ગળપાદર માર્ગે નવનિર્મિત જિનાલયમાં પ્રતિમા બિરાજમાન કાર્યક્રમ યોજાયો

ગળપાદર માર્ગે નવનિર્મિત જિનાલયમાં પ્રતિમા બિરાજમાન કાર્યક્રમ યોજાયો
મુંદરા, તા. 10 : પાર્શ્વ કલાપ્રભવિહારમાં ગળપાદર-અંજાર હાઈવે પર પાર્શ્વજિન કલાપ્રભસૂરિ ગુરુસ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે આચાર્ય કીર્તિચંદ્ર સૂરિશ્વરજી મહારાજા તથા ગાંધીધામ ચાતુર્માસ બિરાજતા ઓમકાર સૂરિસમુદાયના મુનિચંદ્રસૂરિશ્વરજીની નિશ્રામાં પાર્શ્વ કલાપ્રભ વિહારમાં નવનિર્માણ પામેલા જિનાલયમાં મૂળનાયક જીરાવણા પાર્શ્વનાથ મુનિસુવ્રતસ્વામી, મહાવીર સ્વામી પાર્શ્વપક્ષ પદમાવતીદેવી તથા ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરિશ્વરજી મહારાજાની પ્રતિમાઓ વિધિવિધાનથી બિરાજમાન કરવામાં આવી હતી........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust