છ બેઠકના 55માંથી 41 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી
ભુજ, તા. 8 : કચ્છની છ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડતા મુખ્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 55 ઉમેદવારમાંથી 41 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. કઇ બેઠકમાં કોને કોને ડિપોઝીટની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે તે આ મુજબ છે.