• બુધવાર, 21 મે, 2025

અવસાન નોંધ

ભુજ : ખલીફા હાજિયાણી કજબાનુબેન સુલેમાન (ઉ.વ. 57) તે સુલેમાન ઓસમાણ (રતાડિયાવાળા)ના પત્ની, સાહિલના માતા, મ. હાજી અનવર કાસમના પુત્રી, કાસમ ઓસમાણ (રતાડિયા), ઇબ્રાહિમ રમજુ, અનવર રમજુ (પ્રતાપર-ધ્રબ), મામદ જુસબ, સુલેમાન જુસબ, ઇકબાલ હુશૈન, અબ્દુલ હુશૈન (બારઇ)ના ભાભી, ફિરોજ, ઇસ્માઇલ, સલીમના કાકી, ફેઝલ, અયાઝ, આકીબના દાદી, યાકુબ હાજી અનવર (ઉપપ્રમુખ), ઇર્શાદ બસીર, ઇમરાન ગની દાદા (જલાલ ચેરિટેબલ ટ્રસ્ટ-પ્રમુખ)ના બહેન, મામદ આમદ (બાડા), અદ્રેમાન જુસબ (ભુજ), હુશૈન મામદ (નારાણપર) ના સાળી, મ. જુસબ કાસમ, રફીક, મ. મહેબૂબ, સાદિક, દિલાવરના ભત્રીજી, મ. હાજી હાસ સિદિક, હાજી આમદ સિદિના ભાણેજી તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-5-2025ના રવિવારે સવારે 10થી 11 ખલીફા જમાતખાના, ભીડ ગેટ, કમલાણી ફળિયા, ભુજ ખાતે.

માંડવી : મ.ક.સ.સુ. જ્ઞાતિ દેવેન્દ્રભાઇ મૂળજીભાઇ સોલંકી (ઉ.વ. 73) તે સ્વ. માનવંતીબેન મૂળજીભાઇના પુત્ર, ગં.સ્વ. ગીતાબેનના પતિ, સ્વ. કલ્પેશ, કશ્યપ, શીતલ (સચિન), ભાવેશના પિતા, રોહિતભાઇ (ભુજ), ગં.સ્વ. સુશીલાબેન અમરતલાલ (બિદડા), માલતીબેન ડાહ્યાલાલ (ભુજ), સુમિતાબેન પ્રફુલભાઇ (બિદડા)ના ભાઇ, રોહિણીબેનના જેઠ, ગં.સ્વ. ભાવનાબેન, ભાવિકાબેન, નેહલબેન, શીતલબેનના સસરા, ક્રિશ, ઓમ, કિશન, વેદ, રાઘવ, જીયાંશીના દાદા, દીપ્તિ અને ડેનિશના કાકા, સ્વ. ભગવાનજીભાઇ, પ્રભુભાઇ, ધનજીભાઇ, ચંદ્રિકાબેન, દમયંતીબેનના ભત્રીજા, સ્વ. માણેકબેન મોહનલાલ ગોહિલ (ભુજ)ના જમાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. કનૈયાલાલ, સ્વ. મણિલાલ, સ્વ. કેશરબેન, ગં.સ્વ. મુક્તાબેન, જસવંતીબેન, ગં.સ્વ. ચંદનબેનના બનેવી તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-5-2025ના સાંજે 5થી 6 દરજી સમાજવાડી, નાગનાથ રોડ ખાતે.

સુમરાસર-શેખવાલી (તા. ભુજ) : ફુલાબેન હાજાભાઇ મેરિયા (ઉ.વ. 78) તે સ્વ. હીરાબેન જીવા વાણિયાના પુત્રી, મેરિયા હાજાભાઇ વસ્તાભાઇના પત્ની, માવજી (પીએચસી-રતનાલ), સામજી (વેલસ્પન કંપની), ધીરજ (એકવાજેડ કંપની), સમીબેનના માતા, રાણાભાઇ વસ્તાભાઇના ભાભી, સામજી વેરાના કાકી, રાણીબેન રામા (અટલનગર)ના બહેન, સાહિલ (અદાણી મેડિકલ), અંજલિ રાહુલ કાગી, પ્રતીક, ડેવિડ, રાહુલ, દયા, ચંદુના દાદી તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું સુમરાસર ખાતે તેમજ ધાર્મિકવિધિ પાણી, ફૂલહાર તા. 6-5-2025ના નિવાસસ્થાને.

મસ્કા (તા. માંડવી) : ઝવેરબેન મોહનલાલ મોતા (ઉ.વ. 76) તે રાજેશભાઇ, વર્ષાબેન મહેશભાઇ પેથાણી (મુંબઇ)ના માતા, પ્રિયાબેનના સાસુ, પ્રતિક, ઉર્વીના દાદી, ઓમ, શુભમના નાની, હીરાગવરીબેન નાનાલાલ નાગુ (બિદડા), ઝવેરબેન હિંમતલાલ જોષી (ફરાદી)ના ભાભી, સ્વ. પુરબાઇ પ્રાગજી પેથાણી (મસ્કા)ના પુત્રી, સ્વ. બુધિલાલભાઇ, સ્વ. શંભુલાલભાઇ, સ્વ. લાલજીભાઇ, રવિલાલભાઇ, મોહનલાલભાઇ, જેન્તીલાલ પ્રાગજી પેથાણીના બહેન તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 4-5-2025ના રવિવારે બપોરે 3થી 5 બુધિલાલ પ્રાગજી પેથાણીના નિવાસસ્થાન રામવાડી ફળિયો, જૂનોવાસ, મસ્કા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : ઝવેરબેન ડાયાલાલ લીંબાણી (ઉ.વ. 92) તે સ્વ. ડાયાલાલ રામજી લધા લીંબાણીના પત્ની, સ્વ. મનજી રામજી લીંબાણીના ભાઈના પત્ની, સ્વ. પાનબાઈ મનજી લીંબાણીના દેરાણી, સ્વ. વાલબાઈબેન (રાયણ)સ્વ. જીવાબેન (દુજાપર), ગં.સ્વ. મણિબેન (રાજપર), ગં.સ્વ. વેલુબેન (બિદડા)ના ભાભી, સ્વ. ધનજીભાઈ, ગં.સ્વ. નર્મદાબેન (જનકપુર), જયશ્રીબેન (વિરાણી નાની), સુશીલાબેન (લુડવા)ના માતા, મંજુલાબેન, સ્વ. છગનભાઇ, અમૃતભાઈ, રમેશભાઈના સાસુ, ગાવિંદભાઈ (સાવિત્રી કન્સ્ટ્રકશન), રવિભાઈ, દક્ષાબેન (શ્રીરામ નગર), જ્યોતિબેન (વિરાણી નાની), મંગળાબેન (ગઢશીશા)ના કાકી, લક્ષ્મીબેન, મીનાબેન, દિનેશભાઈ, જેન્તીભાઈ, હરેશભાઈના કાકીસાસુ, સ્વાતીબેન (ગઢશીશા), પુનિતાબેન (દુજાપર), નીરવ, નયન, ચેતનભાઇ, રોનકભાઈ, ખુશાલીબેન, આનંદીબેન, વૈદેહી, મિતભાઈના દાદી, ઉમેશભાઈ, અશ્વિનભાઈ, નિશાબેન, રોશનીબેન, નીલમબેન, દીપકભાઈ, હર્ષભાઈ, અંકિતભાઈના દાદીસાસુ, જયદિત્ય, જન્ય, ધ્યાની, ધ્વની, પાર્થવી, ધ્યાનાના પડદાદી, શિવજીભાઈ રાજા ધોળું (પદમપુર)ના પુત્રી તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2025ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ મંદિર, સત્સંગ હોલ, ઉમિયાનગર, ગઢશીશા ખાતે.

મોખા (તા. મુંદરા) : કોલી ધનીબેન કરસનભાઇ કારૂ (ઉ.વ. 48) તે કરસનભાઇના પત્ની, રાજેશ, સામજીના માતા, ભાવેશ, જગદીશના કાકી, રૂડાભાઇના ભાભી તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. જાગરણ તા. 8-5-2025ના, પાણી (ઘડા) તા. 9-5-2025ના.

મોટી ભુજપુર (તા. મુંદરા) : દામજીભાઇ દેવાભાઇ પાતારિયા (ઉ.વ. 61) તે ગં.સ્વ. મેઘબાઇના પુત્ર, સોનબાઇના પતિ, ધનજીભાઇના મોટા ભાઇ, પ્રેમાબેનના જેઠ, હિતેષ, રવિ, નરેશ, મનીષના પિતા, દિનેશ, દીપક, જય, દક્ષા, પૂજા, નૈનાના મોટાબાપા, કલ્પના, ચેતન, અર્જુન, જયદીપ, વંદના, આર્વીના દાદા, વનિતા, હંસા, લક્ષ્મીબેન, જશોદાબેનના સસરા, મહેશ બારા, દિનેશ કટુઆના મોટા સસરા, સ્વ. આત્મારામભાઇ વેરશીભાઇ ફુફલ (બારોઇ)ના જમાઇ, કાનજીભાઇ, વેલજીભાઇ, જમનાદાસભાઇ, વાલબાઇ, ધનબાઇના બનેવી, આસપાર ખીમા ધુવા (રામાણિયા)ના દોહિત્ર, લક્ષ્મીબેન ભીમજી નિંજાર (સરપંચ)ના ભાણેજ, કાનજી વાલજી ધેડા (ટપ્પર સોનાવાળી)ના વેવાઇ તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-5-2025ના આગરી તથા તા. 5-5-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન બાબરાવાસ, મોટી ભુજપુર ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ખલીફા સોકતઅલી (ઉ.વ. 36) તે મ. જાકબ અલાનાંનાં પુત્ર, મ. હસન, હાજીલતીફ અને મામદના ભત્રીજા, અરમાન અને અશરફના પિતા, અબ્દરેમાંન અને સકુરના ભાઈ, ઓસમાણ હાજી સેધીકના જમાઈ, અનવર નૂરમામદ, હારુન જુમ્મા (ફુલરા), નૂરમામદ ઈસ્માઈલ (વિગોડી)ના સાળા, સુલેમાન હાજી સેધીકનાં ભાણેજ તા. 2-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-5-2025ના રવિવારે સવારે 10:.30 કલાકે જામા મસ્જિદ, પાનધ્રો ખાતે.

આણંદ : મૂળ વોંધ (તા. ભચાઉ)ના ચંદ્રકાન્ત ધીરજલાલ ચંદે (ઉ.વ. 61) તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. તા. 4-5-2025ના દશો સવારે 10થી 1 અને તે જ દિવસે બંને પક્ષની પ્રાર્થનાસભા સાંજે 4થી 6 સમધરદાસ પાર્ટી પ્લોટ, વ્યાયામ શાળા રોડ, આણંદ ખાતે.

મુંબઇ : મૂળ મોથાળાના દેવયાનીબેન જમનાદાસ કોઠારી (ઉ.વ. 67) તે સ્વ. રતનબેન જમનાદાસ મેઘજી કોઠારીના પુત્રી તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd