283.83 કરોડના નવા પ્રકલ્પોથી વિકાસને વધુ વેગ મળશે

283.83 કરોડના નવા પ્રકલ્પોથી વિકાસને વધુ વેગ મળશે
ગાંધીધામ, તા. 3 : દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા રૂા. 283.83 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ માળખાકીય પ્રકલ્પોનું ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી આ નવા પ્રકલ્પોથી વિકાસને વધુ વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust