ઉમેદનગર માર્ગનાં સુશોભનમાં અંધારું સોનાની થાળીમાં મેખ સમાન

ઉમેદનગર માર્ગનાં સુશોભનમાં અંધારું સોનાની થાળીમાં મેખ સમાન
ભુજ, તા. 3 : શહેરમાં ઉમેદનગર માર્ગે નવું રૂપ ધારણ કર્યું અને આ સજાવેલા સ્થળનું તાજેતરમાં લોકાર્પણ પણ કરાયું. જો કે, અહીં લાઈટો હજુ સુધી ચાલુ ન કરાતાં આ નવા નજરાણાની લિજ્જત લોકો નથી ઊઠાવી શકતા.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust