ત્રીજી મેચમાં વિરાટ અને રાહુલને વિશ્રામ

ઇન્દોર, તા. 3 : મંગળવારે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં દ. આફ્રિકા વિરુદ્ધની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે તેના બે મુખ્ય બેટધર વિરાટ કોહલી અને કેએલ રાહુલને વિશ્રામ આપવાનો નિર્ણય લીધો છે. આ બન્ને ખેલાડી હવે ત્રીજી મેચની સમાપ્તિ બાદ મુંબઈમાં ટીમ સાથે જોડાશે. મુંબઈથી ભારતીય ટીમ 6 ઓક્ટોબરે વિશ્વ કપ રમવા ઓસ્ટ્રેલિયા રવાના થશે.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust