ઉત્કંઠા વચ્ચે માતાના મઢમાં બે વાર પતરીવિધિ થઈ

ઉત્કંઠા વચ્ચે માતાના મઢમાં બે વાર પતરીવિધિ થઈ
માતાના મઢ (તા. લખપત), તા. 3 : કચ્છ દેશદેવી મા આશાપુરાના માતાના મઢ સ્થિત અર્ધસ્વરૂપ પાસેથી સમસ્ત કચ્છના હિતની ભાવના સાથે રાજપરિવાર દ્વારા અશ્વિની નવરાત્રિના હવન બાદ આઠમની સવારે લેવાતી પતરીવિધિ 450 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બેવડાઇ હતી. પ્રથમ રાજપરિવારના મોભી હનુમંતસિંહે તથા બાદમાં મહારાણી પ્રીતિદેવીએ મા પાસે ખોળો પાથરી પતરીરૂપે આશીર્વાદ લીધા હતા અને ઘંટ-આરતી-ડાકના નાદ વચ્ચે બંનેના ખોળા ભરાયા હતા. જો કે, આ વિધિ મુદ્દે પણ બંને પક્ષનો વિવાદ વધુ ઘેરો બન્યો છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust