજશી
ડુંગરિયા (લુણી)ના જમાઈ, પલ્લવી, ધવલ,
જીતુ, રાજેશના મામા, સાવન,
દીપક, કોમલ, અલ્પેશ,
રોહન, રાહુલના મોટાબાપુ તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 4-5-2025ના નિવાસસ્થાને મોટી ભુજપુર
(વચલું) ફળિયું ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : જાગોરા જાકબ (ઉ.વ. 45) તે જાગોરા ખમીશા જુસબના પુત્ર, જાગોરા રમજુ, હાસમ,
મુબારકના ભાઇ, થોડિયા આધમ હુસેન (રવાપર)ના જમાઇ
તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 5-5-2025ના સોમવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન રસલિયા ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : આગરિયા હાજી સિદિક હાજી દાઉદ (ઉ.વ. 75) તે મ. હાજી હાસમ, ઇશાક, મ. ગનીના ભાઇ,
ઇબ્રાહીમ, ઓસમાણ ગની, હસનના
પિતા, હાજી ઇબ્રાહી સાલેમામદ, હાજી મુસા
ઇસ્માઇલ, હાસમ ઉમરના કાકાઇ ભાઇ
તા. 3-5-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-5-2025ના સોમવારે સવારે 10થી 11 ધ્રબ તુર્ક
જમાતખાના ખાતે.
મેઘપર (બોરીચી) (તા. અંજાર) : કાળુભાઇ રવાભાઇ દાફડા (પૂર્વ પ્રમુખ
અંજાર ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજ) (ઉ.વ. 72) તે નારણભાઇ, હરેશભાઇના પિતા, વલુભાઇ, ખીમાભાઇના
ભાઇ, કાનાભાઇ, ગોવિંદભાઇ, કરશનભાઇના કાકા, લાલજીભાઇ, સાજનભાઇ,
ક્રિષ્નાભાઇના દાદા તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને મેઘપર બોરીચી
(તા. અંજાર) ખાતે.