સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની સૌરાષ્ટ્રની ટીમ જાહેર

રાજકોટ, તા.3: ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટેની સૌરાષ્ટ્રની ટીમ જાહેર થઈ છે. જેના કપ્તાન પદે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ છે. ટી-20 ટીમમાં ટેસ્ટ સ્ટાર અને ઇરાની ટ્રોફીના બન્ને દાવમાં નિષ્ફળ રહેનાર ચેતેશ્વર પુજારા સામેલ છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust