ભુજની ભાગોળે હરિપરમાં 1.15 કરોડના ખર્ચે વિવિધ રસ્તાનું નવીનીકરણ કરાશે

ભુજની ભાગોળે હરિપરમાં 1.15 કરોડના  ખર્ચે વિવિધ રસ્તાનું નવીનીકરણ કરાશે
ભુજ, તા. 3 : ભુજ શહેરના આઉટગ્રોથ વિસ્તાર હરિપર ગામના રસ્તાઓનું રૂા. 1.15 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. જેનું ખાતમૂહુર્ત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યના હસ્તે કરાયું હતું. ભુજ શહેરના આઉટગ્રોથ વિસ્તાર માટે સરકાર પાસેથી રૂા. 496 લાખ મંજૂર થયા છે તે પૈકીનું ફેઝ-1ના કામોનું આજે ખાતમૂહુર્ત થયું હતું........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust