ભુજ : મૂળ લોરિયાના ભાનુશાલી ભાણજી પ્રેમજી (ભદ્રા) (ઉ.વ. 77) તે કમળાબેનના પતિ, સ્વ. પ્રેમજી જેરામના પુત્ર, સ્વ. સુંદરજી, ગંગાબેન લક્ષ્મીદાસ વડોર (ઝુરા),
લખમશી, વિજયાબેન દયારામ ગજરા (ભુજ)ના ભાઇ,
દયારામ, સંજય, જયશ્રી પરેશભાઇ
ગજરાના પિતા, પરેશ હીરજી (નિરોણા)ના સસરા, પૂંજાલાલ, અશોક, ધનજી, લખમશી, નારાણ, ઉમરસી, દયારામ, મહેશના કાકાઇ ભાઇ, સ્વ.
મૂળજી વેલજી નંદાના જમાઇ, સ્વ. રતિલાલ, ભરત મૂળજી નંદાના બનેવી, રેખાબેન, કરણ, જીયા, સાગર, નીરવ, હર્ષ, પૂનમ, દિવ્યાના દાદા, ભરત નવીન કટારમલના દાદા સસરા,
કાનજી, રમેશ, નરોત્તમ,
કરમશી, સરસ્વતીબેનના કાકા, પ્રતાપ, દિનેશ, અમિતના મોટાબાપા,
અંશ, હેતના પરદાદા, મોહનલાલ
ભીમજી ગજરા (ઝુરા), પ્રેમ પૂંજાલાલ દામા (નિરોણા)ના દાદાજી સસરા
તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-4-2025ના
ગુરુવારે સવારે 9થી 1 ભાનુશાલી વાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ : સાંચોરા બ્રાહ્મણ તુષાર હર્ષદરાય ઠાકર (ઉ.વ. 50) તે ક્રિષ્નાબેનના પતિ, આર્યન, કૈવલ્ય,
ભવ્યના પિતા, સ્વ. હર્ષદરાય, સ્વ. ઊર્મિલાબેનના પુત્ર, નયન (નાથદ્વારા)ના મોટા ભાઇ,
સ્વ. મોહિની જગદીશ ઠાકર (જામનગર)ના ભત્રીજા, અંજના
રૂપનારાયણ જોષી (વડોદરા), જાગૃતી જ્યોતિન્દ્ર ભટ્ટ (ભુજ)ના ભત્રીજા,
શીલા રમેશ શર્મા (નાથદ્વારા)ના જમાઈ, ટીલકેશ,
રાકેશ, મીનુના બનેવી, રમેશ,
જગદીશ, હેમંત (નાથદ્વારા)ના ભાણેજ તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 17-4-2025ના
ગુરુવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પલેક્ષ (ગ્રાઉન્ડ
ફ્લોર) છઠ્ઠીબારી રીંગ રોડ, ભુજ ખાતે.
(લૌકિક વ્યહાર બંધ છે.)
ભુજ : મૂળ રોહા (સુમરી)ના નવીનચંદ્ર ભાણજી બુદ્ધભટ્ટી (સોની)
(ઉ.વ. 75) (રિટા. પી.ડબલ્યુ.ડી.) તે નયનાબેનના
પતિ, સ્વ. કસ્તૂરબેન ભાણજી ગોવિંદજીના પુત્ર,
સ્વ. કાનજીભાઇ (વિથોણ), સ્વ. જયંતીભાઇ (નખત્રાણા),
રમેશભાઇ (વિથોણ), અરવિંદભાઇ (નખત્રાણા)ના ભાઇ,
અમિત, કલ્પેશ, નીરવના પિતા,
હેતલબેન, પૂનમબેન, ચાંદનીબેન,
દીપેશકુમાર, અજયકુમાર, ઉમેશકુમાર,
સચિનકુમારના સસરા, મહેન્દ્ર, સ્વ. સુમન, અશોક, પલ્લવી,
પૂનમ, સુધીરના કાકા, હેમલતાબેન,
કુસુમબેન, મિત્તલબેનના કાકાજી સસરા, આનંદી, હેતલ, નેહા, નિશાંત, નિશ્રિત, નંદની,
દૃષ્ટિ, ધૈર્ય, પ્રાચી,
રેનિલ, તનુષના દાદા, ફ્રેયાના
નાના, વૈશાલીબેનના દાદાજી સસરા, સ્વ. દમયંતીબેન
ગોવિંદજી ધારશી કટ્ટાના જમાઇ, જગદીશ ગોવિંદજી કટ્ટાના બનેવી,
જય, મોહિતના ફુઆ તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-4-2025ના
ગુરુવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર,
વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : ચાકી દાઉદ અલીમામદ (ઉ.વ. 65) તે ઇકબાલ, સિકંદર, સલીમ,
ઇમરાનના પિતા, મુસ્તાક (ધાણેટી), ફારૂક (ભુજ)ના સસરા, જુમ્મા મામદ (મંજલ)ના બનેવી,
અલીમામદ માસ્તર, ઇકબાલ બાનાનીના સાઢુભાઈ,
મોહમ્મદ આમિર, કબીરના દાદા, મોહમદ ફૈઝના નાના તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 17-4-2025ના ગુરુવારે 10થી 11 ચાકી જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : સરોજબેન (ઉ.વ. 75) તે સ્વ. કાંતિલાલ લાલજી પલણના પત્ની, નીતા, રેખા, નિકીના માતા, શંકરલાલ રાયચન્ના, ધર્મેન્દ્રકુમાર ભગદે, યોગેશકુમાર પલણના સાસુ,
જીવતીબેન દામજીભાઇ નાથવાણીના પુત્રી, ઓમ,
મનસ્વી, ખુશી, દિયાના નાની
તા. 14-4-2025ના મુંબઇ-મુલુંડ ખાતે અવસાન
પામ્યા છે. સંપર્ક : નીતાબેન-78744 86706, 99741 53531.
અંજાર : મૂળ દુર્ગાપુર નવાવાસના ગુર્જર સુતાર પ્રશાંતભાઈ પૂંજાલાલભાઈ
ગરવલિયા (ઉ.વ 55) (ગજ્જર એન્જિનીયરિંગ- આઈસ ફેક્ટરીવાળા)
તે સ્વ. કસ્તૂરબેન પૂંજાલાલ નાંજુભાઈના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, તનયના પિતા, દિનેશભાઈ,
પ્રવીણા જેરામભાઈ દુધૈયા, અનુબેન સુધીરભાઈ સિતાપરા,
પ્રતિમા કિશોરભાઈ છીનિયારા, રક્ષાબેન મુકેશભાઈ
પીનારા, મીનાબેન નવીનભાઈ અડીએચા, સ્વ. નૂતનબેન
ચંદ્રેશભાઇ સોલગામાના ભાઈ. ગુલાબભાઈ, દિલીપભાઈ, અજયભાઈ, સુનીલભાઈ, કૌશિકભાઈના કાકાઈ
ભાઈ, મંજુલાબેન ગોપાલભાઈ દુધૈયા (ભુજ)ના જમાઇ. મનન, જલ્પાબેન પંકજભાઈ દાહિંસરીયા, ડિમ્પલ અલ્પેશભાઈ સચદેના
બનેવી, જયેશભાઇ રમણીકભાઈ દુધૈયા (અંતરજાળ)ના વેવાઈ તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-4-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ પાછળ, અંજાર ખાતે.
અંજાર : મેમણ અઝીઝાબેન જુસબ (ઉ.વ. 65) તે મ. મેમણ જુસબ મામદ (આભુવારા)
(ખેડોઇ)ના પત્ની, મેમણ રફીકના
માતા, ઇમરાનના દાદી, મેમણ ઇકબાલ હુશેન
(કુકમા), મેમણ અ.રજાક લતીફ (મુંદરા), મેમણ
રજાક હુશેન (અંજાર), મ. મેમણ અલીમામદ હુશેન (ભુજ), મ. મેમણ સલીમ અ.લતીફ (મુંદરા)ના કાકી, મેમણ અ.શકુર અબુબકર,
મેમણ સલીમ અબુબકર, મેમણ રફીક અબુબકરના મામી તા.
15-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-4-2025ના ગુરુવારે સવારે 11થી 12 ખલીફા જમાતખાના, અંજાર ખાતે.
મુંદરા : મૂળ સાંધાણના હાલે મુંબઇ કાનજીભાઇ મીઠુભા ઉડીયાણ (ઉ.વ.
56) તે સ્વ. મીઠુભા સુજાભા ઉડીયાણના
પુત્ર, દક્ષાબેનના પતિ, હર્ષ,
નિધિના પિતા, ખીમજીભાઇ, શંભુભાઇ,
નર્મદાબેન ભીમજીભાઇ રાઠોડ (જામનગર), નીમાબેન મનુભાઇ
અબડા (જામનગર), સ્વ. સાકરીબેન હરિભાઇ ચૌહાણ (મુંબઇ), ભારતીબેન ભૂપેન્દ્ર ભટ્ટી (મુંબઇ)ના ભાઇ, પ્રફુલ,
રમેશ, રમીલાબેન શક્તિસિંહ મોડ, સાવિત્રી કનકસિંહ દાસડના કાકા, હીરલના સસરા, મોખા હીરબાઇ વંકાજીના જમાઇ, મોખા ગોપાલજી વંકાજી (સાગર
નમકીન), મોખા હિતુભા વંકાજીના બનેવી, પરમાર
રાજેશ ધનજી (મોટી મઉં)ના વેવાઇ, વિનીત, સાગર, ફોરમના ફુઆ, રાજેશ,
અજિત, મહેશ, જયેન્દ્ર,
ઋષિક, યોગેશ, દક્ષા સંજય
ચૌહાણ (મુંબઇ), કાંતા પરેશ રામાણી (મુંબઇ)ના મામા તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-4-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ખોંભડીના હાલે માધાપર મંગળાબેન (ઉ.વ.
63) તે હરેશભાઈ વાલજી જોશીના પત્ની, જિતેનભાઈ, હિતેનભાઈ,
કલ્પના, ચાંદનીના માતા, સમતાબેનના
સાસુ, વૃત્તિ અને હિતેશ્રીના દાદી, સ્વ.
વાલજીભાઈ શંકરલાલ જોશીના પુત્રવધૂ, પ્રવીણભાઈ વાલજી જોશી,
દિનેશભાઈ વાલજી જોશીના ભાઈના વધૂ, સુરેશભાઈ,
રવિલાલ, વિનોદ, અરાવિંદના
ભાભી, સ્વ. રતનબેન મેઘજી રાજા વ્યાસ (ઉકીર)ના પુત્રી,
વેલજીભાઈ, ખરાશંકર, હરેશભાઈ,
સાકરીબેન, ગૌરીબેન, વિજયાબેનના
બહેન તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-4-2025ના સાંજે 4થી 5 નારાયણ વાડી, ઔદિચ્ય બ્રાહ્મણ સમાજવાડી, કચ્છમિત્ર સર્કલની પાસે, યક્ષ મંદિર રોડ, નવાવાસ-માધાપર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ધરસ સાબેરામા (ઉ.વ. 69) તે મ. હાજી હુસેનદાદા યુસુફ
(ખાદીમ ભુઠ્ઠીપીર દરગાહ)ના પત્ની, મ. ગફુરબાવા,
સુલેમાનબાવા અને યુસુફબાવાના માતા, હાલા ઈબ્રાહિમ
(તુમ્બડી), મ. ધરસ અબ્દુલ, ધરસ અનવરના સાસુ
તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-4-2025ના ગુરુવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ઉગમણા નાકે, ગઢશીશા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : શિવગણભાઇ મનજીભાઇ વાસાણી (ઉ.વ. 76) તે સ્વ. કંકુબેન મનજીભાઇ વાસાણીના
પુત્ર, સ્વ. રતનબેનના પતિ, સ્વ.
રાજાભાઇ, સ્વ. નાનબાઇ કરશન પોકાર (દેવપર-ગઢ), રતનશીભાઇના ભાઇ, સ્વ. દેવશીભાઇ શિવદાસ રામાણી (વિરાણી
નાની)ના જમાઇ, અંબાલાલ, ચંદુલાલ,
વિમળાબેનના પિતા, મંજુલાબેન, ભાવનાબેન, છગનલાલ વાલજી ચૌહાણ (દુજાપર)ના સસરા,
સંદિપ, સ્વ. અંકિત, ઓમ,
રીયા, હેન્સીના દાદા, નયનાબેન,
અક્ષકુમાર રવિલાલ સેંઘાણી (મમાયમોરા), હિનાબેન,
જીનલબેનના દાદા સસરા, જયસ્વી, ધ્રીવા, કાનાના પરદાદા, શાન્તિલાલ,
નરશીભાઇ, ચંપાબેન શાંતિલાલ ડાયાણી (મુંબઇ)ના કાકા,
અરવિંદભાઇ, રાજેશ (સુરેશ), કિશોર રંગાણી (ગાંધીધામ)ના મોટાબાપા, રુક્ષ્મણીબેન,
પ્રભાબેનના કાકાસસરા, કસ્તૂરબેન, કલ્પનાબેનના મોટા સસરા, સરસ્વતી લક્ષ્મીચંદ ભગત (ભેરૈયા),
હેમલતાબેન ભરત ભીમાણી (વેરસલપર), અનુબેન,
ભાવેશ, વિશાલ, નીલેશ,
હિતેશ, વંશ, માન,
અંજલિ જિગર છાભૈયા (ગઢ), રિદ્ધિ મિત ભીમાણી (વેરસલપર),
કૃષિ, રૂત્વીના દાદા, સ્વ.
લક્ષ્મીબેન રાજાના દિયર, સ્વ. વનિતાબેન રતનશીના જેઠ તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-4-2025ના બુધવારે સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, ઉમિયાનગર (ગઢ) ખાતે.
બેરાજા (તા. મુંદરા) : કુંભાર અમીનાબાઇ અયુબ (ઉ.વ. 86) તે રમજુ, હાજી અદ્રેમાન, હાજી ઇબ્રાહિમ,
મ. ઇસ્માઇલના માતા તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન બેરાજા ખાતે.
મોટી તુંબડી (તા. મુંદરા) : જાડેજા દીપસંગજી ખેતાજી (ઉ.વ. 80) તે સ્વ. અગરસંગજી ખેતાજી, સ્વ. માધુભા ખેતાજી, સ્વ.
લાલુભા ખેતાજી, નારૂભા ખેતાજીના ભાઇ, મહાવીરસિંહ
તથા રઘુવીરસિંહના પિતા, વંશરાજ, લકીરાજ,
શક્તિસિંહ ચંદુભા (સરપંચ), અજિતસિંહ ગુમાનસિંહના
દાદા, ચંદુભા અગરસંગ, હેમુભા અગરસંગ,
રણજિતસિંહ અગરસંગ, લગધીરસિંહ માધુભા, મહેન્દ્રસિંહ લાલુભા, હનુભા નારૂભાના કાકા અવસાન પામ્યા
છે. બેસણું તા. 17-4-2025ના
ગુરુવારે કોમ્યુનિટી હોલ, તુંબડી ખાતે.
ઉત્તરક્રિયા તા. 22-4-2025ના
મંગળવારે નિવાસસ્થાને.
દનણા (તા. નખત્રાણા)
: પ્રતાપાસિંહ જુવાનાસિંહ રાઠોડ (ઉ.વ. 80) તે સ્વ. ગુમાનાસિંહ, સ્વ. ઇન્દ્રાસિંહ, સ્વ. ઓમાસિંહના ભાઈ, સવાસિંહ, સેતાનાસિંહ, રાણાસિંહ,
ચાપરાજાસિંહ, સ્વ. જીવરાજાસિંહ, ભચલાસિંહ, શંકરાસિંહ, ગેનજી,
સ્વ. કલજી, હરાસિંહના કાકાઈ ભાઈ, રાણુભા, વેસુભા, જગતાસિંહના પિતા,
નિતાસિંહ, કારૂભા, અભાસિંહ,
નારપતાસિંહ, રૂપાસિંહના મોટાબાપુ, સનદીપાસિંહ, પ્રદીપાસિંહ, વિશ્વરાજાસિંહ
ભદ્રવીર, ભગીરથાસિંહના દાદા, સ્વ. ગોવનજી
ગગુજી (દનણા)ના જમાઈ, પુજુભા, બુધુભા દેવાજી,
સ્વ. પ્રાગજી, સ્વ. મંગલજી, કાલુભાના બનેવી, સોઢા સવાસિંહ જાલુભા (લાકડિયા), જાડેજા રાજેનાસિંહ તખુભા
(મકડાં)ના સસરા તા. 15-4-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન દનણા ખાતે.
ખાણોટ (તા. લખપત) : જત મનઠાર સાલે તે જત ઉરસ, જત જુસબ, જત ભચાયના ભાઈ,
જત હાજી મામદ (વિરાણી)ના બનેવી, જત પુના હાજી કમાદીયા
(પીપર)ના બનેવી તા. 14-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-4-2025ના ગુરુવારે સવારે 11 કલાકે ખાણોટ (તા. લખપત) ખાતે.
રાજકોટ : કાંતાબેન રમણીકલાલ દેસાઇ (ઉ.વ. 98) તે નલિનભાઇ દેસાઇ, ડો. કિશોરભાઇ દેસાઇ (સિનિયર બાળરોગ નિષ્ણાત
તબીબ), દિલીપભાઇ દેસાઇ, અનિલભાઇ દેસાઇ
(એડવોકેટ), હંસાબેનના માતા તા. 15-4-2025ના અવસાન પામ્યા છે.